Тёмный

યમદંડ કથા || Yamdand Katha || Part - 22 || Nishkulanand Swami || Swaminarayan Vadtal Gadi 

Swaminarayan Vadtal Gadi
Подписаться 192 тыс.
Просмотров 11 тыс.
50% 1

યમદંડ કથા || Yamdand Katha || Part - 22 || Nishkulanand Swami || Swaminarayan Vadtal Gadi
👉🏻 વક્તા :- પૂ. સ્વામી શ્રી કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી
👉🏻 Orator:- Pu. Swami Shri Kaivalyaswaroopdasji Swami
======================================
👉🏻 મહર્ષિ વેદવ્યાસે ગરુડપુરાણમાં નરકની યાતનાઓ વર્ણવી છે. આત્મા ઉપર લાગુ થતા દુ:ખો અને વેદનાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. યમદંડ નામના શાસ્ત્રમાં સદ્ ગુરૂ શ્રીનિષ્કુળાનંદસ્વામી દ્વારા આ વિગતનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. જેઓ ભગવાન દ્વારા વર્ણવ્યા અનુસાર માનવીય સિદ્ધાંતો અને ન્યાયનું પાલન કરતા નથી, તેઓને પછીના જીવનમાં કર્મફળ ભોગવવું પડે છે. જેઓ સારા કાર્યો અને વૈદિક સિદ્ધાંતોથી વિપરીત જીવન જીવે અને અશુભ કાર્યો કરે છે, તેઓ મૃત્યુના સંદેશવાહકોના હાથે પીડાય છે. યંમદંડ એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નો પહેલો ગ્રન્થ (શાસ્ત્ર) છે. ભગવાન શ્રીહરિએ સ.1860 ના મહાસુદ પંચમી નો ઉત્સવ શેખપાટ માં કરાવ્યો હતો. ત્યારબાદ શેખપાટથી ફરી ભુજ જવા માટે ભોમિયા તરીકે લાલજીસુથાર (સ.ગુ શ્રીનિષ્કુળાનંદસ્વામી) ને સાથે લીધા અને તેમના સસરા ના ગામ આધોઈ માજ સાધુ કરી નિષ્કુળ કર્યા અને નામ પાડ્યું નિષ્કુળાનંદ સ્વામી, પછી ત્યાં જ રહી ભગવાન સ્વામિનારાયણે જીવાત્માને જન્મ મરણ, ગર્ભવાશ, યમપુરી ના દુઃખ જે ભોગવવા પડે છે, તે બાબત વિશે કહ્યુ. જે પૂર્વે ગરુડજીએ મને(ભગવાન નારાયણને) પૂછી હતી. તેના ઉત્તર માં મેં(ભગવાન સ્વામિનારાયણે) જે કહ્યું તે યથાર્થ ગરુડ પૂરાંણ માં વર્ણન છે, પરંતુ એ ગ્રન્થ સઁસ્કૃત ભાષામાં હોવાથી બધા ન વાંચી શકે એટલે આપને હું આજ્ઞા કરૂ છું કે તેજ શાસ્ત્ર ને પધ્ય માં લખો. ત્યારપછી પૂજ્ય સ્વામીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નો પહેલો ગ્રન્થ યમદંડ લખ્યો. જેમાં 20 કાવ્યો છે, 1 ધોળ છે, 1 સોરઠો છે, કુલ મળી ને 1,119 કડી છે.
👉🏻 Maharshi Vedavyasa has described the torments of hell in the Garuda Purana. The pain and suffering inflicted upon the soul are described here. This detail is clearly described by Sadguru Sri Nishkulananda Swami in a scripture called Yamadanda. Those who do not follow humanitarian principles and justice as described by God have to suffer karma in the next life. Those who live a life contrary to good deeds and Vedic principles and do evil deeds suffer at the hands of messengers of death. Yamdand is the first scripture (shastra) of Shri Swaminarayan Sampraday. Bhagwan Srihari celebrated the Utsav of Mahasud Panchami,1860 in Shekhpat. Then he took Laljisuthar (S.G. Sri Nishkulananda swami) as Bhomiya(guide) to go to Bhuj and right in the village of his Father-in-law, Adhoy, He made him Sadhu and broke his chain of ancestors ties (Nishkul) and gave him the new name of Nishkulanand Swami. Then Bhagwan Swaminarayan stayed there and imparted the knowledge of how Jiv has to suffer the pain of birth-death, gestation, and Yampuri. Earlier, Garudji had asked me (Bhagwan Narayan) and what I (Bhagwan Swaminarayan) said in his reply is described perfectly (yathartha) in Garuda Purana. But since the scripture is in the Sanskrit language, not everyone can read it, so I command you to write the same scripture in verse. Then Pujya Swami wrote the first book of Shri Swaminarayan Sampraday Yamadanda. In which there are 20 poems, 1 Dhol, 1 Soratho, there are 1,119 stanzas in total.
======================================
More Video:-
👉 યમદંડ કથા || Yamdand Katha ||
👉 Harililamrut Katha | હરિલીલામૃત કથા:- • Video
👉 Parcha Prakaran Katha || પરચા પ્રકરણ કથા:- • Video
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક - ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 RU-vid: / swaminarayanvadtalgadi...
👉 Facebook: / swaminarayanvadtalgadi
👉 Twitter: / vadtalgadi
👉 Instagram: / swaminarayanvadtalgadi_
👉 Website: www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: info.vadtalgadi@gmail.com
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો.
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
👉 Google Play Store:- play.google.co...
👉 iPhone App Store:- apps.apple.com...
======================================
#Yamdandkatha #NishkulanandSwami #SwaminarayanKatha #Kaivalyaswami #SwaminarayanSampraday #SwaminaryanBhagwan #Svg #SwaminarayanVadtalGadi #Lndym #Vadtalgadi #HinduDharma #MaharshiVedavyasa

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@dhevshibhaipithiya1342
@dhevshibhaipithiya1342 7 дней назад
Jay Swaminarayan
@bharatkumarsavalia4374
@bharatkumarsavalia4374 3 года назад
જય શ્રીસ્વામિનારાયણ
@jeeteshwaghela5560
@jeeteshwaghela5560 2 года назад
JAI SWAMINARAYAN
@govindbhaigondalaiya150
@govindbhaigondalaiya150 3 года назад
Jau
@dineshbhavsar5606
@dineshbhavsar5606 3 года назад
Niskulanad swami na vandan jayswaminarayn amadavad chankada
@dineshbhavsar5606
@dineshbhavsar5606 3 года назад
Santo haribhakto na jayswaminarayn amadavad chankada
@ravjibhaibhuva2711
@ravjibhaibhuva2711 3 года назад
🙏 JAY SHREE SWAMINARAYAN 🙏🙏🙏
@crazyboys1847
@crazyboys1847 3 года назад
Jay shree Swaminarayan 🙏🌹🌹
@crazyboys1847
@crazyboys1847 3 года назад
Jay shree Swaminarayan 🙏
@jayswaminaraynvekariya3979
@jayswaminaraynvekariya3979 3 года назад
Jayswaminarayan Namskaram
@dineshbhavsar5606
@dineshbhavsar5606 3 года назад
Dharamkul parevar na kote kote vandan amadavad chnkada
@jy0161
@jy0161 3 года назад
Jay swaminarayan
@natujidabhi8244
@natujidabhi8244 9 месяцев назад
જય સ્વામિનારાયણ
@rajgajjar5888
@rajgajjar5888 3 года назад
Jay swaminarayan
@RohanAminofficial
@RohanAminofficial 3 года назад
Jay Swaminarayan
@dhruvikathiriya8561
@dhruvikathiriya8561 3 года назад
Jay Swaminarayan
@prakashgolaviya2471
@prakashgolaviya2471 3 года назад
Jay Swaminarayan
@ashokpansuriya4398
@ashokpansuriya4398 3 года назад
Jay swaminarayn
@chauhankishan1957
@chauhankishan1957 3 года назад
Jay swaminarayn
@sangitasangani6306
@sangitasangani6306 3 года назад
Jay Swaminarayan
Далее
С чего всё началось?
00:42
Просмотров 193 тыс.
GADHPUR RASOI AND SATSANG SABHA BY NATUBAPA PART 1
46:19
Lalji maharaj pravchan at timbarva
27:11
Просмотров 6 тыс.