Тёмный

રક્ષાબંધન પર બહેનોએ ભાઈ પાસે એવું શું માગ્યું કે ભાભી રડી પડ્યા, વિડીયો જોશો તો તમે પણ રડી પડશો. 

Natural Life With Dina
Подписаться 71 тыс.
Просмотров 32 тыс.
50% 1

Raksha Bandhan par baheno a avu magyu ke emotional thai gaya nand bhojai banne.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@dharamshipatel3349
@dharamshipatel3349 15 дней назад
જય ઉમિયા મા like સાથે. ખુબ ખુબ જ સુંદર સુતરના તાંતણે ભાઈ બહેનોનો પ્રેમ. ❤ ખુબ ખુબ જ સુંદર રક્ષા કવચ મંત્ર યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો.... રક્ષે મા ચલ મા ચલ ખુબ બહેનોની માંગ સમાજને બોધરૂપ.ખુબ જ સંસ્કારી પરિવાર.આવતી બળેવનાં પાંચ ભાઈઓ પાંચ બહેનો અને પાંચ ભાભીઓ સાથે મળીને રક્ષાબંધન કરે એવી અમારી શુભકામના આપના પરિવાર સાથે. ભગવાન બધું જ સંભાળી લે છે.ધન્યવાદ આવજો જય લક્ષ્મીનારાયણ. જય યોગેશ્વર બેન.
@naturallifewithdina8296
@naturallifewithdina8296 12 дней назад
જય ઉમિયા માં જય લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ આભાર 🙏 ધરમશીભાઈ તમે મને મંત્ર શીખવાડ્યો અને મેં પણ બોલ્યો, આભાર 🙏
@DulaVanjar
@DulaVanjar 18 дней назад
કેમ માસી બંને ભાઈઓ ના છૂટાછેડા થય ગયા છે જણાવજો માસી
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
કઈ રીતે જણાવવું કોમેન્ટમાં એવડા જવાબ આપી ન શકાય અને જાહેરમાં વિડીયો બોલવું સારું નહીં
@alfapatel5215
@alfapatel5215 18 дней назад
જય લક્ષ્મીનારાયણ આજનો વીડીયો જોરદાર એકદમ ટોપ વીડીયો આ વીડીયો જોઈયે ને હું પણ રડી પડી દીના બેન ચોક્કસ કહેશુ આપડા લાયક છોકરી હશે તો આપડે સારા ભાગ લાઈયે પાકુ જણાવવું તમે અમારૂં ફેમિલી છો હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
જય શ્રી લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન તમારો આભાર જેટલો પણ માનીએ એટલો ઓછો છે કારણ કે મારા દુઃખમાં હંમેશા તમે ભાગ લ્યો છો અને સતત અમારી ચિંતા કરી ને પરિવાર સુખી થાય તે માટે દીકરી તરીકે આશીર્વાદ આપો છો
@pratikshagevariyavlog
@pratikshagevariyavlog 4 дня назад
ખુબ સરસ કહ્યુ
@naturallifewithdina8296
@naturallifewithdina8296 4 дня назад
આભાર 🙏🙏
@vijyabenvora789
@vijyabenvora789 17 дней назад
Bau saras rakshabandhan karyu bhagwan ne prathna ke tamara jevo prem karva valo Parivar male
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
આભાર 🙏🙏
@pritigala5231
@pritigala5231 18 дней назад
Bahu j saras video . Joine emotional thai javayu ❤🎉❤
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
👍👍✅✅✅
@bhartithakkar734
@bhartithakkar734 18 дней назад
Wahh dinaben bahenoye sunder Sandesh aapyo chhe badhaatr
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
👍👍✅✅✅✅
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 17 дней назад
જય શ્રી રાધે કૃષ્ણા જય માતાજી સાદર નમસ્કાર
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
જયશ્રી રાધે ક્રિષ્ના જય માતાજી નમસ્તે જી
@bhavikapatel3342
@bhavikapatel3342 18 дней назад
Nice vedio khub saras massage
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
ધન્યવાદ સાથે આભાર 🙏
@sarojrathod760
@sarojrathod760 18 дней назад
Khub j saras video banavyo che Deena ben bahen no Bhai mate no Prem joi ne Mane pan radvy avyu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
એકદમ સાચી વાત છે તમારી
@pushpabarot1298
@pushpabarot1298 17 дней назад
Nice vlog ❤ jay dwarkadhish
@naturallifewithdina8296
@naturallifewithdina8296 16 дней назад
Thank you 🙏 jay swaminarayan
@EmporiumRecycling
@EmporiumRecycling 17 дней назад
Really e ben e aavu na karvu joie. Rasila baa ane emna banne dikara bauj sara che Ane sanskari pan etlaj che. Ane emni dikari pan etlij sari che. To e ben ne su problem thayo emni jode? Lage che ke e ben tamara family ne layak nata.
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
આભાર 🙏 આપનુ નિરક્ષણ બિલકુલ સાચું છે તમે કમેન્ટમાં વાત લખી એ બધી બરાબર છે, પણ શું થઈ શકે? ભાગ્યમાં હશે એવું વિચારી અને શાંત રહેવું પડે છે
@gayatridholakia2865
@gayatridholakia2865 18 дней назад
Wah bheno e sari mangani kari
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
👍✅✅
@chetansolanki4499
@chetansolanki4499 17 дней назад
Very nice ji
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
Thanks
@fatemalaxmidhar8630
@fatemalaxmidhar8630 17 дней назад
..bhai na jaldi lagan thay jay aevi amari duaa 6 ben🤲🤲🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
આભાર 🙏🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 18 дней назад
Sars video and video joi ne radavu aavi gyu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
🙏🙏✅
@mitabuch5050
@mitabuch5050 18 дней назад
જય હાટકેશ
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
જય હાટકેશ 🙏
@sukshmavyas9096
@sukshmavyas9096 18 дней назад
Very nice video
@naturallifewithdina8296
@naturallifewithdina8296 18 дней назад
Thanks
@gayatridholakia2865
@gayatridholakia2865 18 дней назад
Jay hatkesh
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
જય હાટકેશ 🙏
@bhartiraval4837
@bhartiraval4837 17 дней назад
Very nice
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
Thanks
@gayatridholakia2865
@gayatridholakia2865 18 дней назад
Masi tamari icha jaldi Puri Thai be Bhai na lagan Thai Jai Ane aavta raksha Bandhan e e pn badha ni Jem emni wife sathe hoi Ane drashti ben pn aavi sake
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
આભાર 🙏 ગાયત્રીબેન ભગવાનને કહીએ એ પ્રાર્થના આપવા બધાની સાંભળી લે
@nitapatel9046
@nitapatel9046 17 дней назад
🙏👌👍
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
🙏🙏
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 18 дней назад
Hetal bhabhi is best ❤❤
@naturallifewithdina8296
@naturallifewithdina8296 17 дней назад
Thank you so much 👍👍
@rasilatank7234
@rasilatank7234 17 дней назад
Masoi bouj mast vlog masi tmaru femeli bouj saru che kai swaminarayan
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
આભાર જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@rasilatank7234
@rasilatank7234 10 дней назад
Masi tme kment na jvab aapo Cho bouj ghme che Jai Swaminarayan 🙏
@kanolimbani2570
@kanolimbani2570 12 дней назад
रामराखेकोमेटहिंदीमलखो
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
खूब खूब धन्यवाद तुमने गुजराती भाषा वांच ता नथिं फावतू
@hetalrangani1578
@hetalrangani1578 18 дней назад
Meena nu Kem 6utu thyu plz kaho ne
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
તમે મીનાને ઓળખો છો તમારા કંઈ સંબંધી થાય જણાવજો પછી હું તમને જણાવીશ
@hetalrangani1578
@hetalrangani1578 10 дней назад
@@naturallifewithdina8296 ha Meena Mari school fend sgai Thai tyare Mari vat Thai to pan hmna aeno pH ban aave 6 aetle Mari vat nthi Thai mne khub dhukh thayu sabhadi ne k Meena nu 6utu thi gyu 6 hmna koi na thi vat nthi krti khbr ni su thi gyu 6 aetle hu tmne pu6u 6u
@gayatridholakia2865
@gayatridholakia2865 18 дней назад
Wah bheno e sari mangani kari
@naturallifewithdina8296
@naturallifewithdina8296 10 дней назад
👍👍
@kajalbhatt8350
@kajalbhatt8350 5 дней назад
પરિવાર સાથે રહેવા નીબહુમજાઆવે🙏🙏🙏👌👌👌
Далее