Тёмный
No video :(

રમુજી શૈલીમાં પુજ્ય શ્રીજીનંદન સ્વામીની અદ્ભુત કથા - Vachanamrut Gadhada Pratham 8 - Janmangal Swami 

Divine Life - BAPS Swaminarayan
Подписаться 810
Просмотров 19 тыс.
50% 1

ભગવાન સ્વામિનારાયણનાં ॥ વચનામૃત ॥ ગઢડા પ્રથમ ૮
ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૮ ॥
#ekadashi #vachanamrutkatha #shreejinandanswami #janmangalswami #bapskatha #swaminarayankatha #pravachan #bapssurat
Sant Param Hitkari | BAPS Katha & Kirtan | Keshav Vaani | BAPS Channel | Live for BAPS | Live Darshan | Swaminarayan Daily Satsang | BAPS Kirtan | Anirdesh.com | Swaminarayan Portal | Katha Center | Satsang Diksha | Akshar-Purushottam Darshan | BAPS Spiritual Journey | BAPS Swaminarayan Akshardham USA |
BAPS UAE | Swaminarayan Aksharpith | BAPS Swaminarayan Mandirs India | BAPS UK | BAPS Europe | BAPS Vidyamandir | Incredible BAPS | BAPS Australia & New Zealand | BAPS Africa | BAPS Southwest Live | BAPS North America | BAPS Satsang Katha | BPCO | BAPS Kanad Akshardham Surat | BAPS Southeast Live | BAPS Better Living | BAPS Bal - Balika Mandal | BAPS Kishor - Kishori Mandal | BAPS Canada |
🙏જય સ્વામિનારાયણ.....સારા👌 વીડીયો જોવા માટે અમારી Divine Life - BAPS Swaminarayan 👈 ચેનલ 👍SUBSCRIBE કરો....
Copyright Disclaimer"
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Опубликовано:

 

8 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@shashikantnarola7459
@shashikantnarola7459 3 месяца назад
Jay shree Swaminarayan
@gitabenpaghadal8131
@gitabenpaghadal8131 3 месяца назад
Jay swami narayan
@kavajagdishful
@kavajagdishful 3 месяца назад
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@DivineLifeBAPS
@DivineLifeBAPS Месяц назад
🙏🙏
@chaudharisnehal6414
@chaudharisnehal6414 3 месяца назад
Jitendrabhai chaudhari na Kaher jayswaminarayan .guruhari Mahant swami bapaamara parivar upar sadayi het varsavso Avi parthna.
@rahuldpatel9037
@rahuldpatel9037 3 месяца назад
ખૂબ સરસ કથા વાર્તા જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@damumakhwana-lo5pc
@damumakhwana-lo5pc 3 месяца назад
Jajathi Jay swaminarayan Swami 🙏🙏
@user-dq5kf4pl8i
@user-dq5kf4pl8i 3 месяца назад
સરસ
@NISARG_PATEL.
@NISARG_PATEL. 4 месяца назад
🙏💐જય શ્રી સ્વામિનારાયણ 💐🙏.
@kamalabensharma8995
@kamalabensharma8995 4 месяца назад
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🎈🎈🎈🎈🎈🎈
@BAPSSADHANA
@BAPSSADHANA 4 месяца назад
Jay swaminarayn 🎀 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jayantbhaipatel545
@jayantbhaipatel545 3 месяца назад
jay shri swami naeiyan jay મારા પિયારા ગુરૂ હરી મહંત સ્વામી મહારાજ સદા અમારી સાથે રહેજો અમારી પર કૃપા વરસાવો આપની અનંત કૃપા વરસાવતા રહેજો❤
@hansabenparekh8495
@hansabenparekh8495 3 месяца назад
Jay Swaminarayan
@dishapatel7371
@dishapatel7371 4 месяца назад
Jay swaminarayan 🙏🙏
Далее
Это реально работает?!
00:33
Просмотров 4,2 млн