Тёмный

રસ્તાના પ્રશ્નો, પાણીના વહેણ રોકવા વગેરે અવરોઘોનું સમાઘાન કરો તમારી જાતે. વિડીયોમાં પ્રેકટીકલી શીખો. 

Digital Alliance
Подписаться 187 тыс.
Просмотров 46 тыс.
50% 1

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 574   
@mahmadsida6783
@mahmadsida6783 4 года назад
ગુજરાત ખેડુત એકતા મંચ જૂનાગઢ કાયદા ની પીડીએફ મોકલા વિનંતિ ખેડુત માટે બહુ ઉપયોગી છે આભાર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક મુકેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
@kanubhaisolankikanubhai3124
@kanubhaisolankikanubhai3124 2 года назад
હજુ સુધી કોઈ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી મહેરબાની કરીને અમને જણાવશો તમારઃ ભગવાન શિવ આયુષ્ય વધે તે ની પ્રાથના
@samashoaib6514
@samashoaib6514 3 года назад
ખૂબ ખૂબ આભાર ભાઈ આ અમારો પ્રસન્ન છે જેની અમને માહિતી મળી જે બદલ આભાર ભાઈ 👌👌🙏🙏
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@hareshvora4939
@hareshvora4939 3 года назад
Juni Jameen Aur Rasta Kitna foot na
@dineshjoshi6635
@dineshjoshi6635 4 года назад
જય ગુરુદેવ
@kiritsinhgohil7187
@kiritsinhgohil7187 4 года назад
ખુબ સરસ છે અભણ ખેડૂત પ્રત્યેની લાગણીઓ
@lalitmeva2666
@lalitmeva2666 3 года назад
આપનો ખુબ જ આભાર સાહેબ શરત ભંગના ઉપચારની વિગત વાર માહિતી aapva વિનંતી છે 🙏
@krisnaart8120
@krisnaart8120 3 года назад
રસતામા હાલવાનો હક નથી પરંતુ 1963થી હાલીયે છીએ અને ગાડુ હાકીએ છીએ રસ્તો 5 કે 6 ખેતર માટેનો પ્રાઈવેટ છે જો આ 5 કે 6 ખેતર માલીકો હાલવાની ના પાડે તો શુ કરવુ.
@suryodayteknikal
@suryodayteknikal 4 года назад
Dil thi Aabhar Sar video banavvabadal.....
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક મુકેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
@sanjayparmar270
@sanjayparmar270 3 года назад
ખુબ સરસ માહિતી સાહેબ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
આભાર
@thefkpost2883
@thefkpost2883 4 года назад
ક્યાં ખેતર નું પાણી નું વહેં ક્યાં છે? કે સાચો હાલવાનો રસ્તો કયો છે એ કેમ ખબર પડે વિડિઓ બનાવો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
ટિપ્પણમાં રસ્તાનો ઉલ્લેખ હોય છે. વહેણ કઈ બાજુ છે એનું કોઈ રેકર્ડ ન હોય ભાઈ, એ તો સ્થાનિક જોઈને જ ખબર પડી.
@sirajudinmathakiya5984
@sirajudinmathakiya5984 4 месяца назад
​@@DigitalAllianceAllianceGroupટિપ્પણમાં રસ્તાનો ઉલ્લેખ હોતો નથી.
@chandanaharesh96
@chandanaharesh96 3 года назад
Saheb tamaro khub khub aabhhar
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@viradiyamahesh8162
@viradiyamahesh8162 День назад
👍
@FF99gaming961.
@FF99gaming961. 3 месяца назад
Kisanoke hitme bahutachchhi jankari hai
@viradiyamahesh8162
@viradiyamahesh8162 День назад
vah
@patelmukesh7572
@patelmukesh7572 3 года назад
ખુબ સરસ
@jadejabapu1993
@jadejabapu1993 Год назад
જય માતાજી
@padhiyarbirenbhai5919
@padhiyarbirenbhai5919 3 года назад
જમીનમાં જવા આવવાના રસ્તા બાબતે અરજીનો નમુનો અને કાયદાની પીડીએફ ફાઈલ મોકલી આપવા નમ્ર વિનંતી ્
@bhikhabhaibrana293
@bhikhabhaibrana293 3 года назад
ખેતર.નો.રસ્તો. બંધ
@sirajpatel272
@sirajpatel272 2 месяца назад
Sir
@akgofficial501
@akgofficial501 2 года назад
ચોમાસામાં 5.6 ખેતર નું પાણી ભરાઈ જાય છે અને જે રસ્તે પાણીનો નિકાસ થતો હતો તે રસ્તો બંધ કરી દીધો છે તો શું કરવું જોઈએ
@makvanavipul2445
@makvanavipul2445 3 года назад
તમે જે રસ્તા બાબતે સમજાવ્યું છે એ ખુબ ખુબ સારું સમજાવેલ છે
@jayantisuthar9092
@jayantisuthar9092 4 года назад
Very good
@zakirmalek4204
@zakirmalek4204 4 года назад
Ha Sir Mare Khas Jarur Chhe Rasta Mate
@ajitrathod4183
@ajitrathod4183 3 года назад
શેરી મા ગેરકાયદેસર બાંધ કામ કરેલુ હોય અેના માટે શુ કાર્યવાહી કરવા માટે માહિતી આપવા આપ શ્રી ને નમ્ર વિનંતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
એનો અલગ વિડીયો બનાવીશું
@anilpatel5587
@anilpatel5587 3 года назад
Jordar ....god bless you...
@ramnikparamar2822
@ramnikparamar2822 4 года назад
Mare joiye sar
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
શું જોઈએ?
@valadevabhai83
@valadevabhai83 3 года назад
સરસ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@ilapatel9124
@ilapatel9124 3 года назад
Nice ahbhar
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
Welcome
@ranchhodnmata9066
@ranchhodnmata9066 10 месяцев назад
હાયામાકાલા
@suryodayteknikal
@suryodayteknikal 4 года назад
Aabhar
@BindaasBapu
@BindaasBapu 2 года назад
Nice information
@vijayparmar8943
@vijayparmar8943 2 года назад
અરજીનો નમૂનો આપવા વિનંતિ
@bhavsinhrathod6370
@bhavsinhrathod6370 4 года назад
સર મારે બે જમીન ની વચ્ચે રસ્તો સે હવે બંને જમીન વા‌‌રા વચ્ચે નો રસ્તો ખેડે સે માટે રસ્તો સાંકડો થઇ ગયો છે તો હવે મારે શું કરવું બતાવો
@dilubhaikasela5334
@dilubhaikasela5334 4 года назад
નમસ્કાર સર મજામાં હશો!હાલવાનો હક્ક ના હોય તોપણ ચાલતા હોય તો ?મતલબ કે હારવાનો હક્ક કોના મા છે તે જાણવા શુ કરવું જોઈએ? જણાવશો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
જાહેર રસ્તો હોય ત્યાં બધાને ચાલવાનો હક્ક હોય
@KHODAL_COMPUTER_01
@KHODAL_COMPUTER_01 4 года назад
Sir khub saras video banavyo chhe tame ane aava j bija video jamin babat na, road Rasta na, gram panchayat ne lagta, temaj vividh yojana ne lagta video banav Jo aevi request chhe sir tamne
@gulamsedraniya8577
@gulamsedraniya8577 3 года назад
Khetar na rasta ni khabar na hoy ane baju na khetr (jamin) wala chalva na deta hoy to su karvu
@dineshpadhiyar9490
@dineshpadhiyar9490 3 года назад
અમારા ગામના જાહેર રસ્તાનું દબાણ હોવાથી અને શાળાએ જવામાટે ના રસ્તાની. પણ સમસ્યા છે
@prajapatividhnubhai981
@prajapatividhnubhai981 4 года назад
કોઈ પણ સર્વેનંબરના વરસાદી પાણીના નિકાલ/પાણીનો રસ્તો કઈ રીતે જાણી શકાય?
@solankidivyanshi8555
@solankidivyanshi8555 2 года назад
એક વ્યક્તિ આમને વારંવાર ધમકી આપે છે કે મારા ખેતર મા જે રસ્તો છે તે બંધ કરી દઈશ
@baraiyabadhu6388
@baraiyabadhu6388 4 года назад
મામલતદાર & નાયબ કલેકટર નો હુક્મ થયા પછી પણ અડચણ ઉભી કરે તો છું કરવું જોઈએ દાવો કોર્ટમાં કેસ દાખલ કરેલ છે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
કોર્ટમાં કન્ટેઇમ ઓફ કોર્ટ કરાય હવે
@sataparajaydeep7754
@sataparajaydeep7754 3 года назад
સરકાર શ્રીમા જમીન હોય તો તેમાં રસ્તો કેવીરીતે કરવો
@KHODAL_COMPUTER_01
@KHODAL_COMPUTER_01 4 года назад
Khas jarur chhe
@mohsinpatel3831
@mohsinpatel3831 3 года назад
Sir...gar na varsadi pani no rasto bandh Karel chhe to Tena mate shu karvu.. plz koi upay batao..
@sanjayparmar270
@sanjayparmar270 3 года назад
સાહેબ રહેણાંક મકાન મા આજથી 30 વર્ષ જુનુ રસ્તા નું દબાણ નીકળી શકે? સલાહ આપવા વિનંતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
દબાણ એ આખરે દબાણ જ કહેવાય. ભલેને પછી એ 50 વર્ષ જૂનું હોય
@diveyshodhaviya233
@diveyshodhaviya233 4 года назад
Mare joy jamnagar
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક મુકેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
@mukeshkumarparmar.advocate3281
@mukeshkumarparmar.advocate3281 3 года назад
વેરી ગુડ
@vaghelakiran102
@vaghelakiran102 2 года назад
Amari jaminama 35 vargas pahela road ni mapani thay Hati to have 35 vargas pachi atayre road thay khoro
@nikulprajapati2189
@nikulprajapati2189 2 года назад
મહોલ્લા માં આવવા જવા રસ્તા માં દબાણ કરેલ છે ,,,અને દાદાગીરી કરે છે તો કયા અરજી કરવાની
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 года назад
આ કાયદો ખેતીના રસ્તા બાબતનો છે. ગામના રસ્તા બંધ કર્યા હોય તો તેમાં તમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા(ગ્રામ પંચાયત, નગરપાલિકા વગેરે) ને અરજી કરી શકો
@pareshbhaimegha2332
@pareshbhaimegha2332 3 года назад
અમારા ફળીયામાં વર્ષો પહેલાં કાયદેસર નકશા માં રસ્તો બંધ છે. તે રસ્તો અમારે દિવાલ કરી બંધ કરવો છે. તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે મને તે કાર્ય વાહી કરવા માટે સચોટ માહીતી આપવા વિનંતી. સર, આભાર.
@nitinchaudhary7035
@nitinchaudhary7035 4 года назад
Sarkari kharaba ni jamin kheti mate mali sake. Jo ha to ketli Mali sake? Mahiti apjo saheb
@clashlover5375
@clashlover5375 3 года назад
Bhai, Jo koie jamin malike avava- javana rasta ne khedi ne potani jamin ma samavesh Kari didho Hoy to Shu karvu??
@dineshpatel2931
@dineshpatel2931 3 года назад
P.d.f mokalva vinanti
@suryodayteknikal
@suryodayteknikal 4 года назад
Sar video ma darsavel banne prasna mare se....Sar..(1)mare rastama PVC paiplan aavesh(2)mari biji jamino rasto samevalo bandh kari dey .a am mari bei jaminni pathari fervesh...me pani roki jamin padatal rakhesh
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક મુકેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
@rameshkumarpatel7677
@rameshkumarpatel7677 3 года назад
બોમ્બે એક્ટ 1906 ની કોપી મોકલશો
@revabhai.rabarirevabhai.ra4698
@revabhai.rabarirevabhai.ra4698 2 года назад
મારા ખેતરમાં જવા માટે રસતો બંધ રેલ્વે ફાટક પર નાળુ બનાવવા થી આરસીસી દિવાલ બનાવી દીધી છે તો શું કરવું
@lavjisiyal2755
@lavjisiyal2755 3 года назад
સરકારી જગ્યામાં કોઈ પણ માણસ છે કબજો કરેલો હોય તો તે જગ્યા કઈ રીતે ખાલી
@વિરમવરચંદવરચંદ
એકજ સર્વે નંબર મા બે વિભાગ કર્યા છે, તો ઉતર બાજુ ભાગ છે , બીજું દક્રિણ બાજુ છે હવે દક્રિણ બાજુ ના નો રસ્તો ઉતર બાજુ ના માથી જાય છે,,તે તેનુ હક્ક થઈ શકે કેમ,, બન્ને દસ્તાવેજ સાથે થયા છે..
@KHODAL_COMPUTER_01
@KHODAL_COMPUTER_01 4 года назад
Me mamlatdar ma 2 var arji Kari jamin na Rasta babat ni pan aeno koy jawab aavyo nathi Khali ragister I'd Wala kagal par sign Kari ne pachhu moklavi dese
@પરબતઠાકોર-ન2ઙ
મારા ખેતરમાં જવાનો રસ્તો ગામ પંચાયત માંથી મલતો નથી તો આપ સાહેબ ને વિનંતી છે કે તમે આ ની માહિતી આપશોજી
@vaghelapratapl6394
@vaghelapratapl6394 4 года назад
Ha sir moklso
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક મુકેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ફરી કોમેન્ટ કરજો.
@sanjaysolanki1925
@sanjaysolanki1925 2 года назад
ટિપ્પણ ઉપર એક વિડિયો બનાવો. ટિપ્પણ એટલે શુ? ટિપ્પણ માં શુ વિગતો લખેલી હોય છે. ટિપ્પણ ક્યાંથી મળી રહે.
@prathampianomaste6212
@prathampianomaste6212 2 года назад
સરસ... સર.. મને આ પીડીએફ મોકલી આપશો..પ્લીઝ
@masikotarofficiallodra4849
@masikotarofficiallodra4849 3 года назад
ગામ ના રસ્તા નું દબાણ હટાવવા માટે સુ કરું પડે સાહેબ
@arabhamodedra5369
@arabhamodedra5369 19 дней назад
પાણી વહન રોકેલ છે સુ કરવું
@baradmenashi8654
@baradmenashi8654 3 года назад
Mare joyese
@jiteshchauhan5919
@jiteshchauhan5919 3 года назад
જમીન ના રસ્તા કેવી રીતે જોઈ શકાય અથવા જાણી શકાય
@bhupendrasolanki2889
@bhupendrasolanki2889 5 месяцев назад
Revenue stamp na kaheay Court fee stamp kevay
@villageking1
@villageking1 4 года назад
ભાઇ અમારા ખેતરોમાં જવા માટે રાજગડાવટ ૨૭ફુટ છે પણ અત્યારે ૯ ફુટ રહી છે તો શું કરવું
@kdbarasara6998
@kdbarasara6998 4 года назад
Under ground woter pipline from other land holder in gujarat na videos ke niyamo aapva vinanti
@anilpatel5587
@anilpatel5587 3 года назад
Pls send above information....under ground water pipeline from other land holder in Gujarat,vadodara...
@sajjanbhaimanat8443
@sajjanbhaimanat8443 2 года назад
રસ્તો મેળવવા અંગે.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 года назад
આ આખો વિડીયો જ એ બાબત ઉપર છે
@jesalparmar1876
@jesalparmar1876 3 года назад
રસ્તા ની ખબર ના હોય કયા છે અને બંને બાજુ ના વાડિવાળા ના પાડતા હોય તો શુ કરવુ પલિજ રીપલાય આપજો
@nanjipatel1281
@nanjipatel1281 2 года назад
મારા ખેતર માં બાજુવાળા નો રસ્તો કાયદેશર નથી અને ચાલે છે...તો બંધ કરવા શું કરવૂ???
@patelpragnesh7919
@patelpragnesh7919 3 года назад
સર મારી જમીનો રસ્તા નો લગભગ 28 વર્ષ થી ઉકેલ આવતો નથી શું કરવું જોઈએ??? પહેલા જે ખેતરમાંથી જતા હતા તે જમીન માલિક એમ કહે છે કે અમારી જમીન મા તમારો રસ્તો નથી...
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
કોર્ટમાં જવું પડે
@patelpragnesh7919
@patelpragnesh7919 3 года назад
ઓકે આભાર
@jesalparmar1876
@jesalparmar1876 3 года назад
તમારે રસ્તા નો સોલ આવો
@rajputanamangubha4907
@rajputanamangubha4907 Год назад
તમારા રસ્તાનો નિકાલ આવ્યો
@arjunbhai6122
@arjunbhai6122 4 года назад
સા બર કોટા... બં દ.રસ્તા..૬૧. ની કલમ. મું જ બ. હ્ કમ.. નો. પા લન.નહિ.કરનાર.નો. નિ યમ. જે. કે.દલીલ. કઈ રીતે એની અરજી ક્યાં.કરવી.
@satishbhaliyabestvidiosmak8029
@satishbhaliyabestvidiosmak8029 4 года назад
Kotarda puray gaya che to farithi khodav va mate su karvu
@solankisiddhrajsinhvinubha2178
@solankisiddhrajsinhvinubha2178 4 года назад
PDF arji temaj 1906 mamlatdar act mokalso
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરવામાં તકલીફ પડે તો કોમેન્ટ કરજો.
@nareshjadav1431
@nareshjadav1431 4 года назад
સંયુક્ત ખાતેદાર માટે નો રસ્તા બાબત જાણકારી આપો
@virajithakor5655
@virajithakor5655 3 года назад
Khetarma java avavaana rasta mate araji kone karvi and sathe kaya dastavejo jodvano video banavo
@sohelbhatuk3558
@sohelbhatuk3558 4 года назад
Sir .khetar ni baju ma road banvathi khetar ma pani aave che. Ena mate kya arji karvi
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
જે રોડ જે ડિપાર્ટમેન્ટમાં આવતો હોય તેની વિરુદ્ધ વીડિયોમાં બતાવેલ રીતે જ મામલતદાર કોર્ટ એકટ હેઠળ મામલતદાર ને અરજી કરવી. રોડ કોના હસ્તક આવે છે એ પેલા જાણી લ્યો. ગામડાના રોડ મોટે ભાગે નાયબ કાર્યપાક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ અથવા તો નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત હેઠળ આવતા હોય છે
@krunal2071
@krunal2071 4 года назад
Hello sir Goucher ni jamin ma badha e rasto bundh kari didho amare rasto kyathi kadhvo plz 🙏 ava problem ma su kri sakay plz jaldi ans apo And sir court ma case kariye to sir akhu fadiyu udhi jay tevu 6e kem ke akhu fadiyu j Goucher ni jamin ma 6e jo hu case karu to badha mar dhad kare eva 6e to plz 🙏 sir Sarpanch ne talati ne pan key pan koi kai krtu nathi
@artgallery7917
@artgallery7917 Год назад
મારે રસ્તા બાબતની અરજી કરવાની જરૂર હોય ,તે અરજી ના નમૂના ની પીડીએફ મોકલવા વિનંતી
@saprabaldev2653
@saprabaldev2653 Год назад
પહેલા પાણી નું વહેણ હતી અંતર ખેતી કરે છે તને પાણી નું વહેણ બાજુ માં ખેતર જોવા નો રસ્તો હતો આંતર બાંધ કરો છે તો છું કરવું જોઈએ
@thakoramarat9250
@thakoramarat9250 Год назад
આ ફોમ ની મારે જરુર છે
@shekhbatuk9017
@shekhbatuk9017 4 года назад
રસ્તાનું દબાણ કરેલ હોઈ તો સુઉં કરવુ
@laljisamecha7680
@laljisamecha7680 2 года назад
આ કાયદો મોકલી આપવા વિનંતી
@arvindbhaikothari6158
@arvindbhaikothari6158 3 года назад
રસ્તાની પીડીએફ મોકલજો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરવામાં તકલીફ પડે તો કોમેન્ટ કરજો.
@vallbhbhaidihora8481
@vallbhbhaidihora8481 2 года назад
Saheb mare kheti vadi ma renak se ane maro rasto bndh karose to hve su karvanu mahiti aapso
@vallbhbhaidihora8481
@vallbhbhaidihora8481 2 года назад
Palis saheb mara 2 mkan se rsto bandh karididho se 1vars thayu se
@chimanparmarchimanparmar5723
@chimanparmarchimanparmar5723 3 месяца назад
Mara ek khetr norastokai.rite.sodhvo.kai.arjikarvi.ane.aasepassna khetar.wadajava.avva detanathi.koi.ne khabar nathi ke amara khetrano.rssto kai baju aveloche grampanchayatna naksa mo pan ullekhenathi.sukarvsnu sir helpme
@dhanjibhaidangar4769
@dhanjibhaidangar4769 3 года назад
સર.મને.અરજીફોમ.પીડીએફ.મોકલાવો.ખેતર.ના.પેકી.2માપૈકી.1.માથીચાલવાના.રસતા.માટે.મારગ.જાહેર.રસતો.પૈકી1ના.બાજુ.આવેલો.છે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
વિડીયોના ડિસ્ક્રીપશન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરવામાં તકલીફ પડે તો કોમેન્ટ કરજો.
@DineshPatel-uo9sv
@DineshPatel-uo9sv 4 года назад
રસ્તા ઉપર બાંધકામ કરવામાં આવે તો કોઈ પગલાં લેવામાં આવશે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 года назад
હા
@sumitrathod5353
@sumitrathod5353 4 года назад
મોકલો ને મારા નં ઉપરલ ૬૩૫૨૬૫૮૬૩૩
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
મામલતદાર કોર્ટ એકટ pdf ફાઇલ rameshsir.blogspot.com/2020/02/mamlatdar-court-act-pdf-file-download.html?m=1 મામલતદાર કોર્ટ એકટ અરજી નમૂનો rameshsir.blogspot.com/2020/02/mamlatdar-court-act-aplication.html
@Fuljibhai-q4q
@Fuljibhai-q4q 3 месяца назад
ગેસ કાયદેસર રસ્તો કરેલ હોય તો તેને દૂર કરવા શું કરવું
@zalaganpat4915
@zalaganpat4915 2 года назад
કોઈ પણ ખેતર માં જવાનો રસ્તો જાણવા સુ કરવું
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 года назад
ટિપ્પણ કઢાવવું પડે
@rajeshrabari3759
@rajeshrabari3759 Год назад
Sir tippan etle..su
@પ્રકૃતિપૂજક
મારા ઘરેથી આવા જવાનો રસ્તો ખેતર વાળા એ બંધ કરી દીધી છે. મામલદાર કચેરી માં 1 વર્ષ થઈ ગયું છતાં હજુ કોઈ નિરાકરણ અવિયું નથી.તો મારે શું કરવું??? યોગ્ય માહિતી આપશો.
@પ્રકૃતિપૂજક
આપ સાહેબ ને કોન્ટેક્ટ કેવી રીતે કરવું???
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
કોર્ટમાં ન્યાય મેળવવામાં વાર તો લાગે ભાઈ
@pankajchavda9994
@pankajchavda9994 Год назад
હા અરજી જોયે સે જાહેર રસ્તા ના દબાણ માટે પી ડી એફ મોકલ જો
@kiransindhav4288
@kiransindhav4288 10 месяцев назад
વરસાદ નું પાણી આપડા ખેતરમાં થી બાજુ માં કોના ખેતર માં જાય સે તે જાણ વું હોય તો તે કઈ રીતે અને ક્યાંથી જાણી શકાય તે જણાવવા વિનંતી
@goltardharmesh8219
@goltardharmesh8219 3 года назад
Mare tamari jarur chhe.
@pravinkisancanla5852
@pravinkisancanla5852 3 года назад
Hi👌👌👌👌👌✌✌✌🙏🙏👉
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
Thank you very much
@karasanbhaisonajiluhar5537
@karasanbhaisonajiluhar5537 3 года назад
મારે મારા ખેતરનો કાયદેસર નો માર્ગ શોધવા માટે શું કરવું. અત્યારે હું બિનકાયદેસર મા ચાલુ છુ મને મારા પટાનો કાયદેસર નો માર્ગ શોધવા માટે મદદ કરો.
@thakorajit6879
@thakorajit6879 3 месяца назад
જમીન મો રસ્તો છે કે નહી કેવી રીતે ખબર પડે
@makvanavipul2445
@makvanavipul2445 3 года назад
છ મહિના પૂરા થયેલા હોય તો સીવીલ કોટ માં જ જવું પડે ને
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
હા
@jadavbaldevbhai2591
@jadavbaldevbhai2591 4 года назад
અમારી જમીન રસ્તો બંધ કરેલ છે એ ને 28 વર્ષ થાઈ ગયા છે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 года назад
તમારે કોર્ટમાં જવું પડે
@mumtazbelim4332
@mumtazbelim4332 5 месяцев назад
Gamda ma Sheri na rasta Ane Pani ni avyavastha chhe to arji Kem lakhavi
@kachot_devshi
@kachot_devshi 10 месяцев назад
Aapdi jamin. Ma rasta no hakk kono kono che ae kai rite khbar pade
@diwanmohammadhanif9135
@diwanmohammadhanif9135 Год назад
ગામતળની જમીન હોય તો આવી જમીનમા મામલતદાર કોર્ટ હેઠળ કેસ ચલાવી શકાય કે કેમ ? તથા ગામતળની જમીન વાળા વિસ્તાર મા સીટી સર્વ લાગુ થયેલ હોય તો આ કાયદા હેઠળ કેસ ચલાવી શકાય ?
@padhiyarronakronak8654
@padhiyarronakronak8654 4 года назад
Hii
Далее