Тёмный

રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો #kirtan #satsang #bhajn# નયનાબેન ના સ્વરમાં 

Просмотров 21 тыс.
% 391

રાજા રણછોડ મારો રાજા રણછોડ
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ
ડાકોર નો ગામ ધણી રાજા રણછોડ
આખા આ ગામનો ધણી રાજા રણછોડ
રંગીલો રૂપાળો મારો રાજા રણછોડ
હે ધોળી ધજા વાળો પહેલો રાજા રણછોડ
કેડ રેકસીને ઉભો રાજા રણછોડ
જાણે મોટો સૂબો પેલો રાજા રણછોડ
ચિતડાનો ચોર મારો રાજા રણછોડ
કાળજાની કોર મારો રાજા રણછોડ
જડે નહીં જોડે એવો રાજા રણછોડ
પુરા કરે કોડ મારો રાજા રણછોડ
મગજને ગોટા વાળો રાજા રણછોડ
મીઠી મીઠી મોરલી વાળો રાજા રણછોડ
માખણ ની મિસરી જમે રાજા રણછોડ
જલારામ મંડળને વાલો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ
🌹🌹🌹🌹🌹🙏 જય દ્વારકાધીશ🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
## કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@g.j.goswami7985
@g.j.goswami7985 8 часов назад
જય રાજા રણછોડ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 дня назад
જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છેબેનો ખુબખુબ ધન્યવાદ
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
ખુબ ખુબ આભાર દાદા જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ભોળાનાથ 🙏🙏🙏🙏🙏
@GeetGujju
@GeetGujju 2 дня назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏👌ખૂબ સરસ કીર્તન
@jalarammandal5125
@jalarammandal5125 2 дня назад
ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@pransu___bhai9010
@pransu___bhai9010 4 дня назад
વાહ બોવજ મસ્ત ભજન છે મસ્ત રજૂ કર્યું
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@namratasolanki523
@namratasolanki523 4 дня назад
Wow sars beno
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏
@PatelShantaben638
@PatelShantaben638 4 дня назад
❤❤❤❤❤❤❤❤ બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે ❤❤❤❤❤❤❤
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@user-ki1op1vj8v
@user-ki1op1vj8v 2 дня назад
ખૂબ સરસ ભજન ગાય
@jalarammandal5125
@jalarammandal5125 2 дня назад
થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏
@user-hq1xf7ek9p
@user-hq1xf7ek9p 4 дня назад
જય રણછોડ 🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન ના સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 👍👍
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏🙏
@radhekrishnabhajanmandal1980
@radhekrishnabhajanmandal1980 2 дня назад
જય શ્રી કૃષ્ણ ❤
@jalarammandal5125
@jalarammandal5125 2 дня назад
ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@anandibenpatel7101
@anandibenpatel7101 4 дня назад
Jay warkadhish
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏🙏
@mnjulabenpatel9668
@mnjulabenpatel9668 4 дня назад
Jay Ranchhod 🙏🙏👍
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏
@meenapatel2123
@meenapatel2123 4 дня назад
Vah vah and ❤❤❤❤very nice
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
થેન્ક્સ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@boradjeel9084
@boradjeel9084 4 дня назад
❤ Jay Krishna radhe ❤
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏
@krishnamandal7274
@krishnamandal7274 4 дня назад
ખુબ સરસ વાહ નયનાબેન હેતલ બેન કડતાલ ની રમજટ જોઈને અનેરો આનંદ થયો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારા સ્વરમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે નાની ઉંમરમાં ભક્તિ કરવી સહેલી નથી બેન ખૂબ દ્વારકાધીશ શક્તિ ને ભક્તિ આપે તમારું મંડળ કાયમ માટે સુખી અને સંપત્તિ રહે દ્વારકા નો નાથ જરૂર પધારશે👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🎊🎉✨💫🌟❤️🌹👌💐
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
થેન્ક્સ કાજલબેન કૃષ્ણ મંડળના આશીર્વાદ સદાય અમારી સાથે છે ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@user-hp1lp3uu2w
@user-hp1lp3uu2w 4 дня назад
Jay Shri Krishna Radhe Radhe
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏
@hussainsamuwala575
@hussainsamuwala575 2 дня назад
Bhahu srs gayu baheno ae
@jalarammandal5125
@jalarammandal5125 2 дня назад
થેન્ક્સ ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@chandrakantpatel4273
@chandrakantpatel4273 4 дня назад
Jay Shri Krishna
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 4 дня назад
હા કળતાલ ની મોજ હા....જય હો..જય દ્વારિકાધીશ🎉🎉🎉
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏
@gopimandal003
@gopimandal003 4 дня назад
Jai ranchhod
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
🙏🙏🙏🙏 જય દ્વારકાધીશ
@HarshPatel-rw2uy
@HarshPatel-rw2uy 4 дня назад
Jay ho Dvarkadhis
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏
@palakpatel6673
@palakpatel6673 4 дня назад
Jay Raja ranchhod
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 4 дня назад
Srs rjuat🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏💅💅💅💅💅
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
જય દ્વારકાધીશ🙏🙏🙏🙏🙏
@Cricket_shorts_viral_2024
@Cricket_shorts_viral_2024 4 дня назад
Khber nai mne tmara geet ne kartal ne umang j kayak alag hoy che aeva jova gme che tmara geet bhagvan tmari bdhane kaymi khush rakhe khub aage vdho
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
થેન્ક્સ ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏
@kapilaben1671
@kapilaben1671 4 дня назад
બધી જ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ પટેલ કપિલાબેન મારી પણ ચેનલ છે સપોર્ટ કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ❤❤❤❤🎉🎉🎉
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચોક્કસ બેન 🙏🙏🙏🙏🙏
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
તમારે ચેનલ નું નામ બરાબર લખીને આપો પટેલ કપિલાબેન નામની ચેનલ મેં જોઈ પણ મારા youtube પર ખુલતી નથી પ્લીઝ તમારી ચેનલ નું નામ બરાબર બતાવો. હું તમને ચોક્કસ કોમેન્ટ કરીશ 🙏🙏🙏🙏🙏
@bhavnavyas1101
@bhavnavyas1101 4 дня назад
Beno.Mukeshbhatt.ni.rachna.che.mat.bhagtginu.name.bolo.
@jalarammandal5125
@jalarammandal5125 4 дня назад
થેન્ક્સ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏