Тёмный
No video :(

રાધાજી પૂછવાને જાય પ્રભુ 

Shyam Mahila Mandal Navsari
Подписаться 73 тыс.
Просмотров 15 тыс.
50% 1

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: play.google.co...
Website : smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
🌹💐 ભજન 🌹💐
રાધાજી પૂછવાને જાય પ્રભુ શ્રીકૃષ્ણને
મહિમા બતાવો સ્વામીનાથ એકાદશીનો
આવો મારી રાધા પ્યારી મહિમા છે ભારી એકાદશીનો
પહેલી સેવા કરો માતા પિતાની
તેમની દુઆ મળી જાય મહિમા છે ભારી એકાદશીનો
બીજી સેવા કરો સાસુ સસરાની
તેમના પૂજો તમે પાય મહિમા છે ભારી એકાદશીનો
ત્રીજી સેવા કરો તમારા કંથની
એને તમે ખવરાવીને ખાવ મહિમા છે ભારી એકાદશીનો
ચોથી સેવા કરો ગાય માતાની
પહેલી રોટી એને ધરાય મહિમા છે ભારી એકાદશીનો
પાંચમી સેવા કરો તમારા પરિવારની
હળી મળી રહો સૌ સાથ મહિમા છે ભારી એકાદશીનો
છઠ્ઠી સેવા કરો તમારા દેહની
નાહી ધોઈને કરો પૂજા પાઠ મહિમા છે ભારી એકાદશીનો
સાતમી સેવા કરો ધરતી માતાની
સંભાળીને ડગલા ભરાય મહિમા છે ભારી એકાદશીનો
આઠમી સેવા કરો દીન દુખીયાની
તેમના આશીર્વાદ મળી જાય મહિમા છે ભારી એકાદશીનો
નવમી સેવા કરો નારાયણ નામની
ભજે તેનો પાર બેડો થાય મહિમા છે ભારી એકાદશીનો
🌹💐 સાખી 🌹💐
હે. ....નારાયણ પોઢ્યા છે આજે ક્ષીરસાગરની માય રે
માતા લક્ષ્મીજી વિંઝણો ઢોળે લળી લળી લાગે પાયરે વાલા

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@nayanamistry8306
@nayanamistry8306 Месяц назад
Bhuk sundar bajan gavo cho amne aanad thay ch
@dholakiyaparesh4469
@dholakiyaparesh4469 Месяц назад
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 👌🙏👍♥️🌺
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
હૃદયપૂર્વક આપનો ખુબ ખુબ આભાર જલ્પાબેન દેવપોઢી એકાદશી ની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@UshabenChauhan-he3yr
@UshabenChauhan-he3yr Месяц назад
Jay Sri Krishna ❤️
@kailashprakashchauhan8742
@kailashprakashchauhan8742 29 дней назад
Jay shree Krishna
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 Месяц назад
ખૂબ સરસ કિર્તન રજૂ કરેલ છે 👍 એકાદશીનું મહાત્મ્ય જય શ્રી કૃષ્ણ સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા વંદન અદ્ભૂત ભજન સાંભળવાથી સકારાત્મક ઊર્જા મળે છે 👍
@ParmarNatubhai-kv7gt
@ParmarNatubhai-kv7gt Месяц назад
😂🎉😢😢😮😅😅😊😊😊😊😊
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
ખુબ ખુબ આભાર ભાનુમતિબેન દેવ પોઢી અગિયારસ ની ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@UshabenChauhan-he3yr
@UshabenChauhan-he3yr Месяц назад
બહુજ સરસ ભજનછેઆવા ભજનો અમને મોકલતા રહેજો🙏🌹🌹
@ranuraghuvanshi968
@ranuraghuvanshi968 Месяц назад
Very very nice bhajan Jay Shri Krishna 👌👌🙏🙏🙏🙏
@ParmarNatubhai-kv7gt
@ParmarNatubhai-kv7gt Месяц назад
😂😢😢😮😮😮😅😊
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
​@@ParmarNatubhai-kv7gtthank you so much ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much ranuben ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@rameshrathod5497
@rameshrathod5497 Месяц назад
Super bhjan lkhi ne muko Jay shree krishna
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much Rameshbhai amari chenal na badha j bhjan niche description box ma lakhela j hoy che dhanyvad aaje devpodhi ekadshi na Jay shri krishna 🙏🙏
@rekhabhatt8108
@rekhabhatt8108 Месяц назад
બહુજ સરસ ભજન ગાયું પણે ખુબ ખુબ અભિનંદન ❤❤❤
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
ખુબ ખુબ આભાર દેવપોઢી એકાદશીના ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ🙏🙏
@hansabenraval6906
@hansabenraval6906 Месяц назад
ખુબ સરસ ભજન 🎉🎉
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
ખુબ ખુબ આભાર હંસાબેન દેવપોઢી અગિયારસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@ashatank2597
@ashatank2597 18 дней назад
Very nice
@usparmar4993
@usparmar4993 Месяц назад
🎉🎉🎉🎉🎉
@rajeshmistri7328
@rajeshmistri7328 Месяц назад
Nice👌
@diptipatel7322
@diptipatel7322 Месяц назад
ખુબ સરસ ભજન છે
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
ખુબ ખુબ આભાર દિપ્તીબેન આજે દેવ પોઢી એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@sarojbenchandegara7669
@sarojbenchandegara7669 Месяц назад
ખુબ સરસ
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
ખુબ ખુબ આભાર સરોજબેન એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@bhavanapatel7457
@bhavanapatel7457 Месяц назад
Nice
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much bhavnaben devpodhi ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@usparmar4993
@usparmar4993 Месяц назад
🎉srs che જય ભગવાન❤
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much Urvshiben ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@dakshadesai6420
@dakshadesai6420 Месяц назад
Khubj saras ekadashinu bhajan gayu sakhi pan saras.jay shree krishna
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much devpodhi ekadshi ni bahot bahot shubhkamnaayein Jay shri krishna🙏🙏
@ashatank2597
@ashatank2597 Месяц назад
Very nice. Kalpanaben
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much Aashaben ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@gayatrijyotishkaryalay9244
@gayatrijyotishkaryalay9244 Месяц назад
Nice❤❤🎉
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@user-pr5zm6iv7e
@user-pr5zm6iv7e Месяц назад
Jay Sawaminarayan bhajan lakhi mokaljo
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much amari chenal na badha j bhjan niche description box ma lakhela j hoy che Jay shri krishna🙏🙏
@Kajalpatel768
@Kajalpatel768 Месяц назад
Dashama na garba moko ne behno plz
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thanks ekadshi ni khub khub shubhkamnaayein divao aavshe etale jarur dashamana garba raju karishu Jay shri krishna🙏🙏
@Kajalpatel768
@Kajalpatel768 Месяц назад
@@kalpanasavani7814 thank you so much ❤
@harshikasoni7610
@harshikasoni7610 Месяц назад
બહુજ સરસ છે
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર હર્ષિકાબેન દેવપોઢી એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@jayshreeshah5795
@jayshreeshah5795 Месяц назад
Jayshree krishan khubaj saras bhajan che Jay shree krishan
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
@Smitasheth008
@Smitasheth008 Месяц назад
Nice
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thank you so much smitaben ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏 i
@ArtiGandhi-rp8zj
@ArtiGandhi-rp8zj Месяц назад
Nice
@kalpanasavani7814
@kalpanasavani7814 Месяц назад
Thanks ekadshi ni khub khub shubhkamnaayein Jay shri krishna🙏🙏
Далее
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 17 млн
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
Просмотров 6 млн
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 17 млн