Тёмный

રાધે કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા એકાદશીના દિવસે માનવ સેવા  

Sachcha Hindustani News
Подписаться 6 тыс.
Просмотров 107
50% 1

રાધે કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા એકાદશીના દિવસે માનવ સેવા ટ્રસ્ટ ના ૧૦૦ બાળકોને જુઈસ, વેફર, ચોકલૅટ, બિસ્કિટ, નમકીન અને કેરી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાધે કૃષ્ણ સેવા ટ્રસ્ટ જરૂરિયાત બાળકો અને લોકોને હંમેશા મદદ માટે તત્પર રહે છે, રાધે કૃષ્ણ સેવા ટ્રસ્ટ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ નું આભાર વ્યક્ત કરે છે કે, ચેનલના ચીફ એડિટર ઈમ્તિયાઝ ગજણ અને એમની પુરી ટીમ સેવાકીય કાર્યો સાથે હંમેશા ઉભી રહે છે...
ત્યારે સચ્ચા હિંદુસ્તાની ન્યુઝ ચેનલ પર આવા સેવાકીય કાર્યો ને બિરદાવે છે આપ ભવિષ્ય માં પણ આવા કાર્યો કરતા રહો તેવી શુભકામનાઓ
સંવાદદાતા : મીનાક્ષી દવે, ગાંધીધામ કચ્છ #news #gujarat #breakingnews #livenews #gujaratinews #fastnews #ahmedabad #junagadh #jamnagar #gujaratplusnews #kuch

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@saiyadsahilaliqadrismd427
@saiyadsahilaliqadrismd427 2 месяца назад
Nic
Далее
Shankheshwar ka nath hai
9:50
Просмотров 22 тыс.