જય હો સંતવાણી જય ભજન સમ્રાટ રાગી સુરા ના સંગ્રામ જોઈ લો લાઈવ આજ ના યુગ નું તો સુ વાત કરીએ બાપુ તમે હતા ને લોગો ને સાંભળી તમારી વાણી નો લાભ હજી સુધી તમને યાદ કરે સે એવું લાગે હજી દુનિયા માં તમારી વાણી સાંભળીયે સીએ દિલ થી યાદ હમેશા તમારી અમારી કાયમ રહેશે ,,ગઢવી મહેશદાન સોનલનગર કચ્છ જય માતાજી મિત્રો આપડે એક લહાવો મળવો નારાયણ બાપુ ને કાનદાસ બાપુ ને એમના ભજનો સવારે ને સાંજે ગમે ત્યાં વાગતા હોય તો આપડે હજી કહીએ સીએ વાહ બાપુ વાહ