Тёмный
No video :(

રામ નું લેણું મારી માથે રે હરિ કેમ કરી દેવું કિર્તન નીચે લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર.. માં... 

Jay Fakkadanath Mandal Bhavnagar
Подписаться 28 тыс.
Просмотров 98 тыс.
50% 1

રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
કૃષ્ણ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
ધ્યાન માં બેસું તો મારું ધ્યાન નો લાગે...
માળા ફેરવુ તો ઉંઘ આવે રે હરિ મારે કેમ કરી લેવું...
રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
કૃષ્ણ લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
મંદિરે જારતો મારા પગ જ દુઃખે...
તાળી પાડુ તો હાથ દુઃખે રે હરિ મારે કેમ કરી લેવું...
રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી લેવું....
ભજન માં જાવ તો મારું મનડું નો માને...
લોક વાતું માં રસ લાગે રે હરિ મારે કેમ કરી લેવું...
રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી લેવું...
કૃષ્ણ લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી લેવું...
જમરાળા જાવતો મારું મનડું નો લાગે...
રેઢા મેલા છે ઘર બાર રે હરિ મારે કેમ કરી લેવું...
પુન કરવામાં એક પાઈ નો વાપરી...
પાપ નાં પોટલાં બાધા રે હરિ મારે કેમ કરી લેવું...
રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી લેવું...
ક્રિષ્ન નુ લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
રામ ના નામ ની ધુન રે ગાશું...
સત્ય ને માર્ગ જાશું રે હરિ મારે કેમ કરી લેવું....
ક્રષ્ના નાં નામ નાં કિર્તન કરશું...
મોક્ષ નાં મારગે જાશું રે હરિ મારે કેમ કરી લેવું...
આરે જલમ પ્રભુ પુરો રે કરશું....
આવતા જલમે લેણું દેશુ રે હરિ મારે કેમ કરી લેવું....
રામ નું લેણું મારી માથે રે હરિ મારે કેમ કરી દેવું...
🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@g.j.goswami7985
@g.j.goswami7985 Год назад
જય હો સીતારામ જય હો સનાતન ધર્મ ની
@s.k.a9216
@s.k.a9216 Год назад
સીતારામ
@hemlattabenpatel6052
@hemlattabenpatel6052 Год назад
Nice Bhajan jay Shree Krishna 🙏
@ravirajgohel5
@ravirajgohel5 Год назад
Jay Fakkadanath 🙏
@daxakanzariya9730
@daxakanzariya9730 Год назад
Om nmonarayana 🙏🙏
@daxakanzariya9730
@daxakanzariya9730 Год назад
જય ફકકડાનાથ 🙏🙏
@laxmikheni3218
@laxmikheni3218 Год назад
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻
@hiraodedara813
@hiraodedara813 Год назад
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@goheljalpa4195
@goheljalpa4195 Год назад
સરસ કિર્તન છે 👌👌👌 👏👏👏💐💐💐🤗🤗🤗
@arvindbhaigohel1774
@arvindbhaigohel1774 Год назад
SUPER
@Ramabendhunofficial
@Ramabendhunofficial Год назад
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
@daxakanzariya9730
@daxakanzariya9730 Год назад
Jay shree Krishna 🙏🙏
@gomtibenpatel7084
@gomtibenpatel7084 Год назад
. ઢઢ
@goheljalpa4195
@goheljalpa4195 Год назад
ઓમ નમો નારાયણ 🌹🙏🌹 જય ફકકડાનાથ 🌹🙏🌹 જય શ્રી મહાકાલ 🙏🔱📿🕉️🚩
@hardlksolanki8179
@hardlksolanki8179 Год назад
જય શ્રી કૃષ્ણ..,🙏🙏 જય સીયારામ 🙏🙏
@daxakanzariya9730
@daxakanzariya9730 Год назад
જયરામપીર 🙏
@karabhaikaravadara6021
@karabhaikaravadara6021 Год назад
જયહો અંલખધણી જયહો સનાતન ધર્મ ખુબ સરસ કિર્તન છે બેન સીતારામ
@ArvindbhaiGohel-mg9id
@ArvindbhaiGohel-mg9id Год назад
ખુબ સરસ કિર્તન છે બેનુ 👌👌👌
@ArvindbhaiGohel-mg9id
@ArvindbhaiGohel-mg9id Год назад
જય ફકકડાનાથ 🙏🙏🙏
Далее
Музыкальные пародии
00:28
Просмотров 19 тыс.