Тёмный

રામ વીરા લખી કાગળ મોકલે,(કીર્તન નીચે લખેલુ છે) 

krishna bhajan
Подписаться 17 тыс.
Просмотров 164 тыс.
50% 1

રામ વીરા લખી કાગળ મોકલે રે
હનુમાન વેલેરા આવો મારા વાલા
હું કેમ આવું વીરા એકલો રે
હાડા સાત સમુંદર માર વાલા
સાથે સમજદાર જળ એ ભર્યા રે
પાણી છે અપરમ પાર મારા વાલા
ક્યાંથી હનુમાન એ મારો ઠેકડો રે
આવ્યા છે સમુદ્ર પાળ મારા વાલા
બાય રે પાણી હારી બેની નવુ રે
દેખાડ રાવણના મેલ મારા વાલા
હું કેમ દેખાડું વીરા વાંદરા રે
બેડા નમી નમી જાય મારા વાલા
તારા બેડા એ રામની રક્ષા કરે રે
માથે હનુમાનનો હાથમાં વાલા
ડાબો મા રગ વીરા દૂર કરો રે
જમણેમાં રંગ ચાલ્યા જાવ મારા વાલા
ક્યાંથી હનુમાન ને મારો ઠેકડો રે
આવ્યા છે લંકા મજાડ મારા વાલા
ઊંચા બગીચા નીચી વાડીઓ રે
ઊંચા રાવણના મેલ મારા વાલા
આસોપાલવના ઝાડવા રે
ત્યાં બેઠા સીતા માત મારા વાલા
મેલી મુદ્રિકા પડતી રે
આવી સીતાને ખોળે મારા વાલા
આરે મુદ્રિકા મારા નાથની રે
વસુ કે કાગ કોણ લાવ્યો મારા વાલા
હું તે જોવે ત્યાં વીરો વાંદરો રે
લડી લડી લાગે ભાઈ મારા વાલા
આજ્ઞા આપો મોરી માવડી રે
મીઠા જાય છે પ્રાણ મારા વાલા
વાંકા તે વન ફળ વેડજો રે
કાચા નો નો વાળો દાંત મારા વાલા
કાચા તે વન ફળ વેડીયા રે
કાકા નો વાળો દાંત માર વાલા
વાડીનો માળી આવ્યો રે
ચાલ્યો હનુમાન નું પૂંછ માર વાલા
કયા તે ખંડનો વાંદરો રે
શું છે તમારા નામ મારા વાલા
કોણે તને મોકલ્યો રે
કોણે દીધા એંધાણ માર વાલા
ઉત્તરખંડ નો વાંદરો રે
હનુમાન મારું નામ મારા વાલા
રામે તે મુજને મોકલો રે
લક્ષ્મણે દીધા એંધાણ માર વાલા
ગાય શીખે ને સુણે સાંભળે રે
રામચરણમાં વાસ મારા વાલા
રામ વીરા લખી કાગળ મોકલે રે
#kirtan
#satsang
#gujrati
#krishnabhajan
#bhajan
#gujratibhajan
#bhajankirtan
#kiratan
#સત્સંગ
#કીર્તન

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
Далее
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43