Тёмный

"રે સગપણ હરિવરનું સાચું" એ કિર્તનની ઉત્પતિ અને આ કિર્તન ગાનારી કુસંગી સ્ત્રીને મહારાજ તેડવાં આવ્યાં. 

swaminarayan Charitra
Подписаться 119 тыс.
Просмотров 26 тыс.
50% 1

▶️ Playlist Name:- Kirtan History & origination || નંદસંતો રચિત કિર્તન ના ઇતિહાસ અને ઉત્પતિ. ▶️
આ પ્લેલીસ્ટ મા તમને ભગવાન સ્વામિનારાયણ ના સ્તોત્ર, સ્તવન અને નંદસંતો રચિત કિર્તનો ના ઇતિહાસ, તે કિર્તન કેવી રીતે બન્યું તેની ઉત્પત્તિ, તે કિર્તન ની દરેક પંક્તિઓ નો શું અર્થ થાય છે તેના વીડિઓ જોવા મળશે. નીચે આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે તેના પર ક્લિક કરજો...👇👇
📁Playlist Link》 • Kirtan History & origi...
______________________________________________
Re Sagpan Harivar nu sachu. Kirtan Utpati.
~સંદર્ભ ગ્રંથ- નંદસંત કવિઓ, પુસ્તક, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પ્ર.૪ અધ્યાય-૪૯ અને અક્ષરાનંદ સ્વામીની વાતો, વાત નં- ૨૩૮...
#brahmanandswamikirtan #premanandswamiKirtan #muktanandswamikirtan #kirtanitihash #shreeRangdasji #swaminarayanbhagawan #swaminarayankirtan #swaminarayanmandir #santJivanKavan #swaminarayansampraday
રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, રે સગ૦
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાળી;
છે વરવા જેવા એક વનમાળી. રે સગ૦ ૧
રે સ્થિર નહિ આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા તોડી;
મેં જગના જીવન સાથે જોડી. રે સગ૦ ૨
રે ફોગટ કેરા નવ ફરીએ, રે પર ઘર પાણી શું ભરીએ;
રે વરીએ તો નટવરને વરીએ. રે સગ૦ ૩
રે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો, રે સહુ સાથે તોડ્યો ધાગો;
એ રસિક રંગીલાથી રંગ લાગ્યો. રે સગ૦ ૪
રે એવું જાણીને સગપણ કીધું, રે મહેણું તે શિર ઊપર લીધું;
બ્રહ્માનંદનું કારજ સીધું. રે સગ૦ ૫

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@manishah4678
@manishah4678 3 года назад
સવામિનારાયણભઞવાનનીજય
@devangpatel1443
@devangpatel1443 3 года назад
🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏
@sandipkathiriya1466
@sandipkathiriya1466 4 года назад
🦃🕊🇮🇳☺🙏જય શ્રી હરી
@shaileshkumardave2538
@shaileshkumardave2538 Год назад
Jay Shree Swaminarayan
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 2 года назад
કાળ ⏱️ માયા 🤴👸🤑 પાપ 😭 કરમ 🏋️ યમદૂતો 💪🏻💪🏻 થી બચવાનો ઉપાય વિધિવત 💦 સ્વામી 👑 નારાયણ 🙏🏻કંઠી 🛕 😊
@bhanupatel6520
@bhanupatel6520 4 года назад
BHANUMATI Manji Varsani. Jay Shree Swaminarayan. 🙏👧 🌷🌷🌷🌹🌹
@priyansiprajapati727
@priyansiprajapati727 2 года назад
Jay swaminarayan 🙏.
@dineshbhalala993
@dineshbhalala993 2 года назад
Jay swaminarayan
@JignaJoshi-rl6ei
@JignaJoshi-rl6ei 3 месяца назад
Bramanad swami na vanaj amara sabandhi che tena pase thi aa mhima sabhdvano labh mdelo chejay swaminariyan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 месяца назад
જય સ્વામિનારાયણ, ખુબ સરસ
@bhupendrapanchal7975
@bhupendrapanchal7975 3 года назад
😀😀જય સ્વામિનારાયણ 🕉️🌹🙏
@shrijistatus
@shrijistatus 4 года назад
💗💗💗💗💗💗💗💗💗💗💗🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *જય શ્રી સ્વામિનારાયણ* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💗💗💗💗💗💗💗💗💗💗💗
@Chitra198
@Chitra198 4 года назад
Very nice charitra...Please upload explaination of Muktanand swami Mara vhalaji su valap dishe re kirtan
@darshanraval7480
@darshanraval7480 4 года назад
Jay swaminarayan, support original swaminarayan sampraday.
@nisb856
@nisb856 4 года назад
apda acharya pad ni mahiti apva vinanti jay shree swaminarayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 4 года назад
જય શ્રી સ્વામિનારાયણ
@nakkashwajji4185
@nakkashwajji4185 4 года назад
Thnx a lot - Jai Swaminarayan 🙏
@SSoni-dw4cs
@SSoni-dw4cs 4 года назад
Bija kirtan ni pan utpati kaho...... jay swaminarayan
@GaneshSingh-br4ix
@GaneshSingh-br4ix 4 года назад
Ghansayammaharaj. Na. Bal. Lila. Chapya. Ma. Samadhi. Karave.a.aplod.karo
@shreejisarkar6389
@shreejisarkar6389 4 года назад
Jamnagar na Javer bai no parcho kaho
@Sachinlimbachia
@Sachinlimbachia 2 года назад
Jai Swaminarayan plzz aa just suggestion che pravachan ma koi background audio na muksho Spoil kare che prasang ne🙏🏽
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 года назад
Ok, jai swaminarayan 🙏
@ramniklalshah8449
@ramniklalshah8449 4 года назад
सव|मिन|र|यणभगव|ननिजयनरन|र|यणदेवहरिकरिषनमह|र|जर|ध|करिषनधरमभकतिधनशय|यमह|र|जनीजयजरहो
@ramniklalshah8449
@ramniklalshah8449 4 года назад
रेसगपनहरिवरनुसचु|चुबिजुसरवेखसणभूगक|चुरेसगपणहरिवरनुस|चुपछीभरम|नंदसव|मिअेच|रकिरतनग|य|छे
@mayurchavda8961
@mayurchavda8961 Год назад
Why this line રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું,  બ્રહ્માનંદનું કારજ સીધું... ?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Год назад
રે સહુ સાથે તોડ્યો ધાગો ‘ સંસારના સર્વ સંબંધ તંતુઓ કવીએ એક ઝાટકે જ કાપીને ફેંકી દીધા છે. શા માટે? કારણ કે કવિને એ રસિકવરની રૂપરસીક્તાની મોહિની અસર કરી ગઈ છે. બ્રહ્માનંદ સ્વામી અંતે કહે છે કે,આમ સમજીને જ મેં પ્રભુ સાથે પ્રીતિ બાંધી છે , ઘનશ્યામ સાથે સગપણ બાંધ્યું છે. જગતના જીવોના મેં‌ણા પણ એટલે જ ખાધા છે, પણ અંતે તો મારું કાર્ય સિદ્ધ થઇ ગયું છે. પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધતા મારા જન્મજન્માંનતરના ફેરા ટળી મને અંતિમ લક્ષ મળી જતાં મારું જીવનકાર્ય સિદ્ધ થઇ ગયું છે. (સ્વામી ભગવાન સ્વામિનારાયણ ના આશ્રિત થયા ત્યારે લોકો મેણા મારતા કે મોટા બંગલા મા રહેવા વાળા લાડુદાન ને એક ઓરડી કેમ ફાવશે...? મણ સોનાના ઘરેણા ધારણ કરનારા ને એક કંઠી બાંધીને ફરવાનું, આવા મેણા લોકો મારતા. એ બધા મેણા ભગવાન સ્વામિનારાયણ માટે સ્વામી એ સહન કર્યા)
@mayurchavda8961
@mayurchavda8961 Год назад
@@SwaminarayanCharitra thank u so much Jai swaminarayan
@shaileshkumardave2538
@shaileshkumardave2538 2 года назад
Jay Shree Swaminarayan
@chandrikabenpatel4738
@chandrikabenpatel4738 3 года назад
Jay swaminarayan
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 4 года назад
Jay Shree Swaminarayan
@pushparabadia8814
@pushparabadia8814 4 года назад
Jay shree swaminarayan
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 4 года назад
Jay Sri Swaminarayan
@bharatpatel5403
@bharatpatel5403 4 года назад
Jay swaminarayan 🙏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 4 года назад
Jay Sri Swaminarayan
@savitavora8227
@savitavora8227 4 года назад
Jay shree swaminarayan
@DgMotka
@DgMotka 4 года назад
Jayswaminarayan
@amikankotiya277
@amikankotiya277 4 года назад
Jay swaminarayan
Далее
Prani Swaminarayan Dev - Kirtan By Premanand Swami
11:08