my Instagram li dom_romal9 London home uk home home #viral #uk #gujrativlog #indian #ગુજરાતી #dom #ytshorts #family #gujratifamily #londonhouse #ukstudent #
ભાઇ તે આટલો સરસ Vedio બતાવ્યો અને જાણ કરી કે મકાન નાના હોય છે અને આવડા નાના મકાન માં લગભગ સાત થી આઠ જણા રહેતા હોય અને જ્યારે પણ ગુજરાતી ફક્ત બે વર્ષ માટે આવતા હોય ત્યારે વ્યક્તિ દીઠ ઓછા માં ઓછી ત્રણ suitcase લઈ ને આવતા હોય છે એટલે London માં મકાન માલિક પોતાના ઘર ભાડે આપતા અચકાય છે..