ભગવાન આકાશની આત્માને શાંતિ આપે જીગ્નેશભાઈ તમને એવી વિનંતી છે એમની બંને બહેનોને તમે બહેનો બનાવજો તમને માતાજી લાંબી ઉંમર દેશે અને ખૂબ નામ કરશો આજે તમારું નામ હર કોઈના હોઠ ઉપર છે હર કોઈના દિલમાં છો તો એવી જ પ્રાર્થના છે કે આકાશ ની બેનાને બહેનો બનાવી રાખડી બાંધજો જય હિંગળાજ માતા જે જગ્યા વીર દાદા 🙏🙏🙏🌹
જીગ્નેશ ભાઈ આકાશ ભાઈ તો નહિ રયા આ દુનિયા મા પણ તમે તો છો ને તો બે બેનો ના ભાઈ બની ને તમે રહે જો વાલા 😭😭😭😭😭 ઓમ Shanti ઓમ ભાઈ આકાશ તમારા દિવ્ય આત્મા ને ભગવાન shanti આપે એવી હું પ્રાર્થના કરું છું 😭😭😭🙏🙏🙏😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭મારી આખ માં પણ આસુ આવી ગયા જ્યારે આકાસ ભાઈ નુ સોંગ શાભ્યુ ત્યારે બોવજ દુ ખથયું ઓમ શાંતિ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👈