❤️ખૂબ જ આગળ વધે લક્ષ્મીબેન ના ભાઈઓમા મેલડી માં.ખૂબ ખૂબ આગળ વધારે.ધન્ય છે ખજુર ભાઈના માતા. પિતાને કે આવા દિકરાને જન્મ અપ્યો કેખજૂર ભાઈ તો દરેક ગરીબ ની ઈચ્છા પૂરી કરી દેશે💯👌🙇🌏
ખજુર ભાઈ અને તરુણ ભાઈ તથા તેમની ટીમ નું કામ જોરદાર છે. કોઈપણ વ્યક્તિ ને સેલ્ફી પાડવામાં ના નથી પાડતા અને જોડે જોડે કામ પણ એટલું જ જોરદાર. રૂબરૂ માં મુલાકાત થઈ. આભાર ખજુર ભાઈ.....
ખુબ સરસ ખજૂર ભાઈ (નીતિન ભાઈ )... દુનિયા માં તમારા જેવા ભગવાન ના માણસ લાખો માં એક એક હોય છે તમને ભગવાન માનીએ a પણ કોઈ ખોટું નથી તમે તો આજ ના આ કરીયુગ માં ગરીબો માં ભગવાન છો...i proud of you khajur bhai....😊❤
બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે , સોમનાથ દાદા , માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના ..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કલિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
Khajurbhai 1 var sandip maheshwari na show ma jai avo...... subscriber vadhi jase to income vadhase to haju pan vadhare loko na gar banse......god bless you khajurbhai❤
Khajur bhai loganaj gam ma ek vidhava ben 6 ane temni 5 chhokario 6 temne koi adhar nathi temne raheva mate gar pan nathi te loko tamari rah joi betha se 🙏 🙏 jay mataji
ભગવાન ના માણસ છો તમે નીતિન ભાઈ અથવા ખજૂર ભાઈ હું તમારી તારીફ કરું એટલી ઓછી છે ❤️😘 ❤️😘સપોર્ટ છે તમને મારા અને મારા ફેમિલી તરફ થી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિંદ 👑🙏🏻 ALL THE WORLD NITIN BHAI IS GOLD 🪙
Jay mataji.....khajurbhai.....hu Dwarkadhish ne prathna kru chu ke...tamare koi divas jivan ma kai moskeli no aave bhagavan tamane saja navara rakhe..... you Dwarkadhish bless you........ khajurbhai.....😘❤️
જય માતાજી ખજૂર ભાઈ હૂ તમારા સુધી એક કહાણી પહૂચાડવા નો પ્રયત્ન કરૂછૂ....જે એક 80 થી 75 વર્ષ ના માજી છે જમને દિકરા દિકરી નથી આગળ પાછળ કોઈ નથી. એમને રહેવા માટે ઘર નથી ખાવા માટે દાણા નથી તેમનાથી મજૂરી થાય એવું નથી....હૂ મારાથી બને એટલી મદદ કરૂછૂ .પણ મને લાગે છે કે હવે તમારી મદદ ની જરૂર છે. ગામ માલોસણ તા વિજાપુર જિ મહેસાણા.......જરૂર મદદ કરજો ખજૂર ભાઈ જય માતાજી....🙏🙏
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી રહ્યા છો.બઘાં કરતાં વઘારે જાનકી ખુબ જ ખુશ દેખાય છે.કારણકે તેને કોઈ ટિવી જોવા માટે ના પાળતાં હતાં.પણ આમાં કોઈ ના પાળતાંનથી એટલે તે વઘારે આનંદ છે.બઘાં ની મહેનત દેખાય છે.ઘર સારું બનશે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌👋🌹🌹😀😀😀🍨🌠🌠🌠🏡🏡🏡🏡🏡🏡🏡🎁🎁😀😀😀
🙏બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે. સોમનાથ દાદા . માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...🙏❤😍