ખીમાં ભાઈ વિડિયો ડાયરેક્ટર છે...! ખીમા ભાઈ થી આવી ભૂલ ના થાય...! ૧૦૦ વાર વિચાર કરીને ફૂલ ટ્રેનિંગ સાથે વિડિયો અપલોડ કરવામાં આવેલો હોય...! શાયદ કોઈ નાની નાની મોટી ભૂલ હોય તો અપલોડ કર્યા પેલા સુધાર કરીને વિડ્યો અપલોડ કરે...! & આ દરિયા કાઠા ની રેતી છે...! અનાજ નથી ( જય મુરલીધર )