Тёмный

લાબેલા ગાંઠીયા વિષે જાણો 62 વર્ષથી ગાંઠીયામાં શું નાખે છે | રાજ કપૂરની કઈ વસ્તુ પરથી રાખ્યું નામ 

Gujju box
Подписаться 300 тыс.
Просмотров 81 тыс.
50% 1

La bella Ganthiya house
5 Raghuvir para,
Near Dhebar road one way,
RAJKOT
7.00 AM to 2.00 PM &
5.00 PM to 9.00 PM
Prices
₹ 360 / kg

Хобби

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@gajjarbalvant7617
@gajjarbalvant7617 2 года назад
સમીર ભાઈ 🧑 ગાંઠિયા પરીવાર નુ વર્ણન કર્યું તમે ખુબજ સરસ રીતે રજૂ કર્યુ આમ તો હું વારંવાર કહુ છું તેમ તમારા શબ્દો પ્રયોગ અદભુત હોય છે અને બ્લોગ પણ એટલા જ રોચક થી ભરપૂર શબ્દો થી લથબથ હોય છે જે વિડિયો જોનારા ને જકડી રાખે છે સોલીડ સમીર ભાઈ 💪💪👌👌👍👍
@DIPAK6527
@DIPAK6527 2 года назад
👏👏👏👏🌹😊👍👍ખરેખર ખૂબ જ સરસ..... સમીરભાઈ....... હું ૧૯૯૦ થી ૧૯૯૨ દરમિયાન ત્યાં રાજકોટ રહ્યો છું.. ત્યારે મેં આમને ત્યાં ગાંઠિયા ફાફડા અને જલેબી ની મોજ માણી છે... અમારે ત્યાં બહારગામથી કોઈ મહેમાન આવે ત્યારે સવારના ચાર નાસ્તામાં ગાંઠિયા ફાફડા અને જલેબી લેવા માટે હું રૈયા રોડ પર આમ્રપાલી સિનેમા પાસે આવેલા વિમાનગર -૨ થી સાયકલ પર આમની દુકાને જતો હતો......બરાબર આ જ રીતે રેસકોર્સ રોડ પર કનકાઈની ચા પણ લાજવાબ હતી ત્યારે તો.... રાજકોટ એટલે રાજકોટ... કંઈ નો ઘટે.. 😊🌹👍👍👍
@Gujjubox
@Gujjubox 2 года назад
Sachi vaat..
@sanjayvyas3039
@sanjayvyas3039 Год назад
OLD IS GOLD. NICE VANELA GANTHIYA AND HIS POPULAR SAMBHARO.
@dongahiteshbhai396
@dongahiteshbhai396 2 года назад
ચાલો સમીર ભાઈ હું પણ વણેલા ગાંઠિયા ખાઈ ને આવું. તમારો વિડિયો જોઈ ને ખુબ જ ઈચ્છા થઈ આવી.
@sheelalathia1153
@sheelalathia1153 2 года назад
આ દુકાન પહેલા બીજે હતી હુ 55, वरस थी तो हु जोव छु आ शोप ने
@EverydayEnglishTalk
@EverydayEnglishTalk 2 года назад
10:26 the side screen ma je food no video dekhadyo ch e jovani bauj maja avi... bhuj saras maja ni jagya e kaya... Rajkot jais to jaroor thi try karish... Thank you samir bhai.... bhu gmyo aa video..
@alwaysblue100
@alwaysblue100 2 года назад
મે નામ તો ખુબ સંભાળ્યું છે અને એમ પણ સાંભળ્યું છે કે તમે ફાફડા મોઢા માં મૂકો ને ઓગળી જાય . પણ જગ્યા જોઈ નહતી. આજે તમે દેખાડી દીધી .હવે જ્યારે પણ રાજકોટ આવા નું થશે ત્યારે નક્કી ખાઈશ .!! આભાર . એક ગાંઠિયા પ્રેમી .
@darbardinesh5384
@darbardinesh5384 2 года назад
હમણાં ૧ અઠવાડિયા પહેલાં મુંબઈ થી રાજકોટ ગયેલો ત્યાં હું જે હોટેલ માં રહ્યો હતો તે રવિરાજ પેલેસ ની સામે ની ગલી માં લબેલા ગાંઠિયા શોપ હું રોજ સવારે ૧૦ દિવસ સુધી લાબેલા ના ગાંઠિયા નો જ નાસ્તો કરતો બહુ સરસ સ્વાદિષ્ટ અને એક એક ઘરાક ને નામ થી અને વરસો નો વ્યવહાર હોઈ તેમ વાતો કરતા હતા ગાંઠિયા વારા ભાઈ આ તો મજ્જા છે મારા સૌરાષ્ટ્ર ની
@yogeshparmar9433
@yogeshparmar9433 2 года назад
સમીર ભાઈ જોરદાર labela ni વાત ના થાય મજા આવે ત્યાં બહુ fafda ખાધા છે.. મારા fvt che વણેલા ગાંઠિયા અને ફાફડા જલેબી અને એમના ખમણ પણ સારા... યોગેશ
@sarvaiyamahavirsinh6985
@sarvaiyamahavirsinh6985 2 года назад
Are bhai labela nu khubaj junu chhr me pan labela na gathiya khadhachhe pan pahela salad vadharine ne sapta sambharo khuaj maza aavtu vah vidio jovani maza aavi gai thanks very much
@chetanvaru1993
@chetanvaru1993 2 года назад
Yes samir Bhai nice video... Ne labela gathiya ghana frnd okha thi rajkot Jay etle labela ma Jay nasta mate 👌👌👌
@kalpanaacharya5216
@kalpanaacharya5216 2 года назад
Nana hata tyarthi a ganthiya khata avya chiye..... regular.....Mama na ghar no delo dukan ni same j......Haju pan aj test.... Ahmedabad ghare lai aviye to pan 1 week sudhi avo j test 👌👌👌Ana jeva ganthiya Jalebi knyay nahi male 👌👌👌💐💐💐
@sasmalprasanjit2764
@sasmalprasanjit2764 2 года назад
My School Friends Devang Gondhia'# Ghathiya nu owner che.. He is only Giving Interview. Glad to see his Restaurant Getting Coverage. It's very Popular, Too Good too
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 2 года назад
Piyush bhai na bapa na hath na gathiya kahathela chee tiyare bahuj saro samay hato samir bhai jamavat video jai jai garvi Gujarat
@EverydayEnglishTalk
@EverydayEnglishTalk 2 года назад
savar savar ma atlo saras maja no nasto... fafda, jalebi, papaya no sambharo, kadhi, marcha and khaman.... shu vaat ch... aana thi saro nasto hoij na sake....
@patelmitesh1735
@patelmitesh1735 2 года назад
Wah bhai, bhav pan vyajbi ganay !! Baki to 450 thi 500 thai gaya che !!
@Cursivesoulsoothing
@Cursivesoulsoothing 2 года назад
Super ....so proud of you as a rajkotian ....keep it up ...👍👍👍
@dpatel4536
@dpatel4536 2 года назад
Hi Samirbhai Ganthiya No Video Joyne Moma Pani Aavi Gayu.Khub Saras Intro Karavyo Ganthiya Family No. Enjoy….. જય જય ગરવી ગુજરાત
@Gujjubox
@Gujjubox 2 года назад
Thank you
@ladhapatal8329
@ladhapatal8329 2 года назад
जय श्री राधे कृष्णा सादर नमस्कार
@jitenthacker2476
@jitenthacker2476 2 года назад
Ganthiya parivar ni vyakhya superb aapi Samir bhai 👍👌
@Gujjubox
@Gujjubox 2 года назад
Thanks
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 года назад
જય જલારામ જય ભૂતડાદાદા
@chiragpatel3216
@chiragpatel3216 2 года назад
Quality food Ganthiya. 👍
@chhaganpanchal9916
@chhaganpanchal9916 2 года назад
Jordar
@kishor3002
@kishor3002 2 года назад
Great exploring 👍 keep it up Samir Bhai
@Gujjubox
@Gujjubox 2 года назад
Thanks Kishorbhai
@tejasrathod1419
@tejasrathod1419 2 года назад
👍👍👍👍👍👍👍
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 года назад
my favourite વણેલાગાઠીયા
@cutekrisha6498
@cutekrisha6498 2 года назад
Nice Bhai...
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 года назад
જય જય ગરવી ગુજરાત
@mirajart4560
@mirajart4560 2 года назад
વાહ trye કરવા jaavu Jose
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 года назад
જય જય ગુજરાત
@bhagatvyas9103
@bhagatvyas9103 2 года назад
I daily eat labela Gathiya
@Loinofgir
@Loinofgir 2 года назад
Great 👍
@Gujjubox
@Gujjubox 2 года назад
Thanks
@krishdave1327
@krishdave1327 2 года назад
Mane toh aamna vanela gathiya and sambharo bahuj bhave
@jaleshsolanki5965
@jaleshsolanki5965 2 года назад
સત્ય વિજય આઇસ ક્રીમ near હરીશ chandra talkis મુલાકાત લેજો ઘણા જુના જાણીતા છે 👍
@manoharlalbhatia254
@manoharlalbhatia254 2 года назад
Bhavnagar City ke Restaurants Ke Video Banao 👍
@jitenthacker2476
@jitenthacker2476 2 года назад
Samir bhai gana varso pela taste kaira che ne tya no je gajar no sambharo che e alag thi Paisa aapi vadhare lau karanke amara Kutch ma aa type no nathi malto. Superb tasty ganthiya hoy che 👍
@Gujjubox
@Gujjubox 2 года назад
👌
@RajendraPatel-uq4pv
@RajendraPatel-uq4pv 6 дней назад
સમીરભાઈ તેલ ક્યુ વાપરવા માં આવે છે એવું તો પૂંછતા જાવ
@hardikpandya6551
@hardikpandya6551 2 года назад
🥰🥰🥰👍👍👍
@dkmakwana7146
@dkmakwana7146 2 года назад
ગાઠીયા તો ગાઠીયા જ ભાઈ અમે બહુ શોખીન ગાઠીયા ના
@gauravtrivedi1333
@gauravtrivedi1333 2 года назад
Samir bhai that is KHAMAN which you mentioned as DHOKLA
@bajarangvlogs1
@bajarangvlogs1 2 года назад
ગાંઠીયા વર્ણર્ન પરિવાર નું જોરદાર કરેલ છે ભાઈ . મોજ મોજ
@Gujjubox
@Gujjubox 2 года назад
Thanks
@niravvaland4554
@niravvaland4554 2 года назад
Bhai French ma (BELLE) thai beautiful no matlab....pan chalo je hoy always love your videos LOVE FROM ❤️NADIAD ❤️✈️🇲🇫 PARIS 🇲🇫
@pankajbariya9436
@pankajbariya9436 2 года назад
Labela gathiya khavani maza padi jaaye
@lashkarichandrkant8535
@lashkarichandrkant8535 2 года назад
Lala ni kachhi Dabedi Mast aave savad Sugad thi barpur Hari Dhava mead Road Rajkot
@kasturimange945
@kasturimange945 2 года назад
Wow nice Aena sambhara ma su su nakhe che
@rajeshved2449
@rajeshved2449 2 года назад
Pahela sing tel ma banavta ano tastej alag hato.
@rajeshadhiya3708
@rajeshadhiya3708 2 года назад
Rajkot ma gathiya labela
@pankajkanani2131
@pankajkanani2131 2 года назад
સંભારો શેનું છે
@rajeshnandha6669
@rajeshnandha6669 2 года назад
Bro, make video of chat in ahmedabad
@Gujjubox
@Gujjubox 2 года назад
Jaroor try karish
@bhaveshsing3101
@bhaveshsing3101 2 года назад
Sars
@ranjanpambhar6680
@ranjanpambhar6680 2 года назад
Adress su che
@old_skul_monk
@old_skul_monk 2 года назад
5 raghuvir para, sidi vadi seri, near jivan cooperative bank, dehbar road, rajkot Google ma pan tamne address madi jase parabazar pase nu
@arvindbhimani8553
@arvindbhimani8553 2 года назад
સારી રીતે ચાવતા જાવ ભાઈ
@hasmukhpatttani8351
@hasmukhpatttani8351 2 года назад
Address aapo
@dhruvalsheth6349
@dhruvalsheth6349 2 года назад
સારુ થયું ભાઈ તમે કઈ દીધું કે કપાસિયા તેલના માં બને છે. પહેલા મારી ઇચ્છા થઈ ગઈ હતી પણ હવે 😝
@ramniklalthakrar8859
@ramniklalthakrar8859 Год назад
Tel kem vashi vapre chey
@daawatehaqq
@daawatehaqq 2 года назад
Kem che samir bhai majama
@Gujjubox
@Gujjubox 2 года назад
I am fine
@bearsbulls8317
@bearsbulls8317 2 года назад
Injured person made that sambharo. Patti lagavo bus I. Naam par badhu na halavo.
Далее
skibidi toilet multiverse 041
06:01
Просмотров 5 млн
O'ZBEK VA TOJIKLAR ROSSIYADA TERAKT UYUSHTIRISHDI!
08:41
35 ming Dollarlik BYD 😨😨😨
0:33
Просмотров 2 млн
Меня приняли настоящие дпс?😱
0:53