Тёмный
No video :(

લીલી ડુંગળી મેથી અને પાલખ ના ગોટા .પેહલું પેમેન્ટ આવી ગયું.village cooking channelvillage lifestyle 

BL vadi vlog
Подписаться 61 тыс.
Просмотров 59 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
આપના બધા ના સહકાર થી પેહલું પેમેન્ટ આવી ગયું છે.
બધા યુટ્યુબ પરિવાર નો દિલ થી ખુબ ખુબ આભાર.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #firstpaymentfromyoutube #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
first payment from youtube
first payment from youtube vlog
first payment

Опубликовано:

 

14 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 496   
@maheshbhuvela.jaymahakali2851
@maheshbhuvela.jaymahakali2851 5 месяцев назад
જય બાપા સીતા રામ ખુબ સરસ ગોટા બનાવ્યા 🙏🙏🙏 🌹
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
બાપા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહેજો 🙏🏻🙂
@annapurnatiffin8247
@annapurnatiffin8247 7 месяцев назад
Khub khub abhinandan
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@greenalian6640
@greenalian6640 5 месяцев назад
સરસ વિચાર આવ્યો દાદી ने
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@mukeshsarvaiya4038
@mukeshsarvaiya4038 2 месяца назад
"ખુબ ખુબ અભિનંદન " 🥳🎉🎁🤩🥰🎊 "રામ" 🙏🙏🙏🙏🙏
@jyotisavla8481
@jyotisavla8481 7 месяцев назад
Nice
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
Thanks સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@tarlapandya993
@tarlapandya993 7 месяцев назад
વાહ ખુબ સરસ.તમારી નિખાલસ રજુઆત ખુબ સારી છે તમારી ઉમદા મહેનત ને લીધે તમને મહેનતાણા ની જે રકમ મળી તેમાથી તમે બહેન દીકરી ને મદદ કરવાના છો તે ખુબ ગમ્યુ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. આપડે તો બસ એક નિમિત્ત બનવાનું છે. બાકી ધર્મ કર્મ બધું પરમાત્મા ના હાથ માં છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@rahuldumraliya6096
@rahuldumraliya6096 7 месяцев назад
ખૂબ ખૂબ અભિનદન 👍🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙏🏻🙂
@jaluvaland6272
@jaluvaland6272 4 месяца назад
ખૂબ સરસ મોજ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@NeetaAroraNeetaPremArora
@NeetaAroraNeetaPremArora Месяц назад
I like Agriculture,I am a farmer family.I like your vedio.I love in America. Jay Sita Ram.
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@babulalparmar2549
@babulalparmar2549 7 месяцев назад
વાહ દાદા ખુબ ખુબ અભિનદન તમારા વિડીયો હુ બધા જ જોવું છુ હુ પણ ખેડૂતપુત્ર છું વાડીની મજા જ અલગ છે.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ખુબ સરસ ખેડૂતપુત્ર. સીતારામ જગત નો તાત ખેડૂત છે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bakulabasarvaiya1463
@bakulabasarvaiya1463 4 месяца назад
🙏🏻
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@labhup4175
@labhup4175 7 месяцев назад
Superb
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 4 дня назад
દાદા..દાદી..જય..બાપા.સીતારામ. તમારા વિડીયો.ખુબગમેછે..દાદા..દાદી
@Blvadivlog
@Blvadivlog 3 дня назад
બાપા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arvindmakwana5682
@arvindmakwana5682 7 месяцев назад
જય શ્રી સીતારામ. સુંદર બ્લોગ.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 7 месяцев назад
Jay shree krishana
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙂🙏🏻
@kantibhaipatel2379
@kantibhaipatel2379 7 месяцев назад
અભિનંદન આપના વીડિયો સરસ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 7 месяцев назад
ખુબ સરસ ભાઈ તમારા વિશાર‌ ને અભિનંદન ❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@VisheshMahiti
@VisheshMahiti 7 месяцев назад
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ આમજ સરસ સરસ વીડિયો બનાવતા રહો અને મોજ કરાવતા રહો...
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય સ્વામી નારાયણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@savitabenparmar3415
@savitabenparmar3415 6 месяцев назад
kaka ap khub dikario prate umada chho saras
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો. દીકરીઓ ધરતી પર નું સ્વર્ગ છે.એના આશીર્વાદ મળે એટલે જીવન સફળ થય જાય . સીતારામ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@user-du2en8no8d
@user-du2en8no8d 7 месяцев назад
વાહ ભય વાહ ખુબ ખુબ અભીનંદન વીડીયો બનાવી ને મોજ કરાવતા રેજો
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-nq6gy8kf1k
@user-nq6gy8kf1k 7 месяцев назад
જય.માતાજી.વાલા.કાકા.કાકી.તમને.ખૂબ.ખૂબ.અભી.નદન.તમે.બોવ.આગળ.વધો.એવિ.શુભ.કામના.છે.અમારા.તરફતી.તમને.હોને.રાધિકા.ઠાકોર.ભાવનગર.થી.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી રાધિકાબેન ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સીતારામ આવજો ક્યારેક વાડી એ 🙂🙏🏻
@user-nq6gy8kf1k
@user-nq6gy8kf1k 7 месяцев назад
@@Blvadivlog થનકેયુ.મારા.વાલા.કાકા.અને.કાકી.તમે.સેવા.ભાવી.બોવજ.છો.હો.તમે.ચકલા.માટે.ઘર.બના.વો.છો.એ.બવજ.સારી.વાત.કેવાય.હો.તમારી.વાડીયે..જરુ.રુ.આવીસુ.હો.રાધિકા.મહેશ.ભાવનગર
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ચોક્કસ મુલાકાત લેજો. આનંદ ખુબ જ થાય આપની આવી કૉમેન્ટ આવે તો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂 સીતારામ ખુબ ખુશ રહો.અમારા બને ના આશીર્વાદ 🙏🏻🙂
@rajubhatti8894
@rajubhatti8894 7 месяцев назад
Khub saras
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ
@kiritshah4445
@kiritshah4445 7 месяцев назад
ShitaRam Testy cooking🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બીજા વિડિયો પણ જોજો અને અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@champavaghela8271
@champavaghela8271 7 месяцев назад
Thanks sir video maate video khubaj Saras che
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 7 месяцев назад
Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉 દીકરી ને આપો 🎉🎉🎉સરસ🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
દિલ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kishorbhai9142
@kishorbhai9142 7 месяцев назад
ખુબ સરસ વાહ વાહ બહુજ સરસ વિચાર છે 🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 7 месяцев назад
ખુબ જ સરસ બાપુ આવી જ રીતે ખુબ જ આગળ વધો એવી માં ભગવતી મેલડી માતાજી ને પ્રાર્થના ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી દશરથભાઈ આપ બધા ના સહકાર થી જ અહી સુધી પહોંચ્યા છીએ. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@diptibenjadav4008
@diptibenjadav4008 4 месяца назад
Thank you masi masa tmaro vidiyo roj jov chu gota saras Banya che
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@indirapatel1280
@indirapatel1280 7 месяцев назад
We enjoy your video lovely vadi vegetables🌺🌺🌺🌺🌺
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
@tadhashlesh2507
@tadhashlesh2507 7 месяцев назад
આતો દેશી મોજ છે દાદા
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
હા હો મોજે મોજ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@JustinJustin-qu1ps
@JustinJustin-qu1ps 7 месяцев назад
VA VA. ..Sara's. Vidyo. .best ....
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@varshazala8699
@varshazala8699 7 месяцев назад
❤ Abhinandan🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@jasupandya892
@jasupandya892 7 месяцев назад
Thx.very nice vlog, pakoda looks delicious.u.k. 🤗🤗🥳🥳🥳🙏🙏🌹🕉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
Thanks a lot plz keep supporting like share and subscribe. happy too read your comment 🙂 સીતારામ 🙏🏻
@natubha3712
@natubha3712 7 месяцев назад
‌હાભાઈ.વાહ👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@asgajera3462
@asgajera3462 7 месяцев назад
Jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય સ્વામી નારાયણ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@mahimamevada473
@mahimamevada473 7 месяцев назад
ખૂબ સરસ વિડીયો પરિચય આપશો. જયદવારીકાધીશ ભાઈ.બેન.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ચોક્કસ બનાવીશું ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@pravinchauhan7234
@pravinchauhan7234 7 месяцев назад
Jaymataji
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dineshbhaipandav8192
@dineshbhaipandav8192 7 месяцев назад
હા તમારી મોજ,,,,,
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@manusihora7622
@manusihora7622 7 месяцев назад
જય શ્રી શિહોરી માં બહુ સરસ વિચાર કરો છો 🎉🎉🎉🎉🎉❤❤❤
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી શિહોરી માં ખુબ ખુબ ધન્યવાદ મનુભાઈ સીતારામ 🙏🏻🙂
@ashokbhaibhati6308
@ashokbhaibhati6308 7 месяцев назад
વાહ તમારા વિચાર ખૂબ સારા છે ખૂબ ખૂબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉમંગ વધારતા રહેજો 🙂🙏🏻
@mayabhaihoo1087
@mayabhaihoo1087 7 месяцев назад
Congretchulation
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@rajugoswami4962
@rajugoswami4962 7 месяцев назад
ખુબ ખુબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dharmistapatel2294
@dharmistapatel2294 5 месяцев назад
Sars bhajiya bnavya chhe baa 😋😋😋😋
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vipatel-oy5cn
@vipatel-oy5cn 7 месяцев назад
બાપા તમારી ને મા ની વાતો બહુજ સરસ હોય છે અને તમારી ભાષામાં બહુ જ મીઠાશ છે.. જમાવટ પડી જાય છે... સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@HitesBhil1
@HitesBhil1 7 месяцев назад
Khub sars❤
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@divyabenparmar7097
@divyabenparmar7097 7 месяцев назад
Jay shree krishna
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@hvkmemories5345
@hvkmemories5345 7 месяцев назад
દીકરીઓ વિશે bov સારો વિચાર છે કાકા ખૂબ ગમ્યું...વહુ દીકરી બેય એકસરખી છે...કેટલી સરસ વાત કરી
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@user-dp4rk6gs3c
@user-dp4rk6gs3c 6 месяцев назад
Amnà gotà khav bolavjo
@hunnykhudia4303
@hunnykhudia4303 6 месяцев назад
Ram ram Very nice vlog
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@VarshaPatel-jk6fy
@VarshaPatel-jk6fy 5 месяцев назад
Nice video from Canada thi joye se
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો,🙏🏻🙂
@varshajoshi5183
@varshajoshi5183 7 месяцев назад
Khub sars sitsram
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vijaysinhjadeja9
@vijaysinhjadeja9 7 месяцев назад
વાહ સરસ ખુબ ખુબ અભીનદન જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ🙂🙏🏻
@manojtalati3679
@manojtalati3679 7 месяцев назад
સીતારામ બાપા, તમારી વાડી નું સરનામુ આપશો તમારી વાડીએ આવવાનું મન થાય છે
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻🙂 ખુબ ખુબ ધન્યવાદ ચોક્ક્સ આવજો અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ
@manojtalati3679
@manojtalati3679 7 месяцев назад
@@Blvadivlog અમે મૂળ જેસર ના છીએ હાલ વડોદરા રહીએ છીએ બાપા, તમારા video જોઈ કાઠિયાવાડ યાદ આવી જાય છે ને બા ની રસોઇ જોઈ ભુખ લાગી જાય છે અને એજ રસોઇ અમારા ઘરે બનાવીએ છીએ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
અરે ભાઈ ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@govindbhaishekhadiya8734
@govindbhaishekhadiya8734 7 месяцев назад
દાદા દાદી ને મારા જાજા હેતથી રામ રામ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
રામ રામ સીતારામ આવો ને આવો સહકાર આપતા રહેજો વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@shivlalravaiya6808
@shivlalravaiya6808 7 месяцев назад
ભાઈ તમારા બે માણસ ના વાણી વર્તન અને વિચારો ખુબજ સરસ છે જૃનાઞઢ થી શિવલાલ અદા ના જય શિયારામ તમારા વિડીયો દરેક જોવા છુ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ શિવલાલ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jatindhandhukiya8851
@jatindhandhukiya8851 7 месяцев назад
👍🙏💯
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ. 🙏🏻🙂
@user-nm4vj4yc8m
@user-nm4vj4yc8m 7 месяцев назад
❤Maa Raxaa kare...Moj Karo...🙏🚩👌❤️
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,,🙏🏻🙂
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 7 месяцев назад
Congratulations 🎉🎉super 🙏SITARAM
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-xe3qk9lj4r
@user-xe3qk9lj4r 7 месяцев назад
વાહ શું તમારી મોજ છે હો
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@lavjibhainakrani
@lavjibhainakrani 7 месяцев назад
Very good 👍🌹 congratulations 👍
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
Thank you very much ખુબ ખુબ આભાર સીતારામ .વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@ashvinvaghela4007
@ashvinvaghela4007 7 месяцев назад
જય માતાજી બધાને 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-jt1eo1mw8b
@user-jt1eo1mw8b 7 месяцев назад
Congratulations 🎉 Mama Mami All videos 📸 Nice 👍🙂
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@shreemahalaxmivalves657
@shreemahalaxmivalves657 7 месяцев назад
Pela to tamro video jovani bahu j મઝા આવે છે video joyi ne તમારા ગામડે આવાનું મન થાય છે Congratulations 🎉🎉 Jay siyaram તમને dada અને દાદી ne 👌🙏👍💐💐
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આવજો ક્યારેક અમારા ગામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@hansabengohil3839
@hansabengohil3839 Месяц назад
Abhinandan
@kishorpandya8483
@kishorpandya8483 7 месяцев назад
Ram Ram ne sitaram 🕉️🙏🏾 Happy new year
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
રામ રામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સીતારામ 🙏🏻🙂
@ushaamrutiya6388
@ushaamrutiya6388 6 месяцев назад
Sita Ram babu kaka gita masi saras fast pement vaah ladva ne bhajiya jamavat chhe baki Gita masi jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ યુટ્યુબ પરિવાર ના સહકાર ના લીધે જ આ શક્ય બન્યું છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@Dharam_Neeta_vlogs
@Dharam_Neeta_vlogs 7 месяцев назад
વાહ દાદા તમારી મોજ ખુબ આગળ વધો એવી કુળદેવી માં ખોડલ ને પ્રાથના
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય ખોડીયાર માં સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SamsungA-nl1lx
@SamsungA-nl1lx 7 месяцев назад
Tamari vat 100 % pream lagni hoy
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
હા હો એક દમ સાચી વાત સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@user-pc3zg5wo1k
@user-pc3zg5wo1k 7 месяцев назад
Jay mataji. babu bhai .sita ram
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@JogamayaKhodalofficial
@JogamayaKhodalofficial 7 месяцев назад
Nice 👍
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 7 месяцев назад
Jay siyaram 🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય સીયારામ ખુબ ખુબ આભાર
@user-jf2pn9jj7t
@user-jf2pn9jj7t 4 дня назад
Kaka temara video bov mest che kaka
@Blvadivlog
@Blvadivlog 3 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@pravindhameliya3811
@pravindhameliya3811 7 месяцев назад
દાદા તમારા વીડિયો જોવાની ખૂબ જ મજા આવે છે બધાજ વીડિયો ટીવી માં જોઈએ છીએ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ પ્રવીણભાઈ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@harshathanki3555
@harshathanki3555 5 месяцев назад
Jsk..khub saras video hoy 6 tamara..sadu jivan ney uchhvichar.. Rasoi joi ney modha ma pani aavi jai 6..😊😊
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ દિલ થી આભાર માનું છું. અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@punamsingh6417
@punamsingh6417 6 месяцев назад
Jay Shree ram ji ki sa
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
જય શ્રી રામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kishorsinhsarvaiya995
@kishorsinhsarvaiya995 7 месяцев назад
બાપા સીતારામ આતા તમારું જે પહેલું પેમેન્ટ ગાયું અને દીકરીઓના દાનમાં આપવા વિનંતી 🙏⚔️🌹 જય માતાજી 🌹⚔️🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી હા એમ જ કરવાનું છે. સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@geetahakani9530
@geetahakani9530 7 месяцев назад
Superb Kaka Kaki
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@gauridaiya3078
@gauridaiya3078 7 месяцев назад
Saras
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bhupendragohil3334
@bhupendragohil3334 7 месяцев назад
જય માતાજી હું તમારો વિડિયો રોજ રાત્રે સુતી વખતે એક વાર જોવ છુ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભૂપેન્દ્ર ભાઈ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂 સીતારામ
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 7 месяцев назад
2:50
@jaydeepdhadhal4108
@jaydeepdhadhal4108 7 месяцев назад
જય બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@purnimajani785
@purnimajani785 7 месяцев назад
❤😊congratulations 🎊
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
Thank you!! ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙏🏻🙂
@vipulvavdiya1228
@vipulvavdiya1228 7 месяцев назад
ખૂબ ખૂબ અભિનંદન 🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 7 месяцев назад
રામ રામ ભાઈ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
રામ રામ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vimlabenpandya9192
@vimlabenpandya9192 6 месяцев назад
ભાઈ શોટૅ વીડિયો બનાવો બહુ મજા આવે છે નિર્મળાબેન પંડ્યા
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ નિર્મળાબેન ચોક્કસ બધું આવતું જ રહેશે અને આપ જોતા રહેજો વિડિયો ગમે તો શેર પણ કરતા રહેજો 🙂🙏🏻
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 7 месяцев назад
3:04
@hansahansa8941
@hansahansa8941 5 месяцев назад
Khub Khub Abhinandan 🙏🥳👍
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nileshaghara9469
@nileshaghara9469 2 месяца назад
Sitaram
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 7 месяцев назад
Jay mogal ma
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય મોગલ માં સીતારામ
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel 7 месяцев назад
Sitaram 🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@gaurangparmar100
@gaurangparmar100 5 месяцев назад
ખુબ સરસ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Ak00995
@Ak00995 7 месяцев назад
જય દાનમહારાજ 🙏 આજની ભાગદોડ અને ટેન્શન વાળી લાઈફ અને દેખા દેખી ના યુગ મા તમે સાધન સંપન્ન અને આર્થિક રીતે પણ સુખી હોવા છતા પણ તમે જે નેચરલ લાઈફ જીવો છો એ અમને ખુબ જોવી ગમે છે અને વિડીયો જોય ને અમને પણ વાડી નુ જીવન માણવા મળે છે.....ખુબ પ્રગતી કરો એવી શુભેચ્છા
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. તમારી વાત એક દમ સાચી છે. ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 7 месяцев назад
Jay maa mogal 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય મોગલ માં સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bhanumatimaru601
@bhanumatimaru601 7 месяцев назад
Jai Sri Krishna. Congratulations 🎊
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙂
@ashvingondaliya3541
@ashvingondaliya3541 7 месяцев назад
Congratulations🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@preeti0945
@preeti0945 3 месяца назад
🎉 khub khub abhinandan .😊
@Blvadivlog
@Blvadivlog 3 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ankitajoshi6458
@ankitajoshi6458 Месяц назад
મોજે.મોજ.દાદા.જમાવટ.સૈ.હો.બાકી
@ankitajoshi6458
@ankitajoshi6458 Месяц назад
રાજકોટ.શોભના.બેન.જોશી.
@ankitajoshi6458
@ankitajoshi6458 Месяц назад
ખુબ.સરસ.દાદા.
@harshbarot4487
@harshbarot4487 7 месяцев назад
Khub khub Abhinandan🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂સહકાર આપતા રહેજો
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt 7 месяцев назад
Congratulations kaka, masi
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હેતલબેન બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ🙏🏻🙂
@ramjibhaigoyani9616
@ramjibhaigoyani9616 7 месяцев назад
તમે આજીવન જીવો છો એ મહાદેવ નોઆશરવાદછે
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો ને આવો સહકાર આપતાં રહેજો ને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jayamaa7408
@jayamaa7408 6 месяцев назад
Hello Bhai. Na. Ben. Na. Jay mataji na sita ram Bhai majam sa ok
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ🙏🏻 જય માતાજી એક દમ મજા માં હો તમે કેમ છો
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 7 месяцев назад
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 7 месяцев назад
જય ગુરૂદેવ મોટા ભાઈ પેલું પેમેન્ટ માટે અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય ગુરુદેવ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@sonalgadhavi4834
@sonalgadhavi4834 5 месяцев назад
જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ
Далее