Тёмный

લીલો લીલો મહાદેવજી નો પીપળો રે||👇 all bhajan|| old bhajan|| Vishu Bhakti Vandana 

Visu Bhakti Vandana
Подписаться 16 тыс.
Просмотров 2 тыс.
50% 1

લીલો લીલો મહાદેવજી નો પીપળો રે||👇 all bhajan|| old bhajan|| Vishu Bhakti Vandana
#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#લીલોલીલોમહાદેવજીનોપીપળો
નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
એના પીપળાના પાનનો નહીં પાર....
લીલો લીલો
સતી કહેછે ભોળાનાથ તમે સાંભળો રે
તમારો પીપળો પૂજે નહિ કોઈ........
લીલો લીલો
વડ ઝાડે તે બ્રહ્માજી બેસતાં રે
ત્યાં સુહાગણ પૂજવા ને જાય....
લીલો લીલો
કદંબ ઝાડે તે ક્રષ્ણજી બેસતા રે
ત્યાં રાસ લીલા નિત્ય થાય ....
લીલો લીલો
ભોળો કહે છે સતી તમે સાંભળો રે
મારો પીપળો પહેલો પૂજાય ....
લીલો લીલો
જયારે માનવ પૃથ્વી ઉપર આવતા રે
એના છઠ્ઠે દહાડે છઠ્ઠી થાય ....
લીલો લીલો
પાંચ પાન પીપળા ના તોડતા રે
એમાં વિધાતા લખે એના લેખ ....
લીલો લીલો
જયારે માનવ મકાન બાંધતા રે
ત્યારે ખાત મુરત ત્યાં થાય ....
લીલો લીલો
જયારે હોમ હવન બધે થાય છે રે
ત્યારે પીપળાનું લાકડું વપરાય ....
લીલો લીલો
ભોળો કહે છે સતી તમે સાંભળો રે
મારો પીપળો પહેલો પૂજાય ....
લીલો લીલો
જયારે ભાદરવી અમાસ આવતી રે
ત્યારે પીપળાને પાણી રેડાય ...
.લીલો લીલો
જવતલ અને કાંગ લીજીયે રે
લીલો તાંબા ઘડૂલો હાથ ....
લીલો લીલોરાસ બોરડી ને
પીપળે રેડાય છે રે
ગાયને ગોંદરે ને તુલસી ને થડ ....
લીલો લીલો
જયારે માનવ પૃથ્વી પરથી
વિદાય થયા રે
એનું બારમે દિવસે બારમું થાય ....
લીલો લીલો
મારા પીપળાને પાણી રેડાય છે રે
મારો પીપળો જે ગાઈ ને ગવરાવશે રે
એના પિતૃનો મોક્ષ થઇ જાય ....
લીલો લીલો
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fai

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@J.S.T.G.OFFICIAL
@J.S.T.G.OFFICIAL 10 дней назад
Om Namah Shivay
@mayuriashokparmar7710
@mayuriashokparmar7710 10 дней назад
Mahadev har
@gohilajaysinh7034
@gohilajaysinh7034 5 дней назад
Har hr mahadev
@Visu-ef9ij
@Visu-ef9ij 5 дней назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
Далее
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 3,6 млн
КОТЁНОК ЗАСТРЯЛ В КОПИЛКЕ#cat
00:37