Aa Garbo joi ne Mane mara juna divso yada aavi Gaya ame Loko pan yuvak mahotsav ma part leta tyare pachin/ arvachi garba ma je moj aavti hati te moj aaje dhana samaye jova Mali aapano khub khub aabhar. Thanks.
જો કોઇને હવે પછીના વર્ષમાં એટલે કે વર્ષ 2025નો મહેસાણા-ગાંધીનગર જિલ્લાનો તેમજ ગુજરાતનો ગરબા મહોત્સવ યોજાય તો ફેસબુકમાં અગાઉથી જાણ થાય તો જોવાનો લાભ લઇ શકાય. બહું સરસ ગરબો છે ધન્યવાદ..!!