Тёмный
No video :(

લોન ન ભરી શકો તેવા સંજોગોમાં તમારા આ હક ખાસ જાણી લેજો | Ek Vaat Kau 

VTV Gujarati News and Beyond
Подписаться 3 млн
Просмотров 1,1 млн
50% 1

લોન ન ભરી શકો તેવા સંજોગોમાં તમારા આ હક ખાસ જાણી લેજો | Ek Vaat Kau
#EkVaatKau #LoanDefaulter #LegalRights
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 4 года назад
ગુંજ ઠક્કર ને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ
@rajuvalavala1655
@rajuvalavala1655 4 года назад
Saci vat
@hardaschudasma9035
@hardaschudasma9035 3 года назад
@Dron TV ok sir
@vanrajchorala1751
@vanrajchorala1751 4 года назад
ગુંજ ઠક્કર સાહેબ આવા વિડિયો બનાવો અને જનતા ને જણાવો આપણા હક માટે ધન્યવાદ આભાર ઠક્કર ભાઈ
@hiteshkoradia1332
@hiteshkoradia1332 4 года назад
Very good
@solnkidipak8808
@solnkidipak8808 3 года назад
Hii
@prajapativimal3548
@prajapativimal3548 4 года назад
લોન ના ચાલુ સમયગાળા દરમ્યાન વ્યક્તિ મૃત્યુ પામી હોય તેમજ ઘર ના સભ્યો પણ લોન ભરપાઈ કરી શકે તેવી સ્થિતિ માં ન હોય તો આગળ શું થઈ શકે???મહેરબાની કરીને જણાવવા વિનંતિ છે.આભાર🙏🏻🙏🏻
@sudhu4ever
@sudhu4ever 4 года назад
Loan jode insurance aave j chhe.. so chalu loan vakhte vykti mrutyu pame to e loan maaf thai jay.
@karan_tharad
@karan_tharad 4 года назад
@@sudhu4ever right ✔
@prajapativimal3548
@prajapativimal3548 4 года назад
@@sudhu4ever ha સાચી વાત છે પરંતુ જે તે વ્યક્તિ એ ઇન્સ્યોરનસ લીધેલ ન હોય તો??
@adv.parthsanchaniya4020
@adv.parthsanchaniya4020 4 года назад
Vaykti ae n ledho hoi pan company ke bank ke to ledhoj hoi
@shanuajitvadher4883
@shanuajitvadher4883 4 года назад
Vykti murtyu pane pchi eno inshorance na lidhu hoy m jnavyu Tu to bhari didhi loan have my upay Lon na pysa pcha mle km pls. Jnavo
@pravinsarvaiya3296
@pravinsarvaiya3296 3 месяца назад
ગુંજ ઠક્કર તમે બહુ મસ્ત બોલો છો.તમારો અવાજ ખુબ સારો છે.અને રજૂઆત અને વિષય ને સમજાવવા ની તમારી આવડત કાબિલે તારીફ છે. હોમ વર્ક ખુબ જ સારુ હોય છે.
@mehulachaudhari1368
@mehulachaudhari1368 4 года назад
સરસ માહિતી આપવા ખૂબ ખૂબ આભાર... બંધન બેંક, Gramshakti Bank, આ બેંક વાડા agent ની ફરીયાદ ક્યાં કરવાની..
@shaileshkumarbhavanshinhpa2848
@shaileshkumarbhavanshinhpa2848 4 года назад
Police station ma
@rajeshparmar1991
@rajeshparmar1991 4 года назад
આ મહીનૅ સુ થસે
@abhirajvora3350
@abhirajvora3350 4 года назад
આવાજ બધા હક અમને કો અવાજ વિડિઓ વધુ બનાવો ભારત માં ઘણાબધા ને આવા હક ની ખબર નથી હોતી તેના લીધે બધા બોવજ હેરાન થયા છે ● જેમ કે સુરત માં અત્યારે હીરા ને કાપડ બને ઠુપ પડી ગયા છે ને ઘણા બધા લોકો આવી હાલત માં ફસાયેલા છે.
@shaileshpargi2319
@shaileshpargi2319 4 года назад
Bolo
@bhattrohan8024
@bhattrohan8024 3 года назад
અજ્ઞાની એ અંધ સમાન છે,અજ્ઞાની ને જ્ઞાન(આંખ) આપવા બદલ આભાર,keep it up bhai
@Vishnu_chaudhary_
@Vishnu_chaudhary_ 4 года назад
હું તમને એક વાત કહું કે તમારી વાત બહુ જ સરળતા થી સમજાય છે
@user-kv4wn1gy4x
@user-kv4wn1gy4x 4 года назад
Super
@kabirmakwana5689
@kabirmakwana5689 4 года назад
લૉન ટ્રાન્સફર ના વિશે પણ જણાવજો ગુંજભાઈ આભાર
@sureshrabari4693
@sureshrabari4693 4 года назад
આપણે બેંકમાંથી જે પણ લોન લેતા હોઈએ છીએ એ પૈસા પબ્લિકના જ હોય છે એટલા માટે પૈસા ભરી દેવા જોઈએ કારણકે આપણા ખરાબ સમયમાં બેંક પૈસા આપતી હોય તો થોડા થોડા કરીને પૈસા ની ભરપાઈ કરવી જોઈએ જય હિન્દ જય ભારત
@maheshchanchpara830
@maheshchanchpara830 4 года назад
Sr પર્સનલ લોન માં કેવી રીતે હોઇ સૅ તે જણાવો ને શાબ
@adityam416prajapati2
@adityam416prajapati2 3 года назад
Recovery Agent
@harshitpatel1654
@harshitpatel1654 4 года назад
Bhai bhai.... ખરેખર આને કહેવાય સમાજસેવા.. તમારો ખૂબ ખૂબ આભાર keep it up...
@harsengbhaichaudhary6970
@harsengbhaichaudhary6970 4 года назад
Dhanyavad
@sagarpatel3770
@sagarpatel3770 4 года назад
Hu tamara badha jode video jovu chu Bauv knowledge male che.... Great work.. Keep it up ..
@jigs4250
@jigs4250 3 года назад
Please Make a video on TDS Deduction From Salary of an Employee as per Latest Rules
@amratbhaidarji6831
@amratbhaidarji6831 Год назад
ગુજ્જુભાઈ ઠક્કર તમારે સરસ માહિતી છે ખુબ ખુબ ધન્યવાદ 🙏
@sanjaypatel6134
@sanjaypatel6134 4 года назад
Good news
@7600343
@7600343 4 года назад
મારે વાહન માટે લેવા માં આવતા ટેક્સ જેમકે RTO & CORPORATION TAX માં આવતા અંતર માટે સમજવું છે.
@youtubekabir7764
@youtubekabir7764 3 года назад
લોન ...તેમજ... સબસીડી...માટે.... સંપર્ક કરો...99781 16882...સમય 10 થી 6... RET ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ... તમામ મદદ આપને... ગુજરાત માં ગમે ત્યાં ...ઘરબેઠા મળશે ખેડૂતો માટે..લૉન ...સબસીડી ગોડાઉન માટે ટ્રેકટર..ઓજારો માટે સિંચાઈ માટે બાગાયતી ઉપયોગ માટે મધમાખી ઉછેર માટે નર્સરી માટે ખેતીની જમીન ખરીદવા માટે ખેતી ના અન્ય ઉપયોગ માટે પશુ પાલન માટે લૉન...સબસીડી પશુઓ ખરીદવા માટે ડેરી શરૂ કરવા માટે તબેલો બનાવવા માટે દૂધ વાહન ખરીદી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે અન્ય તમામ ઉપયોગ માટે મકાન માટે ..લૉન ...સબસીડી મહિલા તેમજ અપંગો માટે શહેરી વિસ્તાર માટે ગ્રામ્ય વિસ્તાર માટે પ્લોટ માટે જુના મકાન માટે અભ્યાસ માટે...લોન ...સબસીડી વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ માટે વાહન તેમજ કમ્યુટર ખરીદવા માટે જ્ઞાતિ આધારિત યોજનાઓ માટે બિઝનેશ માટે...લૉન...સબસીડી નવો શરૂ કરવા માટે જુના બિઝનેશ ને વધારવા માટે મશીનરી તેમજ..માલ ખરીદવા માટે જગ્યા ખરીદવા માટે ડિલરશીપ... એજન્સી લેવા માટે ફેકટરી શરૂ કરવા માટે અન્ય ઉપયોગ માટે 👍👍👍 😊😊😊😊
@somethingdifferent7927
@somethingdifferent7927 4 года назад
Thak u sir amaro hal ma j a samay chale 6 sam 2 u sam tme bolta emj thank u for kindly this information
@khimjidpatel6241
@khimjidpatel6241 3 года назад
ગુજભાઇ બહુજ સરસ કાર્ય કરી રહયા છો ને હરિ ઓમ બીજી વાત એ છે કે બેન્ક માથી લોન લીધી હોય તો આપણ ને તે કોઇપણ કંપની મા ઇન્સુરેનશ જરૂર કરાવે છે તો તે આપણે કરાવીએ છીએ ન કરે નારાયણ ને કંપની મા કોઇપણ રીતે એકશીડન થાય તો તે કલૈમ કરવા મા આપણો દમ નીકળી જાય તયા સુધી દોડાવે છે અને નુકસાન થયું હોય તો પુરી રકમ પણ મળતી નથી તો તે નિમિત્તે સુ આપણે કરવું જોઈએ ભાઈ
@sureshnisarta9403
@sureshnisarta9403 4 года назад
Thenk bhai
@mahendrabhaipatel2317
@mahendrabhaipatel2317 4 года назад
બહુ સરસ માહિતી માટે આભાર
@janakkumarthakar6146
@janakkumarthakar6146 2 года назад
બૅંક પાસેથી હરજીથી રાખેલ મિલકત પ્રોપર્ટી કાર્ડ માં નામ દાખલ કરાવીઆ પે લનથી તો કેવીરીતે કરવુ
@mohitrayka
@mohitrayka 4 года назад
Thnks sir..... Aavi mahiti apta rehjo evi vinnati 👍🙏
@dhirajdabhi4243
@dhirajdabhi4243 3 года назад
સાહેબ મારા દોસ્તે હિરો હોન્ડાનુ બાઇક લિધુ હતુ જેના ૧૮ હપ્તા હતા જેના ૧૪ હપ્તા આગળ પાછળ ભરયા છે છેલ્લે ૪ હપ્તા ભરવાના બાકી હતા અને અેનુ બાઇક હિરો ફાઇનાન્સઅે લઇ લઇલિધુ પછી મારા દોસ્ત ના પાપા અે ટાઇમે સિરિયસ હતા પછી ગુજરી ગયા તો મારા દોસ્ત ના ઘરવાળા બધા ગામડે ગયા ફાઇનાન્સે નોટીસ આપયા કે કોલ કરયા વગર બાઇક વેચી મારયુ છે અને કોઇ જવાબ અાપતા નથી મદદ કરજો
@brijeshpatadiya3024
@brijeshpatadiya3024 4 года назад
nice gunjan bhai good informetion
@vijaysinhchauhan9218
@vijaysinhchauhan9218 4 года назад
સહારા અથવા ચિટ કંપની ના રીફંડ વિશે માહિતી આપો
@ramdekhakhash9601
@ramdekhakhash9601 4 года назад
સર અમારા ગામ માં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે તો મેનેજર ને લોન લેવાની વાત કરી છે તો એ મનાઈ કરી દિધી છે કે કોઈ પણ પ્રકારની લોન મળતી નથી તો આ વાત સાચી છે કે તે જાણવાની ઇચ્છા છે
@zaveridilavrkhann3995
@zaveridilavrkhann3995 4 года назад
Khoti vat se
@DeepakMishradj
@DeepakMishradj 3 года назад
Brother Evening you said is True.. But I assure u No Bank and Nbfc following any points above..
@malonmerjon3223
@malonmerjon3223 4 года назад
Thanks
@vivekgohil6062
@vivekgohil6062 4 года назад
પ્લીઝ સર મને પણ એક સવાલ નો જવાબ જાણવો છે, કે કોઈ બીજા એ લૉન લીધી છે અને તેના માં જામીન આપડે છીએ અને તે લોન લેનાર હપ્તા નથી ભરતો તો લોન આપનારા જામીન ને નોટીસ મોકલે છે તો આમાં થી કઈ રીતે છૂટી શકાય???
@fsbaria5322
@fsbaria5322 4 года назад
Pls. Javab aapso
@prakashkherala4155
@prakashkherala4155 4 года назад
પસનૅલ લોન ના હપતા નો ભાલાણા હોય તો સુ જેલ થાય માહીતી આપો સાહેબ
@deshpremigroupofindia7767
@deshpremigroupofindia7767 4 года назад
ના થાય
@raykameldinachhoru7625
@raykameldinachhoru7625 4 года назад
Na thay bhai nadar jaher kri devano khud ne
@pratiktank1849
@pratiktank1849 4 года назад
@@raykameldinachhoru7625 Sikshit bekar ni gov. Ni non gerented loan lidhi che.. Ne. Bank na manager hapto eni marji mujab 13500 rakhyo che.. Hapta baki rai gaya che bhavan. Mari bank ma 1 lac ni FD pan Che.. Bank manger fd todvani na pade che ne mara par court kes karvani dhamki aape che
@bhulkaschool1032
@bhulkaschool1032 4 года назад
Koi pan sanjago ma chack apvo ny nakar jail thay chack bounced hoy to
@krunalworld5933
@krunalworld5933 4 года назад
@@pratiktank1849 ketla ni loan che??? Contact karo maro
@chauhanashok8628
@chauhanashok8628 4 года назад
गूंज भाई ठक्कर वीटीवी ने थिंक यू
@kamalthakkar2833
@kamalthakkar2833 4 года назад
ગુંજ ઠકકર, પહેલાં તો ખુબ ધન્યવાદ દરેક માહિતી વિગતવાર આપવા બદલ. હુ જાણવા માગું છુ. પર્સનલ લોન નિયમીત ન ભરી શકાય. અને લોન આપવા વાળા પરેશાન કરે તો શું કરવુ. આપનો આભારી...કમલ ઠકકર. સુરત.
@hardik0987
@hardik0987 4 года назад
Personal loan ma koi security Nathi hoti to ema Emi na bhari sake to Shu thay chhe?????
@pravinatailor7547
@pravinatailor7547 4 года назад
Mane pan eni mahiti Jove che
@rambhai98248
@rambhai98248 4 года назад
મારે પણ માહિતી જોઇએ છે
@jansevaejprabhuseva7983
@jansevaejprabhuseva7983 Год назад
@@pravinatailor7547 કંઈ નાઈ fir polish tesan jatu revanu
@alpeahthanth7665
@alpeahthanth7665 4 года назад
Right to information rti. And right to education rte. Vishe video banavo plz
@goonjt
@goonjt 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TNkg0KPyQgc.html
@lalitdhudshiya7342
@lalitdhudshiya7342 9 месяцев назад
ખૂબ ખૂબ આભાર ભાઈ
@balkrihndangi7546
@balkrihndangi7546 2 года назад
Good infermettion 👏👏👏👏👏👏👏
@SWATANTRATABHARATSAMACHAR
@SWATANTRATABHARATSAMACHAR 4 года назад
ખુબજ સરસ માહિતી છે
@whatyoubuild
@whatyoubuild 4 года назад
RTI KARTA SHIKHVADI DO BUS..
@goonjt
@goonjt 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TNkg0KPyQgc.html
@whatyoubuild
@whatyoubuild 4 года назад
@@goonjt thank you
@DILIPPATEL-uv9xp
@DILIPPATEL-uv9xp 4 года назад
@@goonjt કોઈ લોન લીધી હોય તે અનુસંધાનમાં તમારી સાથે હોય છેતરપીંડી થાય.. મદદ માટે કોને ફરિયાદ કરી શકાય ગ્રાહક સુરક્ષામાં જવાય કે કેમ પ્લીઝ આ વિષયમાં વધુ કઈ જણાવવા વિનંતી છે ધન્યવાદ
@arbudatechstudioedu.1253
@arbudatechstudioedu.1253 Год назад
Thank you
@goswamikishorgiri1997
@goswamikishorgiri1997 4 года назад
ગુંજભાઇ તમે માહીતી નો ખજાનો છો...તમારી સાથે વાત થઇ શકે ??
@goonjt
@goonjt 4 года назад
તમે કરી રહ્યા છો
@ajaychudasama4107
@ajaychudasama4107 4 года назад
હાઇવે પર ની હોટલો એમ આર પી થી વધુ રકમ લે તો તેના માટે કઈ કરી શકાય????
@deshpremigroupofindia7767
@deshpremigroupofindia7767 4 года назад
Ka કાયદેસર કેશ થાય
@deshpremigroupofindia7767
@deshpremigroupofindia7767 4 года назад
1પણ વધારે ના લઇ શકે.
@vijaybambhamiya2261
@vijaybambhamiya2261 3 года назад
આભાર સાહેબ
@mananshah214
@mananshah214 4 года назад
Very good
@vivekkanabar3559
@vivekkanabar3559 4 года назад
JAY JALIYAN KAR KALIYAN WAHHH
@nirmalramoliya8131
@nirmalramoliya8131 4 года назад
Credit Card par banavo pls saheb🙏
@user-ru6yt9cv5g
@user-ru6yt9cv5g 2 месяца назад
krediet.kard ..naga.o🎉🎉🎉🎉😢😢
@lordloop4224
@lordloop4224 4 года назад
આપડે નવી કાર લોન લીધેલ હોય તો એ માં જેના નામ પર ગાડી હોય તેનો પણ એક વીમો ફરજીયાત આપે છે અલગ થી એની ફ્રી પણ લઈ લેય છે તો ગાડી ની ઇંચ્યોરન્સ કોપી આપે છે પણ પર્સનલ ઈંચ્યોરન્સ કોપી આપતા નથી પછી થાય છે કેવું ભવિષ્ય માં માની લો કે જેના નામ પર ગાડી છે તેનું મૃત્યુ થયું કોઈ કારણ સર તો આ લોકો એ ગાડી લોન છે તે ત્યાંથી ક્લોજ થઈ જવી જોઈએ બીજું કે પોતાનો વીમો પાસ થયા બાદ રમક મળવી જોઈએ તો બેન્ક વાળા આપતા નથી અન્ય કોઈ ઘણા બધા ફાઈનાસ વાળા પણ છે તો એ લોકો પણ પૂરતું ધ્યાન નથી આપતા વધારે ડોકયુમેન્ટ ના મગવાના હોય તો પણ માંગ કરે છે તો આની જાણકારી જોઈ છે
@avinavina3982
@avinavina3982 Год назад
Sachi vaat che.
@rockyshah5243
@rockyshah5243 4 года назад
Thanks thakkar bhai
@chetanvyas4164
@chetanvyas4164 2 года назад
Goonjbhai very good work
@hareshkumarpranami9626
@hareshkumarpranami9626 3 года назад
Thankyu.....
@matangbharatbhai1994
@matangbharatbhai1994 4 года назад
ધન્યવાદ 👍
@ShreedevenTarpara
@ShreedevenTarpara 3 года назад
ખુબ ખુબ અભિનંદન ગુંજ ઠક્કર
@unboxingall3229
@unboxingall3229 4 года назад
Thank you goonj bhai
@goonjt
@goonjt 3 года назад
My pleasure
@jigneshpanchal5528
@jigneshpanchal5528 4 года назад
Gunjbhai you are best
@vishnubhai6348
@vishnubhai6348 3 года назад
Sachiv akshy Sahib
@nikhilpatel2831
@nikhilpatel2831 3 года назад
Thanks for guide
@prashantsonar1025
@prashantsonar1025 4 года назад
great knowledge
@akediting3373
@akediting3373 Год назад
Nnamaskar, Very good.
@yogeshmehta5808
@yogeshmehta5808 3 года назад
Very good informesan
@sureshmevada1508
@sureshmevada1508 4 года назад
ખુબ સરસ માહિતી આપી સુપર ધન્યવાદ
@rameshrangpara8031
@rameshrangpara8031 2 года назад
પછી ત્રણ હપ્તા ભરી દઇએ તો ગાડી પાછી આપી દે ત્રણ હપ્તા ભરવાના હોય કે પ્રેમ જ ભરવાનો હોય એની જરાક માહિતી આપો ને
@narendrasinhchauhan6902
@narendrasinhchauhan6902 3 года назад
Thanks mahiti apvabadal sir
@solankiajit9025
@solankiajit9025 Месяц назад
बहुत अच्छा लगा और वीडियो भेजो नमस्ते
@sanjaysinhparmar-ky6xm
@sanjaysinhparmar-ky6xm Год назад
સરસ વાત કરી
@rajbhadayma9894
@rajbhadayma9894 4 года назад
Khub j saras
@dhananjaytandel1172
@dhananjaytandel1172 3 года назад
1 number information સાહેબ જી
@harrypatel7358
@harrypatel7358 3 года назад
Nice video Thakkar 👍👍👍
@trikambhaipadhiyar1580
@trikambhaipadhiyar1580 4 года назад
Super nice
@rameshbhaidvankar9225
@rameshbhaidvankar9225 3 года назад
Veri Good Thankyou Sir
@lalitmavi3895
@lalitmavi3895 Год назад
Good gunj saheb
@jitendragahla9354
@jitendragahla9354 3 года назад
Thanks sir
@maximumsatish4096
@maximumsatish4096 3 года назад
Very good information Bhai
@dilipchauhan6103
@dilipchauhan6103 4 года назад
સાહેબ મારે હાલ માં ધની લોન ચાલુ છે ડોઢ મહીના જેવું થયું મેં લીધી હતી ત્યાર બાદ આ લોકડાઉન થયું પછી મારો ધંધો પણ અત્યારે બંધ હોવાથી આ લોન વાળા નો ફોન આવે છે અને કેછે કે તમે હપ્તો નહી ભરો તો તમારી ક્રેડિટ ખરાબ થય જાશે.મે કીધું કે સર અત્યારે મારો ધંધો બંધ હોવાથી હું નથી ભરી શકું તેમ છતાં મારામાં ફોન આવે છે હવે હું ધંધો બંધ હોવાથી લાચાર બની ગયો છું
@sunilmarathe8092
@sunilmarathe8092 4 года назад
Khup khup aabhar gunj bhai
@kishoreparmar9999
@kishoreparmar9999 4 года назад
Mahiti mate khub khub aabhar namaste
@chhtrachhayacharitabletrustma
@chhtrachhayacharitabletrustma 2 года назад
આભાર સર
@jigarrabari4907
@jigarrabari4907 Год назад
Vary good Bhai Ho Apene
@dalpatsinhpargidalpatsinhp3888
thanks Bhai
@mohitpatel59
@mohitpatel59 3 года назад
Good knowledge
@arshmobile5781
@arshmobile5781 3 года назад
Thanku sir
@ghanumaru1556
@ghanumaru1556 4 года назад
તમારો ખુબ ખુબ આભાર આ વિડિયો બદલ..
@manishpatel2077
@manishpatel2077 3 года назад
good knowledge
@uvrhul1210
@uvrhul1210 4 года назад
Thanks... sir..useful information...
@ilyashbhaikhalyani9219
@ilyashbhaikhalyani9219 4 года назад
THANKS
@rakeshbhaiparmar3248
@rakeshbhaiparmar3248 2 года назад
ઠક્કર સાહેબ મારી એક મોટી વિનંતી છે. સાહેબ મારે એ જાણવું છે કે એગ્રીકલ્ચર ટ્રેક્ટર ને કોમર્શિયલ ટ્રેક્ટર કેવી રીતે કરી શકીએ.
@Aiogamer07
@Aiogamer07 10 месяцев назад
ખુબજ સરસ ગુંજ ભાઈ
@firojahmedraj8771
@firojahmedraj8771 Год назад
Right sir
@tejanimanoj4607
@tejanimanoj4607 3 года назад
Good information
@sagarkhandla5833
@sagarkhandla5833 4 года назад
Thank you for useful information
@gunjanpatel7068
@gunjanpatel7068 3 года назад
Tnx so much sir
@patelhemant5159
@patelhemant5159 3 года назад
બેન્ક પાસે પરસનલ લૉન લઈએ ત્યારે વીમો ઉતારે છે જે એકવાર વીમો ભરેલો પછી ના ભરાયેલું હોય તો સુ લરવું.
@jaydeeppjd5429
@jaydeeppjd5429 4 года назад
Dhanyavaad sirji
@ZalaAjitsinhJesangsinh-hs4we
@ZalaAjitsinhJesangsinh-hs4we 11 месяцев назад
મે સર પર્સનલ લોન બેન્કમાંથી લીધેલ છે, 2 વર્ષ રેગ્યુલર હપ્તા ભરેલ છે ,પણ હાલ જોબ ના હોવાથી આગળ હપ્તા ભરી સકુ તેમ નથી તો મારે આગળ શુ કરવું, જણાવજો.
@tejanimanoj4607
@tejanimanoj4607 3 года назад
Thanks for good information
@badtusharyt2286
@badtusharyt2286 2 года назад
Thank you so much for information
@prajapatijagdish753
@prajapatijagdish753 4 года назад
Very good sir
@amulbhaizala9231
@amulbhaizala9231 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન
@ureshdesai6952
@ureshdesai6952 Год назад
Good job 👏
@gopalbharvad5911
@gopalbharvad5911 4 года назад
Sachi vat se saheb
@girirajkumbhar8136
@girirajkumbhar8136 3 года назад
Saras bat che
Далее