ટેસ્ટ માનપાન એટલાજ સરસ બન્યા હતા, મારા husband ગાઠીયા ખાવાના શોખીન છે..તેને જરા પણ અલગ ટેસ્ટ કે ટેક્ષચર હોય તો ના ખાય..પણ આ બનાવેલા બધા ગાઠીયા તેને વખાણ કરી ખાધાં ☺️
કંદોઈ જે બેસન વાપરે એ વાપરવો પડે... એ બેસન રીટેલ માર્કેટ માં નથી મળતો.... આથી કંદોઈ પાસેથી જ બેસન અને પાપડખાર લઈ.... એકઝેટ માપ પ્રમાણે ઈગ્રેડીયંટ વાપરો તો જ પરફેક્ટ ગાંઠીયા બને... એટલે જ ગાંઠીયા બનાવવા અઘરા કહેવાય છે.... આભાર😊🙏🙏🙏🙏