Тёмный

વનરા તે વન માં મોર પંખી બોલે.... કિર્તન. નિચે લખેલુ છે 

અંબા બા નો સત્સંગ
Подписаться 14 тыс.
Просмотров 189 тыс.
50% 1

વનરા તે વન માં મોર પંખી બોલે...... || Vanara te van ma mor pankhi bole || #ambaba #satsang #અંબાબા #અંબાબાનોસત્સંગ
વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી લાઇક , શેર અને સબ્સ્ક્રાઈબ કરજો.
..... કિર્તન.....
વનરાતે વનમાં મોર પંછી બોલે
વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ
મથુરાની જેલમાં કાનો જનમીયા
આઠમની અધરાતે રે બોલો રાધે રાધે
વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા
કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે
રાત અંધારી વાલા કાંઈ નો સૂજે
જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે
ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો
ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે
કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો
કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે
અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો
પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે
ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા
ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે
ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી
રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે
ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા
મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે
માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે
દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા
999 એક સાથે રે બોલો રાધે રાધે
કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું
રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે
અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા
ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે
રણ છોડીને વાલો રણછોડ કેવાણા
આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે
દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા
આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામા એને મળવાને આવ્યા
સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામાના તાંદુલ જમીયા
ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે
પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા
બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે
વનરાતે વનમાં મોર પંછી બોલે
વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે
#krishna #Holisong #holispecial #hodigeet #holirasiya #jalaram #swaminarayan an #mahashivratri #mahadev #shanarparvati #mojadi #ram #rammandir #ayodhya #22january2024 #Mojadi #Shankar #Parvati #mahakali #garba #swaminarayan
#shri_krishna_bhajan
#swaminarayan #ghanshyammahraj #swag #krishna
#radhekrishna_bhajan
#krishnabhajan
#shrinathji
#shrinathjibhajan
#KRISHNA_BHAJAN_GUJARATI
#gujarati_bhajan
#GUJRATI_KRISHNA_BHAJAN
#krishna_kirtana
#RADHA_KRISHNA_BHAJAN
#RADHE_KRUSHN_BHAJAN
#kanudo_BHAJAN
#krishna
#krishnabhajan
#કૃષ્ણભજન
#shremadbhagwadgeeta
#કાનુડો
#કૃષ્ણ_અવતાર
#કાનુડાનું_ભજન
#krishna
#કૃષ્ણા
#કૃષ્ણ
#krushna
#gujarati_bhajan
#ram_bhajan
#ram_siya_ram_siya_ram_jai_jai_ram
#krishnabhajan
#kanha_bhajan_
#viral
#viralvideo
#viralbhajan
#gujarati_bhajan
#gujarati_satsang
#krishna_bhajan
#kanha_bhajan
#krishna
#krishnabhajan
#krishna_bhajan_new_2023
#gujarati_bhajan
#gujarati_kirtan
#mix_bhajan
#rasgarba
#gujaratibhajan
#krishnabhajan
#shrinathji #holirasiya
#shrinathjibhajan
#shivbhajan
#rambhajan
#ganeshbhajan
#satsangbhajan
#geeta
#geetasar
#krishnaarjun
#krishnaarjungeeta
#krishnageeta #holi
#holigeet
#RANGE RAME
#holi special kirtan
#ekadashi
#ekadashibhajan
#hindola
#ganeshchaturthi
#murlidhar
#KRISHN_VIRAL_BHAJAN
#ras
#ganesh
#ganesha
#ganeshbhajan
#ganpati
#ganpatibappamorya
#ganpatibappa
#radhekrishna
#shrinathji
#shreemahaprabhuji
#shreevallbhacharyji
#nathdwara
#shreenathjisatsang
#prushrimarg
#gujarati
#satasang
#bhajan
#krishna song
#bhaktisangeet
#krishna
#prushtimarg
#kirtan
#new
#gujaratisongs
#gujaratigeet
#ras
#ras kirtan
#holi
#happyholi
#dhuleti
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#payal_vadodariya
#vedika_studio
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#gujarati_bhajan
#gujarati_mix_bhajan
#gujaratibhajan
કૃપા કરીને અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો. અમારા વિડીયો વિશે નિયમિત અપડેટ મેળવવા માટે બેલ આઇકોન દબાવો.
જો તમને અમારી વિડિઓઝ વિશે કોઈ પ્રશ્નો હોય, તો તમે અમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં પૂછી શકો છો

Видеоклипы

Опубликовано:

14 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@VikramSodha-zd1fe
@VikramSodha-zd1fe 6 дней назад
રાધે રાધે
@user-oo8ub4kq9u
@user-oo8ub4kq9u Месяц назад
જયરાધેરાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલ 🙏 રાધે
@Rekhapandya5226
@Rekhapandya5226 12 дней назад
Very nice Bhajan I like very much.
@karabhaikaravadara6021
@karabhaikaravadara6021 Месяц назад
ખુબ સરસ કિર્તન છે બેન સીતારામ સુરત
@daxabenpatel3874
@daxabenpatel3874 15 дней назад
Bahu saras bhan aabhar lakhine mukva badal
@Mamtarajuandfamily
@Mamtarajuandfamily 2 месяца назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર પ્રસ્તુતિ ખૂબ આગળ વધો એવી પરમાત્મા ને પ્રાર્થના🎉🎉
@bhartibenpandya512
@bhartibenpandya512 Месяц назад
Waw Bhuj sars Bhajan che 👌 👏
@bhartijaviya2085
@bhartijaviya2085 Месяц назад
જય શ્રી કૃષ્ણ
@shuchipatel5313
@shuchipatel5313 Месяц назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@sudhapanchal3997
@sudhapanchal3997 16 дней назад
Radhe Radhe bahu j Sara's gayu che pan अधुरु che puri muko ne tame gayu che avu puri muko ben jay श्री khrishna
@naynabenpanchal6151
@naynabenpanchal6151 Месяц назад
Khub sars
@kanukalsariya4977
@kanukalsariya4977 Месяц назад
સરસ
@bharatmaheta4034
@bharatmaheta4034 16 дней назад
Khub khub saras kiratan gayu che 🙏🙏🙏👌👌
@damubenjani8681
@damubenjani8681 Месяц назад
વાહ બેન ભોજન બહુ સારું ગાયું કયા ગામના છો રાધે રાધે
@Rekhapandya5226
@Rekhapandya5226 Месяц назад
Very nice Bhajan.
@GotiShilpabenDineshbhai
@GotiShilpabenDineshbhai 23 дня назад
લખીનેમોકલોબહુસરશગાયુ ઓહ
@daxabenpatel3874
@daxabenpatel3874 15 дней назад
Dil khush ho gaya❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@user-ps2to8oo7l
@user-ps2to8oo7l 18 дней назад
બહુ સરસ સરસ રાધે રાધે❤❤❤❤❤❤❤❤❤❤🎉😊
@manjulababariya1583
@manjulababariya1583 Месяц назад
Rather radhe khub j saras kirtan
@bharatmaheta4034
@bharatmaheta4034 28 дней назад
Khub sras kiratan che 👌👌Radhe Radhe ji🙏
@sheeladesai248
@sheeladesai248 25 дней назад
Radhe radhe 🙏 Jay shree Krishna ji 🙏
@user-fr4te3qj4q
@user-fr4te3qj4q 2 месяца назад
રાધે રાઘે નવસારી
@VidyabenPatel-pn6fi
@VidyabenPatel-pn6fi Месяц назад
ભજન લખીને મૂકો બહુ સરસ છે
@naynabenpanchal6151
@naynabenpanchal6151 Месяц назад
Radhey Radhey
@ChampaRadadiya
@ChampaRadadiya 26 дней назад
Jay Shri krushna
@hanshabenpansuriya5852
@hanshabenpansuriya5852 Месяц назад
🎉🎉radhe radhe 🎉🎉
@daxabenpatel3874
@daxabenpatel3874 2 месяца назад
कृष्णा ने लीला मस्त गए भजन में
@jayantibhaimakasana5391
@jayantibhaimakasana5391 2 месяца назад
ખુબ સરસ
@nayanashah1467
@nayanashah1467 Месяц назад
ખુબ જ સરસ અને છે લખેલું મુકો ને
@RudraChitroda
@RudraChitroda Месяц назад
જય શ્રીકૃષ્ણ
@makhipradeep-ho5dl
@makhipradeep-ho5dl Месяц назад
વધુ શક
@AshaBhanderi
@AshaBhanderi Месяц назад
રાધેરાધે
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Месяц назад
ખુબ સરસ વાહ દીદી વાહ વાહ
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@user-qc9vs2tw4t
@user-qc9vs2tw4t 23 дня назад
રાધે રાધે રાધે કૃષ્ણ મસ્ત ગાયું છે ભજન બસ તમારી પ્રગતિ થાય એવી રીતે અમે પ્રાર્થના કરીએ છીએ
@sunitabenvekariya1929
@sunitabenvekariya1929 2 месяца назад
J s k
@jtank4385
@jtank4385 Месяц назад
શ્રી રામ ભજન ખૂબ સરસ લખીને મોકવા વિનંતી.
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
..... કિર્તન..... વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ મથુરાની જેલમાં કાનો જનમીયા આઠમની અધરાતે રે બોલો રાધે રાધે વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે રાત અંધારી વાલા કાંઈ નો સૂજે જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા 999 એક સાથે રે બોલો રાધે રાધે કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે રણ છોડીને વાલો રણછોડ કેવાણા આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામા એને મળવાને આવ્યા સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામાના તાંદુલ જમીયા ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે
@AnsoyaDaka
@AnsoyaDaka Месяц назад
Khoob saras
@savitridubariya3665
@savitridubariya3665 2 месяца назад
Lakhi ne moklo ✨✨✨✨✨
@ramabendonga6972
@ramabendonga6972 Месяц назад
😮😮
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@user-mo1py6vw2c
@user-mo1py6vw2c 2 месяца назад
Sukhi mandal Ni sarve Mata ka gana Jay Shri Krishna Radhe Radhe
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Месяц назад
બહુ બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@ManjulabenPatel-nb2yk
@ManjulabenPatel-nb2yk Месяц назад
Radhe radhe ben bhajan puru muko ne
@sarojbhatt7215
@sarojbhatt7215 Месяц назад
ખૂબ સરસ
@jignamangukiya9826
@jignamangukiya9826 Месяц назад
લખીને મોકલો સરસ ભજન છે
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
..... કિર્તન..... વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ મથુરાની જેલમાં કાનો જનમીયા આઠમની અધરાતે રે બોલો રાધે રાધે વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે રાત અંધારી વાલા કાંઈ નો સૂજે જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા 999 એક સાથે રે બોલો રાધે રાધે કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે રણ છોડીને વાલો રણછોડ કેવાણા આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામા એને મળવાને આવ્યા સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામાના તાંદુલ જમીયા ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે
@rakeshsojitra4099
@rakeshsojitra4099 Месяц назад
આ કીર્તન લખી ને મોકલો તો સારું

@jashodabenpatel7994
@jashodabenpatel7994 8 дней назад
ભજન લખવામા કેમ અધૂરુ લખ્યુ છે....?
@manjuchotaliya
@manjuchotaliya Месяц назад
😂❤🎉
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@DaxaBarot-zt7zk
@DaxaBarot-zt7zk Месяц назад
Sunadar 6 lakhine mokalo
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
..... કિર્તન..... વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ મથુરાની જેલમાં કાનો જનમીયા આઠમની અધરાતે રે બોલો રાધે રાધે વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે રાત અંધારી વાલા કાંઈ નો સૂજે જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા 999 એક સાથે રે બોલો રાધે રાધે કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે રણ છોડીને વાલો રણછોડ કેવાણા આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામા એને મળવાને આવ્યા સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામાના તાંદુલ જમીયા ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે
@damubenjani8681
@damubenjani8681 2 месяца назад
લ બહુ સરસ બેન ખૂબ ખૂબ અભિનંદન
@nirajpatel4755
@nirajpatel4755 Месяц назад
Ben puru bhajan muko
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
જય શ્રી કૃષ્ણ
@jitendrapatel5069
@jitendrapatel5069 2 месяца назад
Lkhi na moklo
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
..... કિર્તન..... વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ મથુરાની જેલમાં કાનો જનમીયા આઠમની અધરાતે રે બોલો રાધે રાધે વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે રાત અંધારી વાલા કાંઈ નો સૂજે જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા 999 એક સાથે રે બોલો રાધે રાધે કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે રણ છોડીને વાલો રણછોડ કેવાણા આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામા એને મળવાને આવ્યા સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામાના તાંદુલ જમીયા ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રા
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 2 месяца назад
જય શ્રી કૃષ્ણ. ‌ખૂબ‌ જ સુંદર ક્રિષ્ણા લીલા ગાયા સર્વે હરિભક્તોને રતનબેન રાધે રાધે રાધે રાધે 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺 ખૂબ પ્રગતિ કરો.
@SatsangiJeevan
@SatsangiJeevan Месяц назад
..... કિર્તન..... વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ મથુરાની જેલમાં કાનો જનમીયા આઠમની અધરાતે રે બોલો રાધે રાધે વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે રાત અંધારી વાલા કાંઈ નો સૂજે જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા 999 એક સાથે રે બોલો રાધે રાધે કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે રણ છોડીને વાલો રણછોડ કેવાણા આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામા એને મળવાને આવ્યા સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે મિત્ર સુદામાના તાંદુલ જમીયા ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે વનરાતે વનમાં મોર પંછી બોલે વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે
@nirajpatel4755
@nirajpatel4755 Месяц назад
Rade rade ben bhajan puru muko ne
@dixitachotaliya5514
@dixitachotaliya5514 Месяц назад
લખી ને મોકલો

બહુ સરસ ભજન છે બેન લખીને મોકલો

@hiraodedara813
@hiraodedara813 2 месяца назад
જય શ્રી કૃષ્ણ
@parsottampatel3938
@parsottampatel3938 Месяц назад

@user-uh2op4sz5n
@user-uh2op4sz5n Месяц назад
સરસ ગા યુ લખીને મૂકો બેન

Далее
Stray Kids <ATE> Mashup Video
2:17
Просмотров 3,6 млн
Käärijä, Joost  - TRAFIK! (Official Video)
3:23
Dilnoz - Oshiqman (Mood Video)
2:58
Просмотров 648 тыс.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32