Тёмный

વન રક્ષક ઉમેદવારોની માંગણીઓ સરકારે સ્વીકારી? હવે આપેલા માર્ક્સમાં પણ લોચા? | Yuvrajsinh Jadeja 

JAMAWAT
Подписаться 791 тыс.
Просмотров 38 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 353   
@Kgarg147
@Kgarg147 Месяц назад
ચૂંટણી બોર્ડ ને વિનંતી કરીએ કે મત નેતાઓથી ગોપનીય રાખવામાં આવે, ગમે તેમ રિજલ્ટ હશે કોઈ પણ નેતા સ્વીકારવા તૈયાર છે 😊
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj Месяц назад
25 સે 25 ગણા તમારા સપોર્ટમાં છે ક્યારેય આપણી વચ્ચે વિવાદ થશે નહીં આપ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ બંધ કરવાની છે અને જ કરવાની છે❤
@chiragmakvana852
@chiragmakvana852 Месяц назад
Ala 25 gana vala nu kai ny thy ana 823 ly j lidha se 😂😂
@12commerce17
@12commerce17 Месяц назад
💯💯💯💯 Right
@arpanpatel5001
@arpanpatel5001 Месяц назад
Pella j CBRT no virodh krvo joito hto...
@vijayokhai1006
@vijayokhai1006 Месяц назад
100 sachu
@rohitpatel7447
@rohitpatel7447 Месяц назад
@@MehulBharvad-hw4xj પરીક્ષા રદ કરો બસ
@solankibalvantp1875
@solankibalvantp1875 Месяц назад
મારા પહેલા 96 હતા અને અત્યારે 86 થાય છે .5 પ્રશ્નો રદ કરવા મા આવે છે. આતે કેવું બીજા બધા ને 25 થી 50 માર્ક્સ વધી ગયા.
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 Месяц назад
કોર્ટમાં જવું પડશે અને ઠેઠ સુધી લડી લેવું પડશે
@kmzala2126
@kmzala2126 Месяц назад
માર્ક બધાના pdf માં મળ્યા નથી ગોપનિયતા રાખેલી છે તો એ ગોપનિયતા હવે ક્યાં સુધી રાખવાની છે........????
@Armylover7797
@Armylover7797 Месяц назад
Jya sudhi potana vaalaa o ne seat no mde tya sudhi 😂😂
@rohitpatel7447
@rohitpatel7447 Месяц назад
@@kmzala2126 100%
@SkyBlue-c7q
@SkyBlue-c7q Месяц назад
હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરો
@kathiyawadigameplay245
@kathiyawadigameplay245 Месяц назад
બાપુ તમને ઇતિહાસ યાદ રાખછે
@WEBGURUMPHWSI9999
@WEBGURUMPHWSI9999 Месяц назад
જેટલાં ઉમેદવાર છે હવે આવતી ઇલેકશન માં બદલો લઇ lejo
@Milanahir9080
@Milanahir9080 Месяц назад
Bhai bdha atyare kese election time su thay se bdhane bjp j dekhay se
@valaumesh5963
@valaumesh5963 Месяц назад
ત્યાં સુધીમાં આપણે પુરા થઇ જાસુ
@PrahladThakorfoundation
@PrahladThakorfoundation Месяц назад
Badha vote aape toy bjp aave scamer che aey Loko
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 Месяц назад
જગ્યા વધારો
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 Месяц назад
હવેનું આંદોલન અલગ હસે જગ્યા વધારો
@rajdipsinhrathod8767
@rajdipsinhrathod8767 Месяц назад
એક જ શિફ્ટ માં હોવા છતાં એકના વધ્યા છે અને એક ના ઘટયા છે તો સરખો ન્યાય નથી થયો
@rohit..bamaniya..2507
@rohit..bamaniya..2507 Месяц назад
આવું જ થયુ છે ભાઈ મારી સાથે મારે ગત્યાં અને બીજાને વઘ્યા...એકજ સિફ્ટ હતી...18/02/2023 સીફ્ટ 1 માં
@rohit..bamaniya..2507
@rohit..bamaniya..2507 Месяц назад
આવું જ થયુ છે ભાઈ મારી સાથે મારે ગત્યાં અને બીજાને વઘ્યા...એકજ સિફ્ટ હતી...18/02/2023 સીફ્ટ 1 માં
@rohit..bamaniya..2507
@rohit..bamaniya..2507 Месяц назад
આવું જ થયુ છે ભાઈ મારી સાથે મારે ગત્યાં અને બીજાને વઘ્યા...એકજ સિફ્ટ હતી...18/02/2023 સીફ્ટ 1 મા
@dew376
@dew376 Месяц назад
​@@rohit..bamaniya..2507ketla ghtya?
@Granthnirman
@Granthnirman Месяц назад
શિફ્ટ wise માર્ક વધ ધટ ન હોય 80 વાળા ને પણ 20 વધે ને 160 વાળા ને પણ 20 ન વધે... એને 40 વધે... થોડુક તો દિમાગ હાકો
@gkwithv2
@gkwithv2 Месяц назад
Normlaztion માં ગોટાળા છે,,, આવા માર્કસ ન હોય .
@vasavamehul3565
@vasavamehul3565 Месяц назад
મારે તો 76 આસપાસ હતા જે નોરમલીઝેશન સાથે 112 થાય છે 😅ખુશ થાવ કે દુઃખી થાવ કદાચ આપણને સારું લગાડવા આવું કર્યું હસે 😢😢😢
@WEBGURUMPHWSI9999
@WEBGURUMPHWSI9999 Месяц назад
તમારો બાપ normalisation 60-70 માર્ક્સ નું ના હોઈ
@KanchanSolanki-pz3nx
@KanchanSolanki-pz3nx Месяц назад
😂😂😂💯💯👌
@49amitkumargodcut
@49amitkumargodcut Месяц назад
Puchho kone puchhi e normalisation tgayu ?
@arvindatumbiya
@arvindatumbiya Месяц назад
Vote Fore Exam Cancel ❌
@s.kprajapati4036
@s.kprajapati4036 Месяц назад
ફુલ કૌભાંડ છે
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g Месяц назад
અલગ અલગ શીફટ અને અલગ અલગ પેપર. ....એ પરીક્ષાઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરૂદ્ધ છે. જય શ્રીરામ..
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g Месяц назад
ભૂલો કરે સરકાર અને સરકારની ખાનગી કંપનીઓ અને તેના ભાગ વિધાર્થીઓએ બનવાનું આ ક્યાંનો ન્યાય ?
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g Месяц назад
ચક્રવ્યુહમાંથી બહાર નીકળવા માટેનો છેલ્લો રસ્તો નામ.કોર્ટ..કદાચ ..ન્યાય મળૈ. જય શ્રીરામ
@podshort4055
@podshort4055 Месяц назад
CCE Vara pan forest Vara ne support karo .....aje forest Vara jode khotu thayu che Male CCE Vara jode thase
@sanju22384
@sanju22384 Месяц назад
Sachi vat se sir..
@jay_arbuda_maa_01
@jay_arbuda_maa_01 Месяц назад
ભાઈ તમે સમજો જો સરકાર આન્સર કી ચાર વખત આપી શકતી હોય તો નોર્મલાઈજેશન પણ ફરી વાર કરી શકે કેમ કે ભુલ નોર્મલાઈજેશન મા જ સે નોર્મલાઈજેશન ૧૦ થી ૧૫ માર્ક નુ હોય શકે નાકે ૫૦ થી ૫૫ માર્ક નુ એટલે ભુલ નોર્મલાઈજેશન મા જ સે જો નોર્મલાઈજેશન સરખી રીતે થશે તો કટોફ પણ આપોઆપ નીચે આવી જશે .....
@12commerce17
@12commerce17 Месяц назад
823મા મામા ફોઈના આવી ગયા છે રે 😂😂😂
@rahullimbadiya7532
@rahullimbadiya7532 Месяц назад
ફૂલોને તોડી નાખશો તો પણ વસંતનું આગમન રોકી નહી શકો 😊😊😊
@sagarthakor3436
@sagarthakor3436 Месяц назад
જગ્યા વધારો
@rohitpatel7447
@rohitpatel7447 Месяц назад
ફાઈનલ માર્ક્સ કરતાં Normalisation marks ઘટી ગયા છે. એનું શું???????????????????? Direct j Normalisation marks જાહેર કરી દીધા છે. આમાં શું સમજવું????????????????
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 Месяц назад
કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવી જરૂરી છે
@Guju_11
@Guju_11 Месяц назад
મારા એક મિત્ર ને 43 માર્કસ વધ્યા છે. 105 હતા અને 148 થયા છે.
@hk23hjdfg
@hk23hjdfg Месяц назад
O tari
@asharathwa1904
@asharathwa1904 Месяц назад
Heee ramm,, etna aesaann😮😮😮
@ArtsyJd
@ArtsyJd Месяц назад
Kai shift hti
@Guju_11
@Guju_11 Месяц назад
@@ArtsyJd date:- 26 February,Swift:-2
@GJ_32_GIR
@GJ_32_GIR Месяц назад
મારા પણ એક મિત્ર ને પેહલા 94 હતા અને અત્યારે 123 થયા છે અને મારે પેહલા 111 હતા અને હવે 118 થયા અને મારે 5 રદ કરવામાં આવ્યા હતા
@Creator1001
@Creator1001 Месяц назад
ala bhai 30/30 marks vadhi jata hoy to mahenat vala shu bhai🙂
@zalaila5044
@zalaila5044 Месяц назад
​@Creator1001 30 nai aagad vala ne to mne lage 50 60 vadhya
@asharathwa1904
@asharathwa1904 Месяц назад
Mare 92ne 92😢😢😢
@RakeshDabhiVlogs1
@RakeshDabhiVlogs1 Месяц назад
ગૌણ સેવા❌ ગૌણ કુસેવા✅✅✅✅
@rajeshtrivedi3317
@rajeshtrivedi3317 Месяц назад
Justice for Railway aspirants 🙏🙏🙏🙏
@karanchauhan2740
@karanchauhan2740 Месяц назад
🙄🙄
@hk23hjdfg
@hk23hjdfg Месяц назад
Bhai su thayu. Che aema
@rajeshtrivedi3317
@rajeshtrivedi3317 Месяц назад
@@hk23hjdfg vacancy August ma aavi chhe ane age criteria 1-1-2025 ni rakhi chhe Jena lidhe students qualify hova chhta pn overage Thai jai chhe
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 Месяц назад
ખુબ સરસ👍🎉❤
@12commerce17
@12commerce17 Месяц назад
823 તો પહેલેથી જ સેટિંગ થઇ જ ગયા છે
@darbar0111
@darbar0111 Месяц назад
25 gana ma Naam aave to pan jemne paisa aaya tene j nokriye lagadva ma aavse e FINAL badha ni PDF aave toj nyay malse 🙏
@MAKVANAVAIDIK-yp8ge
@MAKVANAVAIDIK-yp8ge Месяц назад
Thank you all students and bapu🙏🙏🙏
@Plato647-bs6sb
@Plato647-bs6sb Месяц назад
Nice work 👍👍
@DHAVALSINH83
@DHAVALSINH83 Месяц назад
જ્યારે જાહેરાત કરી ત્યારે નિયમ બની ચૂક્યા હતા કે પરિક્ષા ઓફલાઈન લેવાશે તેમ છતાં તમે (ONLINE CBRT) દ્વારા પરિક્ષા લીધી, તો હવે તમારે એના બદલામાં જગ્યા વધારો કરવાની પણ તમારી ફરજ રેહશે...તો જ સમાનતા રહે...
@vishnuparmar6136
@vishnuparmar6136 Месяц назад
Ha barabar 6e pachhi hari karvani jarur nati
@prakashp8982
@prakashp8982 Месяц назад
Goun seva pasndgi mandal ne normalisation karta nathi aavdtu Kaik to vyajbi hoy sav aam j Aek baju 40/45vadhe biji baju 10/15 Ghate aetle 50thi 60 mark ganta 30 questions sacha betha betha male Jya vidhyarthi point (.) mate rhi jata hoy tya aava prayog kari ane temna bhavisya sathe cheda kare se .
@devinbhuva608
@devinbhuva608 Месяц назад
Normalization ma kyarey same shift ma bdha ne same marks no change na thy...
@yogeshvirpura3340
@yogeshvirpura3340 Месяц назад
મારી ફ્રેન્ડ એ મહીસાગરમાં ભરી તો પણ નામે રીઝલ્ટ મે નામ જૂનાગઢમાં આવ્યું
@janvibhadarka3343
@janvibhadarka3343 Месяц назад
Bdha na mark ni pdf aapo pchi 40 gana nu list aapo
@mukeshbariaofficial122
@mukeshbariaofficial122 Месяц назад
105/105 j che koi+ k - nathi kareya mare koi rulse nathi lagiyo lage
@asharathwa1904
@asharathwa1904 Месяц назад
Semj chhe bhai 😅😅mney ruls lagu ny pdyo😊
@mavivanrajbhai7538
@mavivanrajbhai7538 Месяц назад
Ek dam Sashi vaat se sir
@bhavnadhandhlya
@bhavnadhandhlya Месяц назад
Ha kobhad j Lage che
@Solankiyogesh01
@Solankiyogesh01 Месяц назад
Mareto 75ne 75 rahya...mari sifat 1 /18tarik normalisation nathi karyu bhaio
@akgamingfreefirelive8405
@akgamingfreefirelive8405 Месяц назад
Good work jamawat❤
@Solankiyogesh01
@Solankiyogesh01 Месяц назад
Bharti rad karo
@KanchanSolanki-pz3nx
@KanchanSolanki-pz3nx Месяц назад
Bharti rad karo
@skrathod5791
@skrathod5791 Месяц назад
👏🏻👏🏻
@divyaparmar8152
@divyaparmar8152 Месяц назад
Normalised ma atla bdha ketli rite vadhe??
@anjanadamor2312
@anjanadamor2312 Месяц назад
Sir aandolan chalu j revu joye highcourt ma pitision bhi dakal tvi joye karan k 0.50 mark ocha hoy to bhi biji exam ma Merritt ma name nti avtu aa acank 40 50 mark vadari de eno mtlb shu amari kreli mahenat nu shu ek ek mark ni velue aa loko che j nhi ne
@bhavyasolanki1925
@bhavyasolanki1925 Месяц назад
Cbrt rad karo, And badha na marks jaher karo😢
@chhaya8407
@chhaya8407 Месяц назад
Ak j sift ma hova chhta marks nthi bdhiya bija ne vdhiya che
@vasavavipul568
@vasavavipul568 Месяц назад
Forest Gurad ma ...jagya vadharvi jaye...😠
@kuldip_mak
@kuldip_mak Месяц назад
Mare pn 18 tarikhe hati exam pn mare to 7 j rad thya che
@rameshgagiya4746
@rameshgagiya4746 Месяц назад
૯૮ માર્કસ હતા એ ને ૧૪૫ થાય છે ૯૦ વાળા ને ૮૫
@somesvarpuvar
@somesvarpuvar Месяц назад
એટલે જ લેટ બધી લેટ લેટ કામગીરી બધું સેટિંગ જ કર્યું
@MohsinSheikh-sx8eg
@MohsinSheikh-sx8eg Месяц назад
Badhi jagiya a setting che
@yuvrajsinhzala9353
@yuvrajsinhzala9353 Месяц назад
3 year thi special forest ni taiyari kari to a name nathi😢
@motivationvideo-xz6sx
@motivationvideo-xz6sx Месяц назад
Same bro 138 Che tho pan nam nathi 😢
@divyagavit0809
@divyagavit0809 Месяц назад
Ek j shift Vada ne amuk na ૧૦ marks vadhya ne amuk na ૧૫. Same shift, same date, same time. To pan normalizathion ma ભેદભાવ
@miteshpatelarmaan7705
@miteshpatelarmaan7705 Месяц назад
marks upar & category upar depend kare... SSC pattern mujab
@divyagavit0809
@divyagavit0809 Месяц назад
Marks વધારે આવ્યા હોય તો normalization માં વધારે માર્કસ વધે એમ? Catogary same છે
@rohitpatel7447
@rohitpatel7447 Месяц назад
@@divyagavit0809 બિલકુલ
@irantadvi9663
@irantadvi9663 Месяц назад
Haa mama masi na j se...
@rameshgagiya4746
@rameshgagiya4746 Месяц назад
પેપર હાર્ડ હતું એ માં ૨૦ માર્ક નો વધારો થયો સેલું હતું એ ને ૧૮
@jaysmit02
@jaysmit02 Месяц назад
Exam apo jadu thi marks medvo new exam pattern aavi Gujarat ma
@RathvaMinaben-jg34ve
@RathvaMinaben-jg34ve Месяц назад
😂 sachi vat che
@asharathwa1904
@asharathwa1904 Месяц назад
Gsssb atla marks 50.60mft na ape aem khbr pdti to pelethe tyarij ni krta,, ketlo anyayy aje mhent krnar su kre,, mft na 50koyne mle😢😢😢
@GUJARAT_POLICE123
@GUJARAT_POLICE123 Месяц назад
Mare 108 ro marks and normlshition marks 113 thaya 5 marks vadhrya
@skrathod5791
@skrathod5791 Месяц назад
Sir andolan bandh na thavu joiea chalu j rakhvanu che
@Ankit.s.d-n1b
@Ankit.s.d-n1b Месяц назад
15 માર્ક વધારા છે સાહેબ પેપર ભારે હતું ને😂😂😂😂😂😂😂😂 6:04
@asharathwa1904
@asharathwa1904 Месяц назад
Marey bhare htu bhai pan 92na92. Ne jena 80 aena dairect 120😮😮
@Ankit.s.d-n1b
@Ankit.s.d-n1b Месяц назад
@@asharathwa1904 😭😭😭😭😊
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 Месяц назад
Cbrt padhati lagu kari tyare koi sarkar no virodh natu kartu have relo niche avyo atle badha jagya badha ne badhi khabar 6 sarkar election na lidhe forester ane cce exam lidhi ane election ma pacha only bjp keva vara have andolan ma bjp vara police vara pase thokave 6 toye Loko nahi sudharta kai hade kalyug ayo hai bhagavn shu thase
@NarendraPateliya-go2du
@NarendraPateliya-go2du Месяц назад
Mare final answer key ma mare 92 hata Ane have 85 chhe😢😢😢
@ravindrakumarbarjod3329
@ravindrakumarbarjod3329 Месяц назад
Badha na shift mujab marks pdf ma aape to j chor pakdase
@ahir_jaydev114
@ahir_jaydev114 Месяц назад
Date decide kro chaloo Gandhinagar 😈
@vinaypandya7683
@vinaypandya7683 Месяц назад
બેન ૧૦૦માંથી ૧૧ સવાલો ખોટા હોય તો જેમણે પેપર સેટ કર્યું તે કેવા પેપર સેટર આવાને કોણે પેપર સેટ કરવા આપ્યા?
@asvarharshadsinh5819
@asvarharshadsinh5819 Месяц назад
Hamukh Patel nu have interview karvu padse
@dabhimukesh9534
@dabhimukesh9534 Месяц назад
મારે પેલા 106 હતા normo પચી 105 થાય સે,મારા મિત્ર ને સાથે ની શિફ્ટ માં 135 હતા અને હવે 161 નય સાથે જ શિફ્ટ માં હતા
@SJoshi-z8c
@SJoshi-z8c Месяц назад
Mara pahela 122 hata 7 questions rad karya aena sivay atle k mare to je 7 questions rad thaya aena 14 mark nahi ganya 186 mathi 127 aavya to amare 1 pn nahi vadhyo uprthi pela 14 mark Gaya su karvanu ko badhane to 35 40 vadhya 6 aavu badha jode thayu hase and atyare normallizion pachi 127 thay 6 aa je rad karya aena mark kon aapse😢😢😢
@aayar.
@aayar. Месяц назад
Jamawat vala ek na ek news(video) juda juda tetiel mari ne ketli var mukso
@daretodream4276
@daretodream4276 Месяц назад
Normlazation આવું ના થાય યાર comman sense 😄
@ChauhanshaileshChauhansh-dt5lw
@ChauhanshaileshChauhansh-dt5lw Месяц назад
Aaj sudhi lidhel tamam cbrt pariksha na marks Joe shakay avu karajo ,kem ke app no 213ma math and reasoning banne na 40taka crite Nikki Karel 6e Ama koina marks Joe shakay naam parathi amane shu khabar pade ke amare mahenat MA Kya kachas 6e
@govexamfact1254
@govexamfact1254 Месяц назад
Koe kobhad nhi normalised ma avu j hoy ben
@Kurumbaria
@Kurumbaria Месяц назад
Chalu rakhva padse
@prabhatdamor8437
@prabhatdamor8437 Месяц назад
Chalo chalo andolan athva highcourt
@makadiyaankit1525
@makadiyaankit1525 Месяц назад
Chalo fari ek var badha gandhinagar Sathe mali ne rajuvat karva ni 6. To aavi jajo badha ....plzzzz
@jaydipsinhvala7251
@jaydipsinhvala7251 Месяц назад
Board vara ye Kai notu karvanu. Tevad no hoy ne to exam j no levai .... Marks to ssc , GPSC , upsc , badha kare j che ... Ane privacy ni vaat hoy to ame form bhari tyare amari information levama ave tyare kya jaay che aa badha ....
@kishorkumaramreliya3541
@kishorkumaramreliya3541 Месяц назад
मारा छोकरा ने 110 थाय छे पन मेरीट यादी नाम नथी
@rathvajeetnaben6925
@rathvajeetnaben6925 Месяц назад
મારી sipt માં મારે 17 વધ્યા se ane mari shipt ma બીજી ફ્રેન્ડ ના 29 વધ્યા se
@jaysmit02
@jaysmit02 Месяц назад
Jadu thayu chhe badhane 😂
@anilvasava6706
@anilvasava6706 Месяц назад
Good sir I love you ❤❤❤❤ tame saport karo bass❤❤❤❤
@RathwaVijayDevasingbhai
@RathwaVijayDevasingbhai Месяц назад
Bhai pepar jema ne pan chek Kari che temane prasn no javab shacho che ke nathi khaba nathi
@ChauhanshaileshChauhansh-dt5lw
@ChauhanshaileshChauhansh-dt5lw Месяц назад
Sir technical post ma to vadhare chhabarada thaya 6e, kem ke ama to technical ane math banne MA 40taka Nikki Karel 6e ane Ama pan marks nathi batavata a Pan motu schem lage 6e
@Dremekitty
@Dremekitty Месяц назад
Jagya 823 j rehvani hti to 8 na 25 km kravdaaya?
@RathwaVijayDevasingbhai
@RathwaVijayDevasingbhai Месяц назад
Bhai pepar jem ne pan chek Kari che temane prasn no javab shacho che ke nathi khaba nathi
@khakhibapugrupuna9024
@khakhibapugrupuna9024 Месяц назад
જે સવારે ઊઠે ને exam દેવા ગયા એમને પણ 100 ની માથે માકૅ સે😮
@rathodjaydeepsinh5201
@rathodjaydeepsinh5201 Месяц назад
20:53 ben avo mari pase kav me kevi rite tayri kari ti mare row mark 163 chr ne normalized pachi 172 che😅
@Pradip_f3j
@Pradip_f3j Месяц назад
સોશિયલ મીડિયામાં મા 2002 માર્ક વાળા ફોટો ફરે છે તે સાચું છે
@arpanpatel5001
@arpanpatel5001 Месяц назад
Bdhu aavu j lagtu hot to... CBRT sa mate exams aapva gya hta??? Tame pehla y virodh Kari sakt... Hu y forest gaurd no j candidate 6u... Pn mne e vichar aavyo etle kidhu... baki bdhi tamari vaaat sachi 6e... Bdha y pella j CBRT no Virodh krvo hto...
@rathodvaibhavi1041
@rathodvaibhavi1041 Месяц назад
Social media ma to junagadh ma 200 mathi 207 marks aavya aevu pan viral thyu che
@SARVAIYARAMDEVSINH-zv5sx
@SARVAIYARAMDEVSINH-zv5sx Месяц назад
Bharati cancel ❌ karo
@darbar0111
@darbar0111 Месяц назад
Badha Na Mark ni PDF apvij pade aavu kyay no chale 🙏
@jaysmit02
@jaysmit02 Месяц назад
823 jagya ma javanu kya aej kbr nathi have to
@groupofthakor2108
@groupofthakor2108 Месяц назад
Mare jinagadh 122hata ane normalised 122 che ana aj che
@ashishahir4270
@ashishahir4270 Месяц назад
Jagya vadhara no muddo uthavo
@prince_portal_6608
@prince_portal_6608 Месяц назад
Bhai bharti rad Ny karta
@KhantRakesh-be5gg
@KhantRakesh-be5gg Месяц назад
Jagiya ma vdharo karavo sir toj kik thay amara jeva no varo aave ke ky aave ni
Далее