Тёмный

વરસતાં વરસાદમાં ડેડીયાપાડાના TDO ગામડાઓમાં નવા રોડ-રસ્તાઓના નિરીક્ષણ માટે.. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ 

DecisionNews
Подписаться 51 тыс.
Просмотров 63 тыс.
50% 1

#decisionnews #gujaratinews #news
Visit On Website www.decisionnews.in/
Subscribe on RU-vid : / decisionnews
Follow on Facebook page :
Follow on Twitter : / the_decision11
Follow on Instagram: / decisionnewsgujarati
Decision News whatsapp number : 7567618456

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@jagdisrajvanshi
@jagdisrajvanshi 22 дня назад
તલાટી ની જવાબદારી ના હોય તમારો તાલુકા પંચાયતનો એન્જિનિયર જવાબદાર છે
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 28 дней назад
TDO sar ખુબ સરસ ચૈતરભાઈ ની સોચ સાથે મેદાનમાં ઊતરો‌છો વેરી ગુડ આજ રીતે વિઝિટ કરસો તો પ્રજાના કામો અને ગામડાઓમા કામ થશે સારુ
@vsvdalsukhbhai409
@vsvdalsukhbhai409 28 дней назад
ડેડીયાપાડા.તાલુકાના.બધાજગામડામા.ફરો.વિકાસ.જુઓ
@RamjiVasava-mi9he
@RamjiVasava-mi9he 25 дней назад
ટી ડી ઓ સાહેબનું ફુલહારથી સ્વાગત કરવા જવા જેવું છે
@vasavapravin3930
@vasavapravin3930 14 дней назад
ખુબ સુંદર સાહેબ દરેક આદિવાસી વિસ્તારો મા આવા અધિકારી હોવા જોઈએ 🙏🏻
@vasavabharsingbhaibhai5656
@vasavabharsingbhaibhai5656 28 дней назад
ખૂબ ખુબ ધન્યવાદ તાલુકા વિકાસ અધિકારી ને આવો અધિકારી ની જરુર છે પણ આમને કોન્ટ્રેક્ટરો અને રાજકારણીઓ જલ્દી બદલી કરાવી દેશે જોજો તો ખરા
@user-wk1qv5ze1j
@user-wk1qv5ze1j 28 дней назад
એક વાર મોસદા થી ડુમખલ સુધીના ગામડા જોવા માટે આવો સાહેબ. 🙏🏻
@tulsidash4673
@tulsidash4673 25 дней назад
એક વાર મોસદા થી માલ સામોટ સુધીના ગામડાઓમાં જોવા માટે આવો સાહેબ. 🙏
@jitendrapatel9823
@jitendrapatel9823 28 дней назад
સરસ કામગીરી સે TDO સાહેબ ની આવા અધિકારી ની દરેક તાલુકા માં જરૂર સે અને અને desion news ne પણ આભાર માંનુ સુ કે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવામાં આવિયો સે ❤❤
@parmardipak2550
@parmardipak2550 24 дня назад
જોરદાર સાહેબ લોકો ને આવા સાહેબો ની જરૂર છે.
@chiragtrivedi3153
@chiragtrivedi3153 22 дня назад
વાહ જગદીશ ભાઈ tdo સાહેબ મારા બચપણ ના મિત્ર છે જગદીશભાઈ TDO સાહેબ 👍
@vsvdalsukhbhai409
@vsvdalsukhbhai409 28 дней назад
બધાજ.ગામડામા.આવુ.જ.ચાલે.છે.લુખુ.લુખ્ખી.
@vanrajsinhzala6439
@vanrajsinhzala6439 27 дней назад
Ek vaat e che k aa kaam jovanu kaam talati nu nai pan Taluka na AAE nu hoy che..badhi vaat ma talati no su vank kadhta hoy che
@user-dz8de7xj1w
@user-dz8de7xj1w 24 дня назад
Va good job sir
@rajkumarvalvi8462
@rajkumarvalvi8462 28 дней назад
એને કટકી નહિ મળી હશે એટલે આ બધા નાટક છે. કટકી મળી ગઈ હોત તો ઓફિસમાં ac ચાલુ કરીને બેસી રહ્યો હોત.
@Ninama99
@Ninama99 27 дней назад
Bhai imaandar ne sanmaan na aapi sko to kaini faltu comment na karo.. aawi commento joine koi imandari thi kaam krto hse e b ni kare... baimaani na paissaa ni saame imaandari nu sanmaan motu hse to Loko sanmaan melvavaa b Sara kaam krse....thodu b saru jya dekhay tya sanmaan aapo e maans vadhu saru krwani kosis karse....🙏🙏
@RathvaKari-cm7qb
@RathvaKari-cm7qb 25 дней назад
Are aabhai bjp no tukdo khava valo hse atle imandari par aangli uthave
@RamjiVasava-mi9he
@RamjiVasava-mi9he 25 дней назад
બધા એવા નથી હોતા સાહેબ કરોડોમાં કોઈક સાચો માણસ હોય છે
@chiragtrivedi3153
@chiragtrivedi3153 22 дня назад
એમના ઘરમાં બધા સરકારી નોકરી વાળા છે એમને કટકી કરવાની કોઈ જરૂર જ નથી
@vinodsonera720
@vinodsonera720 17 дней назад
એવુ કહેવું વધારે પડતું છે
@ganpatvasava751
@ganpatvasava751 15 дней назад
1 પંચાયતમાં એક જ ગામ ની વિઝિટ કરો છો એક પંચાયતના બધા જ ગામડામાં વિઝિટ કરો ને તો ખબર પડે સાહેબ
@premalpandit7210
@premalpandit7210 27 дней назад
દરેક કામ માં સરપંચ. તલાટી. ટી. ડી. ઓ. ની મીલીભગત જ હોય
@user-zy8ds9zh4v
@user-zy8ds9zh4v 9 дней назад
Talati ne kai nathi maltu
@vasavaroshan9992
@vasavaroshan9992 27 дней назад
ખુબ ખુબ આભાર TDO સર..ને
@jayprakashrathva5148
@jayprakashrathva5148 28 дней назад
જય જવાન , જય કિસાન , જય સંવિધાન , જય ભારત , વંદે માતરમ્
@bharattadvi8351
@bharattadvi8351 22 дня назад
Good 👍 ટીડીઓ sir
@jayprakashrathva5148
@jayprakashrathva5148 28 дней назад
जय जवान , जय किसान , जय संविधान , जय भारत , वंदे मातरम्
@user-uu5lp8uz7x
@user-uu5lp8uz7x 19 дней назад
જોરદાર tdo સાહેબ અમારા તાલુકામાં આવા tdo સાહેબ જોવે છે
@vsvsanjay03
@vsvsanjay03 27 дней назад
TDO sir એકવાર મોરજોડી ગ્રુપ ગ્રામ પંચાયતની પણ મુલાકાત લઇ લેજો શુ વિકાસ થયો છે તે ખબર પડી જશે. ચૈતરભાઈના જેમ ઈમાનદારીથી કામ કરો...
@aadivashivlogs6807
@aadivashivlogs6807 27 дней назад
ત્યાં ની આવે
@nileshkumarchauhan6296
@nileshkumarchauhan6296 25 дней назад
ટીડીઓ ની પ્રોપથી જોવો ....પસા નહિ માળિયા આટલે badu કરે.....
@nitinkumar-uk8vt
@nitinkumar-uk8vt 5 дней назад
Good job sir ava adhikari sir lokoni jarur che
@rajeshchinu5336
@rajeshchinu5336 9 дней назад
Very good sir.
@VipinRathva-rb7si
@VipinRathva-rb7si 27 дней назад
સાહેબ આભાર છે તમારો 👍👍👍
@sanjublogs4766
@sanjublogs4766 27 дней назад
Boj saras... Saheb.. ❤❤🥰🥰
@vasavaakash5335
@vasavaakash5335 27 дней назад
Congratulations 49 k 🎉🎉🎉
@priteshvasava345
@priteshvasava345 28 дней назад
Very good your duty sir...
@bhavsingrathva5886
@bhavsingrathva5886 27 дней назад
Thank you sir
@nareshvasava786
@nareshvasava786 23 дня назад
મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ની પણ મુલાકાત કર TDO સાહેબ
@bhartivasava2584
@bhartivasava2584 26 дней назад
Vah sir💕💕💕 Good job💕💕 aavi rite j kam karta raho
@jayeshkumarbamaniyarathva4460
@jayeshkumarbamaniyarathva4460 26 дней назад
ખૂબ ખૂબ આભાર ભાઈ
@shaileshvasava4384
@shaileshvasava4384 27 дней назад
ખૂબ સરસ સાહેબ 👍
@vasavasunil1593
@vasavasunil1593 25 дней назад
Very good work sir
@RatilalBhoya-ut2tu
@RatilalBhoya-ut2tu 28 дней назад
❤❤❤😊😮😮 Johar 😢😢😢😢
@prakashbhai6136
@prakashbhai6136 27 дней назад
Dhanya vad ava sarkari Adhikari ne 💯 pranam ane emna janetane 💯 abhinandan
@maheshpatel6113
@maheshpatel6113 9 дней назад
Nice work sir desh nu gourav che Ava adhikari
@PravinVasava-jy9dt
@PravinVasava-jy9dt 28 дней назад
Tdo sahab varr great sir
@rajucheriyan9171
@rajucheriyan9171 10 дней назад
These types of officers are required
@srgujarat9183
@srgujarat9183 26 дней назад
ઘણી સરસ કામગીરી છે ટીડીઓ સાહેબની ❤
@DhiruVasava-ih8ey
@DhiruVasava-ih8ey 27 дней назад
Aa paristiti aakha gujrat ma chale se dediya pada na t.d.o ne100 salam aavaj t.d.o. joye good
@ravindravsv5069
@ravindravsv5069 25 дней назад
Gaamdaoma sharpanch ane talati bdha khisha bharva mate j bne che dediapada ma bdha gaamo ma evu j chale che boss .....bdha gaamo ma visit kro sir... Good job...👍🏻👍🏻
@ajayvasava378
@ajayvasava378 28 дней назад
જળ સે નલ યોજના પણ ની પણ તપાસ કરો ને. આવું કામ કરાવે તો દેડિયાપાડા માં વિકાસ થશે એવું લાગે છે....આવું પાછળ પડી જાવ સાહેબ ના....
@kantibhaivasava5775
@kantibhaivasava5775 28 дней назад
જોરદાર 💐
@TanjiroKamado-e3f
@TanjiroKamado-e3f 25 дней назад
કામગીરી કરી રહ્યા છે આવી કામગીરી હોવી જોઈએ અને આવી ન્યુઝ ચેનલ હોવી જોઈએ કે જે માણસનો માહિતી આપવામાં આવે છે બાકી બિનજરૂરી માહિતી જે છે એવા ન્યુઝ ચેનલ કરતા તમારી ચેનલ સારી છે
@MaganVasava-un6zk
@MaganVasava-un6zk 26 дней назад
સાગબારા.મા. આવાની જરૂર છે સાહેબ
@snehalvasava2377
@snehalvasava2377 25 дней назад
Khub saras kamgiri che❤
@vajvadiyaprabhubhai1769
@vajvadiyaprabhubhai1769 28 дней назад
Good sir
@arjunvasava2078
@arjunvasava2078 28 дней назад
ખુબ સરસ કામગીરી કરી ટીડીઓ સાહેબ🎉🎉🎉
@kedariyakrunal6212
@kedariyakrunal6212 21 день назад
Salute sir ji
@user-sy2wy3yh3v
@user-sy2wy3yh3v 28 дней назад
Tabda ગામમાં પણ જોવા આવો સાહેબ
@aniljadav2462
@aniljadav2462 27 дней назад
Good job
@RdRaiderofficial
@RdRaiderofficial 12 дней назад
સલામ છે ટીડીઓ સાહેબ
@satishvasava12
@satishvasava12 28 дней назад
રાંભવા ગામ માં પણ આવજો sir...
@aadivashivlogs6807
@aadivashivlogs6807 27 дней назад
રાભવા ગામ મા ની આવે 😂😢
@VasavaKamlesh-f4n
@VasavaKamlesh-f4n 27 дней назад
Daney wad sir
@VipinRathva-rb7si
@VipinRathva-rb7si 27 дней назад
Thenks saheb Amara kavant ma Aaj chale chhe
@nareshditya5993
@nareshditya5993 23 дня назад
👍
@narendrabhaibnarendrabhaib89
@narendrabhaibnarendrabhaib89 28 дней назад
ભાય એક વાર કાવડેજ કુડી ફળીયામાં મોકલજે આદિમ જુથ જય આદિવાસી
@user-nj7ho1vd4d
@user-nj7ho1vd4d 28 дней назад
આવી રીતે ચેક કરતાં રહો ટીડીઓ શાએબ 😂😂
@bhadreshvasava929
@bhadreshvasava929 25 дней назад
❤❤
@vasavaajay7502
@vasavaajay7502 25 дней назад
👍👍👍👍👍👍
@nileshgamit842
@nileshgamit842 27 дней назад
🙏🙏🙏🙏
@user-sy2wy3yh3v
@user-sy2wy3yh3v 28 дней назад
Vah સાહેબ
@ashishrathva2937
@ashishrathva2937 24 дня назад
Very good....Tdo sir
@himatbaria123
@himatbaria123 28 дней назад
Vah vah
@user-cd8ic7cg7p
@user-cd8ic7cg7p 27 дней назад
Barabar sair se...
@ravindrabhaivasava6353
@ravindrabhaivasava6353 28 дней назад
Manchhipada gam ma pan saro rasto nathi Soliya grampanchayat ma aave se
@joygmt5437
@joygmt5437 9 дней назад
Salam che aava adhikari shri ne
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 28 дней назад
Sabas
@dassvasava4452
@dassvasava4452 26 дней назад
Good job t d o sar
@dipeshchauhandipeshchauhan856
@dipeshchauhandipeshchauhan856 26 дней назад
આવાં .ટીડીઓ.આહેબ ઝાલોદ તાલુકામાં ચાલે
@user-hg4nn3pv3o
@user-hg4nn3pv3o 11 дней назад
Very good
@rathvavishnu308
@rathvavishnu308 25 дней назад
Ava tdo saheb jove chhotaudepur ma
@RajuRathva-gs2jx
@RajuRathva-gs2jx 26 дней назад
Good work sage😊q.16C
@vasavaajay6834
@vasavaajay6834 25 дней назад
Sir. એક વાર મોસદા થી મોહબુડી - સરીબાર સુધીના ગામડુ જોવા માટે આવો સાહેબ... 🙏
@rathodshaileshkumar9251
@rathodshaileshkumar9251 27 дней назад
Were good TDO sir
@BipjaguPatel
@BipjaguPatel 28 дней назад
એવાજ જો બધે કામ કરતો હોય તો .....જોવાનું જ નાં હોય
@kataravaradhan7925
@kataravaradhan7925 28 дней назад
Ava,sir ne to Amara fhtepurama pan post Apr avi bhagvane parthan Karu su❤❤
@vasavaamitkumar1937
@vasavaamitkumar1937 28 дней назад
કનબુડી ગામા પણ રસ્તો ખરાબ છે
@ramilanaturathva9157
@ramilanaturathva9157 16 дней назад
ખુબસરસ
@reshmavasavareshma8274
@reshmavasavareshma8274 27 дней назад
હવે TDO ને કોઈ સમજાયુ લાગે મારી જોડે તો કેમ અનીન્યાય કર્યું આવી રીતે સરપંચ નું વાત નો માનતા તો આજે મને મેટ માં થી ની kadi મૂકતા મે તો સમાજ માટે અવાજ ઉડાવેલો તો તમે મને ધમક્કી આપી કે મીડિયા માટે કામ કરે કે એમ મારી જોડે ન્યાય ની મયલો પણ આજે તમારું કામ ગમિયું સરસ આવીજ રીતે અવાજ ઉધાવો પાર્ટી ઓ માટે ની જીવતા લોકો ને રોજગારી અને ન્યાય મળવો જોઈએ
@vasavaamitkumar1937
@vasavaamitkumar1937 28 дней назад
TDO શાહેબ ને કાનબુડી ગામા આવે તો શારુ
@vasavaamitkumar1937
@vasavaamitkumar1937 28 дней назад
ગામ કણબુડી તા ડેડીયાપાડા જિ. નર્મદા
@RathvaKari-cm7qb
@RathvaKari-cm7qb 25 дней назад
अमारा छोटाउदेपूर मा जरूर छे आवा साहेब नी
@tejaldilipchaudhri7137
@tejaldilipchaudhri7137 25 дней назад
T. D. O. તો આવા જોયે
@jayvasava9350
@jayvasava9350 27 дней назад
Chetar bhai b❤
@dineshpatel84
@dineshpatel84 28 дней назад
भुल थाय,आ तो करी छे,रंग छे DDO साहेब ने,
@user-wk1qv5ze1j
@user-wk1qv5ze1j 28 дней назад
કયા ગામમાં આવેલા હતા સાહેબ
@user-cd8ic7cg7p
@user-cd8ic7cg7p 27 дней назад
સોમનાથ સુત્રાપાડા ના વિરોદર ગામ માં પણ આવાજ લૂખા તલાટી ઓ સે,,
@manishvasava514
@manishvasava514 26 дней назад
Saru Kam kore se bhai garno devay bhai
@user-ol7pi9zn5h
@user-ol7pi9zn5h 25 дней назад
Sagbara na selamba thi jawali sudi kharab chhe
@chaudhariyogesh5871
@chaudhariyogesh5871 24 дня назад
😂. .... ટીડીઓ પૈસા લેવા આવેલા હસે......😂
@user-cd8ic7cg7p
@user-cd8ic7cg7p 27 дней назад
સર તમને સલામ સે
@user-cd8ic7cg7p
@user-cd8ic7cg7p 27 дней назад
આ તલાટી ઓ લુખવ કોઈ દડો ગામાં હજરજ ના હોય
@ADBAND0041
@ADBAND0041 28 дней назад
Saheb Almavadi ma pn aavo koy var
@aadivashivlogs6807
@aadivashivlogs6807 28 дней назад
😂😂😂😂મજા આવિ ગઈ
@maheshpatel6113
@maheshpatel6113 9 дней назад
Ek sacho adhikari hoy musheli hajar Ave pan mastak hamesha unchu rahe che
@Valviprashant
@Valviprashant 24 дня назад
વેરી ગુડ
@nareshpatel6920
@nareshpatel6920 27 дней назад
Tame aava માણસ નોકરી mathi kari muko સર kem ke tamaru bi નામ rese sir mari to tamara par વિશ્વ છે ava loko ne ઘરે mokalo
@Asspirent402
@Asspirent402 25 дней назад
હવે આ વિડીયો જોઈને તલાટી મા ના લાગ્યો એ સારુ જ થયું હવે તો સીધું DDO જ બનવું સે 😂
Далее
LATEST NAGAMESE NEWS 4/8/2024 MORNING UPDATES
11:14
Просмотров 4,4 тыс.