Тёмный
No video :(

વરસાદના વિસ્તારોમા થશે ફેરફાર પરેશ ગોસ્વામી || info Of Rain Varsad Ni Aagahi Paresh Goswami Weather 

Weather TV
Подписаться 778 тыс.
Просмотров 284 тыс.
50% 1

વરસાદના વિસ્તારોમા થશે ફેરફાર પરેશ ગોસ્વામી || info Of Rain Varsad Ni Aagahi Paresh Goswami Weather
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@PareshGoswami
@PareshGoswami Месяц назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
જય રામાપીર
@nanjipatel6705
@nanjipatel6705 Месяц назад
રાપર તાલુકામાં વરસાદ હજી સુધી કાઈ વરસાદ નથી
@dineshpatel8636
@dineshpatel8636 Месяц назад
વરસાદ ની જરૂર સે વાવણી ઠાયાસે વરસાદ નથી મગફળી વાવેતર માં નુકસાન થવાની ભીતી સે🙏
@narananainaranabhai8514
@narananainaranabhai8514 Месяц назад
बनाशकाठाना थराद तालुकामावरशाद नथी
@jigarkher3940
@jigarkher3940 Месяц назад
Paresh bhay varap ni agahi apo kemale nidaman nasak dava satiye varap avani hoy to
@ikramudinkhorajiya3335
@ikramudinkhorajiya3335 Месяц назад
મોરબી અને સુરેન્દ્રનગર તો બધી બાજુ થી રહી ગયું ત્યાં તો વરસાદ જ નથી એમ કેહવુ હોય તો કેવાય
@user-si8ys6kg9z
@user-si8ys6kg9z Месяц назад
સાચી વાત મોરબી થી
@kalpeshvyas5883
@kalpeshvyas5883 Месяц назад
Bhai rajkot proper pan raygyu Kai varsad nathi rajkot ma pan
@nizarabhavani6902
@nizarabhavani6902 Месяц назад
જય શ્રી દ્વારકાધીશ ભઞવાન
@Felix00007
@Felix00007 Месяц назад
ઉત્તર ગુજરાત નું શું થશે વરસાદ છે જ નહિ😔😢😭 . મારા હરી ખેડુતો ની દયા કરો મારા નાથ🙏.
@Astroprediction27
@Astroprediction27 Месяц назад
નાથ હું કરે એમાં... માણસો ના પાપે
@rambhaihirabhaiherbha9209
@rambhaihirabhaiherbha9209 Месяц назад
અમારે કેશોદ તાલુકા ના મઘરવાઙા ગામ માં ભુકા કાઢી નાખ્યા ભાઈ અમને પણ એમ થાય છે કે તમારા બાજુ વરસાદ થાય તો સારું પણ અમારાં ગામ માં તો કાયમ વરસાદ આવે છે વરાપ નીકળે તો મોલાતને સારૂં
@sankhatkeshu3944
@sankhatkeshu3944 Месяц назад
❤જય દ્વારકાધીશ પરેશ ભાઈ ❤
@boranaghansyamsinh4647
@boranaghansyamsinh4647 Месяц назад
સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ આ ત્રણ નું સુ થશે અમારે તો દુષ્કાળ એવી સ્થિતિ😢😢
@BharatPatel-zm4ik
@BharatPatel-zm4ik Месяц назад
તમારી સાથે વીછીયા તાલુકો સારા વરસાદ વિનાનો હજુ તળાવ ખાલી છે
@Rajputrajvadu
@Rajputrajvadu Месяц назад
Shachu kidhu
@GirishPatel-lp3gw
@GirishPatel-lp3gw Месяц назад
Sachi vat che bhai tamari morbi surender nu nam nathi ama
@user-ci6ob9cf7r
@user-ci6ob9cf7r Месяц назад
પાલીતાણા આજુ બાજુ માં વાવણી બહુ વેલી થય ગય છે 1 મહીના અને 10 દીવસ ની શિંગ થય ગય છે
@makvanavipul4640
@makvanavipul4640 Месяц назад
આપડે ભગવાન ઉપર ભરોસો રાખો
@RanabhiRanabhi-l3p
@RanabhiRanabhi-l3p Месяц назад
આખા ગુજરાતમાં સારો વરસાદ થશે સો ટકા નમો નારાયણ દ્વારકાધીશ
@dineshmavriya4110
@dineshmavriya4110 Месяц назад
જય માતાજી પરેશભાઈ ઉત્તર ગુજરાત ની આગાહી આપી ભગવાન સૈને સુખી રાખે
@amratpatel6551
@amratpatel6551 Месяц назад
Thankyou pareshbhai
@mkmkmkmk8262
@mkmkmkmk8262 Месяц назад
જય બાપા સીતારામ બગદાણા ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ
@ThakorDhananjay
@ThakorDhananjay Месяц назад
Thanks pareshbhai. Jay mataji
@rohitchaudhary5728
@rohitchaudhary5728 Месяц назад
પરેશભાઈ ઉત્તર ગુજરાતમાં બિલકુલ વરસાદ નથી
@jaydevsinhsarvaiya8214
@jaydevsinhsarvaiya8214 Месяц назад
Are bhai saurashtra ma y varsad nathi khali dariya patti ma che
@halariaasifbhai841
@halariaasifbhai841 Месяц назад
​@@jaydevsinhsarvaiya8214 ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં ક્યાંય જોઈએ એટલો વરસાદ પડયો નથી હજુ સુધી આ ભાઈ ની આગાહી તદ્દન ખોટી પડી છે જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી હતી
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv Месяц назад
Bagvan kare te sharu❤❤❤❤❤❤❤❤
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 Месяц назад
Ha 😢
@alpesh3657
@alpesh3657 Месяц назад
ઉત્તર ગુજરાત માં શનિ બેઠો લાગે😢 બિલકુલ વરસાદ જ નંઈ😢
@divyarajsinhchudasama488
@divyarajsinhchudasama488 Месяц назад
Jay mataji PARESH BHAI gaam CHITRAVAD jamkandorna
@gohelmukesh9541
@gohelmukesh9541 Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવા બદલ આણંદ જિલ્લાના ખંભાત તાલુકા
@srhvan.thakor.1950
@srhvan.thakor.1950 Месяц назад
તમારા હસતાં ચહેરા પર દેખાય છે કે 💯 તમારી આગાહી સાંચી પડસે પરેશભાઈ ..❤
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 Месяц назад
Banasakatha pan koru j chhe
@sankhatshailesh7840
@sankhatshailesh7840 Месяц назад
ખુબ ખુબ આભાર પરેશ માહિતી આપવા બદલ ❤❤
@user-eu2dt6lo2q
@user-eu2dt6lo2q Месяц назад
વાહ પરેશભાઈ બનાસકાંઠા માં આગાહી કરી
@LilabhaiBokhariya-nc1dj
@LilabhaiBokhariya-nc1dj Месяц назад
ધન્યવાદ
@valjibhaidabhi5782
@valjibhaidabhi5782 Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં...સાવ..ખાલીછે..પરેશ.ભાઈ
@LilabhaiBokhariya-nc1dj
@LilabhaiBokhariya-nc1dj Месяц назад
જય માતાજી
@hrsukhbhaivasaveliya1211
@hrsukhbhaivasaveliya1211 Месяц назад
જય માતાજી પરેશ ભાઈ સાયલા તાલુકા માં વરસાદ પડ્યો નથી
@shaileshmakvana6275
@shaileshmakvana6275 Месяц назад
પરેશ ભાઈ કરછ ની વાત કરી તો વરસાદ ની કહેવત છૈ કે કરછ ની કહેવત મુજબ જેઠી બીજ ખવે એટલે બોંતેરૂ કાઢે માળું કંઈક એવું જ કરછ ના રાપર ભચાઉ પંથકમાં બન્યું છૈ..... જય માતાજી🙏
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 Месяц назад
Amare limbdi ma pan evu j se bhai
@dilipPATEL-tp1yy
@dilipPATEL-tp1yy Месяц назад
Good information sir ❤❤❤❤❤
@Khan_Sir_Update
@Khan_Sir_Update Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં હજી વરસાદ ઓછો છે
@rugnathkanzariya5632
@rugnathkanzariya5632 Месяц назад
ઓશો નઈ થયોજ નથી
@kolimaheshgangdiya2308
@kolimaheshgangdiya2308 Месяц назад
Mane nahi lagtu apde varshad aave aevu
@durgeshkarena632
@durgeshkarena632 Месяц назад
જય માતાજી🙏🏻
@memariyaharesh8239
@memariyaharesh8239 Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ વરસાદ નથી જય માતાજી પરેશ ભાઈ
@VaghelaRavirajsinh-s6j
@VaghelaRavirajsinh-s6j Месяц назад
Sachu bhai
@vaktabhaipatel6081
@vaktabhaipatel6081 Месяц назад
બનાસકાંઠા વરસાદ જરાય પણ નથી તમે આગાહી બનાસકાંઠા આપી છે ધન્યવાદ
@pravinkumar9165
@pravinkumar9165 Месяц назад
બનાસકાંઠા માં હજી પણ વરસાદ નથી વાવ તાલુકા માં
@jivanpatel4738
@jivanpatel4738 Месяц назад
Thanks P B G 🙏
@SureshJejariya-hl9mo
@SureshJejariya-hl9mo Месяц назад
મોરબી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર ચોટીલા મુડી, સાયલા વરસાદ નથી નથી નથી નથી
@ashvinmalakiya7505
@ashvinmalakiya7505 Месяц назад
Kay vandho nhi
@mahadev7820
@mahadev7820 Месяц назад
Aavse bhay
@Farming22223
@Farming22223 Месяц назад
ભચાઉ તાલુકો અડધો કોરો પરેશભાઈ
@shashikantchaudhari4557
@shashikantchaudhari4557 Месяц назад
Very good news. Sir ji.. જય સોમનાથ.. જય દ્વારકાધીશ... જય માતાજી..
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 Месяц назад
સરસ
@dhruvrajsinh222
@dhruvrajsinh222 Месяц назад
જય માતાજી પરેશભાઈ . આજે દ્વારકા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો .
@locsahitybhaveshahirahirbh6209
@locsahitybhaveshahirahirbh6209 Месяц назад
Jay shree Krishna paresh Bhai 🙏🙏
@mukeshpatel-ul4cs
@mukeshpatel-ul4cs Месяц назад
આભાર પરેશભાઈ ઉત્તર ગુજરાત માટે
@locsahitybhaveshahirahirbh6209
@locsahitybhaveshahirahirbh6209 Месяц назад
મને જન્મ મળ્યો એ માટે હું મારા માતા-પિતાનો આદર માનું છું પણ મને જીવનની કેળવણી મળી તે માટે હું મારા ગુરુનો આભાર માનું છું મારા ગુરુને ગુરુ *પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ* 🙏🏻 *જય શ્રી ક્રિષ્ના*🙏🏻 🌼 *Good Morning*🌼
@punabhaiahirpunabhaiahir2254
@punabhaiahirpunabhaiahir2254 Месяц назад
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે ભાઈ
@simplyshortphenomenal7167
@simplyshortphenomenal7167 Месяц назад
આવ્યો આવ્યો મારાં ભાલમાં આવ્યો મારો વાલો 😍 તમારી આગાહી સાચી હો..
@lvthakorofficial1653
@lvthakorofficial1653 Месяц назад
પરેશ ભાઈ 16થી20ની આગાહી બનાસકાંઠામાં ખોટી પડી છે
@Darjivinod.k
@Darjivinod.k Месяц назад
સાચી વાત છે 😢😢😢
@BKgujrativlog5430
@BKgujrativlog5430 Месяц назад
Ha bhai sachi vat
@kknai9094
@kknai9094 Месяц назад
💯 સાચી વાત છે
@jairamdevpir3420
@jairamdevpir3420 Месяц назад
Ha
@Naresh.pPrjapati
@Naresh.pPrjapati Месяц назад
સાચી વાત છે
@PatelKamlesh-fg6tx
@PatelKamlesh-fg6tx Месяц назад
Jay Mahakal 👃👃👃 Pareshbhai
@prakashmakvana7694
@prakashmakvana7694 Месяц назад
જસદણ તાલુકાના ગામડા ઓમા વરસાદ ઓછો છે ક્યાંય ખાડાય નથી ભરાણા
@govindmajithiya8033
@govindmajithiya8033 Месяц назад
આભાર પરેશભાઈ
@kathechiya
@kathechiya Месяц назад
જય શ્રી રાધે રાધે પરેશભાઈ
@bipinbhaipatel4763
@bipinbhaipatel4763 Месяц назад
આભાર પરેશભાઈ અમારા અરવલ્લી જિલ્લામાં વરસાદની આશા બંધાઈ છે તમારી આગાહી સચીજ પડશે તેવી આશા સાથે વિશ્વાસ છે..આભાર
@M.raayar.gaming
@M.raayar.gaming Месяц назад
કચ્છ ના રાપર તાલુકામાં વરસાદ ની બ‌ઉ જરુર છે વરસાદ નથી બીલકુલ 😢😢😢
@bharatahir9782
@bharatahir9782 Месяц назад
અમારે વરાપ ની જરૂર છે ભાઈ
@user-ok5tw9tc7b
@user-ok5tw9tc7b Месяц назад
જય માતાજી પરેશભાઇ ❤❤ લોદરા થી સાંતલપુર તાલુકાના ❤❤ મેવાભાઈ ઠાકોર
@daudnotiyar7488
@daudnotiyar7488 Месяц назад
​@@bharatahir9782ક્યું ગામ
@Mahaveer520
@Mahaveer520 Месяц назад
સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકામાં વરસાદ ની જરૂર શે 😢😢😢😢
@narshithakor980
@narshithakor980 Месяц назад
વરસાદ ની ખાસ જરૂર છે રાપર તાલુકામાં
@jashubhaichaudhari1544
@jashubhaichaudhari1544 Месяц назад
Tame sachot mahiti aapo..... kheduto chetaray che....
@user-yl2iu3rp8r
@user-yl2iu3rp8r Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સાઈડમાં હજી બે ઇંચ વરસાદ નથી થયો
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 Месяц назад
Right
@moliyavallabhbhai1240
@moliyavallabhbhai1240 Месяц назад
પરેસ ભાઈ જય શ્રી સ્વામિનારાયણ 😊❤
@alpesh3657
@alpesh3657 Месяц назад
પરેશભાઈ હવે ઉત્તર ગુજરાત માં વરસાદ આવે તો શારૂ 😌😌😥😥😥😥શું કેવુ બધા ભાઈઓ
@kalpeshprajapati5610
@kalpeshprajapati5610 Месяц назад
Dhanyawad pareshbhai gokalgadh mehsana thi
@user-ew4yb6dk1l
@user-ew4yb6dk1l Месяц назад
જય માતાજી પરેશભાઇ મુળીતાલુકામા હજુ વરસાદ નથી
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 Месяц назад
જય મહાદેવ
@sareriyaajay3520
@sareriyaajay3520 Месяц назад
સુરેન્દ્રનગર ના‌ થાન તાલુકામાં ૧/૭/૨૦૨૪ પછી થયો જ નથી
@Desi_Blogar11
@Desi_Blogar11 Месяц назад
ખૂબ ખૂબ આભાર ઉત્તર ગુજરાત માં
@vijayvaghasiya2594
@vijayvaghasiya2594 Месяц назад
જય સોમનાથ પરેશભાઈ
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym Месяц назад
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@user-qy4os6hq7l
@user-qy4os6hq7l Месяц назад
અરે પ્રેસ ભાઈ ચોટીલા મોરબી ના વિસ્તારમાં વરસાદ નથી દુષ્કાળ જેવી સ્થિતિ છે ❤❤❤❤
@PradipJoshi-yk9bk
@PradipJoshi-yk9bk Месяц назад
વાહ.પરેશભાઈ
@KalpeshSojitra-sj2vn
@KalpeshSojitra-sj2vn Месяц назад
આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકદમ ઉઘાડ છે
@mgdigital7796
@mgdigital7796 Месяц назад
Jay Dwarkadhish
@user-by8np9tz2v
@user-by8np9tz2v Месяц назад
પરેસભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીસ્ટમ નો પણ વરસાદ નય થાય તો અમારે કયારે વરસાદ થાસે😢😢😢😢😢😢😢😢😢😢
@gadhavihimmatdan1017
@gadhavihimmatdan1017 Месяц назад
વાહ પરેશભાઇ આજે આશ્વાસન ઉતરગુજરાત વાળો ને આપ્યો, બદલ આભાર
@rameshpatel7188
@rameshpatel7188 Месяц назад
જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Месяц назад
જય બજરંગ બલી પરેશભાઈ
@VikashPatel-rz3xn
@VikashPatel-rz3xn Месяц назад
જય શ્રી ધરણીધર ભગવાન પરેશ ભાઈ
@NavinbhaiParmar-mm1wv
@NavinbhaiParmar-mm1wv Месяц назад
હર.હર.મહાદેવ
@YogeshpatelPatel-ui7nw
@YogeshpatelPatel-ui7nw Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં કીયાય વરસાદ નથી
@sureshthakor9155
@sureshthakor9155 Месяц назад
Jay mahadev
@user-mx4qt2od9c
@user-mx4qt2od9c Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસાદ નથી નથીનથી
@sagarbharai2719
@sagarbharai2719 Месяц назад
આવી જાહે ભાઈ હવે તમારે અમારે ભુક્કા બોલાવી દીધા
@hareshchandu5517
@hareshchandu5517 Месяц назад
Jay mataji
@user-vq9wb1gu4v
@user-vq9wb1gu4v Месяц назад
ચોટીલા તાલુકામાં વરસાદ સાવ ઓછો છે 😢😢
@arvindzapdiya8016
@arvindzapdiya8016 Месяц назад
જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં કેદી સારો વરસાદ પડશે તેવી આગાહી છે
@Khan_Sir_Update
@Khan_Sir_Update Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદ નથી
@kambariyayogesh7166
@kambariyayogesh7166 Месяц назад
Kayu gam thanghadh ma
@mehtaketan2889
@mehtaketan2889 Месяц назад
Jay Mahadev
@shjfdhd4542
@shjfdhd4542 Месяц назад
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
@HarukhJamod
@HarukhJamod Месяц назад
Good
@khacharmanglu2210
@khacharmanglu2210 Месяц назад
સાયલા વાળા સાવ રેવાના
@saktiorganicfambodi4228
@saktiorganicfambodi4228 Месяц назад
👌👌👌
@khushbuchauhan1511
@khushbuchauhan1511 Месяц назад
બસ કરો...પરેશભાઈ.
@ParmarJitubhai-em9bu
@ParmarJitubhai-em9bu Месяц назад
નહી.....થાકે....😂😂😂
@Mitesh-dz9oc
@Mitesh-dz9oc Месяц назад
💀 kya bus kro?
@hadiyabhart133
@hadiyabhart133 Месяц назад
પરેશભાઈ.. સીતા રામ
@vaghelanaypalsinh7860
@vaghelanaypalsinh7860 Месяц назад
કશુ સાચુ પડતુ નથી પરેશ ભાઈ જુઠું બોલે છે
@49badishan4
@49badishan4 Месяц назад
પરેશભાઈ વાંકાનેર માં વરસાદ નથી આજુબાજુમાં છે અમારા વિસ્તારમાં નથી
@pareshpachani2404
@pareshpachani2404 Месяц назад
આપડે કહેતા હતા કે જુલાઈ સાર્વત્રિક વરસાદ કીધેલું, 20તારીખ આવી સાર્વત્રિક થયો જ નહિ
@vijaypatel8913
@vijaypatel8913 Месяц назад
100 % right.
@gojiyanatha338
@gojiyanatha338 Месяц назад
જામખંભાળિયા ખુબ વરસાદ છે
@chauhankanu132
@chauhankanu132 Месяц назад
બોટાદ જિલ્લામાં તળાવો કે ડેમમાં પાણીની આવક થઇ નથી તો એવો સારો વરસાદ ક્યારે થાશે
@ganeshahir3501
@ganeshahir3501 Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻 કચ્છ જિલ્લા ના ભચાઉ રાપર તાલુકામાં હજી વાવણી લાયક વરસાદ નથી હજી તો રોટાવેટર થી ઢેફાં નથી ભાગતા ગણેશ આહીર. (માય) માધવપુર ભચાઉ કચ્છ 🙏🏻
@devjiahir3054
@devjiahir3054 Месяц назад
આવી જાછે
@RameshBavaliya-uk5jz
@RameshBavaliya-uk5jz Месяц назад
આ ટ્રેક તો વિન્ડી એપ માં બતાવે છે
@altafmalek7065
@altafmalek7065 Месяц назад
વિન્ડી એપ્પનાં હોય તો આ લોકો નો ધંધો ન ચાલત ભાઈ
@altafmalek7065
@altafmalek7065 Месяц назад
વિન્ડી એપ્પનાં હોય તો આ લોકો નો ધંધો ન ચાલત ભાઈ
@rutvikpatel1286
@rutvikpatel1286 Месяц назад
Windy Mathi Copy Karine Bole Che
@shlokbharvad7477
@shlokbharvad7477 Месяц назад
જય જગતના તાત...
@Mahaveer520
@Mahaveer520 Месяц назад
પરેશ ભાઈ સાયલા સુરેન્દ્રનગર જીલ્લા માં વરસાદ કે વો રેશે
@bhavinpatel5766
@bhavinpatel5766 Месяц назад
Jay mataji parash bhay
@rajuboliya807
@rajuboliya807 Месяц назад
સુરેન્દ્રનગર જીલ્લા મા કય સે જ નય
@RajputManubha-ce1re
@RajputManubha-ce1re Месяц назад
પરેશ ભાઇ સુરેન્દ્રનગર મા આલફા પણ વારો નહી આવે બીલકુલ વરસાદ નથી
@user-mv9uw4pp3e
@user-mv9uw4pp3e Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ક્યાંય સારો વરસાદ જોવા મળતો નથી અને તમે આગાહી માં ક્યાંય સુરેન્દ્નગર નામ પણ બોલતા નથી અમારો જિલ્લો ગુજરાત તો આવે છે કે નહિ
@Rajputrajvadu
@Rajputrajvadu Месяц назад
Shachu kidhu aa khoto se
@valjiahir8423
@valjiahir8423 Месяц назад
આનો ભરોસો ના કરવો આને ધંધો છે પૈસા કમાવાનો ખેડુતો થી આને કાઈ લેવાદેવા નથી
@vitthlaparavasudev4538
@vitthlaparavasudev4538 Месяц назад
Su.nagar ચોમાસુ નથી આવ્યું મગફળી ઉપડતી વેળાએ અને કપાસ વિનતી વેળાએ ચોમાસુ જમસે
@ranakirpalzala8295
@ranakirpalzala8295 Месяц назад
Right
@user-oc2ii2wi8z
@user-oc2ii2wi8z Месяц назад
પરેશભાઈ વિરમગામ તાલુકામાં વરસાદ વગર મોલ સુકાઈ છે
@mohan.sambaji6094
@mohan.sambaji6094 Месяц назад
ઉત્તર ગુજરાતમાંથી વરસાદ ફરાર
@khantramesh2925
@khantramesh2925 Месяц назад
Ha ho
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb Месяц назад
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા
@HirenRathore-gb7pj
@HirenRathore-gb7pj Месяц назад
સુરેન્દ્રનગર જીલ્લા ના દશાડા તાલુકા ને વરસાદ ની જરૂર છે એ વિશે માહિતી આપતા રહેશો પરેશભાઈ
@user-cv8yt2ei1c
@user-cv8yt2ei1c Месяц назад
પરેશ ભાઇ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા માં વરસાદ નથી
@chauhanrajuthakor8811
@chauhanrajuthakor8811 Месяц назад
આ વર્ષ ની ટોટલી આગાહીઓ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે બેકાર રહી છે.એમા તમારું શું કહેવું થાય છે.પ્લીઝ જવાબ આપો.આભાર.ગાધીનગર . દહેગામ
@rameshbariya1734
@rameshbariya1734 Месяц назад
GYA VRSE SAURATRAMA KHOTI Hti
@viramaghara27
@viramaghara27 Месяц назад
સાયલા તાલુકામાં હજીતો અડધો હીંચ વરસાદ નથી થયો
Далее