Тёмный

વરાપ અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV 

Weather TV
Подписаться 787 тыс.
Просмотров 251 тыс.
50% 1

વરાપ અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@VinodGor-m5q
@VinodGor-m5q 3 месяца назад
પરેશભાઈ તમે કાલે તમે કહેતા હતા કે ભુજ માં અતિભારે વરસાદ પડશે//પણ આખા દિવસમાં એક છાંટો નથી પડ્યો
@MJBhaliyaVlogs
@MJBhaliyaVlogs 3 месяца назад
😂😂😂😂
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 3 месяца назад
ભગવાન થી મોટું કોઈ નથી ભાઈ એટલે હર વખતે સાચું પડે તો ખુદ ને માણસ ભગવાન સમજવા લાગે તો તો
@alpesh3657
@alpesh3657 3 месяца назад
બનાસકાંઠા થી કોણ કોણ વિડિઓ જોવેછે❤
@mohan.sambaji6094
@mohan.sambaji6094 3 месяца назад
અંબાજી કુંભારીયા
@kanubhaiprajapatieta2520
@kanubhaiprajapatieta2520 3 месяца назад
એટા વાવ
@dashesnagji3977
@dashesnagji3977 3 месяца назад
માવસરી વાવ
@BharatVanil
@BharatVanil 3 месяца назад
સોઈગામ
@ભરતઠાકોર-ગ8ઘ
@ભરતઠાકોર-ગ8ઘ 3 месяца назад
નગર તેરવાડા કાંકરેજ
@Mori-py6ju
@Mori-py6ju 3 месяца назад
આગાઈ પરમાણે 2024મા વરસાદ નથી પડતો
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 3 месяца назад
સાચી વાત છે તમારી
@arshihodedra8350
@arshihodedra8350 3 месяца назад
Aa khotino se aek numbar no aa pram divse aa topa ni agashi aavi ane varsad band thay giyo
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot 3 месяца назад
ઉત્તર ગુજરાત,, વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે,પરેશભાઈ,આઞાહીઆપવાબદલ.આભાર❤❤❤❤❤
@munnabhaizaravariya
@munnabhaizaravariya 3 месяца назад
મુળી તાલુકામા ઓછો વરસાદછે પરેશભાઇ😊
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 3 месяца назад
❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં એક હીંચ જેવોજ વરસાદ પડ્યો છે જય કિસાન ❤
@friendforever3955
@friendforever3955 3 месяца назад
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સાવ ઓછો છે 😢
@raymalsuthar6826
@raymalsuthar6826 3 месяца назад
બનાસકાંઠા જીલ્લામાં તમારી આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ થયો, ખાલી 10,, ઈંચ થયો
@KingKohli-z9x
@KingKohli-z9x 3 месяца назад
ભાભર તાલુકામાં વરસાદ નથી ક્યારે આવશે😮😢
@gov.sec.schoolsutharnesdi1829
@gov.sec.schoolsutharnesdi1829 3 месяца назад
બધી જગ્યાએ થઈ ગયો આ બાજું ભાભર જ બાકી રહી ગયું😢
@manvarbabuofficial9137
@manvarbabuofficial9137 3 месяца назад
પરેશ ભાઈ તમે કીધું એમ બનાશકાંઠા વિસ્તારમાં ખાલી કયાંક હળવો હળવો.10 ઇંચ વરસાદ નોંધાયો છે 😂😂😂
@gokulkrabarijadi3562
@gokulkrabarijadi3562 3 месяца назад
પરેશભાઇ જય શ્રી કૃષ્ણ પરેશભાઇ બનાસ કાંઠા વિસ્તારના ધાનેરા તાલુકા મો વરસાદ કયારે આવશે
@BharatPatani2024
@BharatPatani2024 3 месяца назад
ગઇકાલે તમે કચ્છ ના માંડવી સહીત ના વિસ્તાર મા ભારેથી અતી ભારે વરસાદ ની આગાહી કરી હતી પણ એક છાટો પણ નથી થયો😢
@raviravipatadiya2610
@raviravipatadiya2610 3 месяца назад
સુરેન્દ્રનગર માં આજે સાટોય વરસાદ નથી પરેશ ભાઈ 😢 ગમેતે હોય કેવુ કેવાય બોલો સુરેન્દ્રનગર આજે માં અતી ભારે વરસાદ ની આગઈ હતી 😢
@sahdev_m_sabariya5351
@sahdev_m_sabariya5351 3 месяца назад
સાચું
@MoriBhagirathsinh
@MoriBhagirathsinh 3 месяца назад
Sachu
@jigneshbhai5449
@jigneshbhai5449 3 месяца назад
સાચુ. વરસાદ થસે એ કહી શકાય પણ કઇ જગ્યા એ એ કોઇ ન કહી શકે.
@raviravipatadiya2610
@raviravipatadiya2610 3 месяца назад
@@jigneshbhai5449 હા
@raviravipatadiya2610
@raviravipatadiya2610 3 месяца назад
@@MoriBhagirathsinh હા
@govindpatel5587
@govindpatel5587 3 месяца назад
વડોદરા તાલુકામાં એક ઈંચ જેટલો જ સીઝનમાં થયો છે ભાઈ
@AyarKarshan
@AyarKarshan 3 месяца назад
કરછમાં અમારે નથી વરસાદ
@kamalsolanki17
@kamalsolanki17 3 месяца назад
તો શું ચેનલો વાળા ખોટી માહીતી આપે છે ભારે વરસાદ રેડ એલર્ટ છે ત્યાં
@dilipahir2886
@dilipahir2886 3 месяца назад
કયું ગામ
@LatestUpdate-k1d
@LatestUpdate-k1d 3 месяца назад
પૂર્વ કચ્છ કોરે કોરું
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 3 месяца назад
Ha bhai ​@@kamalsolanki17
@SejadGamer0048
@SejadGamer0048 3 месяца назад
પશ્ચિમ કચ્છ સમગ્ર કોરું ખાવડા બોર્ડર વિસ્તાર હવે બોલો કોણ રેડ એલર્ટ આપે છે❤
@HajabhaiDesai-l5o
@HajabhaiDesai-l5o 3 месяца назад
પરેશભાઈ બનાસકાંઠાના લાખણી તાલુકામાં 8 ઇંચ વરસાદ. બનાસકાંઠામાં આગાહી કરતા વધારે પડી ગયો
@મોરીવીરાભાઈરામાભાઈ
જય માતાજી હમારે માળીયા હાટીના ભાખરવડ ડેમ લગભગ પુરેપુરો ભરાવવામા ૨.ફૃટ જેટલોજ હધુરો છે ગય કાલે રાતનાજ ભારે વરસાદના કારણે ડેમ ભરાઈ ગયો છે જે મેઘલ નદી ઉપર છે જય કિશાન🙏🙏🙏🙏🙏
@rameshpatel9083
@rameshpatel9083 3 месяца назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા મા વાવણી લાયક વરસાદ નોંધાયો છે
@jivandharajiya3609
@jivandharajiya3609 3 месяца назад
જય સુરાપુરા દાદા
@FaljibhaiGohel
@FaljibhaiGohel 3 месяца назад
થોડી થોડી અમારા ખંભાત તાલુકા ની માહિતી આપતા રહેજો.. આભાર
@asaramkapdi9473
@asaramkapdi9473 3 месяца назад
પરેશભાઈ બનાસકાંઠા વાવણી લાયક વરસાદ થઈ ગયો
@prakashrajput4537
@prakashrajput4537 3 месяца назад
સાચી વાત ફૂલ વાવણી લાયક વરસાદ
@alpesh3657
@alpesh3657 3 месяца назад
આજે બનાસકાંઠા જિલ્લામાં લાખણી મા ભારે વરસાદ 8 હિન્ચ 🌧🌧
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 3 месяца назад
દ્વારકાધીશ ની ક્રુપા
@d..j..thakor..
@d..j..thakor.. 3 месяца назад
​@@chaudharyamratbhairgamruni2596જય દ્વારકાધીશ 🎉
@sanjaysavaliya2881
@sanjaysavaliya2881 3 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@MotaChelana
@MotaChelana 3 месяца назад
Motabhai rabari kapasiya taluko amirgadh.dist.banaskantha
@viramaghara27
@viramaghara27 3 месяца назад
સાયલા તાલુકામાં ઓસોવરસાદછે
@babulalrafaliya3581
@babulalrafaliya3581 3 месяца назад
Pareshbhai Japanese mango Miyazaki ni kalam levi hoy to kya male khatribandh ane vyajabi rate ma ?
@AKT475
@AKT475 3 месяца назад
બનાસકાંઠા કાંકરેજ તાલુકાના સવારથી વરસાદ ધોધમાર વરસાદ જય માતાજી પરેશભાઈ
@devjirabari1389
@devjirabari1389 3 месяца назад
ભુજ તાલુકા મા આજુ બાજુ ગામમાં ડેમ ઓગની ગયા છે મારા ગામનુ ડેમ ૫ કિલોમીટર લાબુ છે ઓગની ગયુ છુ
@BhartiThakorVlog
@BhartiThakorVlog 3 месяца назад
બનાસકાંઠા ના ભાભર તાલુકાના ગામડામાં વરસાદ વાવણી લાયક નથી પરેશભાઈ ક્યારેય થાશે જણાવા વિનંતી 😢😢😢
@k.a.jadeja5531
@k.a.jadeja5531 3 месяца назад
9/10/11/ તારીખે થઈ જશે ભગવાન આપણી ચિંતા દૂર કરશે
@Ramesh-r5r9r
@Ramesh-r5r9r 3 месяца назад
કચ્છ માં લાસ્ટ 24 કલાકમાં એક ટીપું વરસાદ નથી
@rameshpatel7188
@rameshpatel7188 3 месяца назад
પરેશભાઈ થરાદના ઝેટા ગામ અડધો ઇંચ પડ્યો છે
@ajayahir2823
@ajayahir2823 3 месяца назад
મોરબી નો માળિયા મી તાલુકા માં વરસાદ થયો જ નથી વાવણી બાકી છે
@prakashmakwana118
@prakashmakwana118 3 месяца назад
જય માતાજી પરેશ ભાઈ અમારે ત્યાં કાલે રાતે સારો એવો વરસાદ પડ્યો સે તા હળવદ ડી મોરબી
@ChavdaVajasi
@ChavdaVajasi 3 месяца назад
અમારે 1 જુલાઈ પડી ગયો તમે પછી આગાહી કરી
@radheyahir7773
@radheyahir7773 3 месяца назад
હરિ ૐ પરેશભાઈ કચ્છ માં આજે વરસાદી માહોલ છે બાકી ખાસ વરસાદ નથી
@Bhavsingji518
@Bhavsingji518 3 месяца назад
ભાભર તાલુકા ના ગામડા માં વરસાદ ક્યારે આવશે પરેશભાઈ જય માતાજી
@સંજયભાઈવસરામભાઈપંચાળા
બોટાદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ છે જય માતાજી
@HasmukhThakor-x2q
@HasmukhThakor-x2q 3 месяца назад
પરેશ ભાઈ અમારે વરસાદ નથી કરછ જિલ્લાના રાપર તાલુકાનુ ગામ આણંદપર વાવણી લાયક વરસાદ નથી થયો......😊
@GURU.OFFICIAL.22
@GURU.OFFICIAL.22 3 месяца назад
થરાદના આજાવાડા ગામમાં છાટુ નથી પડ્યું પરેશભાઈ😢😢😢😢
@lalitpatel2245
@lalitpatel2245 3 месяца назад
એવું 😅😅
@Nanjeekala5246
@Nanjeekala5246 3 месяца назад
કરબુણમા નથી પડયુ છાટુ
@kishanSafalyatra
@kishanSafalyatra 3 месяца назад
Bhai પાટણ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. સે કોઈ પાટણ ની આજુબાજુ નું
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 3 месяца назад
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@shreepalsinhmorchand7521
@shreepalsinhmorchand7521 3 месяца назад
Bhavangar na ghogha talukama khetar shopat pani nathi Nikalyu
@maheshmakvana9654
@maheshmakvana9654 3 месяца назад
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@Sabariyahardik
@Sabariyahardik 3 месяца назад
તમારે થયો છે વરસાદ બાકી બે પાંચ ટકા નહીં 20 થી 30 ટકા ગુજરાતમાં વરસાદ નથી શું કહેવું છે મિત્રો
@IshwarvChodhary
@IshwarvChodhary 3 месяца назад
હાચી વાત ભાઈ
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 3 месяца назад
જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ
@BhurabhaiB.n.p
@BhurabhaiB.n.p 3 месяца назад
બનાસકાંઠા વાવ ના સરહદી ગામડાઓમાં વરસાદ નથી છાંટા છે
@RameshBhai-wh1fe
@RameshBhai-wh1fe 3 месяца назад
જય દ્વાકાધીશ પરેશભાઈ.અમારે આજે સવારે ૧૦:૦૦થી સાંજે ૭.૩૦સુધી ૧૦ઇંચ થી વધારે વરસાદ પડ્યો સે. ગામ - ગેળા. તા - લાખની
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 3 месяца назад
ન હોય ભાપી થરાદ વરસાદ નથી
@ljpatelljpatel4730
@ljpatelljpatel4730 3 месяца назад
થરાદ તો ઘણો છે 7...8... ઇંચ છે ​@@BhemjiPatel-5175
@PetsandAnimals-t9u
@PetsandAnimals-t9u 3 месяца назад
बनासकांठा लखानी मां 10 इंच वरसाद
@કરશનપિપ્રોતર
@કરશનપિપ્રોતર 3 месяца назад
પરેશભાઈ જયદ્રવારકાધીપરેશભાઇ
@utsavgosai2455
@utsavgosai2455 3 месяца назад
સુરેન્દ્રનગર જિલ્લામાં આખા ચોમાસામાં એક ઇંચ વરસાદ પડ્યો નથી
@garcharbhaveshbhavesh7057
@garcharbhaveshbhavesh7057 3 месяца назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@OptionTredingGujarati
@OptionTredingGujarati 3 месяца назад
બનાસકાંઠાના સુઈગામ તાલુકાના nadabet બોર્ડર બાજુ 3 ઇંચ થી વધારે વરસાદ અને સુઈગામ ના દક્ષિણે આવેલા સુઈગામ તાલુકા ના ગામડાઓ કે જે સુઈગામ થી 20 km ના અંતરે છે જ્યાં બિલકુલ વરસાદ નથી...પરેશભાઈ❤
@jetabhaivala6096
@jetabhaivala6096 3 месяца назад
આબરડી થી જે બી ના જય યોગેશ્વર પરેશ ભાઇ
@vershibhaivershibhai2695
@vershibhaivershibhai2695 3 месяца назад
બનાસકાંઠા થી આપણૅ વરસાદ નહિ . રાજસ્થાન બોર્ડર લાગે😢
@parmarvinod9178
@parmarvinod9178 3 месяца назад
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@bharatahir6102
@bharatahir6102 3 месяца назад
કરછ ના રાપર ના વાગડ વિસ્તારમાં વરસાદ નથી
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 3 месяца назад
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@BharatKhetariya-zz6qp
@BharatKhetariya-zz6qp 3 месяца назад
સૌરાષ્ટ્રમાં બે-ત્રણ જિલ્લામાં વરસાદ પડ્યો આખા સૌરાષ્ટ્રમાં વરસાદ નથી
@BambhaniyaValbh
@BambhaniyaValbh 3 месяца назад
જય મોગલ માં પરેશભાઈ
@vishalahir2404
@vishalahir2404 3 месяца назад
આજે કચ્છ ના ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં બિલકુલ વરસાદ ના પડ્યો
@jadejahardiksinh7850
@jadejahardiksinh7850 3 месяца назад
Jay mataji
@GautamMeer
@GautamMeer 3 месяца назад
પરેશભાઈ સુરેન્દ્રનગર ના લીમડી તાલુકામાં ઓછો વરસાદ છે
@akhaipatel5850
@akhaipatel5850 3 месяца назад
જય સોમનાથ દાદા પરેશ ભાઈ
@SejadGamer0048
@SejadGamer0048 3 месяца назад
કચ્છના પશ્ચિમ વિસ્તાર સમગ્ર કોરું પરેશભાઈ હવે બોલો 15 જુલાઈ સુધી તો સમગ્ર ગુજરાતમાં મને નથી લાગતું વરસાદ આવે કેમ કે મોડલ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા વિન્ડી એપ માં જોવો
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 3 месяца назад
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર પ્રણામ
@BharatKhetariya-zz6qp
@BharatKhetariya-zz6qp 3 месяца назад
અમારે ક્યાંય સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લામાં પડ્યા અમુક જિલ્લા માં નથી પડતો શું વરસાદ વરસાદ કરો છો ભાઈ
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 3 месяца назад
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@vanaliyaumesh1953
@vanaliyaumesh1953 3 месяца назад
Jasadan visatar ma 17,is varsad pdiyo
@mrfarmer265
@mrfarmer265 3 месяца назад
હર હર મહાદેવ
@DasarathbhaiThakor-oh7os
@DasarathbhaiThakor-oh7os 3 месяца назад
❤❤❤❤❤ ધન્યવાદ જય શ્રી રામ
@જયબુટભવાનીમા-ટ8ય
જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@IshwarvChodhary
@IshwarvChodhary 3 месяца назад
પરેશ ભાઈ અમે બધા મિત્રો એ કોમેન્ટ દ્વારા કહી દિધુ કે ગુજરાત ના આટલા વિસ્તારોમાં વરસાદ બીલકુલ નથી હવે તમે અમને કહી દેજો કે ગુજરાત ના આટલાં ટકા વિસ્તારોમાં વરસાદ નથી
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 3 месяца назад
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌
@DharajiyaSagrambhai
@DharajiyaSagrambhai 3 месяца назад
જય માતાજી પરેશભાઈ સરસ માહિતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@ketanparmar8526
@ketanparmar8526 3 месяца назад
જય સોમનાથ મહાદેવ
@mahendrarajput4406
@mahendrarajput4406 3 месяца назад
પરેશ ભાઈ રાપર તાલુકામાં વરસાદ બૌજ ઓછો સે 70% ગામોમાં વાવેતર નથી થાય તેમ તો આવનારા દિવસોમાં વરસાદ કયારે આવશે તેની માહિતી આપવા નમ્ર વિનંતી વીડિયો મોકલજો જય માતાજી મહેન્દ્ર સિંહ ગોહિલ
@KingKohli-z9x
@KingKohli-z9x 3 месяца назад
Jay shree Krishna 🙇❤
@PopatshingVaghela
@PopatshingVaghela 3 месяца назад
પરેશભાઇ બનાસકાંઠા માં સામન્ય નહીં પણ લાખણી માં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે ખેતરો દરિયા ની જેમ ભરાઇ ગયા છે 8 ઇંચ વરસાદ પડ્યો છે
@VikashPatel-rz3xn
@VikashPatel-rz3xn 3 месяца назад
જય શ્રી ધરણીધર ભગવાન પરેશ ભાઈ
@RevaSekara-t2y
@RevaSekara-t2y 3 месяца назад
પરૅશભાઈ આજે સવારે ખૂબ વરસાદ નોંધાયો લાખણી તાલુકામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે*9.-ઈચ
@AmratDesai-q5i
@AmratDesai-q5i 3 месяца назад
જય વડવાળા પરેશભાઈ બનાસકાંઠા ના ભીલડી આજુબાજુના ગામડામાં આજનો વરસાદ ઘણો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે
@NAGBHAIRABARI-c6u
@NAGBHAIRABARI-c6u 3 месяца назад
જય ઠાકર ભાઈ રબારી સે તમે. વાગર કોઈને ઓલખો કે
@jambukiyabhavesh2385
@jambukiyabhavesh2385 3 месяца назад
સરસ ભાઈ
@dineshbhaimori6680
@dineshbhaimori6680 3 месяца назад
​@@NAGBHAIRABARI-c6uજય. વડવાળા🙏 છાપરીયાળી. ઓળખો કોઈ ને
@રાકેશરબારી-વ8થ
@રાકેશરબારી-વ8થ 3 месяца назад
જય વડવાળા ❤ જય ઠાકર 🙏
@kamleshjadav974
@kamleshjadav974 3 месяца назад
જય વડવાળા જય દ્વારકાધીશ ભાઈ જુનાગઢ
@VipulbhaimAhir
@VipulbhaimAhir 3 месяца назад
પરેશભાઈ અમે અત્યારે રેડ એલર્ટ માં છીએ પણ વરસાદ છાંટોય નથી પડ્યો બરારા, સાંતલપુર, પાટણ
@Narsgapatel
@Narsgapatel 3 месяца назад
સાર્વત્રિક રાઉડ ક્યારે આવ્યો ક્યારે પુરો થયો થરાદ તાલુકાના ગામડામા વરસાદ નથી
@niteshprajapati2957
@niteshprajapati2957 3 месяца назад
Tame vruxo vavo to ave
@RatodPinakin
@RatodPinakin 3 месяца назад
તો હવે આવિ જાશે
@laljiahir6345
@laljiahir6345 3 месяца назад
ભચાઉ તાલુકાના લલીયાણા વાઢિયા જંગી આંબલીયારા છાડવાળા સામખિયાળી કટારીયા આ કાંઠાળ વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે
@parasarayakubparasarayakub8190
@parasarayakubparasarayakub8190 3 месяца назад
વાંકાનેર વીસતાર મા વરસાદ ઓછો છે
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 3 месяца назад
ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
@જયગોગામહારાજનાંટેટસ
રાધે રાધે
@piyushhingrajiya9463
@piyushhingrajiya9463 3 месяца назад
ગમે તે હોય છેલ્લા બે ત્રણ વર્ષ થી પરેશભાઈ ની આગાહી ફગી જાય છે જ્યાં ભારે વરસાદની આગાહી હોય ત્યાં ઝાપટાં પડવાના અને જ્યાં વરસવાની આગાહી નથી ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે
@hitendrachavda8622
@hitendrachavda8622 3 месяца назад
જય સોમનાથ પરેશભાઈ
@jayantibhai.somabhaipatel3471
@jayantibhai.somabhaipatel3471 3 месяца назад
*પરેશભાઇ મહીસાગર જિલ્લામાં વરસાદ નથી કયારે થશે જણાવશો*
@ranaajaysinh4699
@ranaajaysinh4699 3 месяца назад
પરેશભાઈ સુરેન્દ્રનગર ના લખતર તાલુકા મોટા ભાગના ગામડામાં હજુ વાવણી લાયક વરસાદ નથી પરેશભાઈ
@EkbalbhaiAbbasi
@EkbalbhaiAbbasi 3 месяца назад
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે આગાહી હતી પણ વરસાદ થયો નથી
@SPatel-qw4wb
@SPatel-qw4wb 3 месяца назад
થરાદ તાલુકામા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદ નથી
@KhomabhaiPatel-bu8re
@KhomabhaiPatel-bu8re 3 месяца назад
નઇ,
@VasuNarsi
@VasuNarsi 3 месяца назад
વરસાદ. છે
@vishnudangadhavi51
@vishnudangadhavi51 3 месяца назад
કચ્છના ખડીર વિસ્તાર માં સામાન્ય વરસાદ 30 તારીખે પડ્યો ધૂળ નઈ ઉડે થોડા દિવસ
@ajayThakor-z7x
@ajayThakor-z7x 3 месяца назад
જય માતાજી
@harshadsantoki4500
@harshadsantoki4500 3 месяца назад
સુરેન્દ્ર નગર જીલ્લા ના ધાંગધ્રા. વઢવાણ. લીંબડી. લખતર. તાલુકાના 50 ટકા થી પણ વધારે વિસ્તાર માં વાવણી લાયક વરસાદ નથી
@jayeshsathawara6151
@jayeshsathawara6151 3 месяца назад
પાટણ જિલ્લા માંથી કોણ કોણ છે. લાઈક કરો
@arjungodhaniya5646
@arjungodhaniya5646 3 месяца назад
તમે કાલ નાં વિડિયો માં કહેતા હતા કે દ્વારકા જામનગર કચ્છ પોરબંદર નાં અમુક ભાગો માં ભારે વરસાદ પડશે પણ એક છાંટોય નથી
@dhapaparesh4324
@dhapaparesh4324 3 месяца назад
જય ગુરુદેવ પરેશભાઈ
@patelmahesh3331
@patelmahesh3331 3 месяца назад
પરેશભાઈ હજુ અમારે માણસા તાલુકા માં વાવણીલાયક વરસાદ થયો નથી જય શ્રી દ્વારકાધીશ
Далее
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11