Тёмный

વસંતબેન - હરિ હાંકજો રે મારા જીવનની ગાડી (કીર્તન લખેલું નીચે છે) 

Подписаться
Просмотров 1,8 млн
% 8 178

હરિ હાંકજો રે હરિ હાંકજો રે
મારા જીવનની ગાડી હરિ હાંકજો રે.......
ધોંસરિ જોડાવી મેં તો ગીતા જ્ઞાન ની,
પૈડાં ચડાવ્યા ધરમ ધ્યાનના રે-2
મારા જીવનની ગાડી
બળદ જોડ્યા છે મેં તો બળ ને બુદ્ધિના,
જોતર વળાવ્યા મારા પ્રેમના રે-2
મારા જીવનની ગાડી
ખેડૂત ગોત્યો છે મેં તો નંદનો લાડકડો,
રાશ આપી હરિના હાથમાં રે-2
મારા જીવનની ગાડી
જોતરીયે રામ બેઠા પડખે ઘનશ્યામ બેઠા,
વચમાં બેઠા છે રૂડાં રાધિકા રે-2
મારા જીવનની ગાડી
વરસાદ વરસાવ્યો મેં તો વૈકુંઠ ધામમાં,
બીયા વવરાવ્યા રામ નામના રે-2
મારા જીવનની ગાડી
ટોયો બેસાડ્યો મેં તો નારાયણ નામનો,
ગોફણ આપી ગુરુના હાથમાં રે-2
મારા જીવનની ગાડી
ગોફણ મારી ગુરુએ અજ્ઞાન ભગાડ્યા,
મોહ રૂપી પંખીડા ઉડાડીયા રે-2
મારા જીવનની ગાડી
લોભ મોહ ભાગીયા ને ગાડું હંકારીયું,
ગાડું ઉભું છે વૈકુંઠ ધામમાં રે-2
મારા જીવનની ગાડી
#Vasantben
#વસંતબેનનીમાવત,
#ગુજરાતીકિર્તન,
#દેશીકીર્તન,
#સત્સંગ,
#સત્સંગમંડળ,
#VasanbenNimavat,
#GujaratiKirtan,
#DeshiKirtan,
#Satsang

Видеоклипы

Опубликовано:

 

25 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 470   
@MoreGundala-2Jetpur-ov7ti
@MoreGundala-2Jetpur-ov7ti Год назад
Khubsharu.bhajanse👌👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@miteshjadav2759
@miteshjadav2759 Год назад
હરે હરે વસંત બા અમદાવાદ થી વાલી બેન ના જય શ્રી ક્રિષ્ના બહુ સરસ ગાવ છો ધૂન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... વાલી બેન જય શ્રી કૃષ્ણ... અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે.... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏
@mitalgangani5704
@mitalgangani5704 2 года назад
Saras🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@krishbhatu6006
@krishbhatu6006 2 года назад
Khub sundar
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@reshmapatel8735
@reshmapatel8735 Месяц назад
ખુબ સરસ
@niranjanabenpatel8730
@niranjanabenpatel8730 10 месяцев назад
ખૂબ જ સારી રીતે ગાયને પ્રભુમય બનાવી દીધા .ભજન તમારા હું રોજ સભાલું છું મનને આનંદ મળે છે. ખૂબ ખૂબ આભાર.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@nitapatel9988
@nitapatel9988 2 года назад
sars
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર.... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 2 года назад
Hrihakjo mstbhjn👌👌🌷🌷🌷🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@koladiyapravin6769
@koladiyapravin6769 Год назад
Dhanya vad
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...પ્રવીણ ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 2 года назад
ખૂબ સરસ
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 2 года назад
માસી બહુ સરસ ગાઈ છે હિંડોળા ના કિર્તન શેર કરજો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@user-qs8dr3sh6q
@user-qs8dr3sh6q 3 месяца назад
Khubaj Saras chhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 месяца назад
ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...
@damyantibenparmar3084
@damyantibenparmar3084 3 года назад
Wah khub sarsh bhajn 6 jay sheeri krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree Krishna/.....
@kanchanachavada650
@kanchanachavada650 Год назад
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@samarpanbeats
@samarpanbeats 11 месяцев назад
વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત...... ખૂબ જ સરસ છે બધાં ભજનો......
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@pratikpitroda850
@pratikpitroda850 2 года назад
Bov saras ben
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@jyashodavaghela416
@jyashodavaghela416 Год назад
Bau j mst gayu 6e
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jyotsnarana4001
@jyotsnarana4001 3 года назад
Khub j saras bhavpurn bhajan kanth pan mitho dhanyavad ben 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@pateljayntibhai5272
@pateljayntibhai5272 3 года назад
Mast bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
ઈશ્વર કૃપા...આભાર...
@Dangarvaishnavi
@Dangarvaishnavi 11 месяцев назад
વાહ ખુબ જ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 11 месяцев назад
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર... પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં... આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે... આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી... આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏
@vipulkapadi446
@vipulkapadi446 2 года назад
સરસ જય સીતારામ
@pravinthakkar9432
@pravinthakkar9432 Год назад
Very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@keshuodedra2105
@keshuodedra2105 2 года назад
સુપર
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@daxathanki1274
@daxathanki1274 3 года назад
khub saras bhajan jaishree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree Krishna/.....
@shingadgogan8523
@shingadgogan8523 2 года назад
હા મોજ હા ખુબ જ સરસ હો બેન સુપર 👌🙏 જય માતાજી જય યોગેશ્વર જય માતાજી જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... જય માતાજી...જય યોગેશ્વર... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ નો સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો એ બદલ હૃદય પૂર્વક આભાર... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@panchaldivya3128
@panchaldivya3128 2 года назад
ખુબ સરસ રાગને શબ્દો છે....
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@shilajoshi2272
@shilajoshi2272 3 года назад
જય સ્વામીનારાયણ 🙏🌹🍁🌺🌻🌹🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય સ્વામીનારાયણ
@nirmalahirpara9341
@nirmalahirpara9341 3 года назад
ખુબજ સરસ ભજન ગાયું છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 3 года назад
Jay Shree Krishna and 🙏 good bhjan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર... જય શ્રી કૃષ્ણ...
@kodiyatarkana6962
@kodiyatarkana6962 3 года назад
Khubj sars bhen
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aapno aabhar dhanyavaad aap ane parivar upar Ishvar ni krupa bani rahe...
@61sahilwadhwana22
@61sahilwadhwana22 3 года назад
સરસ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર... જય શ્રી કૃષ્ણ
@sahilpatel8161
@sahilpatel8161 3 года назад
👌 Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx, Good Luck...
@manilalparmar4086
@manilalparmar4086 2 года назад
Verynice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ...રાધે કૃષ્ણ... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... પ્રણામ...
@chandrikarupapra5509
@chandrikarupapra5509 3 года назад
Nani aa pn marru fevret che bhajn che 👌👌👍🙏👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આપનો ખુબ ખુબ આભાર... ભગવાન ની કૃપા.... આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
@Dangarvaishnavi
@Dangarvaishnavi 10 месяцев назад
વાહ ખુબ સરસ કિર્તન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@avanikabenpurohit7862
@avanikabenpurohit7862 3 года назад
Jay Shri Krushhna Vasantbenne. Superb
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આનંદ સાથે આભાર જય શ્રી કૃષ્ણ
@nevilgaming8489
@nevilgaming8489 2 года назад
Tme kya satsang rakho cho ben amare avu hoy to
@nanigohil476
@nanigohil476 2 года назад
@@nevilgaming8489 GBCZ N
@madhuparmar6820
@madhuparmar6820 3 года назад
Bhau saras bajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree Krishna/.....
@user-zt9lz3su7t
@user-zt9lz3su7t Год назад
જય શ્રી કૃષ્ણ બેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...અરવિંદ ભાઈ જય શ્રી કૃષ્ણ... ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે... વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે... મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય, અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય... આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના... શીતળા સાતમ ની શુભકામનાઓ 🙏🌹💐🌺🙏
@user-zt9lz3su7t
@user-zt9lz3su7t Год назад
થેક્યું દીદી
@kavitaparmar521
@kavitaparmar521 3 года назад
Nice Bhjan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx.... Pranaam...
@patelshilpa3867
@patelshilpa3867 2 года назад
Khubaj saras 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@arunashah1867
@arunashah1867 2 года назад
Bhuj Sara's bhajan che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ.... ધન્યવાદ...
@kokilabenprajapati649
@kokilabenprajapati649 2 года назад
જય ગુરુ મહારાજ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
Jay Gurudev....
@pateljayntibhai5272
@pateljayntibhai5272 2 года назад
Jay yogeshvar
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય યોગેશ્વર ખૂબ ખૂબ આભાર... પ્રણામ 🙏🏻🕉🙏🏻
@user-cz8xo7ox3d
@user-cz8xo7ox3d Год назад
સરસ. રાઘેરાઘે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@jyostnabrahmbhatt8099
@jyostnabrahmbhatt8099 3 года назад
સરસ ઞાયુ છે👏👏👭👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય શ્રી કૃષ્ણ આભાર શુભેચ્છાઓ
@mayurpatel7833
@mayurpatel7833 2 года назад
ખુબ ખુબ સરસ ભજન છે ઓમ નમો ભગવતે વાસુદેવાય
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રણામ...આભાર...
@chavdajanu3824
@chavdajanu3824 3 месяца назад
અ❤
@MaldeparbatKaravadra
@MaldeparbatKaravadra Месяц назад
Khuba j sarsa kirtan che 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 20 дней назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@jsklnf2532
@jsklnf2532 2 года назад
Khub sundor
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@deepmathukiya9240
@deepmathukiya9240 3 года назад
Saras saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree Krishna/.....
@ravindravyas6982
@ravindravyas6982 2 года назад
Ati sundar
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@daxapatel1155
@daxapatel1155 Год назад
Sundar bajan gayu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...દક્ષા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@ranchodahir1299
@ranchodahir1299 3 года назад
Very good ben
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thank you Regards....
@patelbkben4827
@patelbkben4827 3 года назад
Vahh. Mast. Bhavani. Che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય શ્રી ક્રુષ્ણ ઈશ્વર કૃપા..... આભાર....
@user-gg5fp4ke6e
@user-gg5fp4ke6e 2 года назад
સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@user-uj4nl7nr6i
@user-uj4nl7nr6i 3 года назад
🌸🌸🌸 🌹🌹🌹 🌸🌸🌸 🌸🌹🌸 જય ગુરુદેવ 🌸🌹🌸 🌸🌸🌸 🌹🌹🌹 🌸🌸🌸
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય ગુરુદેવ
@chandrikapatel2327
@chandrikapatel2327 3 года назад
Fine bhajan che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
પરમાત્મા ની કૃપા.. આભાર...
@manjulagohil9538
@manjulagohil9538 Год назад
બહુજ સરસ છે ભજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...મંજુલા બેન જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
@DilipPatel-xg4di
@DilipPatel-xg4di 3 года назад
Naman vasantben jay swammi narayan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર... જય સ્વામિનારાયણ
@meenapatel2123
@meenapatel2123 3 года назад
ખુબ ખુબ જ ગમ્યુ ભજન વસંત બેન.,
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
@nehasanathara7888
@nehasanathara7888 3 года назад
ખુબજ સરસ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@chhayabenpandya7508
@chhayabenpandya7508 2 года назад
Wah khubsurat 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@chandrikapatel2327
@chandrikapatel2327 3 года назад
Mast bhajan badal dhanyavad
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@MoreGundala-2Jetpur-ov7ti
@MoreGundala-2Jetpur-ov7ti Год назад
👌👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@maldekaravadra772
@maldekaravadra772 Год назад
📿🇮🇳👏👏👌👌👍🙏🙏📿જય મહાદેવ સરસ કીર્તન બહેનો જય હો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@sandipbutani6084
@sandipbutani6084 3 года назад
બહુજ બહુજ સરસ્ ગાયું 👌👌👍🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@vishakhabenbhavsar2702
@vishakhabenbhavsar2702 2 года назад
બહુ જ સરસ ભજન ગાય યુ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@madhubenkanani9767
@madhubenkanani9767 3 года назад
જયશ્રી કૃષ્ણ સરસ ખુબ સરસ👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય શ્રી કૃષ્ણ... પરમાત્મા ની કૃપા... ધન્યવાદ...
@chanabapodra824
@chanabapodra824 2 года назад
Yb 📺
@kavygambhavaa.5110
@kavygambhavaa.5110 3 года назад
Ha ha moj ha mene geet upre sars prame thai chhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
@nitadesai4712
@nitadesai4712 3 года назад
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx Regards JSk
@kajalbenmali8245
@kajalbenmali8245 3 года назад
👌👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@NayeeShilpa-sh9xq
@NayeeShilpa-sh9xq 2 месяца назад
બહુજ સરસ ભજન છે બેન જયશ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 месяца назад
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ... રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ... || મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર વિહારી || પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻
@leenabavaghela617
@leenabavaghela617 2 года назад
Jay shree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ...રાધે રાધે... પ્રણામ... આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દ્રષ્ટિ સદાય રહે.. નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@priyanshukotadiya1562
@priyanshukotadiya1562 3 года назад
📿વાહ વસંતબેન📿 🙏🙏 ગીત ગાવા બદલ તમારો આભાર 🙏🙏 જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર... જય શ્રી કૃષ્ણ
@73riyachunada90
@73riyachunada90 3 года назад
Bahu saras bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree krishna
@harshpitroda2258
@harshpitroda2258 3 года назад
@@Vasantben.Nimavat gmkpjh Zs
@mdsavaniya5696
@mdsavaniya5696 2 года назад
Khub srs ben tamaro avaj nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@dakshasathvara8043
@dakshasathvara8043 2 года назад
Jay shree krishna🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારિકાધીશ... જય મુરલીધર... જય શ્રી રાધે શ્યામ... આભાર...પ્રણામ...
@divyabenparmar7097
@divyabenparmar7097 3 года назад
Bhuj mast git chhe rag pan sari chhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree Krishna/.....
@dipaknananiya3815
@dipaknananiya3815 2 года назад
Very very nice 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@govindpatel1222
@govindpatel1222 2 года назад
Very nice વસંત બહેન ખૂબજ સુંદર 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@rajvasara8637
@rajvasara8637 3 года назад
Good👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આપનો આભાર જય શ્રી કૃષ્ણ મંગલ કામનાઓ
@vyaskrishna398
@vyaskrishna398 2 года назад
Jay shree krishna 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય દ્વારિકાધીશ જય રણછોડરાય... જય મુરલીધર...જય ગોપાલ... જય શ્રી કૃષ્ણ... રાધે રાધે....
@shradhav8257
@shradhav8257 3 года назад
Jay mataji nva bhan gajo
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
અવશ્ય કોશિશ કરીશ.. ધન્યવાદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય માતાજી
@naynasonaria2903
@naynasonaria2903 3 года назад
ધન્યવાદ ખૂબ સુંદર ભજન છે.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આપનો ખુબ ખુબ આભાર... ભગવાન ની કૃપા.... આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
@mmtrivedi1875
@mmtrivedi1875 3 года назад
ખૂબ જ સરસ, વસંતબેન,,👌🏼👌🏼🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@mmtrivedi1875
@mmtrivedi1875 3 года назад
@@Vasantben.Nimavat Tamara બધાં જ ભજન સાંભળું છું,માં સરસ્વતી દેવી ની કૃપા 🙏
@kirannasit
@kirannasit 3 месяца назад
Mast kholeti che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 месяца назад
કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ. મસ્ત રહીએ, આપણા કર્મ માં વ્યસ્ત રહીએ... ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...
@badhiyachitrasinhbariyab5368
@badhiyachitrasinhbariyab5368 2 года назад
દોસ્તો મારા
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@MoreGundala-2Jetpur-ov7ti
@MoreGundala-2Jetpur-ov7ti Год назад
SRS.mhjanu.getasee👌👌👌🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 9 месяцев назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@rameshsuvagiya7500
@rameshsuvagiya7500 2 года назад
Radhe Radhe nice. Voice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારિકાધીશ... જય મુરલીધર... જય શ્રી રાધે શ્યામ... આભાર...પ્રણામ...
@ranjansuba
@ranjansuba Год назад
રાધે રાધે🙏🙏🌹👋🙏🌹👋👌👌👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...સીતારામ...જય માતાજી... આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@neelamkarangiya4035
@neelamkarangiya4035 3 года назад
Khub sundar rachna 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Aabhar Jay Shree krishna
@hiralben5310
@hiralben5310 2 года назад
@@Vasantben.Nimavatveto v v v v v v G ga gay and mool koon
@yoginishah5086
@yoginishah5086 Год назад
nice nice bhajan yogini Baroda yoginishah and
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...યોગિની બેન અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે.... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏
@chandreshnimavat1648
@chandreshnimavat1648 3 года назад
👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx....
@gohilshitalba7208
@gohilshitalba7208 3 года назад
Vaah masi Vaah very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ આપનો ખુબ ખુબ આભાર
@daxabenbausundarthacker33
@daxabenbausundarthacker33 3 года назад
Vaah bahu sundar
@Virani_Vipul
@Virani_Vipul 3 года назад
Jay gurudev
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Jay Gurudev
@asmitalalka9202
@asmitalalka9202 3 года назад
🙏🙏 Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thank you very much JSk
@naynadabhi5991
@naynadabhi5991 3 года назад
Nice 🙏🏻👌🏼👌🏼
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx...
@pareshshah5033
@pareshshah5033 3 года назад
Nice
@meeragaurangvyas1451
@meeragaurangvyas1451 3 года назад
Shreee hari shree hari shree hari mataji ne pranam🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@premilabenpatel4317
@premilabenpatel4317 2 года назад
@@Vasantben.Nimavat 1
@vinubhaipolabhai4590
@vinubhaipolabhai4590 2 года назад
🙏👏બહુજ સરસ છે🙏👌👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@kailashbenmodi5946
@kailashbenmodi5946 2 года назад
ભગવાન ને ગમે તેવું ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@pushapaparmar9246
@pushapaparmar9246 3 года назад
Nice 👌bhjen jsk vasnt bs
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
Thanx Regards JSk
@meenapatel2123
@meenapatel2123 3 года назад
સરસ ભજન વસંત બેન..
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 года назад
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
Далее