Тёмный

વાંકાનેર સ્ટેટ ના રાજ્યગુરૂ શ્રી નાગાબાવાદેવ નો મહિમા વર્ણન 

Wankaner City
Подписаться 469
Просмотров 801
50% 1

આજના દિવસે નાગાબાવાદાદા એ જીવતા સમાધિ લીધી હતી. ત્યાર થી વાંકાનેર ગામ માં આ દિવસ એટલે કે ( શ્રાવણ વદ નોમ) ને દાદા એ જીવતા લીધેલ સમાધિ દિવસ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે, શ્રી રાજ્યગુરુ નાગાબાવાદાદા ના સાનિધ્ય માં ત્રણ દિવસ ( શ્રાવન વદ નોમ થી અગિયારસ ) મેળો ભરાય છે. દાદા ની શ્રાવણ વદ નોમ ની રાતે ૧૨ વાગ્યે મહાઆરતી થાય છે. તે આરતી નો લ્હાવો લેવા દાદા ના ભક્તો દૂર દૂર થી આવે છે. આખા વાંકાનેર ગામ માં ઠેર ઠેર જલેબી ભજીયા મળે છે અને દાદાના જલેબી ભજીયા નો પ્રસાદ જે કોઈ ભક્તો આરોગે છે, તેમના બધા દુઃખો અને રોગો અવશ્ય દૂર થાય છે એવું " શ્રી રાજ્યગુરુ નાગાબાવાદાદા" એ અમૃત વચન આપ્યું છે.
.
Follow us for more posts related to WANKANER :📲
@wankaner_city
.
#wankaner #wankaner_city #amaruwankaner #gj36 #wankanercity #wankanernews #wankanerdiaries #wankanerimage #instawankaner #wankanerinsta #gujarattourism #kathiyawad #saurashtra #gujarat #india

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Распаковка #MonsterHigh Potions №5
00:55
Просмотров 167 тыс.
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 5 млн