Have pachi jiga bhai mataji na bhajan no gava .. ava geet stage upar gai ne bij upar mataji na bhajan gava .. mariyada rakho stage ni .. 🙏🏻 jay maa sonal .. jay maa mogal .. jay murlidhar
આપણું ભાઈ એટલું કેવા નુ એ ભલે ભાન ભૂલે પણ આપડે સાંભળ નુ હોય એટલું સાંભળી લેવા નુ બાકી નો સાંભળવું હોય એટલો વિડિઓ કાપી નાખવા નો બીજું શુ હોય એમાં બાજી ત્યાં કલાકાર કેમ પહોંચ્યા એ એને પૂછો તો ખબર પળે મોટાભાઈ
Shree Ganeshay nmh Jay Khodiyarma Jay somnathdada Jay Randalma Jay Ramdevpirdada Jay sonalma Jay mogalma Jay chamunda ma Jay Gelma Jay Pithadma Jay laxmi ma Jay laxmanbhagvandev Jay mataji Jay sarswtima Jay Ranchhodray Jay castabhanjandada Jay mahakal dada Jay mahakali ma Jay shanidev Jay Sai Ram Jay Sai Baba Jay shree ram Jay shree krishna Jay momai ma Jay meldima Jay mataji Jay amarma Jay mataji Shree Ganeshay nmh Jay Khodiyarma Jay Gangameya
ભાઈ આમાં લોકો કલાકર નેં સલાહ આપેશે પણ ભાઈ આમાં કલાકાર નો સુ વાંક સે ભાઈ સંતવાણી ભજન નીક સાહિત્ય કાર જેવા પણ કલાકાર સે અને જીગ્નેશ ભાઈ તો સંગીત સુર જગત માં ઉપડ્યા થા જ બેવફાના સોંગમાં તો તો ભાઈ કોઈનો વાંક કાઢ્યા વિના શાંતિ થી વિડિઓ ગમે તો જોય લેવાય નેં નો ગમે તો વિડિઓ નો જોવાય અને યૂટ્યૂબ મા ભંડાર ભર્યા સે મારી વાતથી ખોટું લાગ્યું હોય તો સોરી ભાઈ 🙏
Bhai tamari vaat 100 taka sachi che .. jiga bhai geet gai ema kai problem nathi .. eni kala che bav saras avaj che gai che .. pan aa stage santvani nu che .. lok dyro thai .. ane ej stage upar ava geet gai ne pachi mataji na bhajan gai ee saru na kevai …. Jay mataji