Тёмный

વાહકીલ લેંવ ગો ધોડીઆ કોમેડી|Vahkil Dhodia comedy|Actor hitu|Dhodia fun comedy video| 

Actor hitu
Подписаться 53 тыс.
Просмотров 64 тыс.
50% 1

નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત ભાઈ મિત્ર અને એન્ટરટેઇનર Hitu
જો તમે નવા હોવ તો આપણી આ ચેનલ બે હમણાજ સબ્સ્ક્રાઇબ કરીલો
જેથી આપણી આ ચેનલ હજુ મોટી બની શકે
આ વિડિયો ને લાઈક કરો જેથી એમને પ્રોત્સાહન મળે, અને વધુ વિડિયો બનવાની પ્રેરણા મળે
વિડિયો જોતી વખતે એક કૉમેન્ટ જરૂર કરશો જે તમારા મન માં કાઈ કહેવું હોય કાઈ પણ તમે લખી શકો છો શક્ય એટલી જલ્દી રિપ્લય આપવાની કોશિશ હોય છે
અને આ વિડિયો ને એવા મિત્રો ને કે એવી જગયા એ શેર કરવું જેમને આવા વિડિયો જોવું પસંદ હોય
અહી તમને રેગ્યુલર Dhodia કોમેડી વિડિયો જોવા મળશે
હું વિડિયો ની વાર્તા ડાયલોગ પોતે જાતે લખું છું,વિડિયો direction પણ જાતે જ કરું છું,સાથે શૂટિંગ નું કામ પણ હું કરી લઉં છું,વિડિયો Editing પણ હું જાતે કરું છું.
#Actorhitu
#Dhodiacomedy
#Dhodiahitucomedy
#Hituactor
આપ સૌ નો આભાર

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@masubhaisangada8559
@masubhaisangada8559 Год назад
વાહકીલ મતલબ વાંસનો અંકુર જોરદાર એકવાર ટેસ્ટ કરાવો ❤
@rakeshPatel-ey6il
@rakeshPatel-ey6il Год назад
Jordar hitubhai maja aavi goy hitubhai😃😃
@Indigenous_vadera
@Indigenous_vadera Год назад
કાઈ વધારે ખબર નઈ પડી પણ મજા આવી હોશ... 😅
@Actorhitu555
@Actorhitu555 Год назад
vahkil etle vaans no kumdo 6od enu saak banavi ne kahavay boj testy lage to story kaik avi che Hitu ni sasu ena ghare vaahkil khava ave pan ena khetare nai hoi to e vahkil sodhva jaay eva ma ek bhoot ene made che. ane saval na javab puche Ena badlaa ma hitu ne vaahkil made , vahkil lai ley pan saval na havab sarkha nai ape etle pelo bhut enw thodo heran kare pachi bhoot hitu na ghare jaay ane eni wife no gusso joi ne bhoot ne hitu par dayaa avi jay Ane e bhoot badhu kaam hitu ne kari aape khavanu banavi ape hitu wife thi heran thai jay last ma em vichare ke pela bhoot na power thi wife j badli naakhu
@kamalpatelanaval09
@kamalpatelanaval09 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gIZICCiVzXQ.htmlsi=xCyqlxkcgq5oBuNL
@smilelifes5567
@smilelifes5567 Год назад
😅😅😅મઝા આવી ગોય
@sheetalpatel2066
@sheetalpatel2066 Год назад
બો ભારે વિડિયો હિતુભાઈ
@patelritaben7611
@patelritaben7611 Год назад
ખુબ સરસ વિડીયો હીતુભાઈ 😅😅😅👌👌👌👍
@manikpatel4812
@manikpatel4812 Год назад
Ak naber
@Kejal_patel_vloger
@Kejal_patel_vloger Год назад
મે બી એક ધી વહકલા યાં હાક ખાવું લાગ આવી 🎉❤ માણે હારું હોધી થવી ❤ હકા
@Jalaramgenrater1303
@Jalaramgenrater1303 Год назад
Hitu bhai must vedeo aay
@patelsunil6713
@patelsunil6713 Год назад
Kdaak😂😂😂
@manikpatel4812
@manikpatel4812 Год назад
1:00
@ajaypatelajay2794
@ajaypatelajay2794 Год назад
Nice video
@RahulPatel-rt5fp
@RahulPatel-rt5fp Год назад
Mst video
@Santoshraut999
@Santoshraut999 Год назад
સવારના પહોરમાં વાસ્કિલ માટેનું વિડિયો એમાં પણ એક એક નવા પોઇન્ટ ઉમેરતાની સાથે કોમેડી માટે રજૂ કરેલ શબ્દો સાથે એક્ટિંગ 😊😅 જોવા માટે ફૂલ મઝા પડી જાય છે. ❤😂
@Actorhitu555
@Actorhitu555 Год назад
😍🎉
@bhumitapatel1095
@bhumitapatel1095 Год назад
Aa vas nu sak ni resepi btavjo
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Год назад
ડોહાડા તે બદલુના બાકી રય ગુવા રા?? 😂
@gj21ridervijay95
@gj21ridervijay95 Год назад
Super video bhai
@GeetaPatel-oc4ti
@GeetaPatel-oc4ti Год назад
हीतू भाई बो भारी विडिओ मम्मी अने टीना बोभारी भूतडो या रोर पण भारी मझा आवनी विडिओ हेरी ने 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@virupatel7565
@virupatel7565 Год назад
Bo hoja
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Год назад
😂 👌
@Live_Montttx
@Live_Montttx Год назад
Hitu Bhai bo bhare video 😂
@Actorhitu555
@Actorhitu555 Год назад
🎉🎉
@virupatel7565
@virupatel7565 Год назад
Maza
@KaranPatel-ju6tf
@KaranPatel-ju6tf Год назад
Jordaar action comedy video...😂😂😂🎉
@Actorhitu555
@Actorhitu555 Год назад
thanks bro
@Santoshraut999
@Santoshraut999 Год назад
😊❤ superhit boss..😊 Early morning uploaded unique and outstanding story with acting 😊make happy.😊
@divyapavar3200
@divyapavar3200 Год назад
Tame kya gam na
@Actorhitu555
@Actorhitu555 Год назад
vansda
@bhavikapatel1757
@bhavikapatel1757 Год назад
😂😂
@mukeshbaraf2217
@mukeshbaraf2217 Год назад
❤❤❤ very nice bro enjoy ❤❤❤
@Pricepatelofficial17
@Pricepatelofficial17 Год назад
Hitu ☺️ super boss..🥰ne h hitu bo bhare..... video and .. ....🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😊❤️❤️❤️❤️☺️.........
@Actorhitu555
@Actorhitu555 Год назад
🎉
@kailashpatel5219
@kailashpatel5219 Год назад
Tumni ay ho bhare acting kare
@desaiurmila6442
@desaiurmila6442 Год назад
👌👌👌👌🤣🤣🤣🤣
@indubenpatel316
@indubenpatel316 Год назад
Super
@MirMuhmmd
@MirMuhmmd 5 месяцев назад
❤❤❤❤❤❤❤
@sumitrapatel9927
@sumitrapatel9927 Год назад
🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@PatelPrabhu-m9q
@PatelPrabhu-m9q Год назад
😂😂😂😂😂😂😂😂
@vijay6298
@vijay6298 Год назад
🎉🎉🎉
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Год назад
🎉🎉🎉🎉🎉
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Год назад
એવુ કેવુ ખાવા નું ભાઈ અમારી બાજુ તો નઈ ખાતા વાસ ને
@Actorhitu555
@Actorhitu555 Год назад
Ame bo khaie vechaay ahiya to
@Aadivasipoho
@Aadivasipoho Год назад
કુમળો વાંસ નો પીલો લઈ ને એને છીણી નાખવાનું પછી એણે બીજા saak ની જેમજ બનાવી ને રોટલા સાથે ખાવાનું. બો મસ્ત લાગે .
@divyapavar3200
@divyapavar3200 Год назад
Tame ka na to
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Год назад
@@divyapavar3200 Sanjeli ❤️
@ganeshpatel552
@ganeshpatel552 Год назад
😂😂
@leenapatel7046
@leenapatel7046 Год назад
😂😂😂
@Blue-wb1ox
@Blue-wb1ox Год назад
😂😂😂😂
Далее
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12