ખુબ સરસ સાહેબ આપના જેવા પ્રતિભા સંપન્ન ઉમદા વિચાર વાળા તથા મા, માતૃભૂમિ તથા માસ્તર ને આઈ.પી.એસ કક્ષાએ પહોંચ્યા બાદ પણ શ્રદ્ધા નમ્રતા અને વિવેક કાબિલે દાદ છે. Proud of you
ખરા અર્થમાં આજે મારા ગુજરાત અને આપણાં દેશમાં આવાં તરવર ,, બાહોશ યુવાનો ની જરૂર છે..... અને બીજું કોઈ પણ રાજ્ય અને દેશ માટે થોડાં આવાં વિરલા જો મળી જાય ને તો મને નથી લાગતું કે ભારત હોઈ કે ગુજરાત હોય એને બીજી કોઈ કમી રહે... આજે જરૂર છે આવાં યૌવન ની........ સફી હસન ના માતા અને પિતા ને ધન્યવાદ છે કે આ હીરા ને ખરી રીતે પેલ પડ્યાં છે.... એ બન્ને તો હીરા ઘશી ને જ અહીં સુઘી પહોચાડયા છે.....🎉 ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું