Farji video lage chhe 😁 aapna Bharat desh ma sati savitri pan thaya sachi patni 1ekaj dhani sathe aa bhav vitave pan aa to kaljug chhe evi to divo lai gotvi pade
What a fantastic Story concept that motivates us of today generation thinking of windows second marriage. Today generation are thinking of people talking of windows remarriage in our society is considered as inferior in our society but if family members understand each other in our society than remarriage is possible. Good inspiring Story concept eye opener video for today generation who understands that old generation will not allow widow remarriage but new generation should ignore old generation thinking and go ahead. Nice Story concept .
ભાઈ દીકરી ને પરણાવો પછી બાળક ને જન્મ આપે અને પછી દીકરી વિધવા થાય એટલે પરિવાર ના સભ્યો છ મહિના થાય એટલે પુછે બેટા તારે બીજા લગ્ન કરવા છે એટલે દીકરી ના પાડે અરે ભલા માણસ દીકરી હા પાડી જ ન શકે દીકરી હા પાડી શકે એ પાત્ર ન ગણાય ભાઈ સમાજ ની બીક સમાજ એમ કહે લે આને તો બીજા લગ્ન કરવા છે અરે ભાઈ દુઃખ બારમહિના માં ભુલી જાય અને જો દુઃખ ન ભુલાય તો જીવન જીવી ન શકે ભાઈ એટલે કોઇ પણ સમાજ ની દીકરી ને વિધવા થાય તો તેને છાસ રોટલો ખાઈ શકાય તેવું ઘર ગોતી દેજો એ તમારી ભગવાન ન ની જગ્યા એ મન થી પુજા કરે છે આથી સમાજ નિ દીકરી વિધવા ને ધરે રાખી નાની ઉંમરમાં સફેદ વાળ માથા માં લાવી દીધા છે એના પાપ ના ભાગરૂપે પરિવાર જ બને બિજે સાસરે મુકો પછી સાસરા પક્ષ વારા દીકરી ની જેમ આવ તિ જતી રાખવાની અને ફુલ માન આપવાનું પછી જોવો ભગવાન તમારા ઘરમાં કોઈ પણ કમી હશે તો પણ યાદ નહીં આવા દે ભાઈ કોઈ દીકરી કે દીકરા ને મદદરૂપ થાવ આ પુથવી ઉપર પુજા થશે મેં સમાજ ના દીકરા દીકરી વિધવા થાય પછી બહુ દુઃખી જોયા છે
Daaru pi ne Fefsha No sade medam. 😂😂😂😂hehehhehhe liver kidney khrab thay. 😂 baki concept. 👍 kamada ben ne pan ola na papa sathe set kri nakhva ta next part ma e na bhulta..😂
Jo stri icche to bija lagan karavay aena. Pan jabardasti, kemke vidhva bani ne badhi duniya joi lidhi hoy chhe, qene pan have duniyadari ras nathi hoto