always and always no.1 a professional motivational speaker can't beat his talks this level of positivity he has.. because he doen't learn any course for this , but he does whatever his heart says to him👊✔❤
I dont mean to be off topic but does anyone know of a tool to get back into an Instagram account..? I somehow lost my password. I love any tips you can offer me.
જય મહાદેવ... હુ ચિંતન દવે અમદાવાદ થી... આપના મોટીવેશનલ મંગલવાર ના વિડીયો મા તમે જિંદગી ન માણનારા રિટાયડ વડીલો ને મોટીવેશન મલે તે માટે વિડીયો બનાવવા વિનંતી...ખાસ કરીને હું વિનંતી મારા પિતા માટે કરૂ છું જેમને બહુ મહેનત કરી છે પણ હજુ પણ પારિવારિક અને બીજા ધણા ટેન્શન લે છે જેના લીધે તેમને ગયા જૂન મહિનામાં હાર્ટ અટેક પણ આવી ગયા છે. મે મારી બધી કોશીશ કરી સમજાવાની..... હવે આપને વિનંતી કરું છું....આભાર...આશા રાખું છું તમે વિનંતી જરૂર થી સાંભળશો...
સંજયભાઈ તમારા દરેક વીડિયો હું દિલથી જોઉં છું. તમારા દરેક વીડિયો દિલ ને સ્પર્શી જાય તેવા હોય છે.નાના મોટા સૌ કોઈને માર્ગ દર્શક રૂપ છે. આવા જ બીજા વીડિયો બનાવતા રહો.
Sir Amari sachivalay ni exam ma gerriti Thai 6 plzzzz tame Kai Karo Chela 1 year thi aaa mate taiyari Karu chu tame support Karso to j Kai these Baki Amne Loko ne to Koi sambhle evu nathi suppuort karo