Тёмный

વિશ્વંભરી સ્તુતિ || Vishvambhari Stuti || Praful Dave || 2020 || 

Avixit Kakadiya
Подписаться 10 тыс.
Просмотров 119 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 426   
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 8 месяцев назад
આ સ્તૂતિ સંભળી ને આનંદ થયો .
@kachhadiyaarmy
@kachhadiyaarmy Год назад
આપણે હજારો વર્ષો થી આ સ્તુતિ કરતા આવ્યા છીએ પણ માઁ વિશ્વંભરી ની સાચી ઓળખ આપણને આજ શ્રી મહાપાત્ર થકી થઈ છે. શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મ ના તપ ને કારણે આપણને આજ માઁ વિધાતા ના દર્શન ચૈતન્ય સ્વરૂપે થયા છે. તમારી મહાનતા ને ધન્ય છે શ્રી મહાપાત્ર....
@kapildonga9538
@kapildonga9538 Год назад
जो स्तुति युगो युगो से करते है वो माँ को श्री महापात्र ने अपने प्रबल कर्म से और सतकर्म से पा लिया
@parthlunagariya911
@parthlunagariya911 Год назад
માં વિશ્વંભરી ની સ્તુતિ અદ્ભૂત, અલૌકિક છે માં વિશ્વંભરી સ્તુતિ સાંભળતા મન પ્રફુલ્લિત થઈ જાય છે જય માં વિશ્વંભરી
@lataadvani3653
@lataadvani3653 Год назад
યુગો થી જે સ્તુતિ ગવાતી અને એ શક્તિથી અજાણ હતા એની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન
@aayushchauhan8341
@aayushchauhan8341 Год назад
માં વિશ્વમભરી ની સ્તુતિ સાભળ્તા જ અદભૂત આનંદ આવે છે💯 🙏🌹
@jalpamovaliya4504
@jalpamovaliya4504 8 месяцев назад
માં વિશ્વમંભરી ની સ્તુતિ સાંભળતા મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મન માં આનંદ આનંદ થઈ જાય છે. જય માં વિશ્વમંભરી 🙏🙏
@dhruvinbhesaniya4494
@dhruvinbhesaniya4494 Год назад
માઁ વિશ્વંભરી ની સ્તુતિ સાંભળતા જ અદભુત અને અલૌકિક આનંદ આવે છે, આ સ્તુતિ આપણે આદિ અનાદિ કાળ થી કરતા આવી છી પણ આ વિધાતા માં કોણ છે એ આજ શ્રી મહાપાત્ર થકી ઓળખ થઈ છે, ધન્ય...છે શ્રી મહાપાત્ર તમને 🙏🌹જય માઁ વિશ્વંભરી 🌹
@bhagyashrirahulpaghdar5945
@bhagyashrirahulpaghdar5945 Год назад
માં વિશ્વંભરી ની સ્તુતિ સાંભળી ને અલગ જ પ્રકારનો રોમે રોમમાં આનંદ આવી જાય છે
@bhumi9632
@bhumi9632 8 месяцев назад
જીવન રૂપી નાવ ને આગળ વધારીએ ને જીવન માં 17 સતગુનો ને આપડા જીવન માં મુશ્કેલી એ વાપરીએ ને આગળ વધીએ જય માં વિશ્વંભરી 🙏
@heenapatel6596
@heenapatel6596 Год назад
ર્માં વિશ્વંભરી ની સ્તુતિ કરવાથી હૃદયમાં ભાવ જાગે છે.
@RushabDonga_666
@RushabDonga_666 8 месяцев назад
આ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ખુબ સુંદર ધામ છે.
@jiyarachani77
@jiyarachani77 8 месяцев назад
I offer my respects to the venerable Shree Mahapatra, who introduced people worldwide to the creator of this beautiful world, Maa Vishvambhari.
@bhavnasanariya8245
@bhavnasanariya8245 8 месяцев назад
માં વિશ્વંભરીની સ્તુતિ ધણા સમયથી સાંભળી છે માં વિશ્વંભરી કોણ છે એ ખબર ન હતી એની ઓળખ શ્રી મહાપાત્ર એ કરાવી સ્તુતિમાં જીવાત્મા માં વિશ્વંભરીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાની પ્રાર્થના કરે છે જય માં વિશ્વંભરી 🙏
@satvabhuva7736
@satvabhuva7736 Год назад
ર્માં વિશ્વંભરી ની સ્તુતી સાંભળી ને મન શાંત અને સ્થિર થઇ જાય છે અને અલગ જ પ્રકારની ઊર્જા નો અનુભવ થાય છે... જય ર્માં વિશ્વંભરી 🙏🏻
@ShrutiRadadiya-sm3tx
@ShrutiRadadiya-sm3tx Год назад
આ સ્તુતિ નાં બધા જ શબ્દો મન ને શાંત કરે છે અને પવિત્રતા નો અનુભવ કરાવે છે... જય મૉં વિશ્વંભરી 🙏🙏🙏
@devangiii_asodariya
@devangiii_asodariya Год назад
માં વિશ્વંભરી સ્તુતિ સાંભળતા આમ કાઈક અલગ અનુભૂતિ અને આનંદ થાય છે.. આ સ્તુતિ માં એક એક કળી સાંભળવા જેવી છે..
@ChangeTheThink1
@ChangeTheThink1 Год назад
માં વિશ્વંભરી ની સ્તુતિ મા એક એક શબ્દો નો અર્થ કાઢીએ તો તેની અંદર મનુષ્ય જીવન નો ઘણો સાર સમજાવ્યો છે, ખરેખર ખૂબ જ સરસ છે, આ સ્તુતિ.
@chovatiyajayshukh1642
@chovatiyajayshukh1642 Год назад
આપડે યુગોથી જે મહાશક્તિથી અજાણ હતા તે શક્તિની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ના સરનો મા કોટી કોટી પ્રણામ 🙏🙏 જય માં વિશ્વંભરી 🙏🙏
@krupamuliya8070
@krupamuliya8070 Год назад
માં ની સ્તુતી સાંભળતા જ સાક્ષાત માં છે તેવો અનુભવ થાય છે, માં તો અખિલ બ્રહ્માંડના રચયિતા, અનંતશક્તિ છે, સુપ્રીમપાવર છે...🙏
@mineshkajavadra104
@mineshkajavadra104 Год назад
क्यों की यह धाम कोई साधारण मंदिर नही हे । पूरे विश्वमे एक ही हे और यह पूरे विश्वमे प्रसिद्ध हे । यहां से हमारी संस्कृति वापिस लाने के लिए दिन प्रतिदिन संस्कृति की रक्षा हेतु बहुत सारे प्रयत्न हो रहे हे ।
@girishbhuva.jaymaavishvamb4248
Maa vishvabhari ની સ્તુતિ જીવન મા આનદ અપાવે છે
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 Год назад
આ સ્તુતિ તો વર્ષો થયા સાંભળતા આવીએ છીએ અને આ સ્તુતિ માઁ વિધાતા માટે ની છે પરંતુ આજ સુધી એ વિધાતા ને જોયા ન હતા અને આજે માઁ વિશ્વંભરી ધામ માં મૂર્તિ સ્વરૂપે એ વિધાતા ના દર્શન કરીને ધન્યતા નો અનુભવ થાય છે....જય હો માઁ વિધાતા વિશ્વંભરી 🙏🙏
@ishushavaliya1259
@ishushavaliya1259 Год назад
विश्वंभरी अखिल विश्व की हो जनेता.....यह सुनते आ रहे है सब लेकिन वो विश्वंभरी कौन? तो यह मां विश्वंभरी तीर्थयात्रा धाम में श्री महापात्र ने हमे दिखाया की मां विश्वंभरी सर्वोपरी शक्ति है । Suprime power मां विश्वंभरी ।
@bhalanimanisha8045
@bhalanimanisha8045 Год назад
આ વિશ્વંભરી સ્તુતિ આપણે વર્ષોથી ગાઈએ છીએ પણ તે કોના માટે ગાઈએ છીએ તે આપણને ખબર નહોતી. શ્રી મહાપાત્ર એ આ અખિલ બ્રહ્માંડ ની રચના કરી તે સુપ્રીમ પાવર માં વિશ્વંભરી ને પૃથ્વી પર ઉતારીને આપણને સૌને તેની ઓળખાણ કરાવી કે આ છે માં વિશ્વંભરી...
@chovatiyamanoj8047
@chovatiyamanoj8047 Год назад
માં વિશ્વંભરી સ્તુતિ તો અલોકિક છે તે સાંભળી ને આનંદ આનંદ છવાઈ ગયો ને બધાં દુઃખ દૂર થઈ જાય છે માં વિશ્વંભરી નું ધામ બહુત ખૂબ સુંદર છે
@krishnapatel_10
@krishnapatel_10 Год назад
યુગોથી આપડે જે મહશક્તિથી અજાણ હતા તે શક્તિની ઓળખ kravnar શ્રી મહાપાત્ર ધન્ય છે... 🙏🏻 જય માં વિશ્વંભરી 🙏🏻
@damyantikasundra5915
@damyantikasundra5915 Год назад
વિશ્વંભરી ની સ્તુતિ એટલે આપણા અંદરની વેદના સાચા દિલથી કરેલી પ્રાર્થના માં અવશ્ય સાંભળે.
@krishnapatel_10
@krishnapatel_10 8 месяцев назад
અનંત બ્રહ્માંડના રચયિતા માં વિશ્વંભરી🙏🏻🙏🏻
@BhargavVaishnav
@BhargavVaishnav Год назад
માં વિશ્વંભરી સ્તુતિ સાંભળતા જ મન પ્રફુલ્લિત થય જાય છે અને શાંતી નો અનુભવ થાય છે માં વિશ્વંભરી ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏 Jay MAA VISHVAMBHARI 🙏
@devikankamani
@devikankamani 8 месяцев назад
માં visvambhari ની સ્તુતિ સાંભળી અંતર થી શાંતિ અને આનદ ની અનુભૂતિ થાય છે અને તે આપનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી પ્રણામ
@DineshBumtariya
@DineshBumtariya Год назад
અદભૂત માં ની સ્તુતિ જય માં વિશ્વંભરી
@meetvekariya8220
@meetvekariya8220 Год назад
स्तुति सुनने के से मन शांत और अपनी ग़लतिया का अहेसास होता है .
@bhargavikachhadiya5091
@bhargavikachhadiya5091 Год назад
મા વિશ્વંભરી ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી❤
@veergohel707
@veergohel707 Год назад
માં વિશ્વંભરી સ્તુતિ તો ઘણાં સમયથી સાંભળતા આવ્યા છીએ પણ એ માં કોણ છે એની ઓળખ માત્ર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્ર દ્વારા થઈ.
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya 8 месяцев назад
માં વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિધાધરી વદનમાં વસજો વિધાતા મા ની સ્તુતિ સાંભળી એ તો 7:26 આપણા દુઃખ હરીલયે માં ની સાંભળી એ તો આપણો ભાર હરવો થય જાય માં ની સાંભળી એ તો જીવન માં આનંદ આનંદ છવાઈ જાય જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@divyabutani9522
@divyabutani9522 8 месяцев назад
અલોંકિક છે મા ની સ્તુતિ, માં નું ધામ jay maa vishvmbhari 🙏❤️❤️❤️
@asmitaramani2204
@asmitaramani2204 8 месяцев назад
માં વિશ્વંભરી ની સ્તુતિ સાંભળતા મન અંદરથી એકદમ શાંત થઈ જાય છે જે કાંઈ આખા દિવસમાં આમ તેમ થયું હોય તે માને સ્તુતિમાં કહી દઈએ એટલે બધું હળવું થઈ જાય છે એવામાં વિશ્વંભરી ના દર્શન કરાવનાર શ્રી મહાપાત્ર ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી 🙏
@kapildonga9538
@kapildonga9538 8 месяцев назад
धन्य है श्री महापात्र जिन्होंने माँ की पहचान करवाई और माँ तक पहुंचने का मार्ग भी दिखाया
@mayurijivani6492
@mayurijivani6492 Год назад
આ સ્તુતિ આદિ અનાદી કાળથી કરતા આવ્યા છીએ પણ આ વિધાતા માં કોણ તે શ્રી મહાપાત્ર દ્વારા ખબર પડી. કર્મોનાં હિસાબ રાખનાર માં ની ઓળખ કરાવી.આ સ્તુતિમાં જીવન જીવવાની રીત આવી જાય છે
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 Год назад
ખરેખર આ સ્તુતિ સાંભળીને સ્વર્ગ ની અનુભૂતી થાય છે. 🌹🙏જ્ય માં વિશ્વંભરી🙏🌹
@ashishartist3843
@ashishartist3843 Год назад
માં વિશ્વંભરી સ્તુતિ સાચો અર્થ એ થાય કે બીજાના અવગુણ ન જોવ બીજામાં સદગુણ જોવા બીજા કોઈને નય પણ માં ને કહેવાનું માં હું આવો શું તેવો શું મારામાં આ અવગુણ છે તોજ આપણામા સુધારો આવશે
@bhanubenvasoya2
@bhanubenvasoya2 6 часов назад
માં વિશ્વંભરી આખા વિશ્વની જનતા અને આખા સૃષ્ટિનું સર્જન કરનાર માં છે
@jhanvi-pi9ek
@jhanvi-pi9ek 8 месяцев назад
माँ विश्वंभरी की पहचान करवाने वाले श्री महापात्र के चरणों में कोटि कोटि प्रणाम |
@viveksavaliya589
@viveksavaliya589 Год назад
माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम को दुनिया की सर्वश्रेष्ठ पाठशालाओं में से एक माना जाता है। यह अपनी गहरी आध्यात्मिक शिक्षाओं, सुंदर मंदिरों और शांतिपूर्ण वातावरण के लिए जाना जाता है। यह एक ऐसा स्थान है जहां व्यक्ति आध्यात्मिक जागृति और आत्मज्ञान के वास्तविक सार का अनुभव कर सकता है।
@bhavinramani3250
@bhavinramani3250 Год назад
માં વિશ્વંભરી ની સ્તુતિ સાંભળતા અંતર આત્મા માં આનંદ આનંદ ની અનુભૂતિ થાય છે 🙏 જય માં વિશ્વંભરી 🙏
@rutvikthumar4416
@rutvikthumar4416 Год назад
આરતી એટ્લે આ રીત અને આ પદ્ધતિ થી જીવન જીવવું.
@ramaniakhil3286
@ramaniakhil3286 Год назад
જીવનમાં આચરણ હોય તો માં વિશ્વંભરી તમારા જીવાત્માનો ઉધાર કરિદે જીવન એવું જીવીએ માંને આનંદ આવે શ્રી મહાપાત્ર હંમેશા કહે છે જીવાત્માનો ઉધાર કરવો હોય તો આચરણ હોવું જોઈએ.
@mineshkajavadra104
@mineshkajavadra104 Год назад
मां का इस धाम पूरे विश्वमे एक ही जगह हे, हमारे भारत में गुजरात के वलसाड जिले में स्थित हे । मां विश्वंभरी तीर्थयात्रा धाम । अब पूरे विश्वमे वैचारिक क्रांति होगी और पूरे विश्वमे परिवर्तन आएगा एवं हमारी संस्कृति वापिस लोटेंगी ।
@manishrangani9752
@manishrangani9752 8 месяцев назад
અખીલ બ્રહ્માંડ ની રચના કરનાર વિશ્વ વિધાતા પરાશક્તિ મહાશક્તિ માં વિશ્વંભરી ની સ્તુતિ સાંભળતા મન શાંત થઈ જાય છે.
@asmitabhaliya1497
@asmitabhaliya1497 8 месяцев назад
માં વિશ્વંભરી ની સ્તુતિ સાંભળીને અદભુત અને અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી.....
@amipatel365
@amipatel365 Год назад
कई सालो से मां विश्वंभरी की ये स्तुति सुनते आए हैं। लेकिन यह शक्ति कोन हैं।यह मालूम नही था। आज श्री महापात्र ने इस शक्ति को धरती पर उतारकर हमे उसका परिचय करवाया हैं। तो श्री महापात्र के मार्गदर्शन पर चलकर स्व का उद्धार कर लेना चाहिए।
@nishitpaghdar852
@nishitpaghdar852 Год назад
શ્રી મહાપાત્ર કહે છે કે આરતી કરવાથી આપનું બેલેન્સ વધે છે.આરતી માં આપણે માં વિશ્વંભરી માંને આપની મનની વાત પણ કરી સકીએ છે.આપણે સવને એક છેલમાં છેલી તક મળી છે તો આપડે જીવતમાંનો ઉધાર કરી લિયે.🙏🏻”જય મા વિશ્વંભરી.”🙏🏻
@nirmalathesia6256
@nirmalathesia6256 8 месяцев назад
Jay maa vishwambhari 🙏🙏🙏🙏🙏 Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏🙏🙏
@tanvibhalani2121
@tanvibhalani2121 Год назад
माँ विश्वंभरी की स्तुति तो हम आदि अनादि काल से सुनते आए हैं परंतु यह माँ कौन है इसकी पहचान सीर्फ माँ विश्वंभरी तीर्थयात्रा धाम के स्थापक श्री महापात्रा द्वारा हुई है।
@kajalbhola3933
@kajalbhola3933 Год назад
માં ના ધામ મા જતા જ સ્વર્ગ ની અનુભતિ થાય છે માં ના દર્શન થી જીવન ધન્ય થઈ જાય છે .જય હો માં વિશ્વંભરી
@amipatel365
@amipatel365 8 месяцев назад
कई सालो से मां विद्याता यानी की मां विश्वंभरी की स्तुति सुनते आते हैं।लेकिन वो विधाता कोन हैं।वो मालूम नही था आज मां विश्वंभरी तीर्थयात्रा धाम के स्थापक श्री महापात्र ने हमे मां विधाता की पहचान कराए हैं।
@vasugundaniya4674
@vasugundaniya4674 8 месяцев назад
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@k.pitrodab.pitroda7500
@k.pitrodab.pitroda7500 8 месяцев назад
માંઁ વિશ્વંભરી સ્તુતિ એ છે જે દેવો દેવલોકમાં દેવો દ્વારા માંઁ વિશ્વંભરી સમક્ષ ગાય છે તે શ્રી મહાપાત્ર ની મહેર થી આપણે ગાઇએ છે.
@gohilnitin4031
@gohilnitin4031 Год назад
માં ની સ્તુતિ સાંભળી ને આનંદ આવે છે
@JayshreeMakadiya-yi7oe
@JayshreeMakadiya-yi7oe 8 месяцев назад
માની સ્તુતિ સાંભળવાથી મનનો ભાવ પ્રગટ થાય છે ૌ ને આનંદ આવે છે જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@narolajignesh1017
@narolajignesh1017 Год назад
આદિ કાળ થી આ સ્તુતિ ગવાતી આવી છે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા પણ તેના વિશ્વ વિધાતા માઁ વિશ્વંભરી ના દર્શન કોઇ એ કરાવ્યા નોહતા આજે શ્રી મહાપાત્ર જેવા પવિત્ર અનુભવી માર્ગદર્શક એ માઁ વિશ્વંભરી ના દર્શન કરાવ્યા... #mvtydham #શ્રીમહાપાત્ર #વિધાતા
@ramaniakhil3286
@ramaniakhil3286 8 месяцев назад
માં વિશ્વંભરી સ્તુતિ ને સાંભળી મન બુદ્ધિ સાંત થાય છે.અને આનંદ આવે છે
@diyagirish3746
@diyagirish3746 Год назад
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આપણા માં વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા છે જેમણે આખાય વિશ્વ નું સજૅન કરીયુ છે તણેય લોક માં વિશ્વંભરી ની સ્તુતિ ગાય છે. સમગ્ર વિશ્વમાં માં વિશ્વંભરી ની શક્તિ થી જ ચાલે છે.
@pareshkapopara8361
@pareshkapopara8361 Год назад
Saras stuti chhe aa stuti gava thi tattha sambhlva thi aapnu rome roma prafullit thay jase aa maa Vishvambhari ni stuti chhe aa maa Vishvambhari ni prarthna pan kahi shakay aa stuti roj karvathi aapna sara karmo nu bhathu jama thashe Jay ho maa Vishvambhari
@mineshkajavadra104
@mineshkajavadra104 Год назад
आदिकाल से इस स्तुति को सुनते आए हे लेकिन आज पता चला की सर्वोपरी शक्ति का तीर्थ यात्रा समान धाम भी हे। यह मां विश्वंभरी तिर्थ यात्रा धाम हे। जो गुजरात में वलसाड स्थित हे । बहुत अद्भुत एवं विशाल धाम हे।#mvtydham #maavishvambhari #valsad
@mineshkajavadra104
@mineshkajavadra104 Год назад
यह विश्व विधाता की स्तुति आज तक हम गाते आए हे, लेकिन यह आज पता चल गया और अनुभव भी कर लिया की यह अनंत शक्ति, सर्वोच्च सत्ताधीश मां विश्वंभरी ही हे। इनसे आगे कोई शक्ति नहीं हे।
@aarti-iz3gc
@aarti-iz3gc 8 месяцев назад
Maa Vishvambhari dham is the superb example of cleanliness .
@harmishgajera8026
@harmishgajera8026 Год назад
આદિકાળથી આ સ્તુતિ ગવાતી હતી પણ કોઈ ને એમ ખબર ના હતી કે વિશ્વંભરી છે કોણ તો શ્રી મહા પાત્ર એ તેના સાત સાત જનમના અથાગ પ્રયત્નો થકી આપને divine mother of maa vishvambhari na દર્શન કરાવ્યા.😊
@ashishartist3843
@ashishartist3843 8 месяцев назад
આ સ્તુતિ હજારો વર્ષોથી ગવાતી આવે છે વિશ્વંભરી માતા ભવ ભવ ના દુઃખ કાપો એનો એ અર્થ થાય કે માં એ આપેલ સદગુણ આચરણ કરવું
@narolajignesh1017
@narolajignesh1017 8 месяцев назад
માઁ વિશ્વંભરી વિધાતા ની સ્તુતિ કરવા થી મન શાંત થઈ ને બુદ્ધિ નિર્ણય લે છે... મન પ્રફુલ્લિત થાય છે...
@pareshkapopara8361
@pareshkapopara8361 8 месяцев назад
Aa vishvambhari stuti chhe je aadi anadi kal thi gavay chhe aa maa aadi anadi ni jogani chhe traney lok na maa chhe karm na devi chhe Jay ho maa Vishvambhari
@nirmalathesia6256
@nirmalathesia6256 Год назад
માંની સ્તુતિ તો વર્ષોથી ગાતા આવ્યા છીએ.... પણ વિધાતા ની સાચી ઓળખતો શ્રી મહાપાત્રજીએ કરાવી... માની સામે આ સ્તુતિ ગાતા જ મન પ્રફુલ્લિત અને હળવું થઈ જાય છે...
@vishrutadavara
@vishrutadavara Год назад
માઁ ની સ્તુતિ સાંભળતા જ અંતર માં આનંદ છવાઈ જાય છે.
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Год назад
માઁ વિશ્વંભરી ની સ્તુતિ માં મન સ્થિર રાખવાથી પરમઆનંદ ની અનુભતી થાય છે.. મન શાંત થાય છે..🏵️🏵️
@ushaadvani9453
@ushaadvani9453 Год назад
મા ની સ્તુતિ કરીને દરેક મુશ્કેલી ને દૂર કરી શકાય છે અને મન ને શાંત કરી શકાય છે એટલી સ્તુતિ માં તાકાત છે jay maa vishvambhari 🙏💐
@BhumikaBhesaniya-pz2kp
@BhumikaBhesaniya-pz2kp Год назад
અદભુત અને અલૌકિક ધામ છે ખુબ આનંદ થયો આ ધામ ની અંદર જતા જ સ્વર્ગ લોક ની અનુભૂતિ થાય છે જય માઁ વિશ્વંભરી
@krupahinsu4314
@krupahinsu4314 8 месяцев назад
જીવન ની સાચી રીત અને દિશા શ્રી મહાપાત્ર એ બતાવી. માઁ ની સ્તુતિ એ આપણી અંદર નો ભાવ વ્યક્ત કરે છે.🙏
@deepasureliya7094
@deepasureliya7094 Год назад
Maa vishwambhari maa vidhata je surstini rachana krite aa maa vishwambhari vidhata jene sri mahapatr thaki sat sat janm thi aa maa ne utar vanu tap kriyu che
@asmitavora
@asmitavora Год назад
મા વિશ્વંભરી સ્તુતિ મા માણસ સ્થિર રખવતી પરમાનંદ ની અનભૂતિ થાય છે આને મન ને શાંતિ મળે છે જય મા વિશ્વંભરી
@rajeshsoni9333
@rajeshsoni9333 Год назад
Maa vishvambhari ni stuti je samagra trane lok ma gavai che jai Maa vishvambhari 🌹
@sonalbabariya8693
@sonalbabariya8693 Год назад
માં ની સુસ્તી સાંભળીને ખૂબ આનંદ ની અનુભૂતિ થઈ 🙏 Jay maa vishavambhari 🙏
@mineshkajavadra104
@mineshkajavadra104 Год назад
यह धाम बनाने के पीछे मुख्य ५ उद्वेश्य हे । १. हमारी वैदिक संस्कृति २. प्रकृति ३. गौ माता ४. शक्ति ( कुलदेवी ) ६. हमारे मातापिता । इन ५ उद्वेश्य साकार हो और इन सब का जतन हो इस हेतुसर यह धाम निर्माण किया गया हे । वाकई अद्भुत हे ।
@payalkanani-q9j
@payalkanani-q9j Год назад
માં વિશ્વંભરી ની સ્તુતી કરવા થી મન શાંત થઈ જાય છે..
@jayshreedhaduk133
@jayshreedhaduk133 Год назад
માં વિશ્વભરી તીર્થ યાત્રા ધામમાં જ્યારે માં ની સ્તુતી થાય છે. ત્યારે અંદરની આનંદ ની અનુભુતી થાય છે. 🙏🏻🙏🏻
@jayjoshi___111
@jayjoshi___111 Год назад
My salutations to Shree Mahapatra who introduced Maa Vishwa Vidhata 🙏🏻
@vinamakadiya7215
@vinamakadiya7215 Год назад
વિશ્વંભરી ની સ્તુતિ એટલે આપણા અંદરની વેદના સાચા દિલથી કરેલી પ્રાર્થના માં અવશ્ય સાંભળે .. જય માં વિશ્વંભરી
@lakhanribadiya8405
@lakhanribadiya8405 8 месяцев назад
Jay maa vishvambhari
@sagargami3036
@sagargami3036 Год назад
માઁ નવિશ્વંભરી ની સ્તુતિ સાંભળતા મન સ્થિર થઈ જાય છે અને અનેરો આનંદ આવે છે .
@dhruvvadodariya703
@dhruvvadodariya703 Год назад
આ સ્તુતિ સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયુ.
@pravinbhai5303
@pravinbhai5303 Год назад
સ્તુતિ ના બધા જ શબ્દો નો અર્થ સાંભળીને મન આનંદીત થઇ જાય છે જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@princedonga7309
@princedonga7309 Год назад
માઁ વિશ્વંભરી ની સ્તુતિ ખુબજ અદભુત અને અલૌકિક છે. સાંભળતા જ જીવન નો સાચો અર્થ સમજાય જાય છે. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #mvtydham
@jaynadobariya2633
@jaynadobariya2633 Год назад
Alaukik,adbhut, akalpaniy jenu sabdo ma Varnan na thay te aa stuti chhe ....🙏
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 8 месяцев назад
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
@_Korat_hardik
@_Korat_hardik 2 года назад
જીવનમાં ૧૭ વૈદિક સદગુણોનું આચરણ થતાં વ્યક્તિના કર્મની મૂડી વધવા લાગે છે. મન શાંત અને પ્રફુલ્લિત બને તથા ચિત્ત એકાગ્ર થાય એટલે એની કાર્ય શક્તિમાં વધારો થાય છે.. જય માઁ વિશ્વંભરી..🙏
@ritakhanpara3628
@ritakhanpara3628 Год назад
Maa vishvambhari ni stuti sambhadine khubaj anand thay che ane man pavitra bane che 🙏🌺
@vasantdudhat7331
@vasantdudhat7331 Год назад
Jay maa vishvambhari Maa vishvambhari ni stuti alokik ane aklapniy chhe. Jay maa vishvambhari. 🙏🙏
@shrutibhimani2584
@shrutibhimani2584 Год назад
માં વિશ્ર્વંભરી ની સ્તુતિ સાંભળતા જ મન આનંદીત ‌‌થઈ જાય છે. જય માઁ વિશ્ર્વંભરી‌🙏🙏
@dhavalbhuva580
@dhavalbhuva580 Год назад
Adbhut , alaukik jemnu varnan pan na thay aevi chhe aa maa ni stuti... maa vishvambhari ni stuti sambhalta j man ekdam shant ane prafullit thai jay chhe... Aapne aa stuti ghana varsho thi karta aavya chiae pn maa vishvambhari ni sachi olakh shree mahapatra e karavi... Dhany chhe shree mahapatra tamne... Dhany chhe tamari mahanta ne ke aa maa vishvambhari ni olakh karavi aa jivatma na udhdhar mate ek tak aapi... Dhany chhe shree mahapatra tamne... Dhany chhe...
@manishagadhiya940
@manishagadhiya940 8 месяцев назад
માં ની સ્તુતિ સાંભળ તા જ મન બુદ્ધિ શાંત થઇ જાય છે,
Далее
Aarti | Maa Vishvambhari TirthYatra Dham
20:46
Просмотров 6 млн
Vishvambhari Stuti - Kinjal Dave - KD Digital
6:34
Просмотров 138 млн
Complete Vishwambhari stuti (Awesome)
8:21
Просмотров 79 тыс.
Vishvambhari Stuti
11:37
Просмотров 24 тыс.
Vishvambhari Stuti
9:30
Просмотров 2,2 млн
Aarti (Gujrati) | Maa Vishvambhari Dham - Rabda
20:39