સાહેબ ઈસુબાપ ના નામમા ખૂબ ખૂબ અભિનંદન સાહેબ હુ દરરોજ ની મારી પાથના મા ઈસુબાપ ને કહુ છુ કે તમારા દિકરા ને તમારા દાસ માટે એક અદ્ભુત સવગમા ઘર તૈયાર થયેલુ છે ઈસુબાપ નો હુ ખરા રદયના ઉડાણથી આભાર આભાર ને આભાર જ માનુ છુ ઈસુબાપ તમને ખૂબજ સારી તંદુરસ્તી સાથે વધુ ને વધુ તેમની સેવાઓ મા ઉપયોગ કરો God bless you amen