વાહ ભાઈ... ફક્ત ૧૨૦/- રૂપિયા માં આવી મોજ... આ તો જલારામ બાપા ની ભૂમી ઉપર જ શક્ય છે. આવી જ એક જગ્યા સોમનાથ- વેરાવળ બાયપાસ ઉપર પણ છે. હોટલ માધવ નામ છે જગ્યાનું અને બાપુની ખિચડી ની બરાબર સામે જ આવી છે, તાલાળા બ્રિજ થી સોમનાથ તરફ આગળ વધતા જ બ્રિજ પૂરો થતાં સહેજ આગળ જમણી બાજુ આવશે.
અને હા... અનુભવ સપ્રા સાથે રાજકોટના તમારા વિડીયોઝ જોયાં. મજા આવી ગઈ. પહેલાં મારે એમની સાથે ત્યાં આવવાનું હતું અમદાવાદ થી હાઈવે ટ્રેઈલ કરવા માટે. પણ તેઓનો પ્લાન નવરાત્રી નો થયો અને મારે ઘરે માતાજી ની સ્થાપના અને અનુષ્ઠાન હોય એટલે ના આવી શક્યો. અને રાજકોટ માટે આપનું નામ પણ મેં જ તેઓને એક કોમન મિત્ર દ્વારા મોકલ્યું હતું. 😀
Vahhhh sir vahhhh....... Shu jamvanu che..... Maja aavi gai...... Tya bajuma amardip hotel che tya nu jamvanu pan bahuj Saras che..... Possible hoy to tyano video banavo........