અતિ સુંદર👌👌👌 આજે પણ તળાજાના ડુંગર પર શ્રી વીર એભલ વાળા ની ગુફા છે. ભાવનગર થી સોમનાથ જતા, તળાજા ગામ આવે છે. તળાજા જવાનું થાય તો ચોક્કસ મુલાકાત લેજો. ડુંગર પર ખોડિયાર માતાજી નું મંદિર પણ છે. રળિયામણું સ્થળ છે. 💐💐💐
Kanji bapa Aapne Shat' shat' vandan Che , Aape Aapdi Sauvrstra Ni virta, khandani, pativrata Sati , yo , Jati, yo Satyata, daan-vachan Aann- baan, Shan, bhai Charo, Mitro, manvtano Je Aape Apna svemukhe Gayel ,Aavi Anmol shurgatha janmojanam Amara santano , Dikra-Dikri, na lohi ma Mali Jay yeva kanji bapa , Apna ashirwad Aapo, App Amara antar na Rudiya vasi Gaya cho, Ho, tuka ma, Appne Amara sat,sat, Vandan ho, 🙏🎹🎙️🎸 From : Savji. V. Sheladia "Amar ho Gaya kanji bapa,
સનાતન સત્ય છે. કે કાનજી બુટા બારોટ જેવા વાર્તા કાર કલાકાર હવે આપણી વચ્ચે નથી કે બીજા કોઈ એના જેવા થવાના નથી..આપણી હવે ની પેઢી આ વાર્તા - વારસા થી વંચિત રહેશે.