Тёмный

વીર રામવાળા વાવડી -ડૉ. પ્રદ્યુમ્ન ખાચર 

Praduman Khachar
Подписаться 38 тыс.
Просмотров 418 тыс.
50% 1

Vir Ramvala -vavdi Dr.Praduman Khachar
For Buisness Enquiries:- pkhacharbuisness@gmail.com
📷Social Media Links --|
💻Website--|pkhachar.blogs...
📺RU-vid --| / @pradumankhachar
📷Facebook --| / praduman.khachar.7
📷Facebook Page --| / praduman.khachar62
📷Instagram --| / praduman_khachar
💬Telegram --|
Tags --|#PradumanKhachar

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 290   
@kamleshgadhvi8417
@kamleshgadhvi8417 2 года назад
🙏 dr Saheb તમે માનશો હુ આજ પણ જોગીદાસ બાપુ અને રામ બાપુ ની વાત સાંભળું ને મને પોરહ થાય કે વાહ ( ચારણ અને કાઠી દરબાર મામાં ભાણેજ નો સબંધ) અમારા મામા એ કાઠી કુળ ઉજળું કર્યુ 🙏 રામ બાપુ નો રાહડો સાંભળું ને તો આંખ મા આંશુ આવે છે 🙏
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Год назад
Ha charan
@laxmikantparmar6717
@laxmikantparmar6717 Год назад
ek dooookh enu pan thay ke 222 paikki 4/5 j yaad karataa hoi to baaki ni prajaao e aatyantik traas bhogawyo howo joiye.
@Rajput-tl8ll
@Rajput-tl8ll 8 месяцев назад
જયરામવાડા
@Rajput-tl8ll
@Rajput-tl8ll 8 месяцев назад
જયશુરજદાદા જયશિતારામ જયહનુમાનજી જયશિતારામ જયહનુમાનજી જયભોલેનાથ જયભવાનીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા
@Rajput-tl8ll
@Rajput-tl8ll 8 месяцев назад
જયમોમાઈમા જયખોડીયારમા મારીકુડદેવિશેહોભાઈ જયપીઠડમા આવડમા જયમાકાહાડીમા જયશકતિમા જયહનુમાનજી જયલશમીમાતાજી જયમાતાજી જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયસોનલમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા
@સિધવઅરવિદભાઇસુખાભાઈ
રામવાળાનુ મોત બીલખામાજ થયું હતુરબારી ક્યારેય દગો કરે નઈ તેને જીવમાત્યા સુધી સેવા કરી હતી અને પીડામા રામબાપુનુ મોત થતા રામબાપુએ કિધેલ અને બીલખાના દરબારે કિધેલુ કેમેરૂ રબારી જો રામબાપુ તો હવે છેલ્લા બ્વાસે છે કહેવાય છે રામબાપુએ કહ્યું કે મેરૂ મારા ગયા પછી તારે જીદગી જેલમા જતી રહ છે અને બીલ ખાના દરબાર પણ ગુનામા આવ છે એના કરતા મારા ગયા બાદ મને તે જાળીમામૂકી અને તુ પોલીસને જાણ કર જે કે રામવાળો ત્યા છે જેથી તે ગોરી બાર કરે છે.અને તેમને લાગ છે કે તેના હાથે મરાણો અને તને ઇનામમ ળ છે અને તારૂ જીવન જીવ જે અને બીલખાના દરબાર ગુના માપણના આવે આ સાંભળી મેરૂ રબારીના પાડે છે કે લોકો મને મેણા માર છે કે ઇનામની લાલચે રબારીએ રામવાળાને દગો કર્યો હુ રબારીનો દિકરીછુ મારેથી તેનો થાય મા રૂખાનદાન અને કુળ લજવાય મારે ભલે જેલ ભોગવવી પડે બાપુ પણ રામવાળા અને બીલખા દરબારન ના બવસમજવવા અનેમનાવાથી તેમાની જાય છે અને તે નાટક કરે છે બાકી માલધારી કે રબારી ભરવાડ ક્યારે પદગો ના કરે અને તેઓ આછરે આવેલા ને માટે માથા આપે છે આજે તેના પુરાવા અને પાળીયાપુજાય છે મેરૂ રબારીએ રામવાળા જીવ્યા ત્યા સુધી ખંભે ઉચકી અને સેવા કરી છે પણ તેમના બોલ ખાતર નાટક કર્યું હતુંભાઈ લખાણ ભલે ખોટુ લખાય ૫ણ ત્યાની પ્રજાને તો ખબર જ હોય છે કે સાચુ છુછે કૈ ક્યમાને પણ લોકોએ પણ ખરાબ કીધIછે અવગણના કરી છે ૫ણ તેમનું બલ) દાન કેવડુ છે તેલો કે જાણે છે અને તે રૂણ ભગવાન કૃષ્ણ અવતારમા કૈ ક્યનુરૂણ ઉત્તIરે છે તેવી વાત છે આની જ્ઞાની દેવ છે I રૂપવીત્ર અને વીશ્વાસી રહી છે તેના પુરાવા પણ છે આજે અને ક્યારેક તે જોવુ હોય તો ક્યારેક તમારી માથે આફત આવી હોય અને તમે રબારી ભરવાડ માલધારીના ગામડામા નેહડા હોયત્યા આછરે જ જો તમને જીવના જોખમે તે બચાવ છે નાજુ વે ના તકે જાત બેન દિકરી ગાય માટે હોમી દેતા પોતાના હાડ એવા ભરવાડ રબારી કેરી નાત જય ઠાકર જ્ય માતાજી🙏🙏🙏🙏
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
આ વાત વિડિયોમા ઉલ્લેખ કરેલ છે.
@devshiyaliya9787
@devshiyaliya9787 2 года назад
સત્ય વાત છે
@laxmikantparmar6717
@laxmikantparmar6717 Год назад
bhaai sat ne gamme etlu dabawo, ugshe ugshe ne ugshe j.....meru baapu ne zaazeri salam ne Gujrat ni abudh praja sudhi satya pahonnchdyaa badal khoob khoob aabhar. Dastaveji puravaa nu video recording muki desho jethi aawa aaad ne agad pan khulla paadi ahakay.
@utkarshshukla1840
@utkarshshukla1840 Год назад
Emna ek sathi naagvala vishe kai jankari aapo
@divyeshulava
@divyeshulava 8 месяцев назад
શુ ઉલ્લેખ છે ?​@@PradumanKhachar
@mahavirdancharan9206
@mahavirdancharan9206 2 года назад
બારવટીયા ની વાત સાંભળી ને આંખ માંથી આંસુ પડે તો જ માનજો કે તેમનું જીવન સફળ બન્યું હો જય માતાજી
@laxmikantparmar6717
@laxmikantparmar6717 2 года назад
baapu ek waat zaroor khunche chhe ke 222 razwadao maa fakt 2/4 Jogidas Khuman paake? Dookhad.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Год назад
Jay mataji charan
@labhubhaigohil7800
@labhubhaigohil7800 2 года назад
સ્વ.મેઘાણી ની.સોરઠી બહાવટીયા.માં રામવાળાની વાત વાચી, પરંતુ તમારી પાસે થી વિશેષ જાણકારી મળીછે.ધન્યવાદ.
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
મેઘાણીજીની વાતોને સમર્થન દસ્તાવેજો દ્રારા મળ્યું છે.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 года назад
@@PradumanKhachar ji saheb
@SureshVala-u3d
@SureshVala-u3d 8 месяцев назад
બહુ સરસ માહિતી આપી સાહેબ
@patelkanusomabhai9091
@patelkanusomabhai9091 2 года назад
રામવાલા બાપ ,તને લાખ લાખ વંદન
@gamidivyarajgamidivyaraj4520
@gamidivyarajgamidivyaraj4520 2 года назад
તમને.બોલો
@rekhadave3678
@rekhadave3678 29 дней назад
શુરવીર રામવાલાને સહસ્ત્ર કોટિ પ્રણામ.
@hydaralishahmadar2680
@hydaralishahmadar2680 29 дней назад
મઝા આવી. બચપણ થી રામ વાળા ની વાત સાંભળતી આવી છું અને એમના ભજવતા નાટક ફિલ્મ પણ જોયા. ઘણી નવી જાણકારી મળી
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 года назад
નમસ્કાર ડો પ્રદ્યુમ્નજી સાહેબ અમદાવાદ થી નટવર વાધેલા.ના જય માતાજી 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@HamaraPriyBharat
@HamaraPriyBharat 2 года назад
🙌🙏
@ArunPandya-t6e
@ArunPandya-t6e 3 месяца назад
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વિર રામવાલા બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@bharatsinhvala5774
@bharatsinhvala5774 2 года назад
🙏જય હો રામવાળા બાપુ 🙏 🙏🌞જય સુરજનારાયણ દેવ 🌞🙏
@kalpeshdave6168
@kalpeshdave6168 2 года назад
Jai hajara hajoor mandavrayi,,🙏🌹
@rameshbhaisavaniya6193
@rameshbhaisavaniya6193 2 года назад
રામભાઈ તો જન્મે રામભાઈ થઈ ન શકાય સલામ છે આવા પુરુષો ને
@RaviGosai-kl1wn
@RaviGosai-kl1wn 3 месяца назад
,જય હો રામવાળા બાપુ ની જય હો,, જય માતાજી બાપુ ને
@devabhaiparmar900
@devabhaiparmar900 2 года назад
અમારી ધરોહર ને વંદન 🙏🏻
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Год назад
ચારણો અને કાઠી ઓ ની વાત અલગ હતી ભાઈ રામભાઈ ની ઇતિહાસ ની રસપ્રદ માહિતી આપી તે બદલ આભાર
@gondaliyajagdish2134
@gondaliyajagdish2134 2 года назад
સાહેબ આપનો ખુબ ખુબ આભાર 🙏
@kalpeshbhaidarbar7130
@kalpeshbhaidarbar7130 2 года назад
રામ રામ
@parvinparvin5909
@parvinparvin5909 2 года назад
રામવાળો આંતકવાદી નોતો ભાઇ એની માટે ઠાર માર્યો એવા શબ્દ ના વપરાય બોલતા શીખો ભાઇ
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
ए खरु हवे शीखी लउ छु
@parvinparvin5909
@parvinparvin5909 2 года назад
સોરી સાહેબ પણ મને આ શબ્દ સાંભળી ને ગુસ્સો આવ્યો તો બાકી બોવ. સરસ લાગ્યું
@sahil519
@sahil519 6 месяцев назад
​@@PradumanKhachar વાહ આપની નમ્રતા બુદ્ધ પુરુષ
@sadhubharat2852
@sadhubharat2852 Год назад
रंग है प्रद्युमन भाई को जिन्होंने जवेरचंद मेघानी जी की लिखी हुई कुछ किताब और सौराष्ट्र के इतिहासो का बहुत अच्छे से वर्णन किया
@PradumanKhachar
@PradumanKhachar Год назад
વડોદરા અભિલેખાગારમાં અસલ ફાઇલો પણ આ બહારવટા વિશે મળે છે.
@SanjayKadhi
@SanjayKadhi 2 месяца назад
જય રામ બાપુ
@sitarambapubapu6809
@sitarambapubapu6809 2 года назад
જય હો જય હો ખાચર બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
ભગવાન ની જય હો એ આ કામ કરવાની શક્તિ આપે છે.
@એએમખુમાણએ.એમખુમાણ
જય સુર્ય દેવ
@shantibhaikotila5415
@shantibhaikotila5415 2 года назад
જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી
@zalanatubhathada602
@zalanatubhathada602 2 года назад
Jay mataji khachar sir itihaas gawah hai valabapu no AK ram ne bija ramvala sabay aamar rahese AK khavat se khachr khuman ne vala ana na kray chhala Jay rajputana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hitendrasingh753
@hitendrasingh753 2 года назад
⛳🦁वीर रामवाला बापु👌💖🙏 🚩जय काठियावाड🎊🔥🙏
@kalpeshdave6168
@kalpeshdave6168 2 года назад
"શેત્રુંજ્ય પૂછે ગિરનાર ને ખેંગાર ના દી' નો ફુંટલ જો સંધર્યો હોત સરદાર તો રમત દેખડત રામડો... સો સો સલામ ..... ન્યાય માટે... શરમ આવે એ વખત નીસરકાર પર.. Jai Suraj dev ,
@shivabhaigadhiya6742
@shivabhaigadhiya6742 2 года назад
જય હો જય હો રામવાળા જય હો જય હો સુરજદાદા જય સુરજદાદા જય
@hitmusic2437
@hitmusic2437 3 месяца назад
Vah khubj sars jy ram vala
@SanjayKadhi
@SanjayKadhi 2 месяца назад
❤ જય માતાજી❤
@sitarambapubapu6809
@sitarambapubapu6809 2 года назад
જય હો જય હો લડવા લોહ લાઠી તત્વ માવશો મા તાઠી મોલેકી એ મરાઠી કંથ છેડ જો મા કાઠી જય હો જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 6 дней назад
Khub khub abhinndan, ram ram
@સૂરજસિંહવિપરમારસૂરજસિંહ
જય ભવાની જય દ્વારકાધીશ 🙏
@muluvala4627
@muluvala4627 2 года назад
સરસ. સચોટ અને સાચી. માહિતી. આપે. આપી.
@gondaliyajagdish2134
@gondaliyajagdish2134 2 года назад
🕉️જય સૂર્ય નારાયણ દેવ🚩
@bkchandu3425
@bkchandu3425 Год назад
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે
@lrm177
@lrm177 2 года назад
DR.khachar bapu khub khub aabhar..👌🏻👌🏻👌🏻
@sanjaydodrajput4979
@sanjaydodrajput4979 2 года назад
આપણી સંસ્કૃતિ નું જતન કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન💐
@abbasibhaialigadh5983
@abbasibhaialigadh5983 2 года назад
KHUBAJ SARAS MAHITI EKDAM JINVAT THI - VERY NICE SAHEB - JAY HO RAMVADA
@rmmundrakh8432
@rmmundrakh8432 2 года назад
ખુબ સરસ માહીતી.ધન્યવાદ ખાચર સાહેબ.
@pratapsumniya6393
@pratapsumniya6393 Год назад
જય રામ વાળા
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 года назад
લીંબઙી થી વિજય ભાઈ એમ રાવલ 👌👌👌👌
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 4 месяца назад
Vah Darbar itihas Raju karva badal ખૂબખૂબ આભાર.
@raghavjipatel7867
@raghavjipatel7867 2 года назад
बहुत सुन्दर और प्रामाणिक बातें कही है धन्यवाद नमस्तेजी शुभ रात्री
@gujratimoj.bhikharamsadhu.60
@gujratimoj.bhikharamsadhu.60 2 года назад
હા સાચી વાત મેરુ રબારી જે રામ વાળા ની સેવા કરવા માં કઈ બાકી નથી રાખ્યું તે કોઈ દી ખૂટલ ના હોય 🙏
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
આખો વિડિયો જોવો પાછળ ના ભાગે એ વાત કીધી છે.
@shantibhaikotila5415
@shantibhaikotila5415 2 года назад
ગૂપષભીમાનજયમાતાજી ચમત્કાર ઓમાં જયમાતાજીજયમાતાજી ઑમશાતિ ઓમ
@laxmikantparmar6717
@laxmikantparmar6717 2 года назад
ekdam sachi waat, Ram Vala nu baharwatu kharekhar saadhu jiwan rup hatu, temma khaat sawadiyao naa joday. Tethi chhek sudhi saathi rehnaar koi deewas ant samay daggo aape te maani shakay nahi.Encounter ke chopda bharwaa maa ne sharam maa, ek sahyogi ni Naaleshi ajugati laage chhe, etleast tee vakhte Saurashtra maa satt pravartaman hattu. Temna saga santano aaj aa vanchi ne lakhi naa shake to saxar tarike aapni faraj maa aawe saheb.
@devjibhatchyaofficial6758
@devjibhatchyaofficial6758 2 года назад
રામવાળા બાપુ બહારવટીયુ ખેલ્યા પહેલાં હીગળાજ માતાજી ની જાત્રાએ ગયા હતા પાકિસ્તાન
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
હા જી એ જાણ છે.જે વ્યક્તિ હિંગળાજ જઇ આવ્યા હોય તેના દેહને અગ્નિદાહ દેતા નથી પણ સમાધિ આપે છે પણ એમનુ શું કરેલ એ આધારભૂત રીતે જાણવા ન મળ્યું.
@govindsinhpadhiyar8945
@govindsinhpadhiyar8945 2 года назад
સો સો સલામ વીર રામવાળા ને હજારો મા એક જય માતાજી.જય સોમનાથ
@rameshdave638
@rameshdave638 2 года назад
સૌને જય શ્રી કૃષ્ણ ખાચર સાહેબ, ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ સુભકામના 🍰 પાઠવું છું,
@merramesh242
@merramesh242 10 месяцев назад
જય રામવાળા બાપુ. જય હિંગળાજ માતાજી 🙏🙏🙏
@hetram4878
@hetram4878 2 года назад
ધન્યવાદ આપનો આવી રસપ્રદ માહિતી બદલ મે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી લેખિત આવૃત્તિ ભાગ 1-3વાચયા પણ આટલી માહિતી નહોતી હજી જો શક્ય હોય તો જુનાગઢ ના રણમલ રામ વિશે માહિતગાર કરશો
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
હા જી હાથવગી થશે ત્યારે પીરસવામાં આવશે.
@RB_Thakor_99255
@RB_Thakor_99255 8 месяцев назад
કોટી કોટી વંદન રામવાળા ને જય માતાજી
@majordhandhala7483
@majordhandhala7483 2 года назад
ખૂબ સરસ માહિતી સાહેબ
@bharat9711
@bharat9711 2 года назад
Vah Ramvara,,,, Dhany chhe,,, Jai mataji,,,, Amar chho,,,, 🙏🙏🙏🙏🙏🙏
@દેશીભજન1111
@દેશીભજન1111 2 года назад
ખૂબ સરસ
@arjunbharwad3979
@arjunbharwad3979 2 года назад
સર મારૂ ગામ ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર તાલુકા માં નાનુ એવુ ગામ જેનુ નામ શાહપુર ગાયકવાડ છે હુ જયારે જયારે ગામ જાવ ત્યારે મને મન માં સવાલો પેદા થાય કે મારૂ ગામ અને તેની આજુ બાજુ માં આવેલા જેવા કે શાહપુર ગાયકવાડ રતનપુર ગાયકવાડ ગોકુળપુર ગાયકવાડ નવાગામ ગાયકવાડ મૂળધરાઈ ગાયકવાડ મેવાસા ગાયકવાડ જેવા કેટલાક ગામો ની પાછળ આજે પણ આ નામ લખાય છે જયારે રાજાશાહી સમય ના રજવાડાઓ ને રાજ સીમાઓ જોતા મારૂ ને આ ગામડાઓ ભાવનગર ની હદ માં જોવા મળે તો પણ ગાયકવાડ નામ લાગવાનુ કોય કારણ જયારે મારી ગામ ના બાજુ ના ગામડાઓ જેવા કે મોણપર લાખણકા મેઘોદર ભોજપરા જેવા ગામો ની પાછળ ગાયકવાડ શબ્દો નથી લાખતા તો આનુ કોઈ ચોક્કસ કારણ ??? હુ પણ ઈતિહાસ નો વિધાર્થી છુ તો આ નો જવાબ મને મળશે તેવી આશા રાખુ છુ તમારી પર
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
એક સમયે ગાયકવાડ ના ગામ હતા એટલે આવા ઘણા ગામો છે જેમકે બાવાની પીપલી, હનુભાનુ લીંબડા,ચારણનુ ગામ, સણોસરા સાંગા ખાચરનુ,પીપરડી આલા ખાચરની,વાવડી રામવાલાનુ,જામ ખીજડિયા વગેરે
@arjunbharwad3979
@arjunbharwad3979 2 года назад
@@PradumanKhachar સર ગાયકવાડ રાજ નો જુનુ નક્શો મળે તો વધુ ખ્યાલ આવે કે તે રાજ ની સીમાઓ કયા સુધી હતી. મને નક્શો રિએલાઇ માં મોકલસો એવી વિનંતી
@payalrathod9294
@payalrathod9294 2 года назад
Lakh lakh vandan👌
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 года назад
ખુબ સરસ અને સચોટ માહિતી 👍 ધન્યવાદ..જય જય ગરવી ગુજરાત 🙏
@ramabapodra504
@ramabapodra504 2 года назад
બહુ જ સારી રીતે સમજી શકીએ તેવી વાત કહી છે 🙏Thank you sir
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
તો બસ
@adkhuman7780
@adkhuman7780 2 года назад
વાહ શું રામ વાળા બાપુને યાદ કરતાં ઈતિહાસ ની વાત કીધી જય હો
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
ગમી તો બીજાને આપો.આભાર
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 2 года назад
સરસ.માહિતી
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 года назад
Namaskar saheb. . Bhale ramvala bhale ramvala bhale barvatiya
@R....._V
@R....._V 2 года назад
Jay ho ramvala
@shaileshgirigosai2257
@shaileshgirigosai2257 2 года назад
ૐ નમો નારાયણ સાહેબ.
@jaydipvala6546
@jaydipvala6546 Год назад
Jay mataji Jay Veer Rambapu Vala🙏🙏🙏 Vah khachar sir 👌👌
@jay_darbar6134
@jay_darbar6134 2 года назад
Jay Ram Bapu🙏
@vijaysinhchudasama1837
@vijaysinhchudasama1837 2 года назад
Jay mataji 🙏🏻 Jay ho
@solankimalhar2793
@solankimalhar2793 2 года назад
Motabhai tame aapdo varso no payo majbut rakho cho jay mataji
@akgondliya5151
@akgondliya5151 5 месяцев назад
સાહેબ,રામવાળા બાપુની કથા અનેકોવાર વાંચી છે,પણ વાવડીમા તેઓનુ ઘર, ડોસા પટેલનુ ઘર,તેમના દિકરા સવજીની ખાંભી, વારસદારોનુ નિવાસ, જૂના ફોટોગ્રાફસ બતાવવા જરૂરી છે.
@PradumanKhachar
@PradumanKhachar 5 месяцев назад
છે આમા જોવો ફરી
@pravalraval8557
@pravalraval8557 2 года назад
अत्यंत सुंदर माहिती 🙏 सर
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 2 года назад
ખૂબ સરસ જાણકારી👍👌
@udayrajdarbar9173
@udayrajdarbar9173 2 года назад
Jay veer Ram vala
@indian..6981
@indian..6981 Год назад
Jay rambapu vala.... itihas ni saras rajuat kari.....
@ahirrahuljariya6205
@ahirrahuljariya6205 2 года назад
Ram ram
@patelpratap2247
@patelpratap2247 Год назад
વાહ વાહ વાહ વાહ કાઠીયાવાડ
@sanjaychauhan2142
@sanjaychauhan2142 Год назад
રામ વાળા ને સત સત નમન 🙏🙏🙏
@PradumanKhachar
@PradumanKhachar Год назад
Naman
@krunalsirjoshi5617
@krunalsirjoshi5617 2 года назад
Jay surajdada
@sitarambapubapu6809
@sitarambapubapu6809 2 года назад
જય હો જય હો રામે રમતુ માડયુ ગોદડ ભાગે ગામ આને ભગવાન કહેવાય ભાઈ અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@jayeshgohil10
@jayeshgohil10 2 года назад
Jay ho Dr sir
@kaluvaghela9495
@kaluvaghela9495 2 года назад
લાખ લાખ વંદન રામ બાપુ તમને જય સૂરજ નારાયણ
@miteshkumar7966
@miteshkumar7966 2 года назад
Thanks sir.... Video mate
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 2 года назад
Jai Ho bap ram vada aape gujrat ni aabru rakhi ho baap jai ho vir ram vada
@prakasrayka5759
@prakasrayka5759 2 года назад
જય હો રામવાડા બાપુની
@mr_parmar_status_world
@mr_parmar_status_world 2 года назад
સર વિર બાવા વાળા 🦁 નો પણ વિડિયો બનાવો ને... 👌
@SGLohar
@SGLohar 2 года назад
ખાચર સાહેબ આપના સાહિત્ય પ્રેમને મારા વંદન, ઝવેરચંદ મેઘાણીના લોકપ્રિય સાહિત્ય સૌરાષ્ટ્રના બહારવટિયા મા વીર રામવાળા નો પ્રસંગ વાંચેલો, પરંતુ આપનો જે દસ્તાવેજી પુરાવા સાથે નો આ પ્રસંગ જોયો એમાં વિષેશ મહત્વ પૂર્ણ જાણકારી મળી, ખરેખર તમારુ આ કાર્ય અદભુત છે.
@PradumanKhachar
@PradumanKhachar 2 года назад
આપના પ્રતિભાવ બદલ આભારી છું
@hiteshbarotji
@hiteshbarotji 8 месяцев назад
जय माताजी री धन्यवाद अभिनंदन शुभकामनाएं बधाईयां ❤❤❤
@br.talsania
@br.talsania 2 года назад
Dhany chhe Saputo ne Ane sachot mahiti na sanklan badal aap ne Dhanyawad
@sarvaiyanarendrasinh2982
@sarvaiyanarendrasinh2982 2 года назад
Jay mataji ખૂબ સરસ સાહેબ
@rameshvanpariya4926
@rameshvanpariya4926 2 года назад
Jay mataji jay kathiyavad🌹🙏🌴🦋💐
@bijalbhai5067
@bijalbhai5067 Год назад
Jai Veer Jai Jai Saurashtra Dharani🎉 Van Dhan, 🎉 War war, Hazar war vadan ❤🙏🇮🇳 Vir Ram vadane 🎉 Bharat Mata ki Jai Ho❤ Super Duper videos🎉 Tanya Tara Saurashtra🎉🐚🐚🌺🌺
@user19980lqz
@user19980lqz Год назад
Wah bapu wah I am watching this 4th time...koi pan Juthay ke atishyokti vagar sachot ane Sampurn Mahiti..Ram vaada nu naam to khub sambhadelu pan real history Tamara pas3 thi madi .... Barvate chadela baarvatiyao ni life ketli hard hati a Tamara video thi khabar padi nahi to Dayraao ma to bus fakt ane fakt atishyokti ane juthi prasansao j sambhdeli.. My heart Really cries for Ram Vadaa 😢..
@PradumanKhachar
@PradumanKhachar Год назад
Tnxs
@rukhadbhaichakani8730
@rukhadbhaichakani8730 2 года назад
જય હો વીર રામવાળા બાપુ🙏
@ghanshyamrkoliatel1934
@ghanshyamrkoliatel1934 2 года назад
Khub saras
@dilipbhaivala
@dilipbhaivala Год назад
Vahmara.kulmaawajthay.jayrambap.nijayho
@Dhanraj_rana_125
@Dhanraj_rana_125 2 года назад
Bahut Achcha hai
@dipuchavda3220
@dipuchavda3220 2 года назад
વાહ ખુબ સરસ માહિતી ગુરુજી 👏👏
@HamaraPriyBharat
@HamaraPriyBharat 2 года назад
વાહ ક્યાં બાત હૈ
@rameshwarrajguru
@rameshwarrajguru Год назад
Sir namaskar itihas ko samajane me maja aaya ab aap bhawnagar walo ki paroparti ki andekhi ho Rahi he ek capariya wali building or Vijay mahal jo samuder kinare bana he uski sarwar bahut jaruri he
@sagargadhavi9212
@sagargadhavi9212 2 года назад
નમનહો વીર પુરુષ કો
@valasureshbhai8040
@valasureshbhai8040 2 года назад
Jay. Vir.rambapu
@takhubhaidesai-xz4kk
@takhubhaidesai-xz4kk 8 месяцев назад
Jay Ram vala bapu
@18hardipvala43
@18hardipvala43 Год назад
જય સૂર્યદેવ
@rameshrajput5321
@rameshrajput5321 2 года назад
જય માતાજી 🙏જય સૂરજદેવ 🙏
Далее
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 14 млн
Bhura Munja's EXPLOSIVE Interview by Naresh Shah
20:56
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 14 млн