tame youtube channel start kari tena mate tamne congratulations. hu pan youtube channel par video bnavva mangu chhu pan aa tmara jevi long stories kyay google ke internet par madi nathi rahi to su aap jyathi aa story medvo chho teni website or link mne ahiya share kari sakso. aap madad karso to shree krishna ni tmara par krupa rhese ane tmari channel pan grow thse.
જય શ્રી કૃષ્ણ ભાઈ..🙏.. જય દ્વરકાધીશ...🙏.. ખુબ ખુબ સરસ વાર્તા સંભળાવી ભાઈ.. Best of luck 🤞 Bhai.. ખુબ જીવનમા આગળ વધો અને નવી ચેનલ ની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ..🎉🎉.. લાઈક ડન...👍👍❤️.. જય રામદેવપીર ભાઈ..🙏 27:10
પોતાની દીકરી ને સારી શિખામણ આપી હોત તો આવું નો થાત પોતાને પણ વૃદ્ધાશ્રમ માં જવું નો પડત દીકરી યોગ્ય શિખામણ આપવી જરૂરી છૅ આ દરેક માતાની ફરજ માં આવે છૅ 🙏🏻