Тёмный

વેજીટેબલ થી ભરપૂર પૂડલા અને તવા ફ્રાય ચટણી નિકુંજ વસોયા દ્વારા | Veg Pudla Recipe By Nikunj Vasoya 

Rasoi Thi Gujarati Recipes
Подписаться 432 тыс.
Просмотров 794 тыс.
50% 1

Tava Mate: tinyurl.com/do...
Chana Na Lotna Pudla, Methi Na Pudla, Veg Pudla, Pudla Sathe Khavani Chatni, Kathiyawadi Pudla, Rajkot Na Famous Pudla Banavani Rit Nikunj Vasoya Dwara.
Best Gujarati Shaak Recipes.
Dhokli Nu Shaak: • ઢોકળી નું શાક નિકુંજ વ...
Lila Lasan Nu Shaak: • લીલા લસણ નું શાક ને બા...
Dudhi Mag Nu Shaak: • દૂધી મગ નું એક નવુજ શા...
Bharela Ringan: • ભરેલા રીંગણ અને મરચા ન...
Bhindi Do Pyaza: • ભીંડા દો પ્યાઝા, લચ્છા...
Guvar Nu Shaak: • ગુવાર નું શાક નિકુંજ વ...
Pav Bhaji: • શુદ્ધ દેશી પાવ ભાજી નિ...
Bhinda Nu Shaak: • ભીંડા નું દેશી શાક નિક...
Ghuto: • ઘુટો બનાવાની રીત નિકું...
Lili Dungli Sev Nu Shaak: • કાઠિયાવાડી થાળી નિકુંજ...
Sev Tameta Nu Shaak: • કાઠિયાવાડી સેવ ટામેટા ...
Paneer Nu Shaak: • હોટેલ જેવું પનીર નું શ...
Ringan No Oro: • Ringan No Oro Recipe |...
Lila Chana Nu Shaak: • લીલા ચણા નું શાક, 64 પ...
Bateta Nu Shaak: • બટેટા નું શાક બનાવા ની...
Shekela Bharela Bhinda: • ભરેલા ભીંડા નું શાક અન...
Palak Nu Shaak: • વાડી ની ગુજરાતી થાળી ...
Methi Nu Shaak: • મેથી નું શાક ને દેશી ખ...
Methi Ni Kadhi: • ગુજરાતી કઢી બનાવાની રી...
Deshi Sev Tameta: • સેવ ટમેટા નું શાક બનાવ...
Undhiyu: • ઊંધિયું બનાવાની રીત નિ...
Muda Ni Bhaji: • Video
Ringan Ni Bhaji: • રીંગણ નું શાક બનાવાની ...
Kobi Bateta: • કોબી બટાટા નું શાક નિક...
Shekela Bhinda: • કાઠિયાવાડી શેકેલ ભીંડા...
Shekela Guvar: • ગુવાર નું શાક અને ધુવા...
Muda Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Shekela Vatana Bateta: • ધુવાણીયા મરચા, વટાણા બ...
Kadhi Bhaat: • કઢી ભાત બનાવની રીત નિક...
Dum Aloo: • દમ આલુ અને ધોકાઈ પરોઠા...
Luni Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Vadi Nu Shaak: • કાઠિયાવાડી વાળી નું શા...
Kaju Kari: • ફક્ત 10 જ મિનિટ મા હોટ...
Sekela Methi Bateta: • શેકેલા બટેટા અને મેથી ...
Dahi Ringan Shaak: • રીંગણ નું એક અનોખું શા...
Fulavar Keda Nu Shaak: • ફૂલાવર કેળા નું એક નવુ...
Akhi Dungali Nu Shaak: • આખી ડૂંગળી નું શાક બના...
Deshi Thali: • ઢૉહા ના લાડવા, બટેટા ન...
Makai Bharta: • કોર્ન ભરથા અને લચ્છા પ...
Lili Haldar Nu Shaak: • લીલી હળદર નું શાક નિકુ...
Dudhi Nu Shaak: • એકદમ દેશી કાઠિયાવાડી થ...
Gujarati Nasta and Fast Food.
Matla Biryani: • એકવાર માટલા મા બનાવો બ...
Khaman: • ખમણ રેસીપી નિકુંજ વસોય...
Navo Nasto: • માત્ર 2 ડૂંગળી 2 બટેટા...
Bharelo Rotlo: • ભરેલો રોટલો Best Kathi...
Rasiya Bhat: • જામનગર ના પ્રખ્યાત રસી...
Pudla: • રાજકોટ ના પ્રખ્યાત પુડ...
Sizzler Khichdi: • સિઝલર ખીચડી રેસિપી નિક...
Thepla: • થેપલા બનાવની રીત નિકું...
Bhareli Puri: • કાઠિયાવાડી ભરેલી પુરી ...
Dal Bhaat: • દાળ ભાત બનાવવાની રીત ન...
Deshi Manchurian: • મંચુરિયન બનાવાની રીત ન...
Fulvada Methi Na Gota: • Methi Na Gota Traditio...
Muthiya Dhokla: • મુઠીયા અને રસિયા ઢોકળા...
Kachori: • કચોરી બનાવા ની રીત નિક...
Vanela Gathiya: • વણેલા ગાંઠિયા, પોપયા ન...
Kathiyawadi Rolls: • અનોખું કાઠિયાવાડી ભોજન...
Masala Chips: • મસાલા ચિપ્સ નિકુંજ વસો...
Shak Bhaat: • શાક ભાત બનાવવાની રીત ન...
Palak Ni Dal: • આ રીતે બનાવીને દાળ ભાત...
Vagharela Bhaat: • આ બે રીતે બનાવો ભાત કે...
Khichdo: • કાઠિયાવાડી ખીચડો અને ખ...
Bharela Tameta Bhajiya: • ભરેલા ટામેટા ના ભજીયા ...
Ravlo: • નવો ગુજરાતી નાસ્તો નિક...
Vagharelo Rotlo: • કાઠિયાવાડી વઘારેલો રોટ...
Dal Fry Jeera Rice: • દાલ ફ્રાય અને જીરા રાઈ...
Fafda: • ફાફડા કઢી અને પોપયા નો...
Smokey Veg Wraps: • સ્મોકી વેજ રેપ્સ નિકું...
Samosa: • એકદમ પરફેક્ટ સમોસા બના...
*******************************
મારુ માટીનું વાસણ : tinyurl.com/Cl...
મારુ મસાલિયું : tinyurl.com/wo...
મારો ખાંડણી અને દસ્તો : tinyurl.com/Mo...
મોટો તવો: tinyurl.com/bi...
ઢોસા તવો: tinyurl.com/do...
********************************
Namaskar Mitro Hu Nikunj Vasoya Mari Gujarati Food Channel par tamaru Swagat Karu Chu.
Mitro aa channel par tame Gujarati Recipes in Gujarati Language ma joi sakso. Mitro Mari darek Gujarati Vangi ane Gujarati Vangi Banavani Rit hu Tamne Khubaj Saral Tathi Sikhvadis.
Mitro Mari Gujarati Vangi o Joy ne tamne khubaj Anand avse. Mari Gujarati Recipes in Gujarati vadi channel ne jarur thi follow karjo jethi tamne Gujarati Recipe Vegetarian Jevi ke Gujarati Shaak, Gujarati Sweet, Gujarati Namkeen, Gujarati special recipes jova madi rese. Mitro Maru Gujarati Food khas rahese karan ke hu Mari Gujarati rasoi ne ek alagaj andaj ma raju karis. Mitro maro aa Gujarati Rasoi Show vadhu loko Sudhi pohachadva vinanti.
#PudlaRecipe #VegetablePudla #rajkot

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 330   
@ruksanashaikh4340
@ruksanashaikh4340 3 месяца назад
Nice healthy testy yummy. Ame bajri juvar na lot na chana na lot na badha masala nakgine banave che 👍👍👍👍👍👍
@kiritsinhgohil3407
@kiritsinhgohil3407 Год назад
વાહ સરસ મજા ના વેજી ટેબલ પુડલા બનાવ્યા છે હો જોયને જ ખાવાં નું મન થય જાય એવાં સરસ છે આટલી સરસ મજાની વાનગી બનાવવા માટે Thanks નિકુંજ ભાઈ હું પણ જામનગર ની દિકરી છું હો જય માતાજી 👌👌👍👍😋😋😍😊😇👏🙏🙏
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Jay mataji, khub khub abhar, wah saras.
@santoshsathe456
@santoshsathe456 4 дня назад
सर आपका तरीका अच्छा है। मैं आम तौर पर तवा और चूल्हे के बीचमें मोटी Alumanium की थाली रखता हूं और गरम होने के बाद पूडलाके ऊपर रखता हू। तो। बळी जवानी वात न थाय, गेस नी बचत थाय अने स्वाद सारो आवे। आपको शुभेच्छा। सर औरों की पद्धति देखके आमसूधार वाधार करवानी टेव राखो।
@rakeshpanchal3344
@rakeshpanchal3344 Год назад
જય હિન્દ નિકુંજ ભાઈ 🙏🏼🇮🇳 તમારી લસણની ચટણી ખૂબ જ અલગ અને અનોખી છે 👍😍👌❤️ સવારના નાસ્તામાં મોજ પડી જાય ભાઈ સહ પરિવાર સાથે જમવાની.
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Khub khub abhar bhai.
@purnimasheth7765
@purnimasheth7765 Год назад
@@rasoithigujaratirecipes m44 9 P 99
@kailashbenpatel-oe4vc
@kailashbenpatel-oe4vc 2 месяца назад
7:38 7:39
@user-ki1jc6hj2o
@user-ki1jc6hj2o Месяц назад
નિકુંજ ભાઈ આમ તો આપની ચટણી ઘણી સારી છે પણ જો લસણ-ડુંગળી વગર બનાવવી હોય તો કેવી રીતે બનાવાય કા.કે. અમારા ઘરમાં લસણ-ડુંગળી નથી ખાતી.
@chandansolanki9480
@chandansolanki9480 Месяц назад
​@@rasoithigujaratirecipes😢
@user-zv8zf8ww1d
@user-zv8zf8ww1d Год назад
એટલી બધી સરસ રેસિપી છે કે જોતા જોતા જ મોઢા માં પાણી આવી જાય છે નિકુંજ ભાઈ ખુબ જ સરસ છે તમારાં પુડલા એકદમ મસ્ત
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Khub khub abhar.
@bhartibenchaudhari2328
@bhartibenchaudhari2328 Месяц назад
સુપર સે ઉપર નિકુંજ ભાઈ આ રેસીપી ખૂબ સરસ બનાવી તમે ..આ તવો ક્યાંથી મળે છે .. વિડીયો બનાવીને મુકજો.. આભાર નિકુંજ ભાઈ..
@kuldeepsolanki1001
@kuldeepsolanki1001 Год назад
Super recipe nikunj bhai aavi ne aavi saras recipe amne aapva badal thank you
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
welcome bhai.
@jasminpatel8362
@jasminpatel8362 Год назад
નિકુંજ ભાઇ સુપર dupar
@chiragvaya7377
@chiragvaya7377 Год назад
Khub saras video bhai ... me aa rite aek var pudla banavela ... tamari recipe aavya pela ... pan I would say I got more ideas after seeing ur recipe
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
wah saras, khub khub abhar.
@anishbarot8646
@anishbarot8646 Год назад
ખુબ સરસ નિકુંજ ભાઈ આજની રીશિપી છે
@jyotsnajoshi5802
@jyotsnajoshi5802 Месяц назад
Excellent vedio & yummy Recipes Dahi pan umerishako
@shilpaparmar8565
@shilpaparmar8565 9 месяцев назад
સરસ રેસીપી પુડલા અને ચટણી
@user-vb1vn5fq3e
@user-vb1vn5fq3e 11 месяцев назад
wah Nikunjbhai Proud of Saurashtra well done
@gayatridholakia2865
@gayatridholakia2865 7 месяцев назад
Chatni jordar banavi
@mandoravikramsinh6442
@mandoravikramsinh6442 Год назад
ખુબ સરસ છે નીકુજભાઈ
@nareshbhainayee16
@nareshbhainayee16 Месяц назад
બહુ સરસ રેસિપી લાવ્યા ભાઈ👌
@bhailabhait1068
@bhailabhait1068 Год назад
❤️ ઘુમાઅમદાવાદ ઘુમાબોપલ નમસ્કાર 🙏વેરાયટીસરસબનાવીછેપણવીડીયોમાતમારૌકૌન્ટેકટનંબરનથીઆપતા❤️
@malharchavda1534
@malharchavda1534 Год назад
Healthy and teasty racipe
@DinesaBhai
@DinesaBhai 5 месяцев назад
સરસ બનાવીયુ
@vijaysolanki485
@vijaysolanki485 Год назад
Moj moj bhai hu try karis moj aavi gai vidio joy 👌👌👌👌👌👌👌👌👌👌
@MahendraVasava-e5y
@MahendraVasava-e5y 15 дней назад
ખૂબ સરસ❤❤
@maheshkumarhanj5553
@maheshkumarhanj5553 7 дней назад
સરસ ભાઈ આ રીતે બનાવવું જ પડસે
@user-gj6ky1ed7w
@user-gj6ky1ed7w Год назад
👍👌Jay SitaRam Nikunjbhai tmari darek recipe khubbaj saras se healthy vah kahevu pade 🥰
@tarlapandya993
@tarlapandya993 Год назад
Saras pudla banavya chatni pan saras chhe
@ramindersingh53
@ramindersingh53 2 месяца назад
Extremely good sir Thanks 🙏
@falguninegandhi6309
@falguninegandhi6309 9 месяцев назад
Very nice receipe i will surely try
@tarlapandya993
@tarlapandya993 11 месяцев назад
Saras vegetable pudla ane chatni banavya
@ilajoshi1335
@ilajoshi1335 Год назад
Very nice Nikunjbhai
@prafullapatelhackstips2846
@prafullapatelhackstips2846 9 месяцев назад
ચટણી ખુબજ સરસ બનાવી છે ભાઈ મેથડ ખુબ સરસ બતાવી છે
@binapatel9379
@binapatel9379 Год назад
Nikunjbhai as always your Recipe’s are So tempting with gr8 tips iron Tawa good for health all your utensils as well!! Thanku for Sharing the Recipe yummyyyyy.
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Thank you so much.
@ChauhanKamlaben-ti6qx
@ChauhanKamlaben-ti6qx 9 месяцев назад
​@@rasoithigujaratirecipes😂😂❤❤❤❤😂❤❤😂😂
@hirensoni875
@hirensoni875 8 месяцев назад
Aapki recipe bahut acchi hai
@bhaveshdave3972
@bhaveshdave3972 7 месяцев назад
Jay Matadi 🙏🏻, Nikunjbhai tamari aa pudla ni,ane khash chatni ni recipe kubj gami, saras 👌👌❤❤
@meetapandit2059
@meetapandit2059 Год назад
ચટણી અને પુડલા બહુજ સરસ, મેં પહેલી વાર જોયા ,હવે બનાવી જોઇશ.
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
wah khub saras, enjoy.
@virmatisolanki3901
@virmatisolanki3901 Месяц назад
Ati sundar 💯 and tasty👌👌👌👍😇❤️
@abhishekkakkad2911
@abhishekkakkad2911 Год назад
Mast rasoi banavi aje to
@kimpaldonga4661
@kimpaldonga4661 Год назад
Jay shree Krishna 🙏🙏 thanks 👍🙏👍 you so very much Bai tmari badiy recipe jordar Hoy che 😊😊😊👏👌💯💯💯💯👋🤚🌹🌹🙏👍😘😁😍♥️😜🙂😚💐
@minamanek921
@minamanek921 26 дней назад
બહુ સરસ 👍
@klaparakeval80
@klaparakeval80 Год назад
મસ્ત વીડિઓ
@latachotaliya1401
@latachotaliya1401 11 месяцев назад
Nice reshepi sir mare dhosha ni tavi odar karvi chhe
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes 11 месяцев назад
Description Ma Link Apeli Che.
@Kanizfatema-h7l
@Kanizfatema-h7l Месяц назад
My favorite 😍 very nice 👌
@uskm1874
@uskm1874 Год назад
બહુ સરસ પૂડલા ને ચટણી
@jagrutirachh
@jagrutirachh Год назад
Khub saras ...mathi na pudla banavu chhu ..mayka na pudla banavu chhu .....have veg...pudla aavi rite banavis 👌🏻👌🏻😄
@deepakgohil885
@deepakgohil885 6 месяцев назад
Kub j Saras vegetables Pudala recipe
@dhwanimankad5539
@dhwanimankad5539 Год назад
Jordar બની છે બંને વસ્તુઓ
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Khub khub abhar
@jadejajayendarsinh9274
@jadejajayendarsinh9274 11 месяцев назад
બધું બરાબર છે ખુબસરસ
@bavaliyaramesh3211
@bavaliyaramesh3211 11 месяцев назад
Super ho nikunj bhai👌🇮🇳must
@meenapatel1784
@meenapatel1784 Год назад
Very good very tasty 👌
@kalpanathakkar648
@kalpanathakkar648 9 месяцев назад
Wow very nice thanks bro
@user-zj2gd3xv4y
@user-zj2gd3xv4y 3 месяца назад
Khub saras banavya chhe,,Mane to Mitha pudala vadhare bhave che,tamane keva lage chhe btavajo
@geetahakani9530
@geetahakani9530 7 месяцев назад
Very Teasty. Recipe..
@kokilajani8620
@kokilajani8620 Год назад
હા સરસ ફુડલા બનાવ્યા છે
@user-vt7tu9yz5t
@user-vt7tu9yz5t 2 месяца назад
ખૂબ સરસ
@vijyabangohil9578
@vijyabangohil9578 11 месяцев назад
Healthy and. tasty recipe
@smitaprajapati8406
@smitaprajapati8406 3 месяца назад
તમારી રેસીપી સરસ છે
@hasumatibenvankar2444
@hasumatibenvankar2444 7 месяцев назад
ખૂબ સરસ. ભાઇ
@gayatridholakia2865
@gayatridholakia2865 7 месяцев назад
Wow jordar yummy yummy 😋❤
@ninpatel9610
@ninpatel9610 13 дней назад
I add all flour wheat , Makai flour Bajari , Rice , kanki kurma flour means ( dhokla flour ) Rava Littlebit Ragi flour and Besan Chilli flakes oregano garlic onion coriander Methi hing salt little bit chhat masala green chillies ginger yougart you like then add littlebit sugar and water Yammy puda make try this Recipe
@tarlapandya993
@tarlapandya993 Год назад
Saras pudla ane chatni banavya
@ranjanbazala4855
@ranjanbazala4855 11 месяцев назад
સરસ છે નીકુજભાઈ તમારી આ રેશમી😊
@mehu75
@mehu75 9 месяцев назад
પ્રથમ પુડલોં હંમેશા નાનો- ભાખરીની કે પૂરીની સાઈઝ નો બનાવીએ તો પ્રથમ પૂડલોં પણ ચોંટવાનો ડર ન રહે- જય શ્રી કૃષ્ણ…🌹👏👏
@meenapandya2622
@meenapandya2622 3 месяца назад
V. Nice recipe
@KiritMacwan-en3rq
@KiritMacwan-en3rq Год назад
Saras pudla banaya che
@jyotsanaamin7078
@jyotsanaamin7078 Год назад
Good resapi ❤
@jayabenjayswal6354
@jayabenjayswal6354 6 месяцев назад
Very nice Recipe
@shashikantparmar9503
@shashikantparmar9503 Год назад
Saras ane jordar 👍👍👍 Nikunj Bhai tame kathol nu shaak banovo 🙏🙏🙏 request che 🙏🙏🙏
@Dharam_Neeta_vlogs
@Dharam_Neeta_vlogs Год назад
ગળા પુડલા બનાવે તળાજા મા❤
@atulbhuptani0446
@atulbhuptani0446 Год назад
I 😅uu7
@Dharam_Neeta_vlogs
@Dharam_Neeta_vlogs Год назад
@@atulbhuptani0446 લાઈક
@jituvyas
@jituvyas Месяц назад
Very nice recipe. Regards from London 🙏
@shreyabhatt2420
@shreyabhatt2420 Год назад
Jordaar che pudla
@masudpathan723
@masudpathan723 Год назад
Hellow ap kese he meri wife apki recipy dekh ke bhut kuch recipy bnati he thankyou
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
mai ekdam mast, dhanyawad.
@meetvapatel9316
@meetvapatel9316 11 месяцев назад
Jordar
@adityasinhvaghela5053
@adityasinhvaghela5053 3 месяца назад
બહુજ સરસ 😋😋😋
@user-bc9ss9iy9u
@user-bc9ss9iy9u 3 месяца назад
Makaylot ma pan bavj Saras thay che
@malaviyaravi830
@malaviyaravi830 7 месяцев назад
Very good very tasty
@rafiqmansuri1365
@rafiqmansuri1365 9 месяцев назад
Very.good.recipe
@rukmang8876
@rukmang8876 Год назад
Use Non stick pan and use less oil that's likely healthy London UK
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Non stick pan itself not healthy, full of chemical.
@archanabagohil5728
@archanabagohil5728 Год назад
Healthy and tasty recipe😋
@chiragfatepara
@chiragfatepara Год назад
હું આ પુડલા માં આદુ મેથી કોથમરી મરચા અજમો નાખી ને બનવું છું મારા પુડલા નો ટેસ્ટ લોકો ને પાટીવાર માં બધાને ખુબ ગમે છે
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
saras, mahiti mate khub khub abhar.
@pappurao7423
@pappurao7423 11 месяцев назад
Very nice bhai
@kanubhaiparmar4520
@kanubhaiparmar4520 Месяц назад
Very nice
@ghanshyammepani9751
@ghanshyammepani9751 5 месяцев назад
સુપર
@user-mh7tx3tu8b
@user-mh7tx3tu8b 11 месяцев назад
Tavo, mast,
@neeturamnani6706
@neeturamnani6706 Год назад
Tasty looking yummy
@kishorrathod1821
@kishorrathod1821 2 месяца назад
In raining session healthy recipe 👌😋❤ thanks
@sejalzadfiya7906
@sejalzadfiya7906 Год назад
Rice flour, besan , juvar flour aa 3 lot mix vegetable hu banavu chu kinds mate healthy and tasty
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
ha a rite pan banavi sakaye.
@user-bw9cu6en9g
@user-bw9cu6en9g 2 месяца назад
Sara's
@dixitachhaya4831
@dixitachhaya4831 11 месяцев назад
very unique
@geetadhorda2859
@geetadhorda2859 2 месяца назад
જયશ્રી કૃષ્ણ નિકુંજ ભાઈ મને તમારો તવો ખુબજ ગમ્યું લેવોહોય તો કયાં થી લેવુ
@UshabenParekh-dw5ps
@UshabenParekh-dw5ps Год назад
👌👌
@sarojbenpatel3363
@sarojbenpatel3363 Год назад
Thanks beta very very nice I coming your home lovely test puda give me two naïfs thanks beta
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes Год назад
Thanks for liking
@bhavnaantani5730
@bhavnaantani5730 3 месяца назад
Saras
@nitapatel1510
@nitapatel1510 Год назад
Bateta ni jagaye gajjer pun nakhi sako cho love ❤ the recipe
@jiyaanjsk3661
@jiyaanjsk3661 Год назад
Nice
@shilpapansuriya6987
@shilpapansuriya6987 Год назад
આ લોઢી ની પ્રાઈઝ શું છે
@ShrishailSPatil
@ShrishailSPatil 14 дней назад
Not bad 👍
@PatelBhikhiben-xo1pr
@PatelBhikhiben-xo1pr 2 месяца назад
હું પણ તમારા જેવા પુડલા બનાવીશ
@naynatrivedi8972
@naynatrivedi8972 Год назад
Khubjsaras
@hiralbenahirsurat5996
@hiralbenahirsurat5996 8 месяцев назад
જય મુરલીધર ભાઈ ખુબજ સરસ હો પુડલા આને ચટણી કય જગ્યાએ લોઢી મલે છે
@naynamachchhar9337
@naynamachchhar9337 Месяц назад
Khaubj sars pudla
@baldevrojasara2202
@baldevrojasara2202 Год назад
Super 👌
@parmarsheetal
@parmarsheetal Месяц назад
🥰🥰
@dixitachhaya4831
@dixitachhaya4831 11 месяцев назад
wah
Далее
when you have plan B 😂
00:11
Просмотров 21 млн
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,2 млн