Тёмный

વૈભવ લક્ષ્મી વ્રત વિધિ | શુક્રવાર સ્પેશ્યિલ | Vaibhav Laxmi Vrat in gujarati 

Being Gujarati
Подписаться 3,4 тыс.
Просмотров 787
50% 1

Title :- વૈભવ લક્ષ્મી વ્રત વિધિ | શુક્રવાર સ્પેશ્યિલ | Vaibhav Laxmi Vrat in gujarati
Being Gujarati
આ ઓડિયોમાં શુક્રવાર સ્પેશ્યલ માતા લક્ષ્મી દેવી નુ "વૈભવલક્ષ્મી વ્રત "કહેલી છે.આ વ્રત સ્ત્રી, પુરુષ બન્ને કરી શકે છે... આ વૈભવ લક્ષ્મી વ્રત મા લક્ષ્મીજી નું વ્રત છે, તે ૧૧ કે ૨૧ શુક્રવાર સુધી કરવાનું હોય છે.આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે, ધન વગર ના નિધન મળે છે, સંતાન વગરનાને સંતાન મળે છે, સૌભાગ્યવતી સ્ત્રીનું સોભાગ્ય અખંડ રહે છે, કુંવારી કન્યાના કોડ પુરા થાય છે, આ વ્રત કરનાર નું ગયેલું સુખ પાછુ મલે છે, સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ માતા લક્ષ્મીજીનું વ્રત કરવાથી... જો આપને આ ઓડિયો પસંદ આવે તો...
Like + Share + Subscribe જરૂર કરજો...
ધન્યવાદ 🙏🙏🙏
SUBSCRIBE Our CHANNEL For More Update :

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@shreyapopat9443
@shreyapopat9443 9 месяцев назад
સરસ સમજાવ્યું બેન, આભાર.
Далее
Mini bag sealer
00:58
Просмотров 7 млн
Kuber ashtlakshmi Mantra
26:41
Просмотров 2,6 млн