ગુરુ જી ને નમન હે પ્રભુ તમે લોકો ને સમજાવોને બીલી પત્ર ની ભયાનક હાલત ગંભીર કરે છે બહેનો ભાઈઓ બીલીપત્ર ઉપર થૂંકે છે બજર છે કે ગૂટકા તમાકુ મસાલેદાર માવા ખાધેલી હાલતમાં આવે છે થૂંકે છે ને બીચારા બીલીપત્ર ને ઠૂઠો કરી નાખે એટલાં પાન ઉતારે છે એક લોટો પાણી અર્પણ કદી કરતા નથી અને પાણી ની પૂરી વ્યવસ્થા હોવાં છતાં પાણી અર્પણ કરવા માટે તૈયાર કંઈ એવી ભક્તિ હોય એવી ભક્તિ ફલે પણ ખરી એ વીશે
Jamna kan ma keva nu hoy ane nandi maharaj ne aakho shravan mahina ma roj savar ma ladavo khavravathi manokamna purn thai che pan aakho mahina mate nandi ne khavravvu bahu motu mahatv che