Тёмный

શિંગ્રોટી / સૂડિયા - ચોમાસામાં જ મળતું અને ખૂબ ઉપયોગી ફળ. શહેરીજનોએ તો જોયું પણ નહીં હોય…  

Alech Nature TV
Подписаться 906
Просмотров 53 тыс.
50% 1

સૂરજવેલ તેમજ સૂડિયા તરીકે ઓળખાતી અને ખરખોડીના જ વર્ગની અદભૂત વનસ્પતિ… જેમાં ખરાખોડા જેવા પરંતુ થોડા પાતળા અને શીંગ જેવા ફળ આવતા હોય, તેને શિંગરોટી કહેતા હશે.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@user-np1xe3vo1y
@user-np1xe3vo1y 15 дней назад
આ ને સુડીયા કહેવાય નાના હતા ત્યારે બહુ ખાતા હતા વાડના વેલામાં જોવા મળે ગુજરાતમાં આને સૂડીયા કહેવાય .
@prakashgodaliya3181
@prakashgodaliya3181 14 дней назад
Ha
@Pritirana1970
@Pritirana1970 15 дней назад
New information about vegitable.
@jayantiraval8996
@jayantiraval8996 51 минуту назад
Me. Khubj. Khada. Se
@rasikpatel7538
@rasikpatel7538 17 дней назад
અરેભાઈ આ ડોડી નથી આ સુડિયા કેવાય
@DineshPatel-oi1ch
@DineshPatel-oi1ch 14 дней назад
આભાર. આના બિજ અથવા વેલા ના ટુકડો આપશો જી.
@amadbhipautra2476
@amadbhipautra2476 17 дней назад
Superb
@AlechNatureTV
@AlechNatureTV 17 дней назад
@@amadbhipautra2476thank you
@user-kk2ro6np7x
@user-kk2ro6np7x 3 дня назад
Anand Gujarat Amar ujala universal donor phool ke
@bhanumatimaru601
@bhanumatimaru601 14 дней назад
Jai Sri Krishna Amara waada ni kaatari vaad par Aa shingrota thata hata ame nana hata tiyare shingrota khaata hata aeni vealna paan khaata hata tiyare aeni kaay jankari nahati Jai Sri Krishna
@AlechNatureTV
@AlechNatureTV 14 дней назад
@@bhanumatimaru601 Jay Shree Krishna
@mansurikashish6454
@mansurikashish6454 17 дней назад
dodi na vela se amare ahiya lupt thayi gaya bhai khubj khadha se kheralu
@AlechNatureTV
@AlechNatureTV 17 дней назад
@@mansurikashish6454 ડોડી - ખરખોડી એ પણ લુપ્ત થતી જાય છે. ડોડીના રોપ પણ આ વર્ષે અમે ઘણા લોકો સુધી પહોંચાડયા છે. આપણી ચેનલનો હેતુ જ એ છે કે વનસ્પતિની ઓળખ, જાળવણી અને નવી પેઢીને તેનો વારસો આપવાનો છે...
@voiceofmukeshb.kdilmaimuke895
@voiceofmukeshb.kdilmaimuke895 12 дней назад
Pl.send the seed if possible me .?​@@AlechNatureTV
@rtmakvana6929
@rtmakvana6929 17 дней назад
Tene vavava mate bi kya malse
@RB_Thakor_99255
@RB_Thakor_99255 12 дней назад
અમારે વઢીયાર માં સુડીયા કહેવાય છે બહું ખાધેલા છે
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan 12 дней назад
હાં ભાઈ સુડિયા નું શાક અમે પણ બનાવ્યું છે જુઓ અમારી ચેનલ
@AlechNatureTV
@AlechNatureTV 12 дней назад
@@Vanabhai.Chauhan Bhai Bhai,
@rtmakvana6929
@rtmakvana6929 17 дней назад
Vavava mate buyaran kya malse
@AlechNatureTV
@AlechNatureTV 17 дней назад
@@rtmakvana6929 અત્યારે પાકેલી શીંગો ઉતારી સૂકવી દો... ચોમાસામાં કુંડિયામાં તેના બીજ વાવવાથી રોપ તૈયાર થશે... આ વર્ષે અમે રોપ આ રીતે તૈયાર કરેલ. ચોમાસા દરમ્યાન તેની ગાંઠ કાઢીને પણ વાવી શકાય...
@dhairyarathod1736
@dhairyarathod1736 17 дней назад
આ સુડીયા કય જગ્યા યે થાય છે તે જણાવશો
@user-co3bt2ry6y
@user-co3bt2ry6y 15 дней назад
ડોડી વિશે વિડીયો બનાવો
@AlechNatureTV
@AlechNatureTV 15 дней назад
@@user-co3bt2ry6y Alech Nature TV યુ ટ્યૂબ ચેનલ માં આપણે આગળ ખરખોડીનો વિડિયો આપ્યો છે તે જુઓ
@ganpatrajgor4211
@ganpatrajgor4211 16 дней назад
सुडीया अमारे वढीयार मां बहु थाय छे अमे बचपण मां बहु खाधा
@hasmukhsathvara2750
@hasmukhsathvara2750 16 дней назад
આ ધોધા છે
@CKMethan
@CKMethan 17 дней назад
અમારે ત્યાં વસેટા કહેવાય છે.મેથાણ તા સિદ્ધપુર જી પાટણ
@AlechNatureTV
@AlechNatureTV 17 дней назад
@@CKMethan દરેક જગ્યાએ અલગ નામ હોય શકે
@SonaraValabhai
@SonaraValabhai 7 дней назад
અમે તો લોરીઆ કઇછીએ
@kbmakwana4229
@kbmakwana4229 8 дней назад
લોરિયા
Далее
Standoff 2 is a true horror! #standoff #horror #meme
00:13