Тёмный

શિયાળુ પાકો ઘઉં,ચણા,જીરુ,ધાણા,ડુંગળી,લસણ,વરિયાળી વગેરે માં ઓછા ખર્ચમાં સારું વળતર | khedut | kheti | 

Krushi Mahiti (Ramesh Rathod)
Подписаться 24 тыс.
Просмотров 10 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@karsangojiya2881
@karsangojiya2881 3 дня назад
સરસ 👍
@hareshkarena2492
@hareshkarena2492 День назад
Saras mahiti se
@hemantbhairojmala4878
@hemantbhairojmala4878 Месяц назад
સર આપે ખુબજ સરસ માહિતી આપી અને ખેડૂત ભાઈઓ ને સાવચેત કર્યા આભાર
@VaniyaLalji
@VaniyaLalji Месяц назад
ખુબ સરસ માહિતી આપી છે..
@makanbhaidodia296
@makanbhaidodia296 Месяц назад
જય માતાજી સાહેબ ખુબ કામની માહેતી આપી સાહેબ મારી એક વિનંતી છે આપ સાહેબશ્રી ધાણા જીરું ચણા તથા ઘવ રાઈ વગેરે શિયાળુ પાક અંગેની માહિતી બિયારણ ખાતર દવા તથા પાણી વગેરે ની માહિતી આપશોજી બાકી તો સાહેબ ખેતી બચાવવા છો તો ખેડુત બચ્ચે અને ખેતી અને ખેડૂત બચ્ચે તોજ ગામડુ બચ્ચે અને તોજ દેશ બચચે આપ તેમજ મનીષ બદલાણી સાહેબ ખુબ જ ઉપયોગી માહિતી આપશો આપનો ખુબ ખુબ આભાર જય જય માતાજી
@BaradHitesh-d7o
@BaradHitesh-d7o Месяц назад
Jay Somnath
@girs_kitchen
@girs_kitchen Месяц назад
ખૂબ સરસ માહિતી અને જાગૃતિ આપનારો વિડિઓ બનાવ્યો છે રાઠોડ સાહેબ, હમણાં જ થોડા દિવસો આગાઉ મેં એક વેધર ગ્રુપમાં આ પ્રકારની પ્રવૃતિઓ ચાલતી હતી એનો પર્દાફાશ કર્યો હતો એ બાદ મને એ ગ્રુપમાંથી હટાવી દેવાયો હતો પણ વાસ્તવિકતા ખેડૂતોને પચતી નથી. એ સમજવા તૈયાર જ નથી કે આ જે કઈ એની આખો સામે થઈ રહ્યું છે. એ બધુ પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે. એમાં અલગ અલગ ભેજાઓ છે. લેભાગુ તત્વોની ચાલબાજી અને માર્કેટીંગ ટ્રિક છે. જો ખેડૂતો પોતાની જમીનની ચકાસણી કરાવ્યા બાદ મુખ્ય અને મૂળભૂત બાબતો સમજી અને એ આધારે ખેતી કરે તો ખૂબ ઓછા ખર્ચે ખેતી કરી ને ઘણું સારું ઉત્પાદન મેળવી શકે. 😊
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
તમારું નામ અને મોબાઈલ નંબર મને સેન્ડ કરજો....9558294828 માં
@Chandubhanderi
@Chandubhanderi Месяц назад
ખૂબ સરસ માહિતી આપી છે 🎉
@arjanbhaiahir9969
@arjanbhaiahir9969 28 дней назад
SARAS
@Ram_viram7115
@Ram_viram7115 Месяц назад
સાહેબ ખેડૂત મિત્રો ને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સાહેબ જેવા પ્રામાણિક વ્યક્તિઓ ના માર્ગદની ખેડૂતો ને ખૂબ જરૂર છે.ખેડૂતોને છેતરનારા તો ઘણા જોયા છે. પરંતુ સાચા અર્થમાં ખેડૂત નું હિત વિચારનાર આપના જેવા નિષ્ઠાવાન, માર્ગદર્શક ખૂબ ઓછા જોવા મળે છે.જે ખેડૂત માટે દુર્ભાગ્ય ની વાત છે.પરંતુ સાહેબ આપ આવી જ રીતે આગળ પણ કૃષિલક્ષી ઉપયોગી માહિતી આપતા રહેશો અને ખેડૂતો નું યોગ્ય માર્ગદર્શન કરતા રહેશો એવી આશા અને વિનંતી 🙏 🙏
@rathodtrushik111
@rathodtrushik111 Месяц назад
ખુબ સરસ માહિતી રમેશ સર.. 🙏🏻
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 Месяц назад
Khub sarsh mahiti sir
@MaheshPithiya-wh5qn
@MaheshPithiya-wh5qn Месяц назад
Saras mahiti
@MukeshPatel-lb2gk
@MukeshPatel-lb2gk Месяц назад
આભાર ખુબ જ સરસ માહિતી આપવા બદલ આભાર
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
Saras mahiti bhai
@ambalalkhunt2952
@ambalalkhunt2952 Месяц назад
Thanks sir una ma aavi vato bov thay chhe
@virammodhavadiya4806
@virammodhavadiya4806 Месяц назад
સરસ માહીતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
@rampalrampal3120
@rampalrampal3120 Месяц назад
Nice information sir ji ❤
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
Aabhar bhai🙏🙏
@makvanavikramsinh4546
@makvanavikramsinh4546 Месяц назад
જય માતાજી
@JadavUday-e4k
@JadavUday-e4k Месяц назад
સરસ માહિતી આપી રાઠોડ સાહેબ
@JituBhai-xh8tv
@JituBhai-xh8tv Месяц назад
ખુબ,સરસ માહિતી આપવાબદલ, આભાર
@hareshbhatt9483
@hareshbhatt9483 Месяц назад
સર તમારી વાત સાચી અને સચોટ છે
@Kuldevikrupa-td3xv
@Kuldevikrupa-td3xv Месяц назад
જય માતાજી રાઠોડ સાહેબ સરસ માહિતી છે
@ambalalkhunt2952
@ambalalkhunt2952 Месяц назад
Thanks sir
@ParfulbhaiKarmur
@ParfulbhaiKarmur Месяц назад
જય કીશાન સાહેબ ખૂબ સરસ વાત છે આભાર
@vinubhaisakariya5749
@vinubhaisakariya5749 Месяц назад
SARS mahiti apo cho
@dasaidasrathbhai2997
@dasaidasrathbhai2997 Месяц назад
ખૂબ ખૂબ આભાર સાહેબ તમે ખેડૂતોના રાજા છો ❤
@narendraart2005
@narendraart2005 Месяц назад
Khubaj saras mahiti rameshbhai aapno khub khub aabhar 🙏 jam khambhaliya
@parth3372
@parth3372 Месяц назад
Saheb.tame.kiyo.tem.hu.kheti.karusu.mane.tamari.mahiti..bahuj.upayogise🎉🎉🎉🎉
@s.d.sanghar3885
@s.d.sanghar3885 Месяц назад
જય માતાજી રાઠોડ સાહેબ તમારી વાત સો ટકા સાચી છે સાહેબ માહિતી સાચી છે
@BhikhubhaiBabariya-z9u
@BhikhubhaiBabariya-z9u Месяц назад
સાહેબ બહુ સરસ માહિતી આપી
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
100% sachi vat che bhai
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
Aabhar bhai
@diliplakhnotra9608
@diliplakhnotra9608 Месяц назад
100% સાચી માહિતી
@rameshkasundra6008
@rameshkasundra6008 Месяц назад
Ok thank you saheb
@hareshbhambhaniya1796
@hareshbhambhaniya1796 Месяц назад
Thanks saheb
@prajapatimadhubhai2204
@prajapatimadhubhai2204 Месяц назад
Good,thanks sir
@prajapatimadhubhai2204
@prajapatimadhubhai2204 Месяц назад
Matar ki kheti ke bareme bataiga sir,intajar rahega.
@Lofi_Music662
@Lofi_Music662 Месяц назад
રમેશભાઈ સરસ મજાની વાત તમેં આપી
@kalpeshdhanani5022
@kalpeshdhanani5022 Месяц назад
ખુબ સરસ માહિતી આપી અને આપે કહ્યું છે એ પણ સત્ય છે કે આજ કાલ એગ્રો દુકાન દાર ખેડૂતો ને કેમ લુંટવા એ જ કામ કરે છે..
@manvarbhai
@manvarbhai Месяц назад
you are rite sir ape to kheduto na hit ni vat kari. abhar.
@DanabhaiBambhaniya-zs5tq
@DanabhaiBambhaniya-zs5tq Месяц назад
ધન્યવાદ
@jadejanbj-ht5uy
@jadejanbj-ht5uy Месяц назад
બોવ સરસ સાહેબ સાચું છે
@RashikGabu
@RashikGabu Месяц назад
Good sir rasik rathod
@SanjayTadhani-d2s
@SanjayTadhani-d2s Месяц назад
Va good sir
@kanjariyabhikhubhai348
@kanjariyabhikhubhai348 Месяц назад
You are right Rathod sir
@vinodbhaiagravat-lk6nf
@vinodbhaiagravat-lk6nf Месяц назад
આપ ની માહિતી બહુજ સરસ છે
@sharvanmakavana3200
@sharvanmakavana3200 Месяц назад
Thanks sir (banaskantha Lakhani )
@TrambadiyaPiyush
@TrambadiyaPiyush Месяц назад
Sir Khub j saras mahiti...... 100%
@vaghelalakhan5997
@vaghelalakhan5997 Месяц назад
ખુબ જ જરૂરી માર્ગદર્શન ખેડૂતો માટે આપ્યું. આભાર
@rajshikhuti6271
@rajshikhuti6271 Месяц назад
જય માતાજી ભાઇ તમરી વાત 💯સાચી છે ❤❤❤❤ ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન માહિતી આપતા રેજો ખેડૂત સુખી તો બધા સુખી
@madevahir2032
@madevahir2032 Месяц назад
100 ટકા સાચી વાત છે સાહેબ
@mansukhbhaikakadiya2344
@mansukhbhaikakadiya2344 Месяц назад
Jay shree krushn saheb safed shana ni kheti padhati aapo b૨ chsna ni jat vavva ni se abhar💐
@bhchavada-yx7lw
@bhchavada-yx7lw Месяц назад
Amba na bagicha ni mahiti apjo
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં મેસેજ કરજો
@hiteshgujornagfana
@hiteshgujornagfana Месяц назад
સાહેબ શ્રી એક વિડીયો રાયડા ની ખેતી પદ્ધતિ અને ખાતર વ્યવસ્થાપન સ્પ્રે વગેરે ને લગતી માહિતી આપતો બનાવવા વિનંતી
@karamshibhaipatel2838
@karamshibhaipatel2838 Месяц назад
સાહેબ અમને તમારી માહિતી સાંભળીને ઘણી ઉપયોગી થાય છે.બનાસકાઠા ...થરાદ.
@chhaiyapraful7443
@chhaiyapraful7443 Месяц назад
ખૂબ સરસ માહિતી આપી રાઠોડ સાહેબ
@narendrabakotra5346
@narendrabakotra5346 Месяц назад
ખૂબ સરસ માહિતી મોટાભાઇ આપી
@AffectionateDalmatianPup-oy2cm
@AffectionateDalmatianPup-oy2cm Месяц назад
સરસ
@Rakeshkalariya2917
@Rakeshkalariya2917 Месяц назад
સરસ માહિતી સાહેબ
@દલપતપંડ્યા-ટ2ઘ
મહાદેવ
@rahilvlog220
@rahilvlog220 28 дней назад
ડુંગળી મા પાયા મા ક્યું ખાતર આપવું અને પછી na sedual વીસે બનાવો સાહેબ 👍 અથવા reply દ્વારા janavso
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Месяц назад
ખુબ સરસ માહિતી આપી સાહેબ, કોરોના પછી મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે.
@anialbhai4491
@anialbhai4491 Месяц назад
😂
@sarmanram5606
@sarmanram5606 Месяц назад
👍👌👌
@jaswantsinhvaghela9970
@jaswantsinhvaghela9970 Месяц назад
સાહેબ આપ ને સાચી વાત કરી
@ajaymanavadariya1266
@ajaymanavadariya1266 Месяц назад
Very good 💯 Taka share vat se
@kalpeshchhatrala4405
@kalpeshchhatrala4405 Месяц назад
સાહેબ 100% સાચી વાત છે
@samirZezriya1204
@samirZezriya1204 Месяц назад
જય માતાજી રાઠોડ સાહેબ
@surendrasinhjadeja1958
@surendrasinhjadeja1958 Месяц назад
સાહેબ‌ જીરૂ વિશે માહીતી આપશો
@parthgami7426
@parthgami7426 Месяц назад
Khub shras khedune 1 bhai tarikhe shla api shaheb Tamara bghta vidiya jovsu pan aje komet karvani eshathai
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Месяц назад
Right sir
@padanivijay7264
@padanivijay7264 Месяц назад
ચણા નું વાવેતર અત્યારે કરી નાખ્યું છે સાહેબ
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
અખતરો કર્યો
@savanahir3929
@savanahir3929 Месяц назад
100% sachi vat6
@manvarbhai
@manvarbhai Месяц назад
chirayu bhav:
@DhirajsinhParmar-ni5eq
@DhirajsinhParmar-ni5eq Месяц назад
શાકભાજી ચોળી નું બીયારણ મળી જશે કૃષિ યુનિવર્સિટી માં
@ranakhambhala9163
@ranakhambhala9163 Месяц назад
A
@ahirghusabhai6190
@ahirghusabhai6190 Месяц назад
હકીકત sir
@मोरीवनराजसिह
100% સાચી વાત
@vinuantala9026
@vinuantala9026 Месяц назад
તુવેર ના પાકમાં ખાતર ની માહિતી આપવા વિનંતી, મગફળી તમારી માહિતી થી બહુસારી થશે, 🙏🙏
@kevalgadara3860
@kevalgadara3860 Месяц назад
Marketing ni duniya ma saru kamm karo60
@YogeshPa-fh3re
@YogeshPa-fh3re Месяц назад
Cobal colorait kpash ma kevu rijl aape sr sprey kray pilj riple aapo
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
સારું
@gambhavanileshbhai1435
@gambhavanileshbhai1435 Месяц назад
રમેશભાઈ જીરામાં કય જાત પસંદ કરવી જીરામા પાયા ના ખાતર કયુ આપવુ તેનો એક વિડ્યો બનાવો
@kanaksinhgohil7335
@kanaksinhgohil7335 Месяц назад
ફુલે, વિક્રમ, ચણા,વાત,કરો
@Jigar_patel07
@Jigar_patel07 Месяц назад
Shiyalu pak ma future kena bhav vadhse ??? atyre magafli ni jem che chana ma monghu biyaran layne vaviye ne Vechva time ae bhav ghati jase.
@ramdebhatiya980
@ramdebhatiya980 Месяц назад
100%
@julianpatel6202
@julianpatel6202 Месяц назад
100% ખર સોના જેવી વાત છે સાહેબ પરંતુ હજુ જ્યા સુધી ખેતી મા ભણતર nay આવે ત્યા સુધી બધુ નકામુ
@pradipahir9368
@pradipahir9368 Месяц назад
રમેશ ભાઈ આપને નમ્ર વિનંતી છે કે અત્યારે માર્કેટ મા મળતા ઓર્ગેનિક કાર્બન ની માહિતી આપવા વિનંતી
@vipulsevra4931
@vipulsevra4931 Месяц назад
Rathod sar Tamara nambar aapone jethi ame tamaro sampark Kari sakye
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828
@YogeshPa-fh3re
@YogeshPa-fh3re Месяц назад
Ripley aapjo saheb
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
સારું
@niteshpithiya4084
@niteshpithiya4084 Месяц назад
Magfadi ma pan kathiri mate dva Kai satvi
@bhaimojkardi1768
@bhaimojkardi1768 Месяц назад
એટલેજ તમારા ઉપર ભરોશો કરવી છી અને wtsp મા MSG તમને કરવી એટલે તરત તમે જવાબ આપો છો ❤❤❤❤❤
@manvarbhai
@manvarbhai Месяц назад
apana badha j vidio jou chhu.
@VijayRachhadiya
@VijayRachhadiya Месяц назад
Very good rameshbhai
@vinodbhaiagravat-lk6nf
@vinodbhaiagravat-lk6nf Месяц назад
જૂનાગઢ.યુનીરશીટ.કયારે બીયારણ મળુયુ નથી દરવષે ઓનલાય કરુ છ
@jadejarajendrasinh7487
@jadejarajendrasinh7487 Месяц назад
Agrosatar ni dava kevi aavse
@jayrajsinhsisodiya7884
@jayrajsinhsisodiya7884 Месяц назад
વોટર સોલયુબલ ખાતરો ભેજમાં આપવા ફરજિયાત છે કે ભેજ નો હોય તો આપિ શકાય
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
ભેજમાં
@રૂડાભાઈએચૌધરી
જીલ્લો બનાસકાંઠા મા તાલુકા ધાનેરા મા રાએડા નુ વાવેતર થાય છે તો એના વિશે જાણકારી આપજો હોકે
@lbalud
@lbalud Месяц назад
Khedut mitro mara anubhav ni vaat kav to hu badha Loko na krushi vishena video jov su Ema jetla Loko na video jovu su emathi khali Ramesh rathod saheb Ane manisbhai baldaniya Karine se 2 vaykti j sachi sachot Ane technical mahiti aape se bakina badha koy ne koy company na agent thay ne advertis kare se etle khedut mitro khali Ramesh rathod saheb video jovo etle tamare koy na video jova nay pade
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
આપનો ખુબ ખૂબ આભાર
@murlidharsounddjrabarika
@murlidharsounddjrabarika Месяц назад
Right sem to u
@Jigar_patel07
@Jigar_patel07 Месяц назад
Ae bij ma ketla % sabsidy mde che , Aena GJ5 chana na bhav kejo ne peli vaar form bhru che
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
Khub khub aabhar bhai
@pppppatel4687
@pppppatel4687 Месяц назад
sachi vat
@jevtabhaivaniya135
@jevtabhaivaniya135 Месяц назад
સર એગ્રોસ્ટાર ની પ્રોડક્ટ ખરીદવી કે નય
@narsungbhaipatel1620
@narsungbhaipatel1620 Месяц назад
Na
Далее
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 3,1 млн