Om namo narayan માસી તમે ખૂબ જ સરસ વાનગી બનાવો છો અમે પણ શીરો તમારી રીતે જ બનાવીએ છીએ old is gold વાનગી થેન્ક્યુ માસી તમારો આભાર બસ આવી નવી નવી રેસીપી બનાવતા રહો
Aunty khubj saras recipe share kri che tme mare hu jrur thi aa try krish aavij suvavda behno mate ni recipe share krjo jethi aaj ni generation ne sehlai thi avde
અરૂણા બેન તમે ખૂબ સરસ અને easy રીતે રસોઈ બનાવતા શીખવાડો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર . મારી મમ્મી અને મારી પત્ની બંને દરરોજ રાહ જુવે છે કે અરૂણા બેન ક્યારે નવો વિડિયો upload કરે અને અમે એ વાનગી બનાવીએ . એમની એક ફરમાઈશ છે ટોપરા પાક ની તો એ જરા તમારા show પર બતાવ જો ને પ્લીઝ
Srs masi tamaro siro joi ne mne Mara mother in law ni yad av gay e pan avoj siro banavta thank you so much masi tamari rasoi banavani rit bov j srs chhe tamara sudhi na thepla me pan bnavya ta bov j fine bnya ta tnx