આ અદ્ભૂત માહિતી આપશ્રી એ આપી તેનો બદલ આપનો આભાર માનું છું સાથે એક જાણવાની ઉત્તકંઠા પણ છે કે પરમેશ્વર મહાદેવ ને લાગતું આ સૂત્ર'' શંકરો નીતિ શંકર: '' અર્થ. ખ્યાલ હોય તો જાણવા વિનંતી જય રામનાથ...
ભાઈ વાઘણીયા સ્ટેટ માટે ભુપતસિહ ચૌહાણ રાજપુત તે બહારવટે ચડયા હતા ભુપતસિહ નો પકડાઇ ત્યા સુધી પોલીસ નો પગાર બધ કરાવો હતો નવાબ ને ભગાડી મુકેલો ભુપતસિહ બહારવટિયા એ એટલે ભુપતસિહ વિશે પણ બે શબ્દ લખો સાહેબ 🙏
એમનું મુળ ગામ બુબ હતું તે બનાસકાંઠા બાજુ શે તેમના પિતા ને નોકરી કરતા આ બાજુ એટલે બધા બુબ તરીકે જાણીતા હતા એટલે બુબ ચૌહાણ પણ કહેતા તેવુ ઘણા એક હતો ભુપતસિહ ના પુસ્તક લખ્યું છે તેમા શે
Kathidarbaro ae Rajvada ae juna rudhi rivaj jalvi rakhya she Te khubaj sari vat she Jyare amara garasidiya darbaro ane rajvada ae Kai junnvani rudhi jalvi nathi. Dhanyvad she ap sarve Bhayu ne.
@@PradumanKhachar અમારા વડવા પાસે થી એવું સાંભળ્યું હતુ કે અમે વજે નાખવા વાઘણીયા જાતા અમર વાલપુર અને કુવરગઢ આ બંને ગામ નવા બંધાણા ને તરત સ્વરાજ થયું આ બંને ગામ અલગ અલગ બેન બા ને કાપડા મા આપેલા આવું અમે અમારા વડીલો પાસેથી આટલું સાંભળેલું બાકી લાંબી કોઈ માહીતી નથી એટલે કોમેન્ટ કરી હતિ
@@PradumanKhachar ખાચર બાપુ મારે એ જાણવુ છે કે રાણી બા ઘોડેસવારી કરતાં અને બંદુક સલાવ તા એ સાચું છે અમારે એક દાદા હતા એ વાઘણીયા આવતા પોતે ગવયા હતા વાઘણીયા દરબાર અમરાવાળા બાપુ એ કદરૂપી એક જોડી પાણકોરા ની કપડાં આપેલા મારી વાડી આવતા ત્યારે આવી મારી સાથે વાત કરતા