Тёмный

શું તમારા ગામ ના સરપંચ નો ભ્રષ્ટાચાર પકડવા માંગો છો?(ભાગ 1) 

Advocate Sanjay Pandit
Подписаться 73 тыс.
Просмотров 239 тыс.
50% 1

advocatesanjayhpandit@gmail.com, Mo.98241 12100

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 389   
@narendrapatel6368
@narendrapatel6368 Месяц назад
સાહેબ, સરપંચ અને ધારાસભ્ય મળી જાય તો કાયદો કશું જ કરી શકે નહિં, આ જ સત્ય છે.
@arjunbhaigamit270
@arjunbhaigamit270 3 года назад
આને કહેવાય વિકાસ!!!!સરસ માહિતી મોકલી માટે તમારો આભાર.
@parmaruttam4193
@parmaruttam4193 2 года назад
બહુ સરસ માહિતી આપવામાં આવી છે ,ધન્યવાદ
@makwanaravi5294
@makwanaravi5294 Год назад
yes
@hiteshahir4553
@hiteshahir4553 Год назад
ભારત દેશની મોટી વસ્તી ગામડામાં વસે છે અને સરપંચ ગામ પંચાયત સાથે જોડાયેલી છે એટલે એવાં ટોપિક ઉપર માહિતી વધારે આપવા વિનંતી છે અને લોકો આવી માહિતી જોવામાં રસ પણ ધરાવે છે
@yashpalsinhzala2601
@yashpalsinhzala2601 2 года назад
ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
@mehulchadmehulchad3745
@mehulchadmehulchad3745 2 года назад
આપે લોકોને એક સારી વાત કરી એ બદલ ખુબ ખુબ અભિનંદન
@VipulBeladiya73
@VipulBeladiya73 2 года назад
ખૂબ સરસ માહિતી આપી સર આવી રીતે ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં નાગરિક જાગૃત થાય ગામ સારા કામો થાય
@rameshbhaimakvana0515
@rameshbhaimakvana0515 2 года назад
સાહેબ તમને ખુબ ધન્યવાદ. સાહેબ. સામાજીક ન્યાય સમિતિ ચેરમેન વીશે. ફરજો કાયદા. પંચાયતમાં ચેરમેન ની કામગીરી વિશે વીડીયો બનાવો. મીઠા ગોઢા ગ્રામ પંચાયત.સા. ન્યાય સંમિતી. ચેરમેન રમેશ આર મકવાણા🙏🙏🙏🙏🙏🌹
@vaghelanavneet2920
@vaghelanavneet2920 2 года назад
ગામના ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ ફરિયાદ કઈ રીતે અને કોને કરી શકાય તે વિશે માહિતી આપવા વિનંતી
@iqbalafinwala9008
@iqbalafinwala9008 8 месяцев назад
Thank you for the best of village problem solutions...
@thakorgamit8996
@thakorgamit8996 7 месяцев назад
ખૂબજ સરસ મહિતી આપી છે. સર.ગામ લોકોને ખાસ કામ લાગશે
@rajeshkumardabhi585
@rajeshkumardabhi585 2 года назад
ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ શ્રી....
@shaileshpargi7448
@shaileshpargi7448 2 года назад
ખુબ સરસ માહિતી આપી તે બદલ તમારો આભાર 🙏🏻🙏🏻
@kirtipatel5078
@kirtipatel5078 2 года назад
ખુબ સરસ વાત કરી ઘણો આભાર ભારત માતાકી જય
@ravalmahesh8327
@ravalmahesh8327 2 года назад
સરસ માહિતી આપી સાહેબ Thank-you
@RaydeKarathiya
@RaydeKarathiya 6 месяцев назад
વાહ સાહેબ સોશિયલ મીડિયા દ્વારા આવી માહિતી આપતા રહેજો
@BKAhir-ms7ou
@BKAhir-ms7ou 2 года назад
સરસ માહિતી સંજય ભાઈ
@babulaldangar2792
@babulaldangar2792 3 года назад
Good great Job congratulations sir
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 2 года назад
Vah..srs abhar upyogi mahiti api...
@parmarkaransinh7002
@parmarkaransinh7002 2 месяца назад
ભદ્રાસા ગામ માં હનુમાન ફરિયા માં કરણસિંહ ના ઘર આ આગળ બહુજ દબાણ રસ્તા નુ સે
@singerdharmeshpateladvocat4322
@singerdharmeshpateladvocat4322 2 года назад
લુણા પાદરા વડોદરા માં સરપંચ મહિલા છે અને નામ છે અંકિતા પ્રિતેશ પટેલ. આ પ્રિતેશ પટેલ તમામ વહીવટ કરે છે, અરે પાદરા નગર પાલિકા માં પણ તેજ વ્યવહાર કરે છે, આના થી મોટી વ્યથા કઈ હોઈ શકે ?
@Sagarvaghela7744
@Sagarvaghela7744 6 месяцев назад
સરસ માહિતી આપી બદલ ધન્ય વાદ સરજી..સરપંચ રોડ કે ગટરલાઈન કરવાની ના પાડે છે
@DashrathshinhSolanki
@DashrathshinhSolanki 11 месяцев назад
Saheb avi upyogi mahiti aapva mate aabhar
@hathiyaashok7895
@hathiyaashok7895 2 года назад
સાહેબ ગ્રામ પંચાયત ની ખાસ સમિતિ સામાજિક નિયાય સમિતિ ચેરમેન વિશે વિડિઓ બનાવો પલીસ 🙏🙏
@shiroyajaydip4950
@shiroyajaydip4950 2 года назад
I’m
@patelnatubhai5616
@patelnatubhai5616 Год назад
@AJAY.SONDARVA.9636
@AJAY.SONDARVA.9636 Год назад
ધન્યવાદ નાગરિકોને જાગૃત કરવાથી પોતાની પોતાના કાયદાનું ભાન થઇ
@official.8046
@official.8046 2 года назад
સાહેબ શ્રી અમારા ગામ માં સરપંચ શ્રી ખુદ ગ્રામપંચાયત ખુદ સરપંચ એન્ટ્રી નો ના પાડે એના માટે ની પ્રોસેસ
@diyakumari8143
@diyakumari8143 2 года назад
good job doing good for socitey and welfer thank u Sir
@arvindbhaitbaria8565
@arvindbhaitbaria8565 2 года назад
hi
@Rajubhai-jy2rb
@Rajubhai-jy2rb 4 года назад
તમારી હિંમત ને સલામ 👍👍
@prataptalpada9998
@prataptalpada9998 5 месяцев назад
સાહેબ મારૂ નામ પ્રતાપ તલપદા છે હુ ખેડા જીલ્લા ના ભુમેલ ગામ મા રહુ છુ સાહેબ અમારી નાતી ઉપર બોવ અતીયાચાર થાય છે સાહેબ અમે લોકો છેલ્લા પચાસ વરસ થી રહીયે છે અમારા ધર નિમહતા અતિયારે ગવચર બનાવિ દિધા છે અમારી બાવન ધરનિ વસ્તી છે અતિયારે પંચાયત અમારા ધર પાડવાની ઘમકી આપે છે તો સાહેબ હવે અમારે સુકરવુ તો સાહેબ કર્ક માર્ગ બતાવવા વિનતી
@HinalHalpati-
@HinalHalpati- 2 года назад
સાહેબ અમારા ગામમાં છે 30 વર્ષ થી ખુબ કૌભાંડ થાય ને બધા ને ડરાવે છે
@vijaybhadiayadara2903
@vijaybhadiayadara2903 2 года назад
30 varsh rahe j nhi to,khotu karta hoy to ,tamara gamna ne nathi dekhatu?
@HinalHalpati-
@HinalHalpati- 2 года назад
@@vijaybhadiayadara2903 સાહેબ છે એવુ કે સરપંચ અમારી જાત ની છે ને ચલાવે તે દમણ નો માણસ છે સરપંચ તો અના ઘરે વાસણા ધોવા જાય
@vijaybhadiayadara2903
@vijaybhadiayadara2903 2 года назад
@@HinalHalpati- kyu gam?
@HinalHalpati-
@HinalHalpati- 2 года назад
@@vijaybhadiayadara2903 kunta Tarak Paradi
@Kanhaiyalangala
@Kanhaiyalangala 3 месяца назад
સરકારી જગ્યાની અંદર બાંધકામ કરીને પોતાનો કબજો જમાવેશ એની વિશે માહિતી આપો ને સાહેબ
@chimandabhi9677
@chimandabhi9677 Год назад
Jay babari 🌹 ખૂબ ખુબ આભાર સાહેબ
@kanujithakormetpur4245
@kanujithakormetpur4245 3 года назад
ધન્યવાદ, સાહેબ
@solankiraijibhai9756
@solankiraijibhai9756 2 года назад
Khub. Khub. Dhanyavaad. Mahiti. Aapva. Badal. Aabhari. Jay. Mataji
@jayjalaramannapurna3737
@jayjalaramannapurna3737 Год назад
ખુબ સરસ માહિતી
@rajeshpanchal2839
@rajeshpanchal2839 2 года назад
તમારી માહિતી બહુ સરસ છે
@bharatvagadiya7607
@bharatvagadiya7607 Месяц назад
તમારો આભાર.
@pankajmer9076
@pankajmer9076 3 года назад
સાહેબ હું 22વર્ષથી ગામમાં રહીઅે છીએ તો કહેજો કે ગામમાં સરકાર તરફથી મને અેક ઘર ના મળે?
@mohsinsumra8766
@mohsinsumra8766 7 месяцев назад
Mare pan Aaj.problem che.
@yadavrajesh7552
@yadavrajesh7552 2 года назад
Thank you Sir 🙏🙏🙏 Information mate ... Amare Dist- Gir somanath TA- Veraval Gaam- Bhalpara.. Bhalka ... Gaaam na Sarpanch Dadagiri vadhi gayi che
@SureshHPatel-go3zg
@SureshHPatel-go3zg Год назад
સરપંચ સતા ઉપર હોય ત્યારે ખોટા કરેલ કામની ખબર તે સરપંચ માં બદલાયા પછીથી ખબર પડે તો શું કરવું
@nagajibhaigabu9735
@nagajibhaigabu9735 4 месяца назад
સાહેબ.મદારગઢગામમા.કોય.તલાટીનથીઆવતાકે.કોય.ગામશેવકનથિઆવતા.શેલા.ચારવરશથીકોયનવૂકામનથીકરૂસાહેબ
@anilahirboricha158
@anilahirboricha158 2 года назад
Sir marugam Latipur chhe. Sahuthi vadhu bhrastachar amara gamma chhe. Mandir na Pan paisa kam na paisa khavay jay chhe.
@lalitapadhar5601
@lalitapadhar5601 11 месяцев назад
જે કામ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોય અને તે કામ કર્યા વગર ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવે તો શું કાર્યવાહી થઈ શકે છે?????? Plz Reply
@gadhavinarhardan5982
@gadhavinarhardan5982 2 года назад
Khub khub dhanyvad avimahiti avarnvar apta rheso
@deviyanibenshah9996
@deviyanibenshah9996 2 года назад
ગામ માં દબાણ દૂર કરાવવા માટેની પ્રક્રિયા સમજાવો
@sohilharosi6441
@sohilharosi6441 2 года назад
ભાઈ મારા ગામ માં પણ દબાણ દૂર કરાવવા છે મને પણ જણાવશો.🙏
@deviyanibenshah9996
@deviyanibenshah9996 2 года назад
@@sohilharosi6441 talati Ane sarpanch ne malo
@zalayuvrajzalayuvraj6623
@zalayuvrajzalayuvraj6623 Год назад
@@sohilharosi6441 જણૃશં
@mahendrasinhvaghela6474
@mahendrasinhvaghela6474 3 года назад
બવુજ સરસ માહિતી આપેલ છે બદલ ધન્યવાદ
@madhavchenal2228
@madhavchenal2228 Год назад
જે વ્યક્તિ સતા પર નથી તે વ્યક્તિ સરપંચ તલાટી નુ કામ કરતો હોય અથવા આવાસ યોજના માંથી હપ્તા લેતો હોય તે વ્યક્તિ પર કાયદા કિય કાર્યવાહી કય રીતે કરાય
@rajendrazala4222
@rajendrazala4222 2 года назад
खुब‌।खुब‌।आभार‌।
@chandrakantvaidya3435
@chandrakantvaidya3435 7 месяцев назад
Sir,Saras mahiti Api.Parantu sarpanche makanana Je mul malik hoy tevu Maliki Darshavatu hoy A vyaktina ligal paper biji vyakti ni Maliki chhe tevu khotu cert.Ape to shu karvu.?
@saprakalu9857
@saprakalu9857 2 года назад
Very very good sir khoble khoble dhanayvad👌👌👌
@JentibhaiKalthiya
@JentibhaiKalthiya 3 месяца назад
ધનયવાદમાહીતી,આપવાબદલ
@galatharababubhai8775
@galatharababubhai8775 4 года назад
ખુબ ચરસ માહિતી સાહેબ
@SurelaharshadBhaiSurela-zu8kf
@SurelaharshadBhaiSurela-zu8kf 2 месяца назад
હળવદ તાલુકાના સુરવદર ગામમાં કંઈપણ વ્યવસ્થા નથી તો જાણ કરવા વિનંતી
@RAJ_GAMINGA_5640
@RAJ_GAMINGA_5640 11 дней назад
અમારા ગામમાં સરપંચ ને આ કામ ની ખબર જ નથી
@vasantpatel4413
@vasantpatel4413 2 года назад
દારુ બંધી વિસે આપનો શો અભિપ્રાય છે સરપંચશ્રી આના વિશે કેવા પગલાં ભરી શકે
@Becharjithakor-r5x
@Becharjithakor-r5x 8 месяцев назад
જય માતાજી બહુ સુંદર જાગૃતિ લાવવા માટે આગળ આવો ૐ શાંતિ ૐ
@વિષ્ણુજી
@વિષ્ણુજી 2 года назад
સરસ માહિતી આપી સાહેબ
@GanapatThakur-kl9zt
@GanapatThakur-kl9zt 6 месяцев назад
ખૂબ સરસ માહિતી સર❤.પરંતુ અમારા ગામમાં 99%કસુ થતું જ નથી 1%છે 😂😂😂😂
@Zx_nirav_019
@Zx_nirav_019 7 месяцев назад
Khub saras mahiti aapi sir thenks
@viramsinhchauhan6347
@viramsinhchauhan6347 Год назад
❤દિલસેખુબખૂબ, આભાર
@SAR318
@SAR318 2 года назад
નમસ્તે સાહેબ હું એ જાણવા માગું છું કે અમારી ગ્રામ પંચાયતમાં અમુક લોકોના વેરા બાકી હોવાથી પુરા ગામ ને પાણી મળી રહ્યું નથી તો શું સરપંચ સાહેબ આવું કરી શકે છે લોકોના વેરા બાકી હોય તો ગામનું પાણી રોકી શકે છે સાહેબ રીપ્લાય આપવા વિનંતી
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm 7 месяцев назад
Abatha karyo karva mate grant multi nathi sarapanch kam shu Kare saheb
@SamiPathan-m3t
@SamiPathan-m3t Месяц назад
Saheb hu pote panchayat sabhya chu pan kamthi out of country javanhovathi su hun bija koine sabhyapad ni aouthoriti apay?
@chauhannarendrasinh7841
@chauhannarendrasinh7841 2 года назад
એ અંગેની માહિતી ખૂબ ખૂબ આભાર
@mirabarot
@mirabarot 10 месяцев назад
Dhnyvad sir mahiti aapva babat🙏
@arvindbhaigamit1987
@arvindbhaigamit1987 3 года назад
Avi Sari Suchanao Apava Badal Aabhar Sirji.
@YASHUBHA0307
@YASHUBHA0307 6 месяцев назад
Bhugarbh gatar nu kam ghana time thi rokay gayelu chhe mara gam ma hve kone fariyad karvi online
@rabarihema3789
@rabarihema3789 3 года назад
બહુ સરસ માહિતી છે
@zalamadhavsinh3874
@zalamadhavsinh3874 2 года назад
સર તમારો નોમ્બર જોઈએ થોડી માહિતી માટે ગામ પંચાયત વિશે
@manharbhaikhetariya6806
@manharbhaikhetariya6806 2 месяца назад
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ટેબલ અને ખુરશી અલગ થી માંગ માટે માહિતી આપવા વિનંતી
@vinodchaudhari9336
@vinodchaudhari9336 2 года назад
Juna sarpanche karel brstachar vise kevirite fariyad karri sakay? 15ma nanapachna khub ₹ bagadya se . Pivana pani ni sagvad bija gamthi line nakhine juna sarpanche khota bilo sathe brastachar karyo se.....
@jaypalbapu1695
@jaypalbapu1695 2 года назад
જય માતાજી સાહેબ શ્રી
@bhagumakwana9750
@bhagumakwana9750 2 месяца назад
Congratulations Pandya sir
@nagjibhaidesai7306
@nagjibhaidesai7306 2 года назад
Very Good Sir Ji Gujarat Kankrej Banaskantha
@kanjibhairajput8631
@kanjibhairajput8631 2 года назад
માહિતી આપવા બદલ આભાર 🙏
@ghanshyambhaikhandival3055
@ghanshyambhaikhandival3055 Год назад
જય સ્વામિનારાયણ સરસ ખુબ સરસ
@singerdharmeshpateladvocat4322
@singerdharmeshpateladvocat4322 2 года назад
અમારા રોડ પર ખોટું દબાણ કરી ખોટી રીતે હેરાન કરે છે છતાં અમારા કાર્યક્ષેત્ર માં આવતું નથી તેમ જણાવે છે
@sanjayratdiya455
@sanjayratdiya455 2 года назад
વાહ.મારા.ભાઈ.ધન્ય વાદ
@valvikirtiraj7534
@valvikirtiraj7534 14 дней назад
nice sar
@nayakhiren5714
@nayakhiren5714 2 года назад
Very good sir 🙏🏻🌹🙏🏻
@rajbhaparmar1165
@rajbhaparmar1165 2 года назад
l0
@pavanrathod2639
@pavanrathod2639 2 года назад
@@rajbhaparmar1165 ppp
@prabodhbhagora405
@prabodhbhagora405 2 года назад
અમારા ગામ માં પીવા ના પાણી ના નર્મદા ટાંકા એક નહિ બે બે બન્યાં છે પરંતુ નળ કનેક્શન કરવા માં નથી આવ્યા તો એના માટે અમારે શું કરવું તે સાહેબ જણાવજો. સાહેબ તમારો ખુબ ખુબ આભાર જય સીતારામ
@thakormihir5300
@thakormihir5300 2 года назад
Mare mara. Ghar thi. 300 miter no rasto chuti jay che. ચોમાસા ma taklif pade che to. Sarpanch jode vat thi rasto banavvo che. Yogya diteil apo tene su su kav to mane.
@Hemraj_makwana
@Hemraj_makwana 8 месяцев назад
Very nice information given by you
@AdvocateSanjayPandit
@AdvocateSanjayPandit 7 месяцев назад
Thanks for liking
@savjidaloliya7686
@savjidaloliya7686 2 года назад
🙏જયશ્રીકૃષ્ણ 🙏 વાહ વાહ સાહેબ
@manubhaisolanki6464
@manubhaisolanki6464 2 года назад
Good
@harishrathava6055
@harishrathava6055 5 месяцев назад
Thank you sir
@mansukhbhai5077
@mansukhbhai5077 2 года назад
વાહ સાહેબ વાહ
@mr.panchalofficial2268
@mr.panchalofficial2268 2 года назад
Good information 👍👍😊
@balasaniyaparsotambhai1900
@balasaniyaparsotambhai1900 2 года назад
ખુબ સરસ સાહેબ
@sanketkakadia5017
@sanketkakadia5017 2 года назад
10 varas phela kheti ni jamin vechi nkahi hoie toh shu atyare kheti ni jamin laie sakaie?agriculture land mate
@vikramsinhchavda6419
@vikramsinhchavda6419 9 месяцев назад
Kachari kon saf kare amara ગામમાં ગન્દાકીબાહુજ ચે
@yashbizzcbbavaliya
@yashbizzcbbavaliya Год назад
Very nice sir
@dabhianchal8088
@dabhianchal8088 Год назад
Saras mahiti aapi saheb.
@sonamevada6303
@sonamevada6303 2 года назад
Good information
@MalekFiroz-yd7vd
@MalekFiroz-yd7vd 10 месяцев назад
Sar hu pan Wod member Chu Uper th Neca sudi Brstacar
@pathubhaiahir4982
@pathubhaiahir4982 4 месяца назад
Mara gam.ma.s.t.nathi avti jasdn apdaun karti dikriyu ne taklif thay se baypash thi nikli jay se
@gushaidinesh6334
@gushaidinesh6334 11 месяцев назад
Very good best information
@gopalbhaidhanak6851
@gopalbhaidhanak6851 2 года назад
Sir rtayr day ma chhu. Apna vidio. Ane. Jaminna Bahu. Saras chhe. Ap bija. Margadarsan. Karta. Rahev badal khub. Abhar
@chudasamapradhyumansinh7622
@chudasamapradhyumansinh7622 3 года назад
Khub khub abhinandan vakil Saheb
@lakhngadhvi501
@lakhngadhvi501 2 года назад
ખૂબ સરસ 🙏
@barothonar
@barothonar Год назад
ગ્રામ પંચાયત ના સરપંચ ચાલુ હોદ્દા દરમિયાન આઉસોર્સિંગ કે કરાર આધારીત સરકારી કચેરી માં નોકરી સકે ? હાલ ના સરપંચ હોમગાર્ડ માં નોકરી કરે છે અને ગ્રામ પંચાયત ના કામ માં agreement તેમના નામનો કરવામાં આવે છે
@gamitnayan3192
@gamitnayan3192 3 года назад
Gram panchayat ni grant ni mahiti tatha kam ni mahiti kevi rite medvi
@balvantsinhvasava
@balvantsinhvasava 3 года назад
egramswaraj.gov.in
Далее
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48