Raj bha, તમે બચુબાપા ને મારા તરફથી રામ રામ ને સીતારામ કહેજો, હુ જયારે પણ Family's સાથે મોરબી બાજુ આવુ એટલે ચોક્કસ થી બચુબાપા ને ત્યાં જમવા આવીશ 😇☺️😊🙇🏻♂️😍🙌
JAYMATAJI RAJBHAI JORDAAR bachubapa kharekhar aa seva nuj kaam kare che emne paisa sathe prem nathi pan manso ne prem thi jamadvaj che salute bachubapa ne aamni rasoi bhi tasty ne healthy j hoy 100% aapde bachu bapa ne koy divas malya Nathi but chej mast ❤❤❤ !!!
Pragti karya pachi pan tame bachu bapa ne sanjay bhai ne bhulya nathi bow saru kevay jyare kamo pelo promotion video karva mathi navro nathi thato bas bheguj karvu che ene ne mafat ma maja karvi che ene
રાજભાઈ સંજયભાઈ નું રવિવાર નું રસોડું ના વિડીયો બનાવી ને મોકલો હું અહીં અમેરીકા શિકાગો માં તમારા રોજ જોઉં છું રાજભાઈ કમલેશભાઈ તો હવે મોટા માણસ થઈ ગયા એટલે હવે નાના લોકો ના વિડીયો નથી બનાવતા હવે પૈસા વાળા થઈ ગયા એટલે દુબઈ ને યુરોપ નાજ વિડીયો બનાવે ભાઈ ભાઈ