Тёмный
No video :(

શું પૈસાવાળાના દીકરા જ કેનેડા જઈ શકે? Canada Student Visa Total Cost & Process 

Fun for Gujaratis
Подписаться 660 тыс.
Просмотров 58 тыс.
50% 1

How to apply for Canada Student Visa? What is the total cost to study in Canada? And what is the process to apply for student visa in Canada? Questions like these will be answered in detailed in the video.
12 Things to Know Before Moving to Canada: • આટલું ધ્યાન રાખ્યા વગર...
America or Canada: • અમેરિકા કે કેનેડા? સમજ...
Place to visit in Toronto: • ગુજરાતીઓની પહેલી પસંદ ...
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 200   
@deepgajre4
@deepgajre4 Год назад
Sir, Tame Uk no Student Visa, Which One University Courses Select Karavanu, Depended Visa With Parents, Independent Visa no Shu Sharti Che ye Pan Te Badha Datavnara Video Banavo Please.
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@chhotalalpandya9298
@chhotalalpandya9298 Год назад
હા દીદાર ભાઈ હું તો તમારા એટલાન્ટા અને ટોરન્ટો જેવા વિડિયો જોવા ખુબજ આતુર છું. થોડા ઘણા એવા વિડિયો ડા લોડ કરી રખ્યા છે જે વારમ વાર જોતો રહું છું
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવીશુ. સુચન બદલ આભાર
@D.K.Rajput_Gujrat
@D.K.Rajput_Gujrat Год назад
tame khub saras mahiti sathy kam na videos banavi rah ya cho khub khub dhanyavad 🙏🇮🇳❤️
@DidarHemani
@DidarHemani Год назад
અમારી ચેનલ માટે શુભેચ્છા વ્યક્ત કરવા બદલ.
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja Год назад
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani Год назад
Love from Mumbai
@hasmukhpatel4085
@hasmukhpatel4085 Год назад
આપણા બંધુઓને મદદરૂપ થાઈ એવા વીડીયો બનાવવા બદલ આપનો ખુબખુબ આભાર અને ધન્યવાદ.👌📖🙏
@DidarHemani
@DidarHemani Год назад
અમારી ફરજ છે. ખુબ ખુબ આભાર
@pravin.01
@pravin.01 10 месяцев назад
ભારત માં ભણી ને પણ લોકોએ સફળતા મેળવી છે સાયેબ જિંદગી એક વાર મળે છે અને એમાંય અપડને ભારત માં જન્મ મળ્યો એટલે ખુબ મોટી વાત છે ...ભારત માં જેવી જીંદગી જીવવા ની મજા એ ક્યાંય નથી આ દેશો માં તો ખાલી ફરવું ગમે બાકી રેહવા ની બાબત માં ભારત જેવો દેશ એકેય નઇ કેનેડા , અમેરિકા , લોકો ભલે પૈસો જોઈ ને જતા હોય બાકી ત્યાં ની વાસ્તવિકતા તો કઈક અલગ જ છે બાકી મોજ મસ્તી અને સાંતી ભર્યું જીવન કોને કેવાય એ આ લોકો ને સુ ખબર એ ભારત માં જ મળે . જય હિન્દ ❤️
@DidarHemani
@DidarHemani 10 месяцев назад
વાત તો તમારીયે વિચારવા જેવી છે. વિસ્તારપૂર્વક તમારી વાત મુકવા બદલ આભાર
@Prince_vasani
@Prince_vasani Год назад
અમેરિકા ના વર્ક વિસા નો વિડિયો બનાવો ને sir 💖💖
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@vijaygosai2526
@vijaygosai2526 Год назад
Ha Bhai
@JayeshLathiya77
@JayeshLathiya77 Год назад
Yes, I would like to watch authentic information about canada
@DidarHemani
@DidarHemani Год назад
We will make video
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Год назад
જય શ્રી કૃષ્ણ
@DidarHemani
@DidarHemani Год назад
જય શ્રી કૃષ્ણ
@dbgoswami
@dbgoswami Год назад
કેનેડા માં જોબ નો વીડિયો ચોક્કસ બનાવો.અને ડાયરેક્ટ જોબ કરવા જઈ શકીએ તેની પણ માહિતી આપો તો વધારે સારું..
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@dhrupalpatel6746
@dhrupalpatel6746 Год назад
1.Sir Gujarat Board ma second trial hoy to Australia K Canada Ni University Accept kare che k nai? (March ma 1 subject ma backlog hato ae July ma clear karyo) 2.Sir Abroad Study mate after 12th javu joei k pachi b.sc( Bechalar in Biochemistry)puru Kari ne javu joei? 3.Abroad ma biochemistry and biotechnology no course demanding che? Please Reply
@DidarHemani
@DidarHemani Год назад
આ બધું કેશ ટુ કેશ આધાર રાખે છે. નિષ્ણાતોની સલાહ લેવી
@dhrupalpatel6746
@dhrupalpatel6746 Год назад
Make Video On Demanding Course In Australia And Canada.
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@babubhaipatel8151
@babubhaipatel8151 8 дней назад
Yes Pl make video about job
@DidarHemani
@DidarHemani 7 дней назад
Will think over it.
@mayankpatel1520
@mayankpatel1520 Год назад
કેનેડા માં કયા શહેર સસ્તા શે તેના ઉપર વિડિયો બનાવો
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@namanbhatt7303
@namanbhatt7303 Год назад
Helpful information and video
@DidarHemani
@DidarHemani Год назад
Glad you think so.
@ajaykher8211
@ajaykher8211 Год назад
આવું ગીનાન આપતા રેજો....
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર. આપને અમારા વિડિઓ ગમે છે એ આનંદની વાત છે.
@user-ej7uw8rt3q
@user-ej7uw8rt3q Год назад
Yes
@DidarHemani
@DidarHemani Год назад
આભાર
@raihaan1117
@raihaan1117 11 месяцев назад
boj sari vaat vigat vaar samjaavi bhai thanks
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@nehalkaneria
@nehalkaneria Год назад
Next video for Canada provisions
@DidarHemani
@DidarHemani Год назад
will make but not next. It will take time
@dharmikpatel2097
@dharmikpatel2097 Год назад
Australia ne lagto pan aek vidio banavo Kaya course ni demand 6 ae and kai job ni demand 6 Ar
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@daddyg1195
@daddyg1195 Год назад
Can you tell me about consultant who don't charge fee ???
@DidarHemani
@DidarHemani Год назад
None
@Tangy_touch
@Tangy_touch Год назад
कनाडा जाई ने घोघो डेलिये हाथ दायी पाछो आवे तोह शु?
@DidarHemani
@DidarHemani Год назад
હા એવું પણ થાય છે
@aminsaiyed3529
@aminsaiyed3529 Год назад
Canada sara ane sasta ane set thava kya provins che video banao
@DidarHemani
@DidarHemani Год назад
સૂચન બદલ આભાર
@kiritpatel1220
@kiritpatel1220 Год назад
Sir,,, ડાયાબિટીસ ઉપર એક વિડીયો બનાવો,,,
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@dhvanitraval1772
@dhvanitraval1772 Год назад
Yes sure banavo video
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@pakcricknewsupdates610
@pakcricknewsupdates610 Год назад
Work visa ketlok khrcho thay tiket ne badhu
@DidarHemani
@DidarHemani Год назад
થોડી માહિતી જાતે મૅળવવી પડે
@GajendrasinhOO7
@GajendrasinhOO7 Год назад
બધું જોતાં એવું લાગે આપણે આપડા દેશ અને એમાંય આપણાં ગુજરાતમાં સારા 💖..આપના આવા જાણકારી ભર્યા વિડિયો બદલ આભાર 💖
@DidarHemani
@DidarHemani Год назад
હા હો ઈ વાત સાચી
@ajitthakore6183
@ajitthakore6183 Год назад
Very good information. Thank you sir.
@DidarHemani
@DidarHemani Год назад
Thank you for your kind words
@dharmikpatel2097
@dharmikpatel2097 Год назад
Ha didar kaka vidio banavo joiae
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@MB-nz9pr
@MB-nz9pr Год назад
General visa mate video banavo
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@ankitd1234
@ankitd1234 Год назад
Thank you for your guidance
@DidarHemani
@DidarHemani Год назад
Welcome
@harneet_365
@harneet_365 Год назад
ek normal video banavo sir je 8th pass ho ane truck driving ma canda Java magto hoy to anu kharch su aave te Mane janvi sir plzzzz 🙏🙏 aamari vinti se Kem ke hu ek models calss family ma thi su se sir 🙏 to mari tamne be hath 🙏🙏🙏jodi ne request se ke aana par tame ek video banavo plzzz tnx so much sir Tamra video khubaj sars hoy se dhanayavad
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવશું
@harneet_365
@harneet_365 Год назад
@@DidarHemani khub khub tamro abhar sir
@shuakatalimasani5878
@shuakatalimasani5878 Год назад
Thank you for detail information
@DidarHemani
@DidarHemani Год назад
My pleasure
@hiteshchandasana-2003
@hiteshchandasana-2003 Год назад
ખર્ચ ની દર્ષ્ટિ એ કેનેડા ના શહેરો ની માહીતી નૉ વિડિઓ બનાવજો.
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@hasmukhlalmistry7311
@hasmukhlalmistry7311 Год назад
🎉
@makwanapiyush3068
@makwanapiyush3068 Год назад
Ha
@DidarHemani
@DidarHemani Год назад
હા ભાઈ હા
@raymallivevillage5847
@raymallivevillage5847 Год назад
Jay Dwarkadhish
@DidarHemani
@DidarHemani Год назад
જય દ્વારકાધીશ
@uniqueuniverse1801
@uniqueuniverse1801 11 месяцев назад
Biju badhu to thick pan aa tamari ek Bayla ni mafak mahiti aap va ni style taame vapri chhe te bahuj pasand aavi😅😅😅
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
એમ કહો તો એમ. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ
@narottamsaradva5730
@narottamsaradva5730 Год назад
VERY. GOOD NEWS
@DidarHemani
@DidarHemani Год назад
Thank you. Keep watching
@kinjalpatoliya261
@kinjalpatoliya261 Год назад
Ha haji aek video banavjo Canada ni job selection system par no
@DidarHemani
@DidarHemani Год назад
ચોક્કસ
@Anonymous-ow4tf
@Anonymous-ow4tf Год назад
Very Informative Video 👍🏻🙏🏻
@DidarHemani
@DidarHemani Год назад
Glad you liked it
@hirapararavi7514
@hirapararavi7514 Год назад
Ha didar bhai kevu pade hoo baki good information for you the garet very well didar bhai 🥰🥰🥰
@DidarHemani
@DidarHemani Год назад
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે અમારી ચેનલના જૂનાજોગી રવિભાઈ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 Год назад
Good comments 👍
@DidarHemani
@DidarHemani Год назад
Thank you
@ritapatel8425
@ritapatel8425 Год назад
Bhai g I c bank thi karse to 700 ma pati jase aa mahiti apso
@DidarHemani
@DidarHemani Год назад
જે માહિતી હતી તે વીડિયોમાં આપી દીધી છે
@promax3608
@promax3608 Год назад
Italy ma bahu j sastu che, phd karvi hoy education ane medical free hoy che pls ena par video banavo detail ma
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@Friend_forever_Pure
@Friend_forever_Pure Год назад
Agricultural Sciences and degree Ema bhanela loko ne Canada ma shu job madi sake and kai rete.....koi counsultancy vada sathe video banavo ne guidance apso 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@Parikh_21
@Parikh_21 Год назад
7:51 banavo banavo te video
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@deepeshkumarparekh4859
@deepeshkumarparekh4859 Год назад
કેનેડા માં કોઈ એવી માહિતી આપો કે કઈ કોલેજ સારી છે અમે તેને ચોઇસ પહેલાં આપીએ.તો અમારા રજીસ્ટ્રેશન નંબર પૈસા ના બગડે.આભાર
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@aatifsarkar135
@aatifsarkar135 Год назад
Very helpful video
@DidarHemani
@DidarHemani Год назад
Glad you think so!
@lakhankiyakhush296
@lakhankiyakhush296 Год назад
હા, સર ક્યાં શહેર સસ્તા છે અને કઈ જોબની વધારે ડિમાન્ડ છે તેનો વિડીયો બનાવજો.
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવીશુ. સુચન બદલ આભાર
@rakshapatel3336
@rakshapatel3336 Год назад
Kaya saher sasta chhe ane kyacjob vaca sari Banvo joye
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@jaynarayanmaheshwari6046
@jaynarayanmaheshwari6046 Год назад
Banao video sir
@DidarHemani
@DidarHemani Год назад
ચોક્કસ
@Hi-yu5mt
@Hi-yu5mt Год назад
9 ppas karyaa hoy to video banvoo Canada naa
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@dipeshpanchal5598
@dipeshpanchal5598 Год назад
Good Job Excellent 👌
@DidarHemani
@DidarHemani Год назад
Thank you for your kind words
@Thummarkhushal
@Thummarkhushal Год назад
canada javani apda to gaja bahar ni vaat che😄😄
@DidarHemani
@DidarHemani Год назад
હા ખર્ચ તો થાય જ છે
@rakeshpanchal6715
@rakeshpanchal6715 Год назад
Banavo canada ma kya kya sastu che???????
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવીશું
@hardikbagda9338
@hardikbagda9338 Год назад
Sir bijo video banavo Banavso
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@babubhaipatel8151
@babubhaipatel8151 8 дней назад
Is only English enough in canda?
@DidarHemani
@DidarHemani 7 дней назад
Will do.
@mehulgajera7052
@mehulgajera7052 Год назад
Germany study mate video bnavo Canada krta ghanu sastu che
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@HiyaasVlogs
@HiyaasVlogs Год назад
bhuj saras.
@DidarHemani
@DidarHemani Год назад
માયાળુ લાગણી બદલ આભાર
@bseries615
@bseries615 Год назад
મારા દિકરાને 5 બેન્ડ આવ્યા છે તો શું બીજીવાર પરિક્ષા આપી શકાય પ્લીઝ રીપ્લે આપો
@DidarHemani
@DidarHemani Год назад
હા આપી જ શકાય.
@miteshkhant5470
@miteshkhant5470 Год назад
Finland country vise video banavo sir
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@productive_life__
@productive_life__ Год назад
20 lac mathi pachha ketla male chh hapte hapte??
@DidarHemani
@DidarHemani Год назад
બધા જ પાછા મળે છે
@jaygajjar3410
@jaygajjar3410 Год назад
canada na city and job par video bnavjo.
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@prakashmaheta5567
@prakashmaheta5567 Год назад
Very good very nice NICE VERY NICE VERY NICE 👍👍👍👍
@DidarHemani
@DidarHemani Год назад
Thank you for your kind words
@Maitra_vlogs
@Maitra_vlogs Год назад
Ha bijo video banavo
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર. સુચન બદલ આભાર
@prakashphotodeesa3254
@prakashphotodeesa3254 8 месяцев назад
યુકે જવાનો ખર્ચો કેટલો આવે સ્ટુડન્ટ વિઝા પર વીડિયો બનાવી આપો
@DidarHemani
@DidarHemani 8 месяцев назад
સુચન બદલ આભાર
@mananbechra114
@mananbechra114 Год назад
જરૂર બનાવો જોઈએ 🙏🙏
@DidarHemani
@DidarHemani Год назад
તમે કીધું એટલે બનાવીશું બનાવીશું
@mananbechra114
@mananbechra114 Год назад
આભાર 🙏
@sharadparekh5723
@sharadparekh5723 Год назад
Good
@DidarHemani
@DidarHemani Год назад
Thanks
@jankobharvad
@jankobharvad Год назад
હા બનાવો
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવીશું
@girishbhairathod689
@girishbhairathod689 Год назад
Jay hind 🙏🏻
@DidarHemani
@DidarHemani Год назад
Jay hind 🙏🏻
@jaydipomaaparabatpura2225
@jaydipomaaparabatpura2225 Год назад
Australia vise banavo
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@hemanihemani3241
@hemanihemani3241 Год назад
Jarur bana vo joyai
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર. સુચન બદલ આભાર
@ShaileshPatel-ko8qm
@ShaileshPatel-ko8qm Год назад
My Son Live Torrento
@DidarHemani
@DidarHemani Год назад
Great to know that !
@jaysukhsolankl4853
@jaysukhsolankl4853 Год назад
Mare Canada javu se job karva kevi rite javu tame mokal so mane
@DidarHemani
@DidarHemani Год назад
અમે કોઈને નથી મોકલતા. ફક્ત માહિતી આપીએ.
@patanibihan3926
@patanibihan3926 Год назад
હા ભાઈ હા એમાં કેવાનું ના હોય
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર બનાવીશું
@ilab3425
@ilab3425 Год назад
english no aavde to canada javay k na javay
@DidarHemani
@DidarHemani Год назад
ના થોડી તકલીફ પડે. પણ લેબર જોબ હોય તો ચાલે
@Kalpesh-f4s
@Kalpesh-f4s Год назад
સાહેબ્ મારે કેનેડા જાવુ છે જોબ માટે શુ તમે મારી મદદ કરશો ??
@DidarHemani
@DidarHemani Год назад
એ તો ભાઈ નિષ્ણાતો જ કરી શકે. અમારું કામ માહિતી આપવાનું છે. જે અમે વિડિઓ દ્વારા આપતા રહીએ છીએ
@Tangy_touch
@Tangy_touch Год назад
मारी पासे अतला पैसा होय तोह इंडिया माज मस्त धंधों करी कनाडा करता आराम नी रिटायर्ड जेवि लाइफ काम करता करता जीवु
@DidarHemani
@DidarHemani Год назад
વાત તો તમારી વિચારવા જેવી છે
@pravinpatel671
@pravinpatel671 Год назад
Video bna vvo joya
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@MaheshPatel-xo6cb
@MaheshPatel-xo6cb Год назад
Meditary ma maja avi
@DidarHemani
@DidarHemani Год назад
સારું સારું
@preetrajblog
@preetrajblog Год назад
💝
@DidarHemani
@DidarHemani Год назад
લાગણી બદલ આભાર
@preetrajblog
@preetrajblog Год назад
@@DidarHemani we lov u lot kaka...🤝🏼 Tamara video's adbhut hoy chhe ..
@asifmomin359
@asifmomin359 Год назад
Waah kaka waah
@DidarHemani
@DidarHemani Год назад
પ્રેમભર્યા પ્રતિસાદ બદલ આભાર
@AshokbhaiBPatel
@AshokbhaiBPatel Год назад
Job jaldimalijaychhe
@DidarHemani
@DidarHemani Год назад
Okay
@janmohammadmanjiyani6499
@janmohammadmanjiyani6499 Год назад
O. K
@DidarHemani
@DidarHemani Год назад
Okay
@MaheshPatel-xo6cb
@MaheshPatel-xo6cb Год назад
Tame gaya ta k em ne em vato
@DidarHemani
@DidarHemani Год назад
સાચી માહતી આપવા માટે ત્યાં જવું જરૂરી નથી. સતત અભ્યાસ અને ખરી હકિકત ની ખરાઈ કરીને મહેનત કરીને વિડિઓ બનાવ્યો છે.
@GajendrasinhOO7
@GajendrasinhOO7 Год назад
4:10 દિલ ધક ધક કરતુ બહાર આવી ગયું હોય એવું થયું😅😆😆😆 એટલે થયું કે તમે શાયદ ભૂલી ગયા લાગો...હજાર ને લાખ કહી દીધું હોય 🤣🤣😅😅
@DidarHemani
@DidarHemani Год назад
😅😆😆😆
@Tangy_touch
@Tangy_touch Год назад
मौका भी दस्तूर भी है मोदी भी है। चलो गुजराती मलि ने गुजरात ने कनाडा अमेरिका जेवु बनवीए। 5 आँगड़ी घी मा आने खोपड़ी कड़ाही मा
@DidarHemani
@DidarHemani Год назад
લે બોલ ! તમે તો બહુ કરી !😆😆
@Tangy_touch
@Tangy_touch Год назад
@@DidarHemani भाई, गुज्जु 7 टापू ना जंगल मुम्बई ने आर्थिक राजधानी बनवाई सके तोह पोतनी मातृ पितृ भूमि ने शु नी शु बनवी सके। ऊपर थी गुज्जु राजा नो साथ छे तोह सोना पे सुहाग
@08kansen
@08kansen Год назад
I would, with full responsibility, like to opine that the present-day reality (and for some time to come), suggest : this is not worth, spending time, money and energy. More videos on this subject may prove to be misguiding in most cases.
@DidarHemani
@DidarHemani Год назад
Okay
@ajaykher8211
@ajaykher8211 Год назад
કાકા આ ડિમેટ એકાઉન્ટ સું છે?.....
@DidarHemani
@DidarHemani Год назад
શેરબજારમાં શેરની લે-વેચ કરવાનું ખાતું
@sabaliyabudhabhaisabaliyab895
@sabaliyabudhabhaisabaliyab895 5 месяцев назад
મુંબઈ
@DidarHemani
@DidarHemani 5 месяцев назад
ઓકે
@cricketanalysisguru003
@cricketanalysisguru003 11 месяцев назад
Na jaway mafat ma pan na jaway
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
ઈ બરાબર હવે તો ન જ જવાય
@bharatsangada5440
@bharatsangada5440 Год назад
Canada nu visa update
@DidarHemani
@DidarHemani Год назад
હા એ જ છે આ વીડિયોમાં
@bhaveshrabari943
@bhaveshrabari943 Год назад
અંગ્રેજી નાં આવડતી હોય તો શું અમેરિકા જઈ શકાય?🙏
@DidarHemani
@DidarHemani Год назад
હા તો પણ જઈ શકાય
@renishvaishnani250
@renishvaishnani250 Год назад
Ha caneda ma kai field ma job ni demand high che e video 🎥 bnavo.
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@jani8644
@jani8644 Год назад
Ha
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
@302_deep_alagiya5
@302_deep_alagiya5 Год назад
Ha
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર
Далее