Тёмный

શેકેલા ચણા - બજાર જેવા શેકેલા ચણા બનાવો ૫ મિનીટમાં | Roasted Chana Recipe By Karishma Pandya 

FOOD Karishma - The Magical Kitchen
Подписаться 30 тыс.
Просмотров 1,1 млн
50% 1

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "બજાર જેવા શેકેલા ચણા બનાવા બોઉં જ સહેલા છે." જો તમે એકવાર આ રીતે જોઈં લેશો તો કદાચ ક્યારેય બજારમાંથી શેકેલા ચણા નહિ લાવો એ મારી ગેરેંટી.આજે કરિશ્મા પંડયા લઈને આવ્યાં છે શેકેલા ચણાની તદ્દન નવી સરળ રેસિપી જેમાં ના તો આપણે રેતીની જરૂર છે.નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મસાલાવાળા એકદમ મસ્ત મજેદાર લાગશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ચણા એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
કાળા ચણા
મીઠું
હળદર
રીત :
૧. એક કઢાઈ માં ૭૦૦ ગ્રામ મીઠું ગરમ કરવાયુ.
૨. મીઠું ગરમ થાય એટલે એક મુઠ્ઠી ચણા ઉમેરી ને સતત હલાવતા રેહવું.
૩. ૨ મિનિટ માં ચણા ના ફોતરાં ફૂટવા માંડશે.
૪. બધા ચણા ના ફોતરાં ફૂટે એટલે ગેસ ધીમો કરી ને ઝારા ની મદદ થી બધા ચણા કાઢી લેવા અને ફરી બીજા મુઠ્ઠી ચણા ઉમેરી ને શેકવા.
૫. જો ચણા ફૂટ્યા પેહલા બળી જાય તો મીઠું થોડું ઠંડુ થવા દેવું.
૬. ચણા સારા કવોલિટી ના લેવા અને સતત હલાવતા રહેવા.
૭. હળદર મીઠા વાળા ચણા માટે ૧ ટી સ્પૂન હળદર અને ૧ ટી સ્પૂન મીઠું ૧/૪ કપ પાણી ઉમેરી ને મિક્સ કરવું.
૮. મુઠ્ઠી ચણા માં બે ચમચી હળદર મીઠા નું પાણી મિક્સ કરી ને તરત જ મીઠા માં શેકી લેવા.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 208   
@pankajparmar4047
@pankajparmar4047 2 года назад
સરસબેન આપે સરસ ચણા બનાવાની રીત બતાવી અહીં ચણા એક કીલોમીટર જય ત્યારે મલે છે હવે અમો ઘરેજ બનાવશું ધન્યવાદ 🙏
@hinashukla6708
@hinashukla6708 2 года назад
Amazing resip batavi khub dhanyavad
@maltitrivedi2465
@maltitrivedi2465 Год назад
ખૂબ સરલ રીત છે ગમી...હવે અમે પણ બનાવીશું..આભાર
@vikramsinhrathod6398
@vikramsinhrathod6398 2 года назад
તમારી સમજાવવાની રીત ખુબ જ સારી છે બેન.
@swetchaudhari5206
@swetchaudhari5206 5 месяцев назад
સરસ ચણા શીખવાની રીત છે
@foodkarishma
@foodkarishma 5 месяцев назад
Thanks a lot 🙏🏻
@atulkenia9058
@atulkenia9058 11 месяцев назад
સુંદર
@dhadhalhimattbhai2242
@dhadhalhimattbhai2242 Год назад
ખુબ સરસ
@sumitrabentabiyar5698
@sumitrabentabiyar5698 2 года назад
Saras danyvad
@BhavanaMachhi-x5t
@BhavanaMachhi-x5t Месяц назад
ખૂબ જ સુંદર આ રીત....❤
@Jalaklakhnotra
@Jalaklakhnotra 3 года назад
Are wahh
@shilpasolanki6531
@shilpasolanki6531 2 года назад
Thankyou medm 👌 Happy New 🙏
@bhagavandas5563
@bhagavandas5563 3 года назад
Excellent thank s soo easy
@muktabenjagani6544
@muktabenjagani6544 Год назад
સરસ રીત છે
@pnparikh95
@pnparikh95 2 года назад
Khub saras
@unitajariwala5833
@unitajariwala5833 2 года назад
Very nice
@vankarnimisha2202
@vankarnimisha2202 Год назад
good resipi
@sagarchauhan9510
@sagarchauhan9510 Год назад
બેન તમારો વિડીયો મસ્ત છે
@vandanaacharya6770
@vandanaacharya6770 Год назад
ચણા ખૂબ જ સરસ રીતે સેકાયાછે રીત ખરે ખર સરસ છે.
@pratimamaheta7137
@pratimamaheta7137 2 года назад
V... nice
@chandnivaghasia7407
@chandnivaghasia7407 3 года назад
thank you for sharing quite new recipe.
@foodkarishma
@foodkarishma 3 года назад
Thanks a lot 😊It’s very easy, do try!
@whateva8434
@whateva8434 3 года назад
.
@kamlabenpargi2216
@kamlabenpargi2216 Год назад
Sara's 🎉
@vijayavaghade5029
@vijayavaghade5029 Год назад
!❤❤!अभिनंदन!❤❤!खुपच छान फुटाणे !❤! !❤❤! धन्यवाद !❤❤! अभिनंदन अभिनंदन❤!
@aabidhusainmalek2554
@aabidhusainmalek2554 Год назад
Wah bhai vah, Karishmaben, kamal kari dithi. Chana sekvano kadi vichar n thai. Tevun aghru kam tame saral rite karine batavine, aanandit kari ditha chhe. Jaru aapni recipi joyne chana stekvanu man jarur thay. Khub khub abhinandan. Sabka Malik ek Allah tala tamo thta tamara gharvala ne khus ane tandurest rakhe.
@shrirambhaijoshi759
@shrirambhaijoshi759 Год назад
Super
@parimalparekh9403
@parimalparekh9403 Год назад
સરસ
@fatemalaxmidhar7890
@fatemalaxmidhar7890 2 года назад
Waw khub j saras👍👍didi😘
@rameshgohel8925
@rameshgohel8925 Год назад
Very good mem 💐💐👌👌👌👌
@premilapatel3491
@premilapatel3491 3 года назад
nice Recp.
@nalinprajapati7561
@nalinprajapati7561 2 года назад
જોરદાર
@khushiskitchen4652
@khushiskitchen4652 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kg1bk2o6sls.html
@RAJESHShah-vo1hm
@RAJESHShah-vo1hm 2 года назад
Excellent
@manjulapatel8469
@manjulapatel8469 3 года назад
Thanks. VERY NICE.
@rajobaivallabh
@rajobaivallabh 2 года назад
એકદમ સહેલી ને રેતીની છે મને ગમી આભાર
@foodkarishma
@foodkarishma 2 года назад
Thanks a lot 😊🙏🏻
@ahirkana6325
@ahirkana6325 2 года назад
Good
@mehulpatel8086
@mehulpatel8086 2 года назад
Aa to ekdam saral chhe ben ho
@premilapatel3491
@premilapatel3491 2 года назад
nice Recp
@latabenundaviya4216
@latabenundaviya4216 Год назад
Nice Make
@user-kh8kh3kb2g
@user-kh8kh3kb2g 10 месяцев назад
Verigood 11:26
@iqbalmahesania4683
@iqbalmahesania4683 Год назад
Thanks for this video 👍👍👍👌👌👌
@pargijagdish8980
@pargijagdish8980 Год назад
👌👌👌👍👍👍👍
@arvindajoshi419
@arvindajoshi419 2 года назад
Wow wow thank you very It's awesome 👌
@user-vg2ge1tz8f
@user-vg2ge1tz8f 9 месяцев назад
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી ગણેશજી દાદા ભગવાન ૐ નમઃ શાંતિ ૐ
@girishbhaipathak5687
@girishbhaipathak5687 Год назад
Saras Guru-dev-datt-
@kamleshpatel9889
@kamleshpatel9889 2 года назад
Wow amazing video ❤️ 🤩
@kusumpatel2497
@kusumpatel2497 Год назад
બઉ સરસ રીત છે. આજ જ કરીશ.
@dhwanijoshi8260
@dhwanijoshi8260 Год назад
00pp
@dhwanijoshi8260
@dhwanijoshi8260 Год назад
P
@malakapadia415
@malakapadia415 2 года назад
Excellent video. Thank you so much. My favorite food
@lalitsosa5923
@lalitsosa5923 Год назад
Ok
@solankijaydeep1297
@solankijaydeep1297 Год назад
Supplar
@bhartitrivedi5406
@bhartitrivedi5406 2 года назад
Very good. 👍👌👌
@foodkarishma
@foodkarishma 2 года назад
Thanks a lot 😊
@mkchauhanmkchauhan9145
@mkchauhanmkchauhan9145 Год назад
ok Walkman
@shushilapatel8893
@shushilapatel8893 5 месяцев назад
Supar
@RameshPatel-uu4gg
@RameshPatel-uu4gg 2 года назад
ekdem sAras ho ben
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
very very nice video dhanyvaad 🙏🙏
@foodkarishma
@foodkarishma 3 года назад
Thanks a lot 😊
@velispatel5085
@velispatel5085 Год назад
Dr
@chhaganbhaikhodani6162
@chhaganbhaikhodani6162 Год назад
સરચ
@Jay-uc8vo
@Jay-uc8vo 3 года назад
👌👌
@arjunchauhan4828
@arjunchauhan4828 2 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shantapatel2661
@shantapatel2661 Год назад
બહુજ સરસ
@pratikshah7006
@pratikshah7006 2 года назад
This is great…thank you!!
@ronakvachhani7207
@ronakvachhani7207 2 года назад
This is great thank you
@haribhaihalpani7718
@haribhaihalpani7718 Год назад
​@@ronakvachhani7207 pp😊j❤😊 CR
@rdvankarrdvankar2900
@rdvankarrdvankar2900 8 месяцев назад
​ય યૅઊભા ચ😢😂ઢમમમણણમમમમમમમમભભભભ્વભભભભભભભભભભભભભભભઢઢઢઢભભડડડડડડડબબડડડડડબડડ્સઢઢઢરત
@Cristian-j6w
@Cristian-j6w 7 месяцев назад
Bahut
@rajendrasinhjadeja3967
@rajendrasinhjadeja3967 3 года назад
અતિસુંદર રીત છે ખુબજ સરસ
@khushiskitchen4652
@khushiskitchen4652 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kg1bk2o6sls.html
@loversots5172
@loversots5172 Год назад
Thank you
@dineshmithiya87
@dineshmithiya87 2 года назад
બહુજ સરસ લાગી બહેન
@gamitpriyu134
@gamitpriyu134 3 года назад
Thank you madam
@vihatmaamusic6485
@vihatmaamusic6485 2 года назад
ચણા.શેકવાની.સરસ.રીત.બતાવી,આભાર.
@foodkarishma
@foodkarishma 2 года назад
Thanks a lot 🙏🏻🙏🏻
@zalagopiba394
@zalagopiba394 Год назад
Beautiful 👌👌👍
@harshadkunjadiya
@harshadkunjadiya Год назад
ધોયસ ડસસઔઓઐએઊઊ૫આઅષઝજજછ
@jignavadgama4759
@jignavadgama4759 2 года назад
Bahu saras c a reet havay kharee sing banava ni reet samjavjo
@pratapsinhrathva7497
@pratapsinhrathva7497 3 года назад
ખુબ સરસ રીત બતાવી આભાર
@foodkarishma
@foodkarishma 3 года назад
ખુબ ખુબ આભાર😊😊🙏🏻🙏🏻
@khushiskitchen4652
@khushiskitchen4652 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kg1bk2o6sls.html
@vasantmody1116
@vasantmody1116 3 года назад
Very nice method.
@foodkarishma
@foodkarishma 3 года назад
Thanks a lot ...do try!
@kkkarkhanis1149
@kkkarkhanis1149 3 года назад
Bahuj sari rite chana banavva sikhadyy che Ben thank you very much bhar chana kerla mhonga male che have hun aa rite banavi jois thank you.ben
@chauhanmahendrasinh7782
@chauhanmahendrasinh7782 Год назад
Very good 👍👍
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 2 года назад
વાહ બજાર જેવા જ ચણા શેકાયા છે હો.....
@foodkarishma
@foodkarishma 2 года назад
ખુબ ખુબ આભાર
@rekhapatel298
@rekhapatel298 2 года назад
Hu tray karine khu kem thay chhe te👌👌👍👍👍
@rekhapatel298
@rekhapatel298 2 года назад
Na bnya ok 👍👍 darek rit judi hoy amara chanama pan fer hoy😍😍😊😊
@kamininargolkar9409
@kamininargolkar9409 3 года назад
Thank you so much
@commvvomv
@commvvomv Год назад
ચેતનાબેન એમ વિઠલાણી,,👍
@ashaoza6244
@ashaoza6244 Месяц назад
👌👌👌👌👌
@kajalmevada5224
@kajalmevada5224 4 месяца назад
સરસ અમે પણ બનાવીસુ
@bharatbhai2093
@bharatbhai2093 2 года назад
Khatmitha chana kese bane vo bataye Thanks
@askask4339
@askask4339 9 месяцев назад
Mithyu kyu use krva nu je apde routine ma use krye tej ke
@foodkarishma
@foodkarishma 7 месяцев назад
Haa ej mithu 😊
@nirupathakkar2577
@nirupathakkar2577 Год назад
🙏🌹👌🌹🙏
@bharatchauhan7525
@bharatchauhan7525 9 месяцев назад
ગપ્પા છે મેં ટ્રાય કર્યો
@Orange-yb5ri
@Orange-yb5ri 3 года назад
Ame khaiye che
@shilpashah2883
@shilpashah2883 2 года назад
Thanks 😊😊🎈🎈🚩🇦🇱🎃🍊
@gamishardaben6981
@gamishardaben6981 Год назад
સરસ જડપી તૈયાર છે
@user-og2zx6tu6v
@user-og2zx6tu6v 5 месяцев назад
1:53
@rajubhairathod527
@rajubhairathod527 Год назад
કડક ફોતરાવાળા ચણા કેવી રીતે શેકવા?
@user-px9gl9cd3y
@user-px9gl9cd3y 5 месяцев назад
Kub.sras😂🎉😢😮😅😊
@foodkarishma
@foodkarishma 5 месяцев назад
Thanks a lot 🙏🏻
@bipintailor217
@bipintailor217 Год назад
😅
@simapatel2483
@simapatel2483 2 года назад
Ben. Bajar ma mde che Tema vatana ni recipe pn aaj k judi rite hoi che? Tme banavya hoi to please video karine moklso? Thanks.
@kantibhaipatel3976
@kantibhaipatel3976 Год назад
જુવાર ની ધાણી બનાવવાની રીત બતાવશો.
@jayantilalpatel1717
@jayantilalpatel1717 Год назад
0:30ૌ
@user-kh8kh3kb2g
@user-kh8kh3kb2g 10 месяцев назад
11:26
@khushivasava1964
@khushivasava1964 2 года назад
Ben amre thata nathi nathi aavdtu to shu kaam salah aapo cho waste thay che food je sachi rit che ae batavo Amara to na sekaya .......... Reply me
@khushivasava1964
@khushivasava1964 2 года назад
Fakt gas vaprai gayo 5 minutes lakhyu che and 11 min thi vadhre lage che
@vrujlalramolia7416
@vrujlalramolia7416 8 месяцев назад
આને શેકેલા ચણા નહિ દાળિયા કહેવાય, શેકેલા ચણા અલગ વાસ્તુ છે
@naynamalvinaynamalvi163
@naynamalvinaynamalvi163 2 года назад
Chana pala lela ch6
@madhumpatel2733
@madhumpatel2733 Год назад
8
@govindbharvad9206
@govindbharvad9206 Год назад
🙏khub SARS dhanyvad 🙏
@jyotikajyotikaniceilikevea5194
Me kriya pn na futiya
@ashvindesai3925
@ashvindesai3925 Год назад
Chhana kyathi lavvana
@vegadsweta5251
@vegadsweta5251 Год назад
આ રીત સાવ ખોટી છે અમે બી ટાય કરી તી
@rajubhairathod527
@rajubhairathod527 Год назад
શેકવા માટે કયા ચણા ઉપયોગ મા લેવા?
@atmarampallia287
@atmarampallia287 Год назад
👌Top 👌
@devangjhala5274
@devangjhala5274 2 года назад
we call it 'DALIYA' ( દાળિયા). સમજાતું નથી ગુજરાતી વર્ણનમાં ગુજરાતી સામાન્ય (common) નામ વાપરતાં કઈ ગ્રંથી નડી?
@foodkarishma
@foodkarishma 2 года назад
સાચી વાત છે દાળીયા ....યાદ આપવા બદલ આભાર...વિડીઓ બનાવતા વખતે નામ મગજ મા થી નીકળી ગયું ....Thanks for watching the video
Далее